બહુ સારી વિડિયો બનાવી છે, ઓરીજનલ જોવા મળ્યું, ભગવાન આપનું રક્ષણ કરે એવી આશા, અમે વેરાવળ આ બધું જોયું હતું તો બહુ સરસ મજા આવી હતી, જવાબ પણ સારા આપતા હતા,પાટણ
કેમ છો ભાઈ મજામાં...તમારી વિડિયો હું ઘણા સમયથી જોવ છું...પણ એક બે પ્રશ્ન મને એક ને જ નહિ ...બધાને થતા હસે કે...તમે ઘણી વાર કહો છો કે ઘરેથી આ વસ્તુ આવી છે...તો દરિયામાં કેવીરીતે અને કોણ આપી જાય...બીજું કે તમે ઘણા લાંબા સમયથી દરિયામાં જ છો તો વચ્ચે ક્યારેય ઘરે ગયા જ નથી કે...કેમ કે વચ્ચે એક વીડિયોમાં બોટ આખી માછલીથી ભરાઈ ગઈ હતી...તો આજે ખાલી કેમ લાગી...તમે બોટમાં જ્યારે બરફ ને એવું બધું ભરો એ બધું બતાવો અને બોટ કિનારે પહોંચવા આવે ત્યાંથી લઈને બધું વેચાઈ જાય માલ ત્યાં સુધીની વિડિયો બનાવવા વિનંતી છે... please આ મેસેજનો બધા જ જવાબ આપજો...અને બાકી વિડિયો તો ખરેખર મસ્ત જ હોય છે...
વાડ વિવાદ ને જગડા ના ને ગાળો બોલે એવા બધા વિડિઓ જોવા કરતા આ ભાઈ ના વિડિઓ બોવ મજા આવે સે જોવાની 👍
Mara Bhai video joya vagr tara video like kari dem🎉
બહુ સારી વિડિયો બનાવી છે, ઓરીજનલ જોવા મળ્યું, ભગવાન આપનું રક્ષણ કરે એવી આશા, અમે વેરાવળ આ બધું જોયું હતું તો બહુ સરસ મજા આવી હતી, જવાબ પણ સારા આપતા હતા,પાટણ
MOJE MOJ JAY DWARKADHIS 🎉🎉🎉🎉
Naran bhai is always rock's ❤❤
Bhai...🎉🎉🎉❤❤❤..dir..saras..mahiti...AApi..khub..saras...mehnat..Karo..Tamaro..badhano..pagar...50000.
HAjar..Thay❤❤🎉🎉😂😂..
From.Baroda .
Gujarat.mohit.vasava
Ha moj ha. ❤❤❤❤❤❤bhai. Mojma revanu bhai. I am Diyodar banashkata
Bahu Sars video banavyo 7e bhai..
નારાયણભાઈ નું કામ જોરદાર છે ભાઈ 👌
ભાઈ વિડિયો જોવી ને દરીયા મા હારે ફરવાનું મન થાય છે,હો,
નારણ ભાઈ ને મારા રામ રામ કેજો જય કોળી સમાજ
નારાયણભાઈ રોટલા બોવ સારાં બનાવે છે મોજ
ખૂબ સંઘર્ષ વાળું જીવન છેઃ
હા મોજ હા કાંય નાં ઘટે સુપર વિડીયો જોઈને મોજ માણી
નારણ ભાઇ ની કોમેડી બોવ સારી હોય ભાઇ
મછીઆપશો
Bauj super❤ nikhalas Ane dil thi video banavo choo , maja aave che Sache ma dil kush thai jay che ♥️
Daruni batli ketli lyo sho sathe
Tamaro vidio bahu gameche super
ha moj ha 😊😊😊😊
वाह तमारू काम भारी वट
અરે ભાઈ મને લઈ જાઓ ને તમારી તમારી સાથે પીસ ખાવાનો શોકીન છુ
Mare pan avu se
Naran Bhai is best comedy 😅
Jordar video bhai
Naran Bhai ❤️ rock s 🎉
नारण भाई बहु सरस् जमवानु बनावो छो तमे.. Nice वीडयो
નારાયણ ભાઈ ,❤
નારાયણ ભાઈ સરસ રોટલા બનાવે છે
Jordar taru muvi ho ❤😂😂
હા સપ્રાઇજ઼ કરશુ 😊
હા મોજ હા
જય માતાજી મિત્ર કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગ
Super
Sundar video banai voo bhai
Veri nice fiec
nice vlog
Boj most bhai 🙏🌹🙏
સાગર ની મોજ
Bhai 15 divs no pagar 19000 hoi to ke 30 divs no?
