આંકડાઓ સાથે સમજો રાજકોટ લોકસભાનું જાતિ સમિકરણ|Rajkot Loksabha Caste wise Analysis by Devanshi Joshi

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 331

  • @HareshbhaiGengdiya-kd7kt
    @HareshbhaiGengdiya-kd7kt 7 месяцев назад +37

    ધાનાણી જિતેસે 🎉🎉🎉

  • @jadejanarendrasinh3775
    @jadejanarendrasinh3775 7 месяцев назад +14

    આપે જે લાસ્ટ માં કીધું કે ક્ષત્રિય અને પાટીદાર એક થયા એ સત્ય છે અને એજ કારણ છે કે આ બંને સમાજ એક સાથે ના ચાલે દૂર દૂર રહે દુશ્મની રહે જેથી જેમની સંખ્યા ઓછી છે એ આ બંને ને લડાવી રાજનીતિ કરી સત્તા પર બેઠા રહે,
    @વાણિયા,
    હાલ ની સચ્ચાઈ અને પરિસ્થિતિ,

    • @SanketPatel0-_-0
      @SanketPatel0-_-0 7 месяцев назад +1

      અરે પણ આ વિચારવા જેવી વાત તો છે🤔🤨, જનસંખ્યા અને પાવર ક્ષત્રીય અને પટેલ પાસે છે, છતાંય વાણીયા ને મુખ્યમંત્રી ને ઉપમુખ્યમંત્રી બનાવે છે, અને આપડે પાછા બનવા પણ દઈએ છીએ🤦🏻‍♂️, બેમાંથી એક માં કાયદેસર એક ક્ષત્રીય તો હોવો જ જોઇએ.☑️☑️☑️

    • @laljiparamarjaimakhodal9513
      @laljiparamarjaimakhodal9513 7 месяцев назад

      Hi

  • @RhParmar-y5m
    @RhParmar-y5m 7 месяцев назад +2

    🌺🙏🌺 સત્યમેવ જયતે શાસ્ત્રોમાં નજર કરવી જ્યાં સત્ય છે તેની જીત છે જુઓ મહાભારત🙏🙏🙏🙏🙏🙏

  • @somalthakore
    @somalthakore 7 месяцев назад +14

    Good analysis. You present it simply and straightforwardly. But ofcourse we still doubt the EVM

  • @zalakiransinh3275
    @zalakiransinh3275 7 месяцев назад +68

    આ વખતે , ગણિતશાસ્ત્રી , રસાયણશાસ્ત્રી, બધાં આવશે તોય ભાજપ હારવાનું છે

    • @AnkitHirapara
      @AnkitHirapara 7 месяцев назад +10

      Haa bhai mughal jitshe

    • @AK360....
      @AK360.... 7 месяцев назад +3

      Bhai rishul t Ave pasi aa message jarur Jojo. BJP won Modi che to badhu mumkin che

    • @keyurpatel2451
      @keyurpatel2451 7 месяцев назад +3

      આવશે તો રૂપાલા જ જ જ જ.

    • @bharatchaudhary3517
      @bharatchaudhary3517 7 месяцев назад

      તમારા બાપ દાદાઓ ને મારનારના વંશ વાળાઓ ને જીતાડજો તો બીજું શું ત્યારે તમારુ ક્ષત્રિયપણું ક્યાં જાય છે જોઈએ

    • @islamictv2494
      @islamictv2494 7 месяцев назад +1

      Bhai aa andhbhakt 😅😅😅

  • @nareshgoyal8096
    @nareshgoyal8096 7 месяцев назад +46

    ઓ બેન કોઈ જ્ઞાતી જાતી ફરક પડતો નથી. ઇવીએમ બરાબર સેટીંગ કરી લીધું છે. ૪૦૦/ ૮૦૦ આવસે

    • @jeelpatel525
      @jeelpatel525 7 месяцев назад

      રજવાડા આપી દીધા??😅
      ના આપ્યા હોત તોહ એ સમય ના
      ક્રાંતિકારીયો અને આઝાદી ના લડવૈયા ઓ ગાન્ડ ફાડી ને લઇ લે તે એટલે આપ્યા
      અંગ્રેજો થી દેશ ને ક્રાંતિકારીઓ એ આઝાદ કરાવ્યો હતો તમારા રાજા ઓ ન તો આઝાદ કરાવ્યો એ યાદ રાખજો 😅

