પેટમાં ગૂળગૂળ અવાજ જો આવતો હોય તો ચેતી જજો ભયંકર બીમારી આવી શકે | Gas Problem in Stomach

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • પેટમાં ગૂળગૂળ અવાજ જો આવતો હોય તો ચેતી જજો ભયંકર બીમારી આવી શકે | Gas Problem in Stomach
    [[[[[[[ more contact ]]]]]]]
    official email id - mixmasalaaa50@gmail.com
    telegram - t.me/Ayurvedam...
    જુના વિડીયો નીચે આપેલ લિંકમાં છે👇
    • Vlog
    • આયુર્વેદ
    • ayurved
    #Pravinkarangiya #mixmasala #gas #gastronomia #gasproblems

Комментарии • 79

  • @yogendradave4685
    @yogendradave4685 Год назад +2

    પ્રવીણ સાહેબ તમારા લગભગ બધાં આયુર્વેદિક નુસખા ઓ જોવ છું પણ તમે જે બ્લેકબોર્ડ પર લખાણ લાખો છો તેના અક્ષર થોડા મોટા થઈ શકે તો વ્યસ્થીત ઉકલી શકે આભાર

    • @mixmasalaaa
      @mixmasalaaa  Год назад

      મિત્ર તમે જે વિડીયો જોવ ત્યારે તેમાં એક સેટિંગ કરી લેવાનું જેથી બધું ક્લીન દેખાશે..
      પહેલા વિડીયો ચાલુ હોય ત્યાં સેટિંગમાં જાવ પછી Quality એની અંદર higher picture quality કરી નાખવાનું.. થઈ જશે

  • @vijayparmar2785
    @vijayparmar2785 Месяц назад

    વિજય કુમાર 🌹🌹🌹

  • @kishorlolariya8507
    @kishorlolariya8507 2 года назад

    શ્રી પ્રવીણભાઈ આપના વિડિયો બહુ સરસ હોય છે આપને રૂબરુ મળવુ છે સરનામું આપવા વિનંતી

  • @sureshtank5354
    @sureshtank5354 2 года назад

    વાહ સાહેબ ખૂબ જ ઉપયોગી માહિતી આપી આભાર

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 года назад

    વિડિયો ખૂબ જ પસંદ પડ્યો પ્રવીણભાઈ પ્રવીણ ભાઈ તમે બોર્ડ ઉપર લખો છો તે મોટા અક્ષરે લખો જેથી વાંચવા માં ખૂબ જ આસાની રહે બાકી તમારા વિડીયો સુપર ડુપર જબરજસ્ત રહે છે જય માતાજી પ્રવીણભાઈ

    • @mixmasalaaa
      @mixmasalaaa  2 года назад

      હું બોલું એ સાંભળો તો પણ એમાં બધું આવી જશે

  • @દક્ષેશ
    @દક્ષેશ Год назад +1

    જય આયુર્વેદ..👌 ખુબજ અસરદાર છે.. આ પ્રયોગ.
    2 દિવસ મા જ 100% પરિણામ મળ્યું છે. ખૂબ ખૂબ આભાર

    • @mixmasalaaa
      @mixmasalaaa  Год назад

      ધન્યવાદ દોસ્ત

    • @rajbakhlakiyarajbakhlakiya1303
      @rajbakhlakiyarajbakhlakiya1303 Год назад

      ગરમ પાણી પીવાના ફાયદા ક્યો ને પ્રવિણભાઈ તમારો આભાર

  • @NavinPatel-te6pp
    @NavinPatel-te6pp 2 года назад +2

    Great great great great

  • @vanitalakhani309
    @vanitalakhani309 2 года назад +1

    Srs aa Mare problem 6 jarur karish aa prayog

  • @bipinthakar6059
    @bipinthakar6059 Год назад

    જય આયુર્વેદ👏👏👏👏

  • @vinodbhaijerambhainakrani7378
    @vinodbhaijerambhainakrani7378 2 года назад +1

