પુરાનામ સાથેનું જન્મ પ્રમાણપત્ર | જુના દાખલામાં સુધારો કરાવો | Birth Certificate

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 162

  • @kinderhub
    @kinderhub 7 месяцев назад +12

    સાહેબ આ ખૂબજ સરસ કામ થયું. મે 2016 માં મારા બાળકના નામ સાથે આખું નામ લખાવવા માટે ખૂબજ હેરાનગતિ થઈ હતી. અને કેટલાય સોગંદનામા રજૂ કરવા પડ્યા હતા.આ બાબત ધ્યાન પર લાવવા વાળાનો ખૂબજ આભાર. અનેક લોકોને ફાયદો થશે

  • @vishnuthakor5869
    @vishnuthakor5869 4 месяца назад +1

    સરસ રિતે માહિતી આપી એ બદલ ધન્યવાદ

  • @shilpauttekarjadhav5962
    @shilpauttekarjadhav5962 5 дней назад

    Ketla divas ma update Thai jay che? Janavjo please

    • @RashidChaki
      @RashidChaki  5 дней назад

      અત્યારે દરેક સિટીમાં અરજીઓ ખૂબ વધુ હોય છે તેથી 20 થી 30 દિવસ જેટલો સમય લાગી શકે છે

  • @tushargangev3377
    @tushargangev3377 7 месяцев назад +1

    ખૂબ સરસ વીડિયો બનાવ્યો છે... આભાર..આ સુધારો કરવાં માટે ક્યાં જવાનું સાહેબ શું ઓનલાઈન સુધારો થઇ જાય

    • @JayRock-mx2ve
      @JayRock-mx2ve 6 месяцев назад

      Muncpal office Gita mandir ahemdabad

  • @sajidsaikh5277
    @sajidsaikh5277 8 месяцев назад +3

    Sir 1928 no janam no dakhlo joiye to su karvu.mamlatdar ma nathi malyo

  • @nareshpandya-u3r
    @nareshpandya-u3r 2 дня назад

    માતા અને પિતા ના નામ કેવી રીતે સુધારી શકાય

  • @DeepakSharma-rf5cv
    @DeepakSharma-rf5cv 2 месяца назад

    2021 m military hospital Ahmedabad m birth hua h name change krwana h kha se hoga?

  • @pradipsinhsarvaiya8441
    @pradipsinhsarvaiya8441 20 дней назад

    Paripatra joto hoy to kaya thi madse

  • @kamleshrajput862
    @kamleshrajput862 6 месяцев назад

    heelo sir janam na dakhlama name change thay sake ? jemle nam dhrushil se temathi jiyan karvu se to thay jase sir ?

  • @iqrateach
    @iqrateach 8 месяцев назад +5

    જન્મ પ્રમાપત્ર માં જન્મ તારીખ માં સુધારા માટે ની શું પ્રોસેસ છે ?
    આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ કરવી છે. તો શું જન્મ પ્રમાણ માં સુધારો થઇ જશે ?

  • @kapilnagalia1
    @kapilnagalia1 6 месяцев назад

    Please could you post link to the two documents you have shown in the video. This issue is causing a lot of problem for us!

  • @vivekgupta5293
    @vivekgupta5293 Месяц назад

    सर मेरे बालक के नाम में स्पेलिंग मिस्टेक होने से नाम चेंज हो गया था उसको मुझे चेंज करवाना है जो एक्चुअल नाम रखना है तो मुझे क्या करना चाहिए बड़ोदरा नगर पालिका में नाम रजिस्टर किया था ढाई साल का मेरा बच्चा है प्लीज मुझे बताइए मैं उसे नाम कैसे चेंज करवा सकता हूं

  • @hbukhari6193
    @hbukhari6193 8 месяцев назад +1

    Mashallah v.good information ❤

  • @vijayshihzala4325
    @vijayshihzala4325 3 месяца назад

    Mare birth certificate ma kumar lakhelu 6 to aa mare nikadvu hoy to?

  • @mrnexsu
    @mrnexsu Месяц назад

    Sir jese ke surname aage lage ge yaa piche sir mere adhar card me surname piche Lage hey or school me medam ne kaha hey surname aage laayo or chang kar laayo name sir Janam naa daakhal maa surname aage hoge ke nahi bata do plz

    • @RashidChaki
      @RashidChaki  Месяц назад

      next week par iske upar special video ayega details me

    • @mrnexsu
      @mrnexsu Месяц назад

      @RashidChaki ok sir

  • @ArvindRathava-ev1td
    @ArvindRathava-ev1td Месяц назад

    2020 pela janam thayela badko nu pan sudharvanu se ke???