    • @laljiparamarjaimakhodal9513
      @laljiparamarjaimakhodal9513 7 месяцев назад

      Hi

    • @gokul9227
      @gokul9227 7 месяцев назад

      😂😂😂

  • @k.j.jadeja6326
    @k.j.jadeja6326 7 месяцев назад +8

    બેન પટેલ ને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ વિવાદ નથી અને જે પણ ડખો છે એ કોઈ વ્યક્તિગત વિશય અને વ્યક્તિગત લોકોનો છે નહિ કે સમાજનો અને અત્યારે ક્ષત્રિય સમાજ સાથે સૌ સમાજ જોડાશે

  • @abarotmusic
    @abarotmusic 7 месяцев назад +7

    તર્કબદ્ધ, વાસ્તવિક, તટસ્થ અને રસાળ વિશ્લેષણ

  • @YTshort9011
    @YTshort9011 7 месяцев назад +30

    પરસોતમ રૂપાલા ને હરાવો એક વાર 🙏🙏🙏

  • @77777sunil
    @77777sunil 7 месяцев назад +12

    જ્યાં સુધી EVM છે કોઈ પ્રોબ્લેમ નથી
    કોઈ આંકડા કામ નહિ કરે

  • @vijayninama3118
    @vijayninama3118 7 месяцев назад +4

    ખૂબ જ સુંદર અને સરળ

  • @PrakashVaghela1
    @PrakashVaghela1 7 месяцев назад +2

    Good Teacher for news industry...

  • @jamadvocate7121
    @jamadvocate7121 7 месяцев назад +15

    મત દાન, પેપરમાં થવું જોઈએ?👌☘️

  • @viral_cm_yogiraj
    @viral_cm_yogiraj 7 месяцев назад +37

    EVM થી જીતશે ભાજપ, તમે ગમે એ બટન દબાવો મત તો ભાજપ ને મલશે

    • @kingpreence
      @kingpreence 7 месяцев назад +3

      સામે હાર ભાળી ગયાં 🤣

    • @meruarya4345
      @meruarya4345 7 месяцев назад +1

      Vah tame ketlu bhanela 6o bhai

    • @Entertainment_heights1
      @Entertainment_heights1 7 месяцев назад

      Congress jitse e sit upar setting nay thyu hoy ka 😂

    • @chetanpatel7249
      @chetanpatel7249 7 месяцев назад +1

      Evm પર ભરોસો ના હોય તો વોટ આપવા જેવું નહીં😂😂

    • @Entertainment_heights1
      @Entertainment_heights1 7 месяцев назад

      @@chetanpatel7249 apna bandharan ane court ane eci badha no vahivat e rite chle ke ky khotu na thay ske to etlo bharoso to rakhvo joy , court sarakar ni virudh ky kre to court sari ne court sarkar ne sara kam ma samarthan kre to court kharab em na hovu joy

  • @bharatsinhb.a.vaghela8080
    @bharatsinhb.a.vaghela8080 7 месяцев назад +1

    આ વખતે વડા પરધાને એક પણ ભાષણમા ચારસો પાર ની વાત કરી નથી જે રાજપૂત સમાજની એકતા જણાયેલ છે જય ભવાની

  • @rajeshlakkad4176
    @rajeshlakkad4176 7 месяцев назад +11

    ક્ષત્રિયો નૉ આકડૉ બરાબર બૉલૉ.
    પૉણા બે લાખ.બૉલૉ છૉ.. લખેલા
    ૧૪૫ છે..

  • @hirenparghi6454
    @hirenparghi6454 7 месяцев назад +2

    Super, you are very good with your work

  • @navinbhaithakkar4716
    @navinbhaithakkar4716 7 месяцев назад +2

    બેન તમારું વ્યક્તવ્ય...ખૂબ સરસ..ખૂબ સચોટ.ખૂબ ધન્યવાદ...પણ તમે બોલવામાં ક્ષર્તિયો ની સંખ્યા પોણા બે લાખ બોલો છો...પણ આમાં લખેલા માં 145970 છે.આપની ભૂલ નથી કાઢતો ...પણ ખાલી

