BJP MLA જયેશ રાદડિયા Jetpur માં ડૉક્ટરની બેદરકારી બદલ વરસી પડ્યાં.... ? | Gujarat Tak

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #gujarattak #gujaratnews #gujaratpolitics #GUT018 #Rajkot #Jetpur #Accident #BJPMLA #Jayeshradadiya #civilhospital
    જેતપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિશે આજે વાત કરીશું.. આ વખતે ભલે તેમને મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યું હોય પણ તેઓ પોતાના વિસ્તારમાં આજે પણ તેમની છબી દબંગ છે... ધારાસભ્ય જયેશ રાદડીયા અને ગુસ્સે ભરાયા અને સિવિલના ડૉક્ટર પર બઘડાટી બોલાવી....
    ---------------------------------------------------------------
    Gujarat Tak ગુજરાતી RUclips ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    ---------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

Комментарии • 276

  • @govinddave9646
    @govinddave9646 Год назад +38

    વાહ ભાઈ ખૂબ સરસ કાર્ય. આવા સેવાભાવી જયેશભાઈ દરેક મતવિસ્તાર માં મળે. ધન્યવાદ.

  • @vishumori1011
    @vishumori1011 11 месяцев назад +55

    આવા ધારાસભ્ય ની જરૂર છે ગુજરાત ને ભગવાન તમને લાબું આયુષ્ય આપે 🎉

    • @babubhaimungara879
      @babubhaimungara879 8 месяцев назад +4

      Aava Dharashabhiyo Ne Tari Ma Ben Dikariyo Ni Mathe Chodavi Che OM Namoh Aalakh Dhani Niranjan Nerakar Prithavi Ka Malik Shivatav Shivatav Shivatav Shivatav Shivatav

    • @વૈરાગ્ય
      @વૈરાગ્ય 5 месяцев назад

      અભણ ધારા સભ્ય જો પ્રૂફ જ હોય ને કય રીતે મૃત્યુ થયું છે પ્રૂફ હોવાથી પોસ્ટમોર્ટમ ના હોય ... ફોરેન્સિક તપાસ કરવી જરૂરી બને... કાયદા નો ભંગ ડોક્ટરે નય ધારાસભ્યએ કર્યો છે...ખબર પડે નય ને દોડ્યા આવો શરમ કરો શરમ... ધારાસભ્ય ખુદ કેય છે કય રીતે મૃત્યુ થયું એનું પ્રૂફ પણ છે તો પોસ્ટમોર્ટમ નો ફાયદો નથી ફોરેન્સિક તપાસ ની જરૂર હોય છે ....​@@babubhaimungara879

    • @વૈરાગ્ય
      @વૈરાગ્ય 5 месяцев назад

      અભણ ધારા સભ્ય જો પ્રૂફ જ હોય ને કય રીતે મૃત્યુ થયું છે પ્રૂફ હોવાથી પોસ્ટમોર્ટમ ના હોય ... ફોરેન્સિક તપાસ કરવી જરૂરી બને... કાયદા નો ભંગ ડોક્ટરે નય ધારાસભ્યએ કર્યો છે...ખબર પડે નય ને દોડ્યા આવો શરમ કરો શરમ... ધારાસભ્ય ખુદ કેય છે કય રીતે મૃત્યુ થયું એનું પ્રૂફ પણ છે તો પોસ્ટમોર્ટમ નો ફાયદો નથી ફોરેન્સિક તપાસ ની જરૂર હોય છે ....

  • @pahi6199
    @pahi6199 Год назад +60

    બન્ને પર નેતા અને ડોક્ટર પર કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ

    • @sweetooth943
      @sweetooth943 Год назад +5

      doctor no vank chhe .. eky ne kam nthi krvu. ketlay lokone dhkka khavadavya hse aavu j thavu joi docter same

    • @bharatpunadiya7098
      @bharatpunadiya7098 Год назад +1

      Vank game teno hoy kayda pramane case karo
      Biju doctor e pan potani faraj yogay rite ada karvi pade

    • @sweetooth943
      @sweetooth943 Год назад +5

      @@bharatpunadiya7098 aa badhi vat badhane khabr che kaaydo kevi rite kaam kare che🌚