  • @HemaKahar-v3l
    @HemaKahar-v3l Месяц назад

    Sir me College student chuu
    Ane mari behen school ma 6
    Aeni sathe me pan birth certificate ma sudharo karvyoo 6
    Koi problem thaseee
    Plz reply

    • @RashidChaki
      @RashidChaki  Месяц назад

      koi problem nay..
      saru karyu.. kam lagse.. future ma

  • @amitdeswal8209
    @amitdeswal8209 7 месяцев назад

    Sir, mene meri beti jo 3 saal ki h uaka naam change karvaya h ..or gazzatte me bhi aa gya h.. ab naya birth certificate gazzattee mujab kaise change karvana h. Please respond.

  • @veerheer1489
    @veerheer1489 2 месяца назад

    Bt gujrat maa to atak philea aave chee.....pachad kai retee karee yai

  • @ByMahesh
    @ByMahesh Месяц назад

    Surname (LAST NAME) agal lakhel 6e tene last ma kari sakai ke nai? Jo kari sakai to process su hoy 6e?

  • @jigneshkumarparmar487
    @jigneshkumarparmar487 Месяц назад

    Sir, મારા તેમજ મારી પત્નીના આધારકાર્ડ માં મારી surname આગળ છે. પરંતું મારા બાળક ના birth certificate માં તેનાં નામની પાછળ surname લગાડી શકાશે??

  • @taiyabkhalifa
    @taiyabkhalifa 8 месяцев назад +1

    Sir janam dakhla ma name short kr va nu hoy to kevi rite krvu

  • @samaruhan1490
    @samaruhan1490 7 месяцев назад

    Bhai mari pase janmnu pramanpatra nathi mayra l.c jche tema pan janmnu sthad khotu che to tema sutharo kari sakay ane tena ઉપરથી જન્મનું પ્રમાણ સર્તી બની સકે. ૧૨.૮.૭૭માં મારો જન્મ થયો છે

  • @mubssirasipahi4246
    @mubssirasipahi4246 7 месяцев назад

    Sir, Birth certificate ma child na naam ma sudharo karna su process chhe ?

  • @bharatdalvaniya7996
    @bharatdalvaniya7996 7 месяцев назад

    Sir L C ma deta sudhari sakay dhorane 9 abhyas kare che

  • @kanupatil4040
    @kanupatil4040 4 месяца назад

    Mara son ni pachad father name nathi to hu tya rubaru jai form bharya mahino thayo online check karu chu to shivansh patil hatu ane download ma only shivansh aave che
    Mare only father name ad karvanu hatu ane emane mane 40 day bolavel che to su tyare chage thase k pachi online che te copy aapase🙏

  • @gtav2591
    @gtav2591 6 месяцев назад

    Mare maru birth certificate puro shudharo karavo che online thay sake ?

  • @samaruhan1490
    @samaruhan1490 7 месяцев назад

    Bhai jamnagarma pmay blc ofline form kyare chalu thase ૩ warsthi rah joychin. Koy sachi mahiti aaptu nathi please

  • @dhamurathvaofficial5756
    @dhamurathvaofficial5756 6 месяцев назад

    Sir mari Dikri nu nam પ્રિયાન્સી છે to પ્રિયાંશી થય જસે

  • @ratilalparmar5567
    @ratilalparmar5567 3 месяца назад

    BOTAD NAGAR PALIKA MA SOGANDH NAMU MAGE 6E TO SU KARI SAKAY MAHITI AAPJO

  • @A.ACHAKI
    @A.ACHAKI 8 месяцев назад +2

    Very Very Very good information

  • @maheshparmar460
    @maheshparmar460 7 месяцев назад

    Documents su joiye tena mate ?

  • @ImranBihari-7286
    @ImranBihari-7286 2 месяца назад

    Sir name badlvu hoy to su karvu pade

  • @Maahirpathan
    @Maahirpathan 7 дней назад

    જન્મ ના દાખલા માં 3 વરસ ના બાળક નું નામ ટૂંકું કરવું હોય તો થાય.

  • @Mahammad_Sheikh
    @Mahammad_Sheikh 8 месяцев назад +1

    ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર,
    આ યોજના વીસે માહિતી આપો.