    • @tayfur_sherasiya
      @tayfur_sherasiya 7 месяцев назад

      Khotu che Muslim 2.5 lac che

    • @RajaRamMohanKaay
      @RajaRamMohanKaay 7 месяцев назад +1

      ​@@tayfur_sherasiyadalit 3 lakh che

    • @omdevsinhzala811
      @omdevsinhzala811 7 месяцев назад +1

      ​@@tayfur_sherasiyakhotu nathi bhai aakda o juna che karanke Navi vasti ganatari thayi nathi

  • @jamadvocate7121
    @jamadvocate7121 7 месяцев назад +5

    એ પક્ષનો, મુસ્લિમ શબ્દ, બરકત આપતો હતો?🇮🇳

  • @hardevsinhjadeja8017
    @hardevsinhjadeja8017 7 месяцев назад

    જય ભવાની

  • @Rasikgadhadara
    @Rasikgadhadara 7 месяцев назад +19

    Koli samaj Congress sathe se

  • @Dipeshchavda-dx8tt
    @Dipeshchavda-dx8tt 7 месяцев назад +2

    Good work mam

  • @HetalDave-ie6wy
    @HetalDave-ie6wy 7 месяцев назад +1

    Devanshiben❤ proud of you

  • @jigszaveri8304
    @jigszaveri8304 7 месяцев назад +1

    Congress

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 7 месяцев назад +2

    સરસ

  • @CHAUHAN1771
    @CHAUHAN1771 7 месяцев назад +6

    ૨૦૨૪ માં ક્રોસ વોટિંગ પ્રચલિત છે નો ટેન્શન BJP 🙄🙄🙄

  • @chauhanvikramsingh6087
    @chauhanvikramsingh6087 7 месяцев назад +8

    કાગ્રેસ ❤❤

  • @patelakshay355
    @patelakshay355 7 месяцев назад +1

    Fine very nice

  • @ranjitsinhjadeja9846
    @ranjitsinhjadeja9846 7 месяцев назад

    Khub saras

  • @રોહિતગર્ગ
    @રોહિતગર્ગ 7 месяцев назад

    બેન આપે સાચી વાત કરી છે અમારા બનાસકાંઠામાં બેરોજગારી બહુ વધી ગઈ છે કોઈ સમાજ સિવાય બીજાનું વિચારી નથી શકતું શું કરવું જોઈએ એ જ સમજણ નથી પડતી કોઈક એવો નેતા આવે અને બધી જાતિઓને સાથે લઈને ચાલે એવા નેતા ની જરૂર છે પણ અમારે તો બનાસકાંઠા માં તો ગરીબોનો મરો જ છે

  • @mahendrasinhvaghela6425
    @mahendrasinhvaghela6425 7 месяцев назад +1

    Khub sarash....

  • @chetanpatel7249
    @chetanpatel7249 7 месяцев назад +5

    બેન તમારી લાવરી બંધ કરો
    Evm પર ભરોસો ના હોય તો વોટ આપવા જેવું નહીં 😂😂😂

  • @rashminpatel616
    @rashminpatel616 7 месяцев назад +2

    Jamavat ni mahenat khub sari chhe !!
    Kema e keva ni jarur nath😐

  • @arajanvaja2421
    @arajanvaja2421 7 месяцев назад +10

    ઈવીએમ છે ને....?

  • @chiragjaiswal37
    @chiragjaiswal37 7 месяцев назад +9

    Ben EVM maj setting hoy to su karva tension levanu

  • @diptisohaliya3569
    @diptisohaliya3569 7 месяцев назад

    0:13 0:14

  • @mahendrbarad8348
    @mahendrbarad8348 7 месяцев назад

    Vah.devansi.vah

  • @shaileshbhaiusadadiya812
    @shaileshbhaiusadadiya812 7 месяцев назад

    Great news

  • @surendradarbar7466
    @surendradarbar7466 7 месяцев назад +5

    Evm che ben tari pan takat nathi ke rupala ne haravi sake

  • @JayendraPatel-zv1ro
    @JayendraPatel-zv1ro 7 месяцев назад +5

    She most ofvthe times speaks against bjp,full chance of sponsored by congress and aap.she tries to divide Hindu people and never utter a single word sgsinst muslims.

