Muliya saheb ek video advance jivamrut je banave 6 tena par banavjo...Amdavad vala maheshbhai maheswari ane janma ma parshottam bhai banave 6 tube valo palan 6
૭૦ વર્ષ થી ખંભાળિયા ની લોહરસાળ છોડીને મુંબઈ કામ ધંધા અર્થે આવીને રહ્યા હવે ગુજરાત માં વાડી ઘર જોઈએછે ખેડુત નો દાખલો ગેરવલ્લે પડી ગયોછૈ ખેડુત મિત્રો ફરી ગુજરાત માં કાયમી વસવાટ માટે ગામની નજીક ૪-૬ ગુંઠા ની વાડી શોધી આપશોજી આભારી ✍️
यह टीलर हमको बहुत अच्छा लगा
ખુબ સરસ છે મીની પાવર ટીલર
sandar kisan bhai khus
ખુબજ સરસ, નાના ખેડૂતોને ઘણુંજ ઉપયોગી છે
ખુબ સરસ કાર્ય
Wah,Khedut is really a Scientist
🐄જય. ગાયમા🐄
👃saras mahiti
Wah khubaj saras mini trector che
Shrsh mahiti aapi
Good work in farm.... Nice tractor
તઞતતઞણયણણણતયત
ખુબ સરસ માહીતી છે ધન્ય વાદ
VARTA. TO. BATAVO
બહુજ સરસ કામગીરી કરી શે તમારુ કામ ગમેસે
Bhuj saras
Good mehulbhai hirpara
Khubsaras banavyuche bhai
Khub saras aanathi sari vastu akey na kahevay
Khubaj Saras Mehulbhai
Khub saras mahiti che vasava jevu che
रामराम, धन्य,वाद
Jay kishan
🙏🏻 સરસ માહિતી 👍
ટે્રેકટર સારૂ છે પણ નવું છે યેટલે ચલાવવાનો અનુભવ ઓસો હોય એવુલાગેછે
जबरदस्त मसीन
Muliya saheb ni khedut pratye ni lagni ne hu naman karu chhu
ભાઈ તમે વાત વાત માં જે છે જે છે ઈ શુભ છે
jordar bhai
માથે બેસી ને સલાવાય એવી સીસ્ટમ આપો
Right bro
બેલેન્સ નથી બરાબર પાંહ પણ ઓછી થાય છે સુધારો કરો તો લેવું પોસાય
ગુડ જયજવાન જયકીસાન
Good ,,
Saras kam sari prodac
Sarah se
ખુબ સરસ છે
જોરદાર હો ધન્યાન વાદ ભાઇ
Price su 6e
જોઈએ તેટલી ઊંડી ખેડ કરી શકતું હોય તેવું ન લાગ્યું અને 55000 હજાર કિંમત પણ થોડી વધારે લાગી
ruclips.net/video/TLPDIF5R4_Y/видео.html aa joi lo kevu lage che
પાહ બરોબર નથી પડતી 👍👍👍
👍👍
Saru Kam che Mehul bhai👏👏👏
ઉપાડતા ઉપાડતા હાલે સે અને તે સીધું સાલી શકતું નથી સ્ટેરીંગ નું કયીક નવુ કરો 🙏🙏🙏જય માતાજી
Saras
Good work
😢 ખુબ સરસ ઉંડી ખેડ કરી નથી લાગતું ગામ કુકરાણા તાલુકો હરીજ જિ પાટણ
Bahu.sarash
ખુબ સરસ બનાસકાંઠા કાંકરેજ
Ane aa machin sathe pani pump joint thtu hoy ane aama side pr dava chhatva no pump pn fiting thai shke ?
જય ગૌ માતા
નેનો ટેક્ટર ખાસ કરીને આંતરખેડ માટે છે ,, જે મીની ટ્રેક્ટર ની બરાબરીમાં ઘણું સસ્તું છે અને એવરેજ પણ સારી આપે છે
Super 👌
Price please
સારામાં સારી વસ્તુ છે અને કામ પણ સારું થાય
રેતાળ જમીન માટે ઉપયોગમાં લઈ શકાય?