  • @Nilu892
    @Nilu892 8 месяцев назад

    Ha. Mare aa j problem thayo che .. baby na dakhla ma

  • @Yogesh-xy5nw
    @Yogesh-xy5nw Месяц назад

    સર્ટિફિકેટ માં સુધારો કરવા, જે હોસ્પિટલ માં બાળક જન્મ્યું હોય ત્યાં જાવું કે, નગરપાલિકા( મહાનગર પાલિકા )જાવું

  • @vinodthakor2382
    @vinodthakor2382 4 месяца назад

    સાહેબ જન્મ દાખલો કેટલી વખત સુધારો કરી શકાય

  • @VasavaKalidas.m
    @VasavaKalidas.m Месяц назад

    Nice sir

  • @_hammmzza_
    @_hammmzza_ 8 месяцев назад

    Janam na dakhla ma name sudhrva su document joise.....

  • @Nilu892
    @Nilu892 8 месяцев назад

    Pan amne na padi ke jya janm thayo hoy tya j rubru javu pade ane tyathi j kari aapse

  • @kalpeshvyas280
    @kalpeshvyas280 4 месяца назад

    આહાલ અટક પાછળ સંતાનનું નામ અને પાછળ પિતાનું નામ લખવું હોય તો શું કરવુ...?
    વ્યાસ પીહુ કલ્પેશ...આમ....

  • @ShithirVaghela
    @ShithirVaghela 7 месяцев назад

    જન્મ દાખલો, LC, adhar card ત્રણે માં અલગ birthdate છે...હવે શું karvu

  • @chandrakantamin4619
    @chandrakantamin4619 5 месяцев назад

    બાળકના નામમાં સુધારો કરવા નવા નિયમ શું છે? પ્લીઝ માહિતી આપશો.

  • @kisu7725
    @kisu7725 6 месяцев назад

    Sir mare name sudharvu chhe કિષ્ણ mathi કિષ્ના thai sake

  • @ravikhant2922
    @ravikhant2922 3 месяца назад

    સર મારું બાળક 1 વર્ષ નું થયું છે અને જન્મ ના દાખલા માં એનું નામ ખાલી બદલવું છે આધાર કાર્ડ નથી કઢાવ્યું હજી તો સુ નામ બદલી સકસે ? માહિતી આપશો

  • @Dinkibatefm
    @Dinkibatefm 8 месяцев назад

    photo zum kari samjavo kolam ma kolam ma puru name kevi rite hovu joyi ye

  • @Shraddha_vadadoriya
    @Shraddha_vadadoriya 3 месяца назад

    નામ મા father નું નામ અને અટક લખવાની છે કે just નામ જ લખવા નું છે

  • @rajeshtavethiya5037
    @rajeshtavethiya5037 6 месяцев назад

    Sir aa paripatra joie che

  • @rajputkalpesh8601
    @rajputkalpesh8601 22 дня назад

    Surname agal avi sake

  • @maaztailor7521
    @maaztailor7521 4 месяца назад

    Jnam dakhla maa sarnem sudhara ni. Proses jnavo

  • @parmarvinod4932
    @parmarvinod4932 Месяц назад

    Nam ni pAsal atak se aene aagal levi se

  • @deepakrawat3843
    @deepakrawat3843 2 месяца назад

    Farther nu name adit tase online plz

  • @freemoney_1
    @freemoney_1 6 месяцев назад

    Thank you ❤

  • @hasanalimusa703
    @hasanalimusa703 Месяц назад

    કયા વરસ પછી ના જન્મ ના દાખલા મો નવું ફોર્મેટ કરવા નું રહેશે

  • @vaghelahina2868
    @vaghelahina2868 2 месяца назад +1

    Tmari pase paripatr hoi to plij send me

  • @Gujjuthegreat5510
    @Gujjuthegreat5510 Месяц назад

    સર મારે લિવિંગ સર્ટિફિકેટ ની DOB અને જન્મ ના દાખલા ની DOB માં ૩ મહિના નો ફેરફાર છે અને મારે લિવિંગ સર્ટિફિકેટ મુજબ નો જન્મ નો દાખલો બનાવો છે પરંતુ તલાટી એમ કહે છે કે તે શક્ય નથી તો શું એના માટે બીજી કોઈ process છે?