    • @battelarmy9365
      @battelarmy9365 7 месяцев назад

      ek dam sachi vat bhai ,aa channnel congress assisted che

    • @vitaminprotein8495
      @vitaminprotein8495 7 месяцев назад

      Andhbhakti mathi bahar aao

  • @nikulsinhvaghela4709
    @nikulsinhvaghela4709 7 месяцев назад +1

    👍

  • @anandrajsinhjadeja5858
    @anandrajsinhjadeja5858 7 месяцев назад +2

    Real patidar blood hase a Aarkshan na andolan vakhate Amna par karela julmo bhulse nahi a Amna samaj ni Beno dikario upar thayel lathi charge pan bhulse nahi.

    • @ankitkotadiya4561
      @ankitkotadiya4561 7 месяцев назад +4

      E time tame loko e patidar samaj ne sath aapyo to , nai tyare to bjp na khole betha ta , badha no varo aave

    • @Rockstar-xv3lt
      @Rockstar-xv3lt 7 месяцев назад +2

      Sarah aapyo hot to ka to Aa&₹akshan nikli gyu hot k to motu malet

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 7 месяцев назад +1

    कोग्रेसका परेशभाइसोटका जीतेंगे

  • @pareshshah259
    @pareshshah259 7 месяцев назад

    Devanshi bold😊

  • @SHB891
    @SHB891 7 месяцев назад

    ना तो कोई पीता दशरथ होना चाहता है। ना माता कौशल्या बनने को तैयार है। ना कोई पत्नी सिलवान सीता है। और ना ही कोई आदर्श विचार वान राम जैसा नेतृत्व
    और फिर भी लोग चाहते हैं कि। हमें राम राज्य जैसा आदर्श राज्य चाहिए। ? महंगाई फसल की ज्यादा उत्पादन से खत्म करनी है। बेरोजगारी के लिए स्वावलंबी रोजगार चाहिए। समाज और कुटुंब को एक करने के लिए संस्कार चाहिए। Future CM Gujarat

  • @dhaneshkargatia3342
    @dhaneshkargatia3342 7 месяцев назад

    100% right

  • @bhikhubhajadeja9827
    @bhikhubhajadeja9827 7 месяцев назад +1

    સાચું બેનબા

  • @Bhavin.b
    @Bhavin.b 7 месяцев назад +3

    આમ પણ રાહુલ ગાંધી,કેજરીવાલ,અસરુદીન જેવા પીએમ બને એ થોડુ સારુ લાગે ભલે હુ કોંગ્રેસ નો માણસ રહો પણ મત તો આપડા ગુજરાતી ને જ મળવો જોઈએ

  • @Raxaben_ravalji
    @Raxaben_ravalji 7 месяцев назад

    Devansji benevm setting par episode sacha batavone .kshtriya samaj vise gana vadhare episode banavya che.evm vise badhane janvanu che.please jaldi banavjo.

  • @nareshdave7571
    @nareshdave7571 7 месяцев назад

    સચોટ વિશ્લેષણ

  • @naitikshah5153
    @naitikshah5153 7 месяцев назад

    Kai nai evm thi balance thay che..

  • @RP-en7wj
    @RP-en7wj 7 месяцев назад

    kasu j karva ni jarur Nathi rupalabhai jode rahine cross voting katvanu jem MLA Rajya Sabha election ma cross voting kare che ne , boline kasu bagadvanu NAHI

  • @SSCAspirant-nn2ps
    @SSCAspirant-nn2ps 7 месяцев назад

    Etlej cast census n thavu joiye

  • @kyada302
    @kyada302 7 месяцев назад +1

    આ સીટ પર મોદીએ સકુની જેમ કર્યુ મહાભારત મા સકુની ક્યારેક ક્યારેક જાણી જોઈને હારતો કારણ કે સકુની ના કપટની કોઈ ને ખબરનો પડે એમ મોદી જણી જોઈને આ એક સીટ હારે પણ બીજી ઘણી બધી સીટો ઈવીએમમાં ગડબડ કરી ને જીતીલે અને ચાઈ કરી ને ચુટણી ટાણે આવો મુદ્દો લાવી ને બધાનુ ધ્યાન વિકાસ માથી ભટકાવી ને રૂપાલા ક્ષત્રિય રૂપાલા ક્ષત્રિય કરે છે