    • @RamanVadodra-uz5rz
      @RamanVadodra-uz5rz 11 месяцев назад +3

      કાર્યવાહી શબ્દ ના વપરાય સેવા શબ્દવપરાય એકે માનવતા ભૂલી બીજાએ નિભાવી

    • @વૈરાગ્ય
      @વૈરાગ્ય 5 месяцев назад

      અભણ ધારા સભ્ય જો પ્રૂફ જ હોય ને કય રીતે મૃત્યુ થયું છે પ્રૂફ હોવાથી પોસ્ટમોર્ટમ ના હોય ... ફોરેન્સિક તપાસ કરવી જરૂરી બને... કાયદા નો ભંગ ડોક્ટરે નય ધારાસભ્યએ કર્યો છે...ખબર પડે નય ને દોડ્યા આવો શરમ કરો શરમ... ધારાસભ્ય ખુદ કેય છે કય રીતે મૃત્યુ થયું એનું પ્રૂફ પણ છે તો પોસ્ટમોર્ટમ નો ફાયદો નથી ફોરેન્સિક તપાસ ની જરૂર હોય છે ....

  • @sachinsolankiofficial2519
    @sachinsolankiofficial2519 Год назад +13

    હા ભાઈ કેવુ પડે હા મારા જયેશ ભાઇ સો સો સલામ ❤

  • @krunalnv5858
    @krunalnv5858 11 месяцев назад +13

    વાહ વાહ MLA સાહેબ, નસીબદાર લોકો છે જેમને આવા નેતા મળ્યા. ખુબ સરસ કાર્યવાહી.

  • @JayvirSinhParmar8
    @JayvirSinhParmar8 Год назад +14

    આવી જ રીતે કામ કરતા રહો અમે‌ તમારી સાથે જ છીએ. 👍👍👍

  • @sanatan_ideology
    @sanatan_ideology Год назад +22

    જયેશ ભાઈ આ રીતે જ આવા કર્મચારીને સીધા કરવા જોઇએ. ખુબ ખુબ અભિનંદન

  • @RamanVadodra-uz5rz
    @RamanVadodra-uz5rz 11 месяцев назад +13

    જયેશભાઈ વાહ આનું નામ ધારાસભ્ય કહેવાય આજે જનતાને સાચી ઓળખ થઈ છે

  • @karimbhaidadvani6968
    @karimbhaidadvani6968 11 месяцев назад +2

    ભાજપ ધારાસભ્ય શ્રી જયેશભાઈ ને સો ટકા સહકાર મલશે જનતા નો આવા જ સભ્ય હોવાથી લોકો ને ખબર પડશે કે ભાજપ સરકાર ભુપેન્દ્ર સરકાર મોદી સરકાર દ્વારા તુરંત જ કાર્યવાહી કરી છે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદ વાણી મોરબી

  • @n.ngohil691
    @n.ngohil691 Год назад +21

    વિઠ્ઠલભાઈ ની યાદ તાજી કરી જયેશભાઈ

  • @hitenvasava9317
    @hitenvasava9317 Год назад +12

    આપરે આવાજ ધારાસભ્ય ની જરૂર છે જે દરિયા વગર સરકારી બાબુઓ સામે લડી લે 🙏💐

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 Год назад +38

    ડોકટરે જળપી અને ઈમાનદારી થી કામ કરવુ જોઇએ, નેતા ઓ યે વિનમ્રતા થી અને વિવેક થી..... ઍવુ મારૂ માનવું છે...😊

    • @miteshkumar7966
      @miteshkumar7966 Год назад +1

      Sara vichar che pan evu thatu nathi

    • @bharatpunadiya7098
      @bharatpunadiya7098 Год назад +2

      Ha Sachi vat che aa rite khoto hero banavanu na hoy

    • @dbvaghasiya
      @dbvaghasiya Год назад

      આવા સરકારી બાબુ ઓ વિવેક વિનમ્રતા થી નહિ સમજતા આ આવી ભાષા માં જ સમજે

    • @કેશુભાઈઓળકિયા
      @કેશુભાઈઓળકિયા Год назад +2

      @@bharatpunadiya7098 હિરોજ છે ઓકે

    • @Baycottkattmulle2088
      @Baycottkattmulle2088 8 месяцев назад +1

      ​@@bharatpunadiya7098doctor ni andar insaniyat jevu nathi to koe su kare
      Jayeshbhai ae chokario mate bau kam kariyu 6e

  • @Jalso-s4e
    @Jalso-s4e Год назад +10

    આ video મા જયેશભાઇ ને હોસ્પિટલ ની બિલ્ડિંગની હાલત ન દેખાણી... પણ આ વિશે લોકોનું ધ્યાન ક્યારેય નહીં જાય.

