Hello mam... I used to make this recipe so many times. But sometimes it gets so soft and breakes very easily. It couldn't make square pieces. So wat is the problem behind that? Do I need to take little more ghee or less ghee?
સીંગદાણા નો પાવડર બનાવો તેને વધારે પડતો કરકરો નાં રાખવો એના કારણે પણ સુખડી ઘણીવાર બંધાતી નથી અને ભૂકો થઇ જાય છે અને સીંગ કરતા ગોળ અને ધીનું પ્રમાણ વધી જાય તો સુખડી થોડી ઠીલી થઈ જાય છે ,
કોઈપણ સુખડી બનાવો તો એમાં પ્રેક્ટીસ હોય તો આસાનીથી બનાવી શકાય છે. કદાચ તમે પહેલીવાર બનાવી હોય કે બહુ સમય પછી બનાવો તો ક્યારેક આવું બને તમારી ભૂલ શોધો પછી ફરીવાર બનાવશો એટલે પરફેક્ટ જ બનશે 😀😀🙏
Only sing ni aavi soft sukhdi ni rit btavo n... And ema aavta ingredients nu proper measurements pn btavso ji...sing Na powder jode ghee and gol Nu map ketlu rakhvanu??... Mne pinut sukhdi Bv bhave 6 but Mara thi amuk var sukhdi kadak thyi jay 6.. 😥😥😥
Prisha 😊 એકલી સીંગની સુખડી બનાવવી હોય તો તમારે આમાંથી તલ skip કરી લેવા અને માપ નીચે Discription box માં આપેલું છે. સુખડી માટે ગોળ જીણો સમારી લેવો અને મીડીયમ ફ્લેમ પર ગોળ બરાબર ફુલે એટલે તરત ગેસ બંધ અથવા ધીમો કરીને સીંગપાવડર મીક્ષ કરી દેશો તો સુખડી કડક નહીં બને
Hey Nita! You can take dessicated coconut of same measurement as of Peanuts & Sesame. OR you can ensure that the measurement of dessicated coconut & Jaggery are same. 😊🙏☘️🌺
તલ અને શીંગ બંને અલગ અલગ ગ્રાઇન્ડ કરી લેવાના છે અને તમે જ્યારે મિક્સર ચલાવો ત્યારે થોડી થોડી વારે મિક્સરને ચાલુ બંધ કરીને આ બંને નો થોડો કરકરો પાવડર બનાવી લો,🙂
Tamari aa recipe bahu Sara's cha.
SUPERB..
ખુબ જ સરસ રેસીપી બનાવી સિંગ અને તલની સુખડી ધન્યવાદ
total new and delicious recipe 😋
Very nice respi Thanks 🙏
Khub j saras recipe chhe. Your voice is so sweet. God bless you. Your channel grow more
Thank you so much 😊
Kub saras Recipe
I tried this. Bahuj saras Bani.
nice sukhdi hu pan.bnavish
Khubaj saras 👌
Looks very nice and yummy thank you
👌🏻👌🏻superb
Tal ane gud ni jagya kaju badam no bhuko layee sakay che
હા, લઇ શકાય ☺️
Thanks
Bahu j saras
Super & Awesome..
AA shukadi ketla divas sari re che
Very nice mam.
Very healthy recipe. Thanks for sharing
Hello mam... I used to make this recipe so many times. But sometimes it gets so soft and breakes very easily. It couldn't make square pieces. So wat is the problem behind that? Do I need to take little more ghee or less ghee?
સીંગદાણા નો પાવડર બનાવો તેને વધારે પડતો કરકરો નાં રાખવો એના કારણે પણ સુખડી ઘણીવાર બંધાતી નથી અને ભૂકો થઇ જાય છે અને સીંગ કરતા ગોળ અને ધીનું પ્રમાણ વધી જાય તો સુખડી થોડી ઠીલી થઈ જાય છે ,
You sound so sweet. Recipe explanation is perfect 🙏🏻
Very nice recipe 👌
Nice mem
Mujhe 1kg ka map chahie
Mem me banavi.
Bahuj mast bani👌👌thanks
👌👌👌
Hello mem deshigud nahi hai to phir danga rava na gud she
Tamra map pramane banavi to pan na Thai baraber
કોઈપણ સુખડી બનાવો તો એમાં પ્રેક્ટીસ હોય તો આસાનીથી બનાવી શકાય છે. કદાચ તમે પહેલીવાર બનાવી હોય કે બહુ સમય પછી બનાવો તો ક્યારેક આવું બને તમારી ભૂલ શોધો પછી ફરીવાર બનાવશો એટલે પરફેક્ટ જ બનશે 😀😀🙏
Madam ....thodu kopra nu chin add kri shakay ?
