ખૂબ ખુબ આભાર મેમ... સોમવારની સવાર સુધરી ગઈ... હું એમ.ફિલ ના અભ્યાસમાં આ કૃતિ ભણ્યો હતો એ નોસ્ટેલજીયા અનુભવાયો. એડગર એલન પો ના શબ્દો યાદ આવે: "Truth is stranger than fiction." આ વિડિઓ મારા અંગ્રેજી સાહિત્યના groups માં મુકું છું. વધુ કૃતિઓનો આસ્વાદ કરાવતા રહેશો તેવી વિનંતી. આદર સહ આભાર😊🙏
Tq mam video ma aakhi story sari rite samaj pdi😊
ખુબ સરસ મેડમ
Khub j saras Madam.
ખૂબ ખુબ આભાર મેમ... સોમવારની સવાર સુધરી ગઈ...
હું એમ.ફિલ ના અભ્યાસમાં આ કૃતિ ભણ્યો હતો એ નોસ્ટેલજીયા અનુભવાયો.
એડગર એલન પો ના શબ્દો યાદ આવે: "Truth is stranger than fiction."
આ વિડિઓ મારા અંગ્રેજી સાહિત્યના groups માં મુકું છું. વધુ કૃતિઓનો આસ્વાદ કરાવતા રહેશો તેવી વિનંતી.
આદર સહ આભાર😊🙏
નંબર લખો,વધારે અંગ્રેજી કૃતિઓ મોકલી આપીશ
Thanks madam
Thanks medm
માલગુડી ડેઝ નો લેકચર મૂકો મેડમ m.a part 2
છે બેટા.જરાક શોધો.ભારતીય સાહિત્ય પ્લે લિસ્ટ માં શોધો
Ma'am તમે કયાં પુસ્તકમાંથી આ વાત કરી?
અનુવાદ સામે રાખેલો.બાકી તો આના વિશે પહેલાં પણ વાંચેલું
Aa book ma kay khabar nathi padti
બધું કહ્યું તોય સમજ ન પડી?મગજ એકાગ્ર કરીને સાંભળો
EKAM 2 PAN MUKO MEDAM
પ્લે લિસ્ટ જુઓ.પેપર 16 ના તમામ યુનિટ છે