    • @sureshbhadani4257
      @sureshbhadani4257 10 месяцев назад

      યુજર ભાઈ જયેસભાઈ નુ કામ ચુટણી જીતવાનુનહી લોકોને જીતવાનુ અને જગાવવાનુછે

  • @kurukshetra1892
    @kurukshetra1892 11 месяцев назад +3

    जयेश भाई जीओ हजारों साल 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dodiyajaydip2085
    @dodiyajaydip2085 Год назад +13

    જયેશ ભાઈ તમારા સ્વરૂપમાં આજે યોગી આદિત્યનાથ નજર આવીયા.તમે એક વાર ગુજરાત ના સી.એમ બનો બસ.જય હિન્દ.જય ભારત👌👌🇮🇳🇮🇳

    • @વૈરાગ્ય
      @વૈરાગ્ય 5 месяцев назад

      અભણ ધારા સભ્ય જો પ્રૂફ જ હોય ને કય રીતે મૃત્યુ થયું છે પ્રૂફ હોવાથી પોસ્ટમોર્ટમ ના હોય ... ફોરેન્સિક તપાસ કરવી જરૂરી બને... કાયદા નો ભંગ ડોક્ટરે નય ધારાસભ્યએ કર્યો છે...ખબર પડે નય ને દોડ્યા આવો શરમ કરો શરમ... ધારાસભ્ય ખુદ કેય છે કય રીતે મૃત્યુ થયું એનું પ્રૂફ પણ છે તો પોસ્ટમોર્ટમ નો ફાયદો નથી ફોરેન્સિક તપાસ ની જરૂર હોય છે ....

  • @LionAlwaysALion2025
    @LionAlwaysALion2025 7 месяцев назад +1

    જયેશભાઇ વાહ, આવું કામ ચાલુ રાખો તો તમે મીડિયા અને વીડિયા દ્વારા પ્રખ્યાત. તમે જનતા ને એક સમાન ગણી ને સારા કામ કરો તો હજુ ઘણી આગળ વધવા ની જગ્યા ખાલી છે અને આપણા પટેલો માં જરૂર પણ છે અને પડસે જયારે જમાનો બદલે છે. મોદી નો પણ અંત આવશે યાદ રાખજો અને તૈયારી રાખજો. જનતા દિલથી તમારી સાથે હસે તો તમારો વાળ કોઈ વાકો નૈ કરી શકે. હું અમેરિકાથી તમારા ભાઈ ના લગ્ન માં રાજકોટ આવેલ. અને તમને મોવિયા મીટીંગ માં કિશોર અંદીપરા સાથે મળેલ. ત્યાર પછી અંદીપરાએ મને ૪૨ લાખ માં સુવડાવી દિધો હતો. કાયદાકીય કાર્યવાહી ચાલે છે. આવા લોકોથી દૂર રહેજો એવી મારી કાકા તરીખે ભલામણ. જ્યારે કોંગ્રેસ ગરમી પકડી રહી છે અને મોદી નો સૂર્યાસ્ત થાય તયારે પણ તમે તો આગળજ જવાના અને નામ કમાવાના. મારી આ ભલામણ અમેરિકાથી આપુછું. મદદ માટે હોટલાઇન રાખો અને જે મદદ માંગે એને ભેદભાવ કે ઉંચનીચ જોયા વગર મદદ કરો તો વોટ માટે તમારે પ્રચાર પણ નહિ કરવો પડે. મારી તમને બાંહેધરી છે. તમે CM બનો તો હું અને ઘણા લોકો ખુબજ ખુશ થશે. Good Luck!