હા, આરતી આમાં કોપરાનું છીણ Add કરી શકાય 😊
@@unsulliedfoods thank you ma'am
Very nice looking 👌👌🙏🙏
Only sing ni aavi soft sukhdi ni rit btavo n... And ema aavta ingredients nu proper measurements pn btavso ji...sing Na powder jode ghee and gol Nu map ketlu rakhvanu??... Mne pinut sukhdi Bv bhave 6 but Mara thi amuk var sukhdi kadak thyi jay 6.. 😥😥😥
Prisha 😊 એકલી સીંગની સુખડી બનાવવી હોય તો તમારે આમાંથી તલ skip કરી લેવા અને માપ નીચે Discription box માં આપેલું છે. સુખડી માટે ગોળ જીણો સમારી લેવો અને મીડીયમ ફ્લેમ પર ગોળ બરાબર ફુલે એટલે તરત ગેસ બંધ અથવા ધીમો કરીને સીંગપાવડર મીક્ષ કરી દેશો તો સુખડી કડક નહીં બને
@@unsulliedfoods Tqq so much for this lovely reply.... I "ll Try same way.... 🤗🤗😍
Lovely recp well explained naricious for chr .now l have left eating outside sweets bcoz l can make sukhadi at home mam big big thank u
Stay connected for more healthy recipe 😊😊
very testy recipe ,તલ સીંગ & ગોળ સરખા માપ મા લેવા & ghee ચોથા ભાગ નુ લેવુ right Mitaben?
Yes,😊👍
Nice sukhadi
Very nice 👍 👏🙏
very testy recipe, આમાં મિલ્ક પાવડર થોડો ઉમેરી શકાય બેન? selflife ketla divas ni hoy 6e ben?plz.suggest thanks Mitaben
ઇન્દ્રવદનભાઈ🙏 આમાં મિલ્ક પાવડર ઉમેરવા ની જરૂર નથી અને આ સુખડી ૧૫ દિવસ સુધી બગડતી નથી. 😊
😊😅😊😊😊😊
Total be vatki sing ane tal hoy to ana adadha bhage atle k ak vatki gor leva no am ne ??
Yes 😊
Great 😀👌
J vatki thi sing lidhi hoy a j vatki gor leva no ? Sarkhu map leva nu k adadhu ??
સીંગદાણા અને તલ લીધા હોય એનાથી અડધો ગોળ લેવાનો છે 😊
Yummy + healthy 👌👌
Hello mam. Can u please give all the measurements in cups?
Your recipe seems tasty as well as healthy.I want to make it soon for my kids.
Hello 🙂🙏take 1 cup Roasted Peanut +1 cup Roasted Sesame and 1 cup jaggery ,and 3 tbsp ghee.
Good
Nice video Mem.Tame kayo Gol vapryo chhe?
થેન્ક્સ 🙏નેચરલ દેશી લાલ ગોળ આવે છે તેમાંથી સુખડી બનાવી છે 🙂
@@unsulliedfoods very nice
What should the measurements be if I add dessicated coconut also
Hey Nita! You can take dessicated coconut of same measurement as of Peanuts & Sesame. OR you can ensure that the measurement of dessicated coconut & Jaggery are same. 😊🙏☘️🌺
@@unsulliedfoods Thank you
So if i take 150 gm of til, 150 gm of peanuts and 150 gm of coconut, then how much total ghee and jaggery
If you wanna make this recipe with custom quantities you will have to take 225g jaggery and 4tbsp Ghee.😊👍
@@unsulliedfoods thank you
Hello humm look so delicious i m hungry now
250 gm sing me ketlu godd?
૨૫૦ ગ્રામ સીંગદાણા હોય તો ૧૨૫ ગ્રામ એટલે જેટલી સીંગ હોય તેનાંથી અડધો ગોળ અને ર ટેબલ સ્પૂન ઘી લઈ લેવુ😊😊
Thank u , it comes out nicely ... as u said it's soft..
Very nice
V nice I am Saba from Pakistan
Thanks 🙏
Looking yummy n heathy recipe for winter
તલ અને શિંગમાથી પાવડર બનાવતી વખતે તેલ ના છૂટે તે માટે શું કરવું જોઈએ?
જલ્દી જલ્દીથી જવાબ આપવા વિનંતી.
તલ અને શીંગ બંને અલગ અલગ ગ્રાઇન્ડ કરી લેવાના છે અને તમે જ્યારે મિક્સર ચલાવો ત્યારે થોડી થોડી વારે મિક્સરને ચાલુ બંધ કરીને આ બંને નો થોડો કરકરો પાવડર બનાવી લો,🙂
@@unsulliedfoods મેં બનાવી હતી આ મીઠાઈ. થોડું કોપરાનું છીણ પણ નાખ્યું હતું. બહુ જ ટેસ્ટી બન્યું હતું.
Nice
C
Sars
.
AA shukadi ketla divas sari re che
10 days 😊
Nice sukhdi
Very nice
So nice