ભIઇ શ્રી... જય નારાયણ..... તમો ચાર સફેદ થી જે શીખવો છો તે ખુબ જ સારું છે કારણ કે ચાર સફેદ થી શીખવવા વાળા ના વિડીયો મેં આજ દિવસ સુધી જોયા નથી આ ખુબજ અઘરું કામ છે મારા મતે આપ શ્રી હાર્મોનિયમ માં ખુબજ નિપુણ છો આપને ખૂબ ખૂબ ધન્યવાદ... મારે દરબારી અને ખાસ કરીને હે જગ જનની હે જગ દંબા ના સ્વર નો વિડિયો જોઈએ છે જે મુકવા વિનંતી છે. જય નારાયણ...જય મોગલ...જય માતાજી...
Gadhavi saheb aa tame je koi dhun harmonium uper vagado cho ani sathe no je taal vage che dhol no te kyati medvi sakay. Aa janavva vinanti. Baki saheb aapna videos joy joy ne mane matra 2 mahinama 50-60% harmonium vagadta aavdi gayu che
Jay hooooooo
Khub saras bhanubha
Jay hooo
સરસ વીડિયો 👌👌👌
જય માતાજી ભાઈ
Khub saras message abhindan
જયહો ગુરુદેવ
Jay mataji
Good bahu saras rite samjavo 6o saheb thankyu so much
ખૂબ સરસ ભાઈ
🌹🙏🌹
જય હો
Vah vah Jay ho
ચૈનલ ના દરેક વીડીયો જૂવો.. ઘણૂ .જાણવા મલશે
Jay hooo
Vah bhai khub seres
Jay sanTVvani
Jay narayan guruji 🙏🙏🙏
Tamane kali batan Thi nathi favtu su?
બહુજ સરસ રીતે સમજાવ્યું સર
જય માતાજી જય નારાયણ
ધન્યવાદ વાલા
સરસ
જય માતાજી જય મા મોગલ 🙏
જય માતાજી જય હો
Super
સરસ સમજાવટ
माननीय श्री देवीपुत्र शक्तिदान कविराज ने जयमताजी
Jay mataji Bhai
સરસ સર thanks
Super saheb
વાહ ભાઈ વાહ જય મુરલીધર
જય માતાજી
ગઢવી ભાઈ
બહુ સરસ મા હિતી આપી
મેજર અને માઈન્ડ 0k સાહેબ
જય માતાજી
ખૂબ સરસ માહિતી આપી..જય ગૂરૂ દેવ..
Teri mohbat ne Dil me song bajaye with ridhm
જય માતાજી
ગઢવીભાઈ
માઈ નોર કોડ નો વિડ્યો બનાવો
બનાવેલો જ છે ભાઈ
Vandan
Aa vasatu bav gami sar
પરજ વગાડો
Starting theme jordar..
સૂર.સરસ્વતી.ના.સાધક.ગઢવી.દાન.અભીભૂત.થવાયૂઆપની.ચારણી.રસમે
જય માતાજી જય હૉ
Mainar mejar garba lokgeet ni thodi jankari apso pls
ભIઇ શ્રી...
જય નારાયણ.....
તમો ચાર સફેદ થી જે શીખવો છો તે ખુબ જ સારું છે કારણ કે ચાર સફેદ થી શીખવવા વાળા ના વિડીયો મેં આજ દિવસ સુધી જોયા નથી આ ખુબજ અઘરું કામ છે મારા મતે આપ શ્રી હાર્મોનિયમ માં ખુબજ નિપુણ છો આપને ખૂબ ખૂબ ધન્યવાદ...
મારે દરબારી અને ખાસ કરીને હે જગ જનની હે જગ દંબા ના સ્વર નો વિડિયો જોઈએ છે જે મુકવા વિનંતી છે.
જય નારાયણ...જય મોગલ...જય માતાજી...
જય માતાજી ભાઈ ચૈનલ મા વીડીયો મુકલો જ છે..
ગીતનુ બંધારણ કેવી રીતે જોવુ
3 Kali thi batao
ભાઈ..તાલમા..રેવામાટે..શુકરવુ
Jay mataji bhai apdi chenal ni tal kit mangavi lyo
ગીત કે ભજન ક્યાં કોડ નું છે તે કેવી રીતે ખબર પડે ? આ બાબતે કોઈ ટ્રિક હોઇ તો જણાવો સાહેબ
માઇનર કોડ નો વીડીયો બતાવો આભાર
Ok
ગુજરાત માં સારું હાર્મોનિયમ ક્યાંથી.મળે..?માહિતી આપજો...નર માટે ક્યુ સારું
લીંક નીચે Dp.મા આપેલી છે....
ભાઈ શ્રી...
જય નારાયણ.....
માઇનોર કોડ ની સરગમ તથા એના ગીત નો વિડીયો મોકલશો.
જય માતાજી.....
ગઢવી સાહેબ, તમે ખૂબજ સરસ રીતે હારમોનિયમ શીખવાડો છો.. પણ હું હજી ભજનના સ્વર શોધી શકતો નથી.એટલે સ્વરજ્ઞાન નથી થતું તો શું કરવું?
સ્વર જ્ઞાન ના વીડીયો જૂવો આપડી ચૈનલ મા ઘણા વીડીયો મૂકેલા છે..
ક્લાસ જોઈન કરી દો આ ચેનલ નો
Jay mataji
Mare harmonium sikhavu 6 to kayu harmonium kharidvu?
આજ ના વીડીયો મા લીક આપેલી છે..જૂવો.
4 કાળી મા તબલુ મેળવા ટીપ કયા નંબર ની આવે
ખરેખર તમારા વિડીયો બહુજ ઉપયોગી અને જાણવા જેવા હોય છે અેકદમ દેશી ભાષામાં
જય હો
આભાર વાલા
તમારાં વીડીઓ થી ઘણી બાબતો ની સમજ શીખનાર ને મળી રહે છે. દેશી ભાષામાં સમજ ઉત્તમ છે.
Jay mataji bhai abhar vala
Sir dipchandi tal ma ustadne ton આપવાની તરજ નો વિડિયો સિખવોને
કોડ નો ઉપયોગ કેવી રીતે કરવો સર
ઓકે પરેશ ભાઈ
કોઈ પણ સ્વર નો સા બના વ્યા પછી
સા. ગ. (સૂદ્ધ ) પ . આ થયો મેઝર કોડ..
સા.ગ. (કોમળ) પ આ થયો માઈનર કોડ..
આભાર સર
જય માતાજી વાલા
Gadhavi saheb aa tame je koi dhun harmonium uper vagado cho ani sathe no je taal vage che dhol no te kyati medvi sakay.
Aa janavva vinanti.
Baki saheb aapna videos joy joy ne mane matra 2 mahinama 50-60% harmonium vagadta aavdi gayu che
સાહેબ મારે બીજી કાળીથી ગાતા હાવ તોપછી ઉપર જવા માટે સુર મેચ કરવામા વારલાગેછે તો એનિ જરા માહિતી આપી સકશો ગુરુજી
Ek vidiyobmukelo Che madhyam karrvano
Hampanchipardemusa
हैंपनाची।परदेमुसाफी।।नोटशापो
Sir.code skel na hoy ke ragg na!?
2 na
Please sir fone number apsho.Guidance mate.
67
Jay hooo
Hampanchipardemusa