  • @ashokpatel9663
    @ashokpatel9663 Год назад +3

    આ વીઠલભાઈ ભાઈ નો અવતાર છે હુ વિઠલભાઈ ને સારી રીતે આળખુ છુ

  • @abhaygajjar2141
    @abhaygajjar2141 Год назад +12

    ખુબ સરસ જયેશભાઈ તમે સારૂ કામ કરો છો
    હું તમને પુરતી રીતે ઓળખું છું 🇮🇳🇮🇳🇮🇳

  • @ketandesai7506
    @ketandesai7506 Год назад +20

    ડોક્ટર ની ભૂલ હોય તો ખાતાકીય કાર્યવાહી કરો, પણ આવું વર્તન ના કરાય ...!!!

    • @bharatpunadiya7098
      @bharatpunadiya7098 Год назад +2

      Ha chookas aevu j karvu pade

    • @ketandesai7506
      @ketandesai7506 Год назад +4

      @@bharatpunadiya7098 aa jagya ae aapnu potanu paan hoi shake... Kharab na laage?

  • @ManshukhbhaiPatel-bo2nr
    @ManshukhbhaiPatel-bo2nr 10 дней назад +1

    Nareshbhai kongresh ma s😊apot karvani su jarur padi samajnukam karo,,samaj tamane chaheche

  • @bapir8555
    @bapir8555 11 месяцев назад

    તમારા જેવા ધારાસભ્ય ની જરૂર છે જયેશભાઈ જીલ્લો બોટાદ

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 11 месяцев назад

    દરેક ડિપાર્ટમેન્ટ સાથે આ રીતે કામ લેવા જેવું છે સાહેબ

  • @Aashray_Puja_Vlogs
    @Aashray_Puja_Vlogs Год назад +4

    ખુબ સરસ છે જયેશભાઈ ❤❤❤

  • @jeshabhaibhimani1504
    @jeshabhaibhimani1504 Месяц назад

    વાહ.જયેશભાઈ. રાદડીયા.વાહ.આવા.હોવા.જોઈએ.ધારાસભ્ય.જયેશભાઈ.વાહ.બાકી.પરેશ. રાદડીયા.તો.બહુ.નફ્ટ.કહેવાય. એનું.કઈક.કરજો.ને.જયેશભાઈ

  • @dineshbhaithakor3999
    @dineshbhaithakor3999 Год назад +23

    એક ડોક્ટર સામે આવું વર્તન ન હોય સભ્યતા થી વાત કરવી જોઈએ

    • @Mynameis-o7y
      @Mynameis-o7y Год назад +7

      Doctor jyare javab nthi aapta tyare tme kya jav 6o sarkari ma jav ek vakhat

    • @thakorsa_307
      @thakorsa_307 Год назад +1

      Hu tokav doktar ne marva jove lodav ne

    • @laljimpatel
      @laljimpatel Год назад +4

      Doctor hoy toa aaane aani duty nibhavi pade

    • @કેશુભાઈઓળકિયા
      @કેશુભાઈઓળકિયા Год назад

      તું તારું કરને ભડવા એક બાળકી નો જીવ ગયોસે ટોપા એટલે જયેશ ભાઈ નો ગુસ્સો સરાહનીય છે

    • @sureshbhadani4257
      @sureshbhadani4257 10 месяцев назад +1

      દીનેશભાઈ તમે સરકારી હોસ્પીટલના ડોકટરના વાણી વર્તનથી વાકેફ લાગોછો

  • @akbhatt9008
    @akbhatt9008 Год назад

    माननीय जयेश भाई गुजरात सरकार मां गृह मंत्री ने बनवाना सक्षम छे

  • @MayuRJadav-ur4tk
    @MayuRJadav-ur4tk Год назад +9

    સર તમે ફરી પાછા ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી બનો એવી પ્રાર્થના જય સોમનાથ

  • @rameshbhaikamejaliya7492
    @rameshbhaikamejaliya7492 10 месяцев назад

    ખુબ સરસ કામગીરી જયેશભાઈ રમેશભાઈ કમેજળીયા આંબરડી જસદણથી

  • @atulbhagat126
    @atulbhagat126 6 месяцев назад

    ગુજરાતના સી.એમ..જયેશભાઈ હોવાં જોઇએ !!🙏🙏🙏

  • @mukeshdesai8105
    @mukeshdesai8105 Месяц назад

    Good work jayesh bhai 🦁🦁🦁🦁🦁

  • @vaghelajaydev487
    @vaghelajaydev487 Год назад +3

    આનું નામ નેતા કેવાય વાહ ભાયડો માણસ છે ભાઈ આ....