👌👌👌
ખૂબ ખૂબ સરસ સાહેબ
Kimt
55000
ખુબ સરસ 👍
કોઈ પણ ખેડૂત ને પોસાય તેવું છે
ruclips.net/video/eQrnuwRsHRE/видео.html
જય જવાન જય કિસાન
બધા ખેડૂતો પાછા બળદથી થતી ખેતી તરફ વરસે એ વાત ની હવે બહું વાર નથી... 🙏
2:25 ha ho par vade aevu, karan ke pretal sactu che ne..
Vashtu khub sari chhe pn bhav vadhu chhr
Best
Good Information
Sarasb
Tilar ane sati vache chal hovi Joye toj sari rite chale
Jasukj. Valeya 8:41
😂
Aani upr sarkari subsidy mle ? To ketli subsidy ?
ભુભલી ભાવનગર જિ ગુડ ન્યૂઝ
Hath mein bau load pad se bijon navu lavo staring nu kaik karo sir
Control karvu muskil che bhai
Supar
Saneda jevi pah nathi padti atle no chale sudharo karvo pade am che
Maharastr me dilevari hogi Kya sorry muze gujarati nahi aati
સરસ
Saras.
સૌથી બેસ્ટ બળદ
Sharu
Good information
Tame khedelama km chalavo chho khedya vagarni jaminma chalavi batavo
Only chesis hame chahiye cost kitna?
હરહરમહાદેવ🙏🙏🙏
धान खेत में चलेगा असम पर
બને ટાયર સાથે તાકાત કરવાથી કંટ્રોલ અને વાળવામાં તકલીફ પડે છે ડિપ્રેશન હોય તો વધારે અનુકૂળ રહે
8320203748
બહુ સરસ
👍👍👍❤️💐❤️❤️
ટ્રેકટર તો સારું સે પણ વચ્ચે ઊંચું લય ને ચાલે અને પાહ એવી ખાસ પડતી નથી લાગતી પણ એવરેજ સારી સે
ની
Ky average nathe avrej to ana karta to bdad ne sare che 😂😂😂😂😂😂😂
@@bhimbhaimer2822 25.r
@@bhimbhaimer2822 ભમરો જાઉં ને ટ્વીટર પર એ એક
Aapde levanuse
🙏🙏🙏
🙏🏻
જય માતાજી...કામ સરસ છે.
મોટો પ્રોબ્લેમ શેઢે વાળવામાં થાય છે
હા ખરેખર ભાઈ મારી પાસે છે
Bhai valtunath
👌👌👍👍✊
Aano chale vajan ocho pade
I m ntrested
બવ સારુ પણ ભાઈ આને બીજી વાડીએ લયજવા ઉપર બેશી શકાય કે નય કે પાછડ હાલીને જવાય
કિંમત કેટલીક છે કડી ની જમીનમાં ડેમાં કરી બતાવો તો ખુબ વેચાણ થાય ચાલે તો
Aa no hale
Very good..
જે ખેડૂત મિત્રો તમારું ટિલર વાપરે છે તેમના કોન્ટેક્ટ નંબર મોકલો
Supper
વાહ ગામ સેવક હોય તો તમારા જેવા
ઇજિનકિમત
બોગસ
Muliya saheb ek video advance jivamrut je banave 6 tena par banavjo...Amdavad vala maheshbhai maheswari ane janma ma parshottam bhai banave 6 tube valo palan 6
888888⁸
🌹👌👌🌹👏👏🌹🚜🚜🚜🚜
૭૦ વર્ષ થી ખંભાળિયા ની લોહરસાળ છોડીને મુંબઈ કામ ધંધા અર્થે આવીને રહ્યા
હવે ગુજરાત માં વાડી ઘર જોઈએછે ખેડુત નો દાખલો ગેરવલ્લે પડી ગયોછૈ
ખેડુત મિત્રો ફરી ગુજરાત માં કાયમી વસવાટ માટે ગામની નજીક ૪-૬ ગુંઠા ની વાડી શોધી આપશોજી આભારી ✍️
પાણીનોપંપ આની ઉપર ચાલશે