અદ્ભૂત ગાયકી....લગભગ પાંચ દસકાથી એટલે કે સમજણ આવી ત્યારથી સાંભળતો આવ્યો છુ. 17 અને 18 જાન્યુઆરી એ મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો અને વિચાર્યું હતું કે રૂબરૂ મળવા જઈશ પણ તેઓ જ ચાલ્યા ગયા.... Om Shanti 🙏
પુરૂષોત્તમ ઉપાધ્યાય એટલે ગુજરાતી કવિતા અને સુગમ સંગીત ની નવી કેડી કંડારનાર સર્જક તેમને રીપલેસ કરવા અશક્ય છે આપણે તેમણે બનાવેલી કેડી પર ચાલીને ગુજરાતી સંગીત ને ઉંચા મુકામે લઈ જઈયે તેજ સાચી શ્રધ્ધાંજલી ઞણાશે ઓમ શાંતી
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
અમર..રહેશે... પુરુષોતમ ઉપાધ્યાય જી❤
સુગમસંગીત નો તેજસ્વી તારો પદ્મ શ્રી શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏🏻🙏🏻
સ્વરાંજલિ
ઈશ્વર એ દિવ્ય આત્મા ને ચિર શાન્તી આપે 🙏🪔🌹
One of the finest music director I have recorded. RIP.
Pujya Purshotam dada ek pavitra aatma ane Gujarat ma sugam sangit na praneta ne mara pranam param krupalu parmatma a pavitra aatma ne chir Shanti aape
અદ્ભૂત ગાયકી....લગભગ પાંચ દસકાથી એટલે કે સમજણ આવી ત્યારથી સાંભળતો આવ્યો છુ. 17 અને 18 જાન્યુઆરી એ મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો અને વિચાર્યું હતું કે રૂબરૂ મળવા જઈશ પણ તેઓ જ ચાલ્યા ગયા....
Om Shanti 🙏
પુરૂષોત્તમ ઉપાધ્યાય એટલે ગુજરાતી કવિતા અને સુગમ સંગીત ની નવી કેડી કંડારનાર સર્જક તેમને રીપલેસ કરવા અશક્ય છે આપણે તેમણે બનાવેલી કેડી પર ચાલીને ગુજરાતી સંગીત ને ઉંચા મુકામે લઈ જઈયે તેજ સાચી શ્રધ્ધાંજલી ઞણાશે ઓમ શાંતી
🙏🙏
Amar chhe dada
🕉️
🙏🏻🌹
Jaygatripankajacharyaderoligatriminderomsanti
🙏🙏