યીસ્ટ વિનાના ઘઉંના લોટના પીઝાના રોટલા/ પીઝા બેઝ બનાવો ગેસ પર /Wheatflour Pizza Base without yeast

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025
  • પીઝા સોસ માટે ની રેસિપી લિંક નીચે મુજબ છે..
    • પિઝા સોસ બનાવવાની રીત ...
    યીસ્ટ વગર ના ઘઉં ના પિઝા ના રોટલા ( બેઝ) માટે ની સામગ્રી:-
    ( 4 વ્યક્તિ માટે)
    1 અને 1/2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટિગ્રેન લોટ લીધો છે)
    1 ચમચી મિક્સ હર્બસ
    1 ચમચી અજમો ક્રશ કરેલો
    1 /4 કપ દહીં
    1 ચમચી બેકિંગ પાવડર
    2 ચપટી ખાવાનો સોડા
    1 નાની ચમચી ખાંડ
    3 મોટા ચમચી તેલ
    મીઠું સ્વાદઅનુસાર
    પાણી જરૂરિયાત મુજબ
    કણક કુણવવા માટે થોડું તેલ

Комментарии • 801