  • @rdgamer9601
    @rdgamer9601 7 месяцев назад +1

    ગુજરાત મા સતવારા સમાજની વસ્તી કેટલી છે તમને ખ્યાલ છે

  • @Bhavin.b
    @Bhavin.b 7 месяцев назад +6

    હવે તો રુપાલા ના સામૈયા થવાના😂

  • @ankitprajapati9179
    @ankitprajapati9179 7 месяцев назад

    145970 != pona be lakh....its around 1.5 lac

  • @govindparmar137
    @govindparmar137 7 месяцев назад

    Fekva ma kai baaki rakhsho ke nai

  • @s.kprajapati4036
    @s.kprajapati4036 7 месяцев назад

    BJP વિરૂદ્ધ મતદાન કરશું અને કરાવીશું🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Variyaketan9
    @Variyaketan9 7 месяцев назад

    Lo bhai ho gai case census count Rajkot ni

  • @nirajbhatt2651
    @nirajbhatt2651 7 месяцев назад

    Kok divas janta ni andhi vishe pan graph dekhadso ? Tame

  • @rajpatel3407
    @rajpatel3407 7 месяцев назад +2

    Rotalo bade raheo cha badalva nee jarur cha

  • @pradipvashi4775
    @pradipvashi4775 7 месяцев назад +1

    कोई गिनती नहीं है बीजेपी की उनकी तो एक ही गिनती है a v m हैक कर दो और जीत लो

  • @Skoladiya
    @Skoladiya 7 месяцев назад

    Dhanani j jitse Jo ballate thi matdan thay to😊

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 7 месяцев назад +1

    पुरेदेशमेबीजेपी बुरी तरह हाररहीहे

  • @rajubhaisaparameer7783
    @rajubhaisaparameer7783 7 месяцев назад +2

    V.vgood

  • @PRASHANTZALAVADIYA
    @PRASHANTZALAVADIYA 7 месяцев назад

    Ben tamaru screen par kyay kadva patel dekhaya nahi. 362000 kadva patidar chhe.

  • @dalvadicontractionhome6290
    @dalvadicontractionhome6290 7 месяцев назад +1

    બેન રાજકોટ માં સતવારા સમાજ વસ્તી બતાવો

  • @JeetJadav-d5f
    @JeetJadav-d5f 7 месяцев назад

    રાજકારણ કોંગ્રેસ કરે છે ક્ષત્રિય સમાજ આટલી બધી લાગણી હોય ક્ષત્રિય આગેવાન ટિકિટ કેમ આપવામાં ના આવે રાજકોટ બેઠક પર

  • @GopalPareek-yv9oi
    @GopalPareek-yv9oi 7 месяцев назад +1

    હવે આ જુના ગણિત થઈ ગયા

  • @bharatbkatariya1554
    @bharatbkatariya1554 7 месяцев назад +1

    evm...power

  • @ajbyamezingfacts6834
    @ajbyamezingfacts6834 7 месяцев назад +1

    Boycott bjp 💯

  • @pradipvashi4775
    @pradipvashi4775 7 месяцев назад

    A V M पर किसी को भरोसा नहीं फिर भी चुनाव आयोग किसी से क्यों चुनावकरवाता है इतना मूर्ख मत बनाओ

  • @AsifKhuresi-m6t
    @AsifKhuresi-m6t 7 месяцев назад

    Shortcut ma jaldi batavo

  • @MKIndia-jt7oq
    @MKIndia-jt7oq 7 месяцев назад

    DevanshiBen tame Neutral Journalist chho

  • @shambhubhaibhalani7544
    @shambhubhaibhalani7544 7 месяцев назад

    17 varna rupala sathe che

  • @gohiljashwantsinh5163
    @gohiljashwantsinh5163 7 месяцев назад +1

    બેન ઘોડા આગળ ગાજર બતાવો...

  • @khiravasim7468
    @khiravasim7468 7 месяцев назад

    Tame loko please jamnagar aavo yaar

  • @laljisarviya3183
    @laljisarviya3183 7 месяцев назад

    Koli

  • @patelbhailal529
    @patelbhailal529 7 месяцев назад

    rupala win

  • @shakalbadlalega
    @shakalbadlalega 7 месяцев назад +2

    BJP ne ubhi karnar patidaro chhe, BJP mate Paisa ane lohi banne redya chhe patidaro e. Ane have kshatriyo aai ne taiyar halvo khava jaay to patidar thodo besi rhe