  • @bharatramani8327
    @bharatramani8327 Год назад +4

    આજૅ પણ વિઠ્ઠલભાઈ આપણી વસૅ હાજર હૉય તૅવુ અનુભવય છૅ

  • @tadvinitin8745
    @tadvinitin8745 Год назад +4

    બરાબર છે MLA sir કોઈ ગરીબ પરિવાર ની દીકરી no સવાલ છે

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff Год назад +6

    Dr સાથે આવી રીતે વાત ના કરાઈ

  • @milanjani8521
    @milanjani8521 4 месяца назад

    Good Work Jayeshbhai Dadariya

  • @MrChirag82
    @MrChirag82 Год назад +3

    મોતનુ કારણ ખબર જ છે તો પછી પીએમ શુ કામ કરાવરાવો છે....??પીએમ નો ઉદૅશ તો માત્ર મોતનુ કારણ જાણવાનો જ હોય છે...!!!

    • @neel_r_j
      @neel_r_j Год назад

      Exactly 😂😂

    • @jentilalvisavadia5132
      @jentilalvisavadia5132 10 месяцев назад +2

      સરકારી નિયમ મુજબ પી.એમ.કરાવવું જ પડે છે.

    • @MrChirag82
      @MrChirag82 10 месяцев назад

      @@jentilalvisavadia5132 PM maate sarkar no koi niyam nthi Bhai...PM kaydathi thay ne kaydo khe ae fakt ne fakt death reason janwa maate thay...maut nu kaaran khbr hoy to PM ni koi jarur nthi hoti....

    • @Mahi-ln4yg
      @Mahi-ln4yg 8 месяцев назад +1

      PM na Karavo to accident claim pass na thay. Court case thay ema case weak thay.

  • @SomabhaiPrajapati-h8f
    @SomabhaiPrajapati-h8f 4 месяца назад

    Good morning sir thenkyu and the best very vark

  • @NarndabhaiBhatelia
    @NarndabhaiBhatelia 5 месяцев назад

    વંદન જયેશ ભાઈ રાદડિયા સાહેબ સલામ આપ ચોવીસ કલાક સેવા ઓ આપીરહેલ છો ભાઈ વાહ વાહ

  • @jantipatel3611
    @jantipatel3611 11 месяцев назад

    સરસ સલામ છે જયેશ ભાઈ તમારા કામ માટે

  • @renishgajjar2186
    @renishgajjar2186 3 месяца назад

    👌👌👍👍 વાહ સરસ કામ

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 11 месяцев назад

    ગુજરાત માં આવા ડોક્ટરો પણ છે જેને માનવંતા જ નથી

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 11 месяцев назад

    Thanks m l a sir

  • @kapilgoswami8477-NKD
    @kapilgoswami8477-NKD Год назад +5

    Selute છે જયેશભાઈ આમજ જોયે ધન્યવાદ છે તમને

  • @kantibhaichaniyara2875
    @kantibhaichaniyara2875 11 месяцев назад

    Good work jayesh bhai

  • @Dhanrajpatel624
    @Dhanrajpatel624 Год назад

    🙏
    ડૉક્ટર કાંઈ ભગવાન છે ?🙏

  • @PatelYogeshBhai5272
    @PatelYogeshBhai5272 6 месяцев назад +1

    Gujarat.ne.jayeshbhai.jeva.dharasabhay.ni.jarur.che.jayhind.jaybharat

  • @babarsinh9565
    @babarsinh9565 Год назад +17

    જયેશ વિરોધ કાર્યવાહી થવી જોઇએ

    • @478patel
      @478patel Год назад +5

      કામ ચોર ડોક્ટર વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ

    • @DDS131
      @DDS131 Год назад

      Taari maane chode taro baap hato aalsu doctor mulla

    • @ketandesai7506
      @ketandesai7506 Год назад +2

      અસભ્ય વર્તન... ના ચાલે.. ડોકટરો એ, પણ જવાબ આપવો જોઈએ... ભૂલ હોય તો ખાતાકીય કાર્યવાહી કરો, આ રીતે અપમાન ના કરાય...