    Jay ayurved

  • @saileshkoradiya3424
    @saileshkoradiya3424 2 года назад

    ખુબ સરસ માહીતી આપી
    મને પણ આવી તકલીફ થાય છે
    ધન્યવાદ જય શ્રીરામ

  • @KinjalKamlesh.Sarsiya-b6f
    @KinjalKamlesh.Sarsiya-b6f 9 дней назад

    A. Paryo. Ketala. Divsh. Karvano. Se

  • @maganbhaidubariya8410
    @maganbhaidubariya8410 2 года назад

    સરસ ઉત્તમ ઔષધ પ્રયોગ 🌹🙏❤️🙏🌷🕊️👍💕

  • @dayatahir4466
    @dayatahir4466 2 года назад

    સરસ,વિડિયા,બનાવો,સાહેબ

  • @Sagarvlog1432
    @Sagarvlog1432 2 года назад

    Tamaro khub abhar

  • @krishnakant2591
    @krishnakant2591 2 года назад

    Dudh dahi chhash limbu tameta thi alarji thi jamtha thay khajval khub to upay batavsho khub abhinandan

  • @geetabennavadiya195
    @geetabennavadiya195 10 месяцев назад

    Jay shree swaminarayan

  • @Hkj129
    @Hkj129 2 года назад +1

    🙏 jay aryu ved 🙏

  • @karmurkarshan9688
    @karmurkarshan9688 2 года назад

    Khub daras

  • @chudasamakantilal2725
    @chudasamakantilal2725 2 года назад

    જય અર્યવેદ

  • @mansukh723
    @mansukh723 2 года назад

    જય આયુર્વેદ

  • @sanjaydattani9743
    @sanjaydattani9743 2 года назад

    Sara's

  • @aakashaakash3025
    @aakashaakash3025 2 года назад

    Jay ayurved, best

  • @BagdaJentibhai
    @BagdaJentibhai 10 месяцев назад

    જય ગુરૂદેવ મોટા ભાઈ મારો અવાજ સાતથી થી બેસી ગયો છે આનો ઇલાજ બતાવો માણાવદર તાલુકાનાં ખડીયા ગામ થી જયંતિ બગડા

    • @mixmasalaaa
      @mixmasalaaa  10 месяцев назад

      જેઠીમધ ને પાણીમાં ઉકાળી કોગળા કરો

  • @kaushikabhatt2265
    @kaushikabhatt2265 2 года назад +1

    Charbi ni gatho mate upachar batavo plz

  • @nitapatel8304
    @nitapatel8304 2 года назад

    Very good 👍👌

  • @purvarajsinhjhala752
    @purvarajsinhjhala752 2 года назад

    Jordar

  • @lavjibhaibhimani9592
    @lavjibhaibhimani9592 2 года назад

    Saras

  • @alkabhavsar4254
    @alkabhavsar4254 2 года назад

    Mane rumeno arthritis che to ano mul ma thi upay batavava request che.

  • @bhalanigrishma4930
    @bhalanigrishma4930 Год назад

    Garmi na lidhe zada rehta hoy to su krvanu??

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 2 года назад

    Khub srs bhai 🙏🙏
    Modhu kholva no pryas btavo

  • @SAGAR-gt7wt
    @SAGAR-gt7wt 2 года назад

    जय आयुर्वेद

  • @rameshvaghela2939
    @rameshvaghela2939 2 года назад

    Very nice and very good video Che

  • @MrSatyvan
    @MrSatyvan 2 года назад +3

    🙏🙏 જય આયુર્વેદ 🙏🙏

    • @nitinshah6431
      @nitinshah6431 2 года назад +1

      જય આર્યુવેદ

    • @nitinshah6431
      @nitinshah6431 2 года назад +1

      આર્યુવેદ અપનાવવાથી ડોકટર ના મોટા બિલ થી બચી શકાય છે

    • @apexstorymaker4663
      @apexstorymaker4663 2 года назад

      સારોઅભિપરાઇ

  • @sanabhaisolanki7318
    @sanabhaisolanki7318 Год назад

    Srs

  • @S..P..J
    @S..P..J 2 года назад

    Varm var aedaki asve se teno upay

  • @atulponater7347
    @atulponater7347 2 года назад

    JAY AYURVED

  • @nitinsanghavi1821
    @nitinsanghavi1821 2 года назад

    👌

  • @vasavasimi2780
    @vasavasimi2780 2 года назад

    👌👌👌👌🙏

  • @ankitdabhi4277
    @ankitdabhi4277 2 года назад

    Pitasay ma sojo kevirite utarvo
    Ane sojo hovathi thodu khai tartaj petma dukhese ano upay batavo

  • @maheshprajapati5717
    @maheshprajapati5717 2 года назад

    છાશ નો પ્રયોગ સવાર-સાંજ બંને ટાઈમ કરવો

  • @bharatbhaithakkar6413
    @bharatbhaithakkar6413 2 года назад

    હરડે.ખાવો.મજા.કરો

  • @KalpeshPatel-kh3zt
    @KalpeshPatel-kh3zt 2 года назад

    Age 58. Night slee ping time mauth ma thi lawe nikale che aurvade ma treatment che

  • @MeghanathiTushar777
    @MeghanathiTushar777 2 года назад +1

    Sar mane bhukha bov lage aenu su Kara vu ?