Narayan bhai is Rock star ❤❤
Big fan bhai rat na 1:15 AM
સમુદ્ર ની સફર
Nice
Thanks
Jordar
Nice video
😊
Maiyar ma mandu mate ek like ❤
નારણ ભાઈ best chr😂
વિડિઓ જોવા ની મજા આવી,,
Sars bhai 8:22
Hi god job bhai
Nice job
Jay mataji.. bhai..
જોરદાર
canada work permit latest update / કેનેડાના ખોટા વર્ક વિઝા
ruclips.net/video/Bxhz9aoahBo/видео.html
Line u kare che
Ha moj ha
Nice Vlog Bhai
Love From Dahod ❤
🎉વેરીનાઈસભાઈ🎉
🎉🎉🎉🎉
Sanjay nagla ha moj ha❤❤❤
Jordar bhai ❣️🥰
જય માતાજી ભાઈ
Nice volg
Ha mota ❤😊
કેમ છો ભાઈ મજામાં...તમારી વિડિયો હું ઘણા સમયથી જોવ છું...પણ એક બે પ્રશ્ન મને એક ને જ નહિ ...બધાને થતા હસે કે...તમે ઘણી વાર કહો છો કે ઘરેથી આ વસ્તુ આવી છે...તો દરિયામાં કેવીરીતે અને કોણ આપી જાય...બીજું કે તમે ઘણા લાંબા સમયથી દરિયામાં જ છો તો વચ્ચે ક્યારેય ઘરે ગયા જ નથી કે...કેમ કે વચ્ચે એક વીડિયોમાં બોટ આખી માછલીથી ભરાઈ ગઈ હતી...તો આજે ખાલી કેમ લાગી...તમે બોટમાં જ્યારે બરફ ને એવું બધું ભરો એ બધું બતાવો અને બોટ કિનારે પહોંચવા આવે ત્યાંથી લઈને બધું વેચાઈ જાય માલ ત્યાં સુધીની વિડિયો બનાવવા વિનંતી છે... please આ મેસેજનો બધા જ જવાબ આપજો...અને બાકી વિડિયો તો ખરેખર મસ્ત જ હોય છે...
Okay brother
❤
Bau bhani jaay etle aava swalo krva laage😂
@@akkiparmar8863😂😂😂
@@akkiparmar8863 tu pan saval kr 😅
Jay mataji badhane bhai 🙏🏻🙏🏻🙏🏻
બોર્ડર ની પેલી બાજુ ના જતા રેવાય e ધ્યાન રાખજો ભાઈ
Big fan bhai rat na 3:35 a video joyo
Jay mataji
Mobile network dariya ma kevu ave bhai...
Ane tame Loko kharekhar bau j mehnat Karo so e pan risk vari kevai...
Pan video bau mast ave se
🎉🎉
Bhai tamari sathe dariya ma amare aavvu hoy to aavi sakay ?su fees aapvi pade ?
Khub moja bhai❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤
Slam che bhai 🙋♀️🙋♀️
🎉
Super,
Jamavat ho bhaii
Thank you for reply 👍😀😃😃
Nice 😊
He bhagwan manusy ne sat budhi aapo
Tame RUclips ma video upload karva mate network ( data ) kya thi Lavo cho ??
Dariya ma network na ave
😂😂😂@@OPki5
❤❤
Naranbhai na ghare kon rotla ghade ??
જય દ્રારકાધીશ 🙏🙏🙏🌹.11....8..2024❤❤❤
Big fen sir
👍🙏
nice
Rat no seen kevo hoy chhe???
My favourite movie (મૈયાર માં મનડું નહિ લાગતું )
❤
जय जय श्री राम।🚩🚩🚩🚩🚩🚩🚩
Veri nice day❤❤❤❤
Hu pan shots video upload karu chu like 👍
Naranbhai.garo.pan mast bnave
Dariya ma ketla km under javanu thay
QNA video nakhi de bhai ek
Bhai okha ma jinga Kai baju male chhe?
✌️🙏
Dariya ma disa kem khabar pade boat ma gps hoi?
Pa brand
RUclips mathi ketla aavya???
Bhai channel monetize se ❤❤❤❤