    • @mayurchauhan9244
      @mayurchauhan9244 Год назад +2

      Aa doctor saheb ae aavu koi bichara garib parivar ne heran kare to aavu j karay

    • @parasbabariya5664
      @parasbabariya5664 17 дней назад

      Tu kri joto khbr pde tney

  • @udaybhundiya7434
    @udaybhundiya7434 Год назад +5

    Jaher ma Kai rite vaat karvi eni samaj to kadach janta na pratinidhi ma hovi j joie...

  • @prakashsoni7950
    @prakashsoni7950 8 месяцев назад

    Well done Jayesh saheb. You are the real well wisher of the people.

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 Год назад +6

    આરોગ્ય વિભાગ મા ઘણી જગ્યાએ લોલંલોલ હાલે છે ગરીબ માણસ કરતા પૈસાદાર લાગવગ થી વધારે લાભ ઉઠાવે છે

  • @GauravDhandhukia
    @GauravDhandhukia Год назад +1

    ડોક્ટર ભલામણ થી આવ્યો હશે અથવા ઓછી લાયકાત વાળો હશે..આવી રીતે કોઈ કેમ કરી જાય

  • @katantakar692
    @katantakar692 Год назад

    ખૂબ પસંદ

  • @BhupatbhaiUkani-f2x
    @BhupatbhaiUkani-f2x 10 месяцев назад

    જયેશ ભાઈ ટીકીટ ના આપી પોરબંદર

  • @RajKubavat-of8lh
    @RajKubavat-of8lh Год назад

    Nice report

  • @sureshbhadani4257
    @sureshbhadani4257 10 месяцев назад

    વાહ જયેશભાઈ સરસ કામગીરી જયેશભાઈ નુ કામ જીતવાનહી જાગવાનુ અને જગાવવાનુ કામગીરીછે

  • @BhaveshPatel-kv8uq
    @BhaveshPatel-kv8uq 4 месяца назад

    Waah jayesh bhai❤

  • @ketanyoubalas
    @ketanyoubalas Год назад +4

    This is not dabanggiri.... This is gundagiri.... Where is police???

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 Год назад +1

    બધાં નેતા આવી રીતે કામ કરવા જોઈએ

  • @brijrajsinhzala-r8k
    @brijrajsinhzala-r8k 6 дней назад

    આ રિપોર્ટર જમાવટ કેમ વયા ગયા 😂😂

  • @Dhanrajpatel624
    @Dhanrajpatel624 Год назад

    🙏
    ગામડાઓમાં કેટલા દર્દીઓ કેવા પ્રકારની બીમારી વાળા છે તેની નોંધ છે ઓનલાઈન કોમ્પ્યુટર માં,,,!!!???🙏
    સમયસર દવા વિતરણ કે બિમારી નિયંત્રણ માટે,,,!!!???
    ગુજરાતીમાં લખો.🙏
    🙏

  • @Harshkumar77.7
    @Harshkumar77.7 Год назад

    Right bhai👍🏻

  • @proud_indian1972
    @proud_indian1972 5 месяцев назад

    Wahhh.....radadiya saheb....khub aabhar 🙏

  • @rakeshkumarbaraiya7193
    @rakeshkumarbaraiya7193 Год назад +3

    Doctor sathe vat karta Kai rite karvi ae pan nathi khbar padti lagti

  • @wweevolution3280
    @wweevolution3280 8 месяцев назад

    આવા m.l.a જોઈએ નિઃસ્વાર્થી વાહ મોર ના ઇંડા ચીતરવા ન પડે એ કહેવત તમે સાર્થક કરી જયેશભાઈ

  • @pintusinhzala4184
    @pintusinhzala4184 10 месяцев назад

    Vah vah

  • @bhaveshmakavana6632
    @bhaveshmakavana6632 8 месяцев назад

    Vah bhai tamara jeva neta nij jarur che bhai khub saru kam karyu

  • @GreatPlaygaming
    @GreatPlaygaming Год назад

    Wahhh wahhh

  • @sumitbaugnurserygir4858
    @sumitbaugnurserygir4858 7 месяцев назад

    Vah bhai

  • @jigarsinhrajput595
    @jigarsinhrajput595 Год назад +1

    #MLARADADIYANO1

  • @bharatchudasama7230
    @bharatchudasama7230 11 месяцев назад

    ❤ from alang Bhai.ava savaj joye Bhai.