    • @75yyh
      @75yyh 2 года назад

      Jami levu

  • @chimandabhi9677
    @chimandabhi9677 Год назад

    Jay babari 🌹🚩🌹🙏 jay shree ram 🌹🚩🌹🙏 jay Aauyrved 🙏🌹🚩

  • @kanubhaisolanki9337
    @kanubhaisolanki9337 2 года назад

    🙏🌹👏

  • @vinodkumargupta9719
    @vinodkumargupta9719 Год назад +1

    ,,, તમે ડોક્ટર નથી આટલા બધું નોલેજ કયાથી લાવો છો

    • @mixmasalaaa
      @mixmasalaaa  Год назад

      શુ ડોક્ટર હોય એને જ જ્ઞાન હોય..?
      વાંચન સૌથી મહાન છે
      અને
      ગુરુ ના આશીર્વાદ

  • @jmjjadeja5238
    @jmjjadeja5238 2 года назад

    Maro babo 9 mahina no che Ana petma avj avto hoy che

  • @Jyotibenlaljibhai
    @Jyotibenlaljibhai 2 года назад

    સર તેખું અને મેઠું ખાતા નથી છતા ગુડ ગુડ નો અવાજ આવેછે કોઇ આઉપાય

  • @dharmendrajoshi6964
    @dharmendrajoshi6964 Год назад

    થાઈરાઈડ.માટેનીદવાજણાવો

  • @KalpeshPatel-kh3zt
    @KalpeshPatel-kh3zt 2 года назад

    Age 58,, rate Moda Mathi laew

  • @indarsingRatoraindarsing-sf3jx
    @indarsingRatoraindarsing-sf3jx 4 месяца назад

    સુંઠ એક લે હું કેવાઇ

  • @gajananpanvisanvel3703
    @gajananpanvisanvel3703 2 года назад

    વાત અને કફ મા વાત એ શુ બીમારી છે અને વાત થી શરીર મા શુ તકલીફ પડે છે
    Please replay

  • @jkrao5787
    @jkrao5787 2 года назад

    ધાણા અને સૂંઠ વાળુ ગાળેલું પાણી પીવાનું છે કે દાળ/ ભાત રાંધવા માટે જ વાપરવાનું છે.?

    • @mixmasalaaa
      @mixmasalaaa  2 года назад

      દાળ ભાત માટે જ

    • @jkrao5787
      @jkrao5787 2 года назад

      @@mixmasalaaa આભાર

  • @devstudio1204
    @devstudio1204 2 года назад

    બધાને પેટમા ગડગડ થાય અને મને સાતીમા ગુડગુડ થાયછે નથી ઉપર ઓડકાર આવતો કે નથી વા સુટ થતી એમ થાયકે હમણા જીવ નકળી જાસે સુ કરવુ મારે દવાખાના ફેરવીને થાકિગયો છુ ઊપાય જણાવાવ વિનતી નકરા ઓડકારા આવે છે😣😢🙏🙏🙏🙏🙏

    • @mixmasalaaa
      @mixmasalaaa  2 года назад

      તમને ઉંધો ગેસ હોય શકે.. તો આપણે નજીકમાં એક વિડીયો જરૂર બનાવશું

    • @devstudio1204
      @devstudio1204 2 года назад

      @@mixmasalaaa ચોકસ બનાવજો ગળુ સુકાય જાય છે ગળામા ખરેરી બાજી જાય છે એ પણજણાવજો વીડીયો બનાવજો🙏

  • @solankibhimabhai4772
    @solankibhimabhai4772 Год назад

    JA. AUVED

  • @rameshvaghela2939
    @rameshvaghela2939 2 года назад

    Saras

  • @દક્ષેશ
    @દક્ષેશ 2 года назад

    જય આયુર્વેદ

  • @hardipravaldev7496
    @hardipravaldev7496 2 года назад

    જય આયુર્વેદ 🙏

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 2 года назад

    👌