    • @kripalsinhjadeja5628
      @kripalsinhjadeja5628 7 месяцев назад

      PATIDARO E LOHI REDYA😆😆😅😅😅😅😅😅😅😅😅 KEDI YUDDH KAYRA😆😅😅😅😅EK YUDH NO TO ITIHAS K

  • @trandingvideo4273
    @trandingvideo4273 7 месяцев назад

    Ave to rupala rajput nu Kai no ave

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 7 месяцев назад +1

    EVM

  • @uasmanmaradiya4921
    @uasmanmaradiya4921 7 месяцев назад +1

    દેવાંસી ક્ષત્રિય વોટ આંકડો બોલવામાં ભુલ કરો છો પોણા બે લાખ નથી

  • @mahavirmakwana7053
    @mahavirmakwana7053 7 месяцев назад

    Evm thi 543 shet lese

  • @hiralbaria3354
    @hiralbaria3354 7 месяцев назад

    ઇવીએમ જીનદા બાદ

  • @Hiteshparekh1979
    @Hiteshparekh1979 7 месяцев назад

    evm hatao...black magic gayab...no mirracle...

  • @vijaysinhzala3231
    @vijaysinhzala3231 7 месяцев назад +3

    બીજેપી એ ગુજરાત ની અંદર શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી પર સુ કર્યું

  • @pravinchandraharsole8940
    @pravinchandraharsole8940 7 месяцев назад

    क्षत्रिय जाति नी खसी करी नाखी छे ज्यार सुधी पोतानु महत्व पुरवार न करी त्यार सुधी तमने कोई महत्व नत्थी आपवाणी

  • @madhuvala6049
    @madhuvala6049 7 месяцев назад

    Not only tention,
    If he want his immag continue he has come foot back (come back and he widra his form )
    Either Bjp lost Rajkot seat,
    Not only Rajkot but more ather,
    It is my opinions/observe/

  • @jayeshginoya8724
    @jayeshginoya8724 7 месяцев назад

    Rajput pona 2 lakh kem bolo chho ben? 1.5 lack pan nathi

  • @ashvinbasha
    @ashvinbasha 7 месяцев назад

    કોઈ પણ જીતે ચૂંટણી પછી મતદારો હારસે

  • @BhimjiMaheshwari-l6r
    @BhimjiMaheshwari-l6r 7 месяцев назад

    Paresh Bhai hare to

  • @skmonpur7456
    @skmonpur7456 7 месяцев назад +2

    INFORMATION NI RITE OK 6E BUT SHUKAM NE PATEL AAHIR BRAHAMAN KOLI DARBAR NA VADA PADO 6O ATLEAST TAME LOKO TO JATI NA VADA NA PADO AND MUSLIM SAMUDAY MA PAN CAST AAVE 6E TO TAME KM ENE ONLY MUSLIM MA COUNT KARI LIDHA AND HINDU NA WADA PADO 6O TAME SAMAJ NO MIRROR 6O TAME TO AAVU NA KARO YARR

    • @dhananjaydave4539
      @dhananjaydave4539 7 месяцев назад +3

      Getting funds from AAP and now Congress

    • @jadejasiddharajsinh2219
      @jadejasiddharajsinh2219 7 месяцев назад

      ચુંટણી ના ઉમેદવારો જ્ઞાતિને આધારિત હોય, મોટા ભાગનું મતદાન જ્ઞાતિ ને આધારિત હોય તો મીડિયા સુ કરે, નિર્મલા સિતરમને કીધું કે જ્ઞાતિ સમીકરણ અને ખર્ચ ને કારણે ચુંટણી નથી લડતી

  • @JIGRAJVADHERDWARKA
    @JIGRAJVADHERDWARKA 7 месяцев назад

    Maru Gujarat sarge che 😢😢😢

  • @maheshgohel8702
    @maheshgohel8702 7 месяцев назад

    સગર સમાજ કયા

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 7 месяцев назад

    Gujrath c,m, bhupendh jatiy samikarn mile ran dikhe patiy

  • @girtok
    @girtok 7 месяцев назад +4

    ભાજપ જ આવસે

  • @battelarmy9365
    @battelarmy9365 7 месяцев назад +1

    ben ne hindu ne devide karvama bov vadhare ras lage che😂😂😂😂

  • @surendradarbar7466
    @surendradarbar7466 7 месяцев назад +4

    Ben tamara jeva 1000 channel ave ke aakhi midia ek thy bjp nu kai bagadi nahi sako