  • @hiteshkhetani8635
    @hiteshkhetani8635 2 месяца назад

    Online thase k sudhara

  • @kishanbharvad8750
    @kishanbharvad8750 2 месяца назад

    જન્મ દાખલા માં જાતિનામ કેવી રીતે બદલવું

  • @thoratdhiraj5809
    @thoratdhiraj5809 7 месяцев назад

    નામ ની પાછળ કુમાર / ભાઈ સુધારો કરી શકાય/ લખી શકાય

  • @SuresSolanki-y5r
    @SuresSolanki-y5r Месяц назад

    સર મારે મારી દિકરી ના જન્મ પ્રમાણ પત્ર માં ખાલી મારું નામ જ છે પણ મારાં બીજા બધાય ડોક્યુમેટ માં પાસલ ભાઈ લાગે છે તો દિકરી ની સ્કૂલે સુધારવા માટે કહ્યું છે તો તેના માટે મારે શુ કરવું

    • @RashidChaki
      @RashidChaki  Месяц назад +1

      જન્મ મરણ ની કચેરી વાળા કરી દેશે સુધારો

  • @gujariyashivabhai3626
    @gujariyashivabhai3626 6 месяцев назад +2

    ભાઈ પણ અટક પાછળ આવે છે તે આગળ જોઈએ છે તો શું કરવું

    • @Bhavinpatelindia
      @Bhavinpatelindia 5 месяцев назад

      ના નહીં થાય
      જન્મ પ્રમાણપત્ર મા માતાપિતા ના નામો સુધારી શકાય છે પરંતુ જે તે ઉમેદવાર કે જેતે ધારણકર્તા નું નામ સુધારી શકાય નહીં એટલે કે બાળકનું નામ જન્મના 1 વર્ષ સુધીમાં જ સુધારી શકાય છે ત્યાર પછી આવો સુધારો ગેઝેટ વિના અશકય છે.

  • @AdFiguringIN
    @AdFiguringIN 7 месяцев назад

    bhai ye video Hindi mein bana sakte ho mujhe kuch bhi samajh nhi aa raha

  • @Manishpithadiya-cp3bn
    @Manishpithadiya-cp3bn Месяц назад

    મારી પાસે જન્મ તારીખ નો દાખલો નથી સર્ટિફિકેટ છે તો શું કરવું

  • @crick.d.k.6810
    @crick.d.k.6810 6 месяцев назад +3

    નામ સુધારો કરી શકાય

  • @bharatsolanki6953
    @bharatsolanki6953 4 месяца назад +3

    સાહેબ મારે જૂનું જન્મનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ અને બાકી બધા ડોક્યુમેન્ટ માં તારીખ અલગ છે અને સુ કરવું પ્લીઝ જના વો😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @jadavkishorm.4804
    @jadavkishorm.4804 Месяц назад

    મારે 1995 ના વર્ષ નું હાથ થી લખેલ જન્મ નો દાખલો છે..
    તો શું નવું બનાવી શકાય?
    હાલના નવા ફોર્મેટ મુજબ?

  • @ketanchauhan1172
    @ketanchauhan1172 Месяц назад

    મારી છોકરી ના દાખલા મા સાક્ષી કેતન કુમાર ચૌહાણ છે તો એમાં સાક્ષી બેન કેતન કુમાર ચૌહાણ કરવા નું છે તો થઈ જશે

    • @RashidChaki
      @RashidChaki  Месяц назад

      ખાલી નામ જ સારું રહેશે.. ભવિષ્યમાં બીજા ડોક્યુમેન્ટ બનાવવા માટે સહેલું રહેશે

  • @kalpeshmakvanakalpeshmakva5221
    @kalpeshmakvanakalpeshmakva5221 3 месяца назад

    સુધારો કરવો પણ નીસે એમ કેસે કે પપ્પા ની પશળ દાદા નું નામ લખાવતાવો

  • @sumra_sir
    @sumra_sir 8 месяцев назад

    Good 👌👍

  • @ketanchauhan1172
    @ketanchauhan1172 Месяц назад

    દાખલા મા ખાલી બેન એકલું જ ઉમરવા નું છે

  • @Vinod_chanchani_digital77
    @Vinod_chanchani_digital77 2 месяца назад

    મારે જન્મપ્રમાણ નથી કંઈ રીતે કઢાવવું

  • @dharmendrasinhrathod9541
    @dharmendrasinhrathod9541 6 месяцев назад

    મારા બાળક નુ નામ જન્મના દાખલ મા નથી તો સુ કરશુ?

  • @maheshparmar460
