US માં આ Jobs માં કોઈને રસ નથી, સારામાં સારો પગાર આપો તો પણ વર્કર ન મળે
HTML-код
- Опубликовано: 11 дек 2024
- અમેરિકાને સપના સાકાર કરવાના દેશ તરીકે ઓળખવામાં આવે છે. જેમની પાસે સ્કીલ છે, કામ કરવાની ધગશ છે અને કંઈક નવું આવડે છે, તેઓ અમેરિકામાં સફળ થઈ શકે છે અને સારી કમાણી કરી શકે છે. અમેરિકાના જોબ માર્કેટ વિશે હમણા નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે યુએસમાં કોઈ ફિલ્ડમાં જોબ નથી મળતી. યુએસમાં ઘણી એવી ઈન્ડસ્ટ્રી છે જેમાં હંમેશા માણસોની જરૂર રહે છે અને સારો પગાર પણ આપે છે. પરંતુ કેટલીક જોબ એવી હોય છે જેને કરવા કોઈ રાજી જ નથી થતું. અહીં એવી 15 જોબની વાત કરીએ જેમાં અમેરિકા સારો પગાર આપે છે, પણ તેના માટે માણસો નથી મળતા.
Ajitbhai, Hu USA ma 40 varsh thi rahu chhu. Currently any job below $80,000 sari na kehvay. Tame 40-45-50 hajar ni job sari kaho chho. Ketla varsho thi USA ma chho? Ava khota video banavi loko ne misguide na karo please.
Right , I m here since last 5 years & getting @45000 $ per year ( in Amazon ) but living below average life
Moklli do home care nurse
Ame india nursing course kryo che
aa bhai ae youtuve video banavi ne paisa kamaavavaa no dhandho chalu karyo chhe.
Truck driver ni job Khoti nathi. Badhaj Punjabi look kare chhe. Normally ek truck ma 2 driver hoy and rest karvani cabin pan hoy chhe. Even cofee, thodu cooking pan Kari sakay truck maj. Tenu licence thodu agharu chhe pan thoda prays a thi Mali Jay. Tenu salary jota te ek sari job chhe. 5-6 varsh Kari Levathi Sara paisa bhega Kari sakay. Javabdari chhe pan biji sagvado hoy chhe. Saman ne bars are bandhavo pads, jo open truck hoy to, pan Teni reet Ahiya alag chhe. Betha betha shanti thi karvani sara pagar ni job chhe.
Bhai Driver job sari j 6e ,hu pote USA Canada truck chalavu 6u j,long hours, winter and 24 hours Risk factor rahelu 6e aa fave ena mate USA CANADA driver mate good
વરસે ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ તો સામાન્ય જોબ માં મળી જાય.
Jay mataji gadavi sar
અમેરિકા જાઈ ઘર ઘાટી જેવા કામ કરવા તેના કરતા સ્વદેશમાં રહી સ્વમાનથી કામ કરવું. મેરા ભારત મહાન.
હવે ભારતમાં સ્વમાનથી કેટલાં નોકરી કરે છે ને ખબર છે કેટલાય ઘાટી જેવી નોકરી ભારત માં કરતા હોય છે..એના કરતા કરવી ના કરતા અમેરિકામાં ઘરઘાટી કરવી સારી
100 %
Sir mare amerika javu hoy to su proses karvi pde please btavjo hu porbandr thi chhu ane hamna khetivadi mate manso ne tedave chhe e sachu chhe ૧૪ lakh rupiya bharvana chhe please javab aapjo
India thi koi pan farming job upper US mei nahi aavi sake only IT , Engineering and Hotel Manager aepan 7 star and 5 star hotel nu experience hoye toh. Otherwise aei fraud che sahab .
Home Care ni job easy chhe. Tenu licence Levi pan easy chhe
Ketli salary 6
Licence leva su process hoy che
Nurse job mate Registration karvu pade ane mate test che NCLEX
India map Dr. Patient ne laboratory same che, paisa pan le chhe
Ok
Bandra Bhilwada medical testing Karai Hui to
Good day good
Good job gadhvi saheb
Aavi job mate America nahi pan kya koi jaldi taiyar nathi thatu, mate yogya samachar aapva vinati
Aakho video fekafeki chhe
Driving kari Saku 6u
Gadhavi sar
Tame su karo60
10th fail mate koi job malse