જય દ્વારકાધીશ મિત્રો, વાતાવરણ વાદળ છાયું બન્યું છે અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તાર મા માવઠા ની આગાહી પણ છે તો. આ વાતને ધ્યાને રાખી આગમચેતી ના ભાગ રુપે જીરું જેવા નાજુક પાક ને પાણી આપવું જોઈએ નહીં અને ખેતર મા પડેલો તૈયાર માલ કે સુકો પશુચારો પણ ઢાકી ને અથવા સલામત સ્થળે સંગ્રહ કરવો હિતાવહ છે. સાવચેતી એજ સલામતી
જય દ્વારકાધીશ મિત્રો,
વાતાવરણ વાદળ છાયું બન્યું છે અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તાર મા માવઠા ની આગાહી પણ છે તો. આ વાતને ધ્યાને રાખી આગમચેતી ના ભાગ રુપે જીરું જેવા નાજુક પાક ને પાણી આપવું જોઈએ નહીં અને ખેતર મા પડેલો તૈયાર માલ કે સુકો પશુચારો પણ ઢાકી ને અથવા સલામત સ્થળે સંગ્રહ કરવો હિતાવહ છે. સાવચેતી એજ સલામતી
જય દ્વારકાધીશ જય મુરલીધર ભરતભાઈ
@@bgahir ખુબ ખુબ આભાર અમારી વાત નો જવાબ આપવા બદલ જય યોગેશ્વર ભરતભાઈ
જય માતાજી ભરતભાઈ ને ખૂબ ખૂબ આભાર
આભાર આભારભાઈ
આભાર ભરતભાઈ
ખુબ જ માહિતી ખેડૂતો માટે
જય દ્વારકાધીશ
આભાર ભરત ભાઈ પોરબંદર થી
Jiy sharikareshan bharat bhai
Jay mataji
જય દ્વારકાધીર ભરત ભાઈ
😮😮
JAY MORLI DHAR.
❤❤❤ જય યોગેશ્વર ભરતભાઈ હારીજ થી બીપીન જોષી ના રામરામ
જય યોગેશ્વર
❤ જયસીતારામ ❤
Jay mataji Bhai
આભાર ભરતભાઈ ઉત્તર ગુજરાત મહેસાણા થી તાલુકો ખેરાલુ
ખુબ સરસ માહિતી આપી ભરતભાઈ
ખુબ સરસ આભાર જય દ્વારકાધીશ 🙏🙏આવી ને આવી સારી માહિતી આપતા રેહજો
આભાર વિમલભાઈ
જય મુરલીધર ભરતભાઈ સરસ માહીતી આપી
જય મુરલીધર
પોરબંદર મા કેવુ રહશે
કોરું
ભરતભાઈ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સવાર થી વાદળ છાયું વાતાવરણ છે જય દ્વારકાધીશ મોટા ભાઈ
Patdi na utar na gamda ma varsad thase
નહિ થાય
જય શ્રી દ્વારકાધીશ ભરતભાઈ
Good mahiti
જય માતાજી ભરતભાઈ ❤🎉
જય માતાજી ભાઇ
Jay shree krishna
જય મોરલી ધર
જય મોરલીધર
જય માતાજી ભાય ભરત ભાય
જય માતાજી
Jay Mataji Bharat bhai
જય માતાજી
Jay murlidhar bhai bharat bhai
Jay murlidhar
Jay dwarkadhish
Jay Balaji
Suigam baju kevu rese
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકા નુ ગામ બાકરથડી થી મનસુખભાઇ મારે જીરું મા પાણી આપવું છે આપવું કે નહીં ભરત ભાઈ જવાબ આપવા વિનંતી
આવા વાતાવરણ મા જીરું ને પાણી ના આપવું જોઈએ.
Una ma kevo mahol rahase gir somnath
વાદળ છાયું
Jakar ke vo reshe
હાલ શક્યતા છે વાદળ અને વરસાદ તેમજ ધુમસ્સ અને ઝાકળ ની અને ફેબ્રુઆરી મા ઝાકળ જોવા મલશે
હવે વાંધો નહીં
અવા વાતાવરણમાં જીરૂ નવા પવા
રાઈટ, જીરું ને પાણી આપવું નહીં અને તૈયાર પાક હોય તેને પણ સાચવી ને રાખવો જોઈએ
Div ma kevu rahse bhai
નોરમલ વાદળ છાયું વાતાવરણ
Jay mataji
Suigam baju kevu rese
વાદળ છાયું કે છાટછુટ