  • @SumanTadvi-k9b
    @SumanTadvi-k9b 4 месяца назад +1

    ડોકટર પોતાની મહેનત થી ભણી ગણીને ડોકટર બન્યા હશે પણ લોકો ના વોટે જીતેલા ભાઈ તમે ભલે M LA હોય પણ ડોકટર જોડે rispect થી વાત કરવું જોઈએ ભલે ડોકટર ની ભૂલ હોય તો શાંતિ થી વાત કરવું જોઈએ

  • @priyankpatel8922
    @priyankpatel8922 Год назад

    Wahhh jayeshbhai

  • @JiteshTrapasiya
    @JiteshTrapasiya Год назад +2

    Good work sir ji..

  • @rajeshdesai5413
    @rajeshdesai5413 Год назад +2

    Road contracter ne pan aa rite kari bataavo,,,, nahi thaay, karan ke KATAKI

  • @ManojGadhvi-r3n
    @ManojGadhvi-r3n Год назад

    Ha savaj ha jayeshbhai gujrat no savaj kevay ho

  • @khalilshaikh2645
    @khalilshaikh2645 Год назад +1

    Jayesh bhai Allah aapne salamat rakhe

  • @mahavirpatgir2637
    @mahavirpatgir2637 11 месяцев назад

    સરસ

  • @IndianSFC
    @IndianSFC Год назад

    good job ❤️💪🏼

  • @makwanadharmik3846
    @makwanadharmik3846 9 дней назад

    હા સાવજ હા

  • @allinonevideo473
    @allinonevideo473 10 месяцев назад

    વાહ મરદ વાહ ❤❤❤❤

  • @વિજય.પરમાર
    @વિજય.પરમાર 10 месяцев назад

    વિજય કુમાર ❤❤

  • @mansukhlalradadiya6103
    @mansukhlalradadiya6103 Год назад

    Good job..jayeshbhai radadiya

  • @vaghasiyajentivaghasiyajen2526
    @vaghasiyajentivaghasiyajen2526 8 дней назад

    Vah savaj vah

  • @HusenMovar-zs3ei
    @HusenMovar-zs3ei 11 месяцев назад

    Jayesh bhai maliya miyana hospital mein to ek bar aaiae

  • @jigneshmundhva3240
    @jigneshmundhva3240 Год назад

    Vah jayesh bhai

  • @kailasbengdhatra1391
    @kailasbengdhatra1391 Год назад

    Wah. Jayeshbhai. Wah. Dharasabhiy. To. Jyeshbhai. Jewaj. Howa. Joy.

  • @bjhsschooljadarbjhsschoolj4182
    @bjhsschooljadarbjhsschoolj4182 Год назад +6

    પદ્ધતિ ખોટી છે

  • @bhaviknparmar361
    @bhaviknparmar361 11 месяцев назад

    Saras mla

  • @goldengujarati9513
    @goldengujarati9513 10 месяцев назад

    Vah havj vah patidar

  • @nasitkantibhai7012
    @nasitkantibhai7012 10 месяцев назад

    વાહવાહસારૂકેવાય

  • @imranparekh4481
    @imranparekh4481 Год назад +1

    Vartan Avu na karay Dr sathe te teni duty ma bandhayel hoy radadiya saheb

  • @mevadaramesh4817
    @mevadaramesh4817 5 месяцев назад

    Vithal bhai ni copi j che ❤ dil tji

  • @jayeshraval7345
    @jayeshraval7345 Год назад

    Good jayesh dai

  • @bapir8555
    @bapir8555 11 месяцев назад

    અમારા બોટાદ જિલ્લામાં.આવોને જયેશભાઈ

  • @vagasiyajenti3727
    @vagasiyajenti3727 Год назад +4

    જયેશભાઈને અભિનંદન

  • @pravinnarola847
    @pravinnarola847 Год назад +4

    Police: me kya fir job chod du?

  • @maheshmeher5968
    @maheshmeher5968 Год назад +1

    Well done Bhai ya doctor aise like ka hai

  • @kgvaghela4754
    @kgvaghela4754 Год назад +3

    B,j,p,na,neta,par,Kes,thavo,jove

  • @parsottambhairangapariya9156
    @parsottambhairangapariya9156 Год назад

    Jai ho ma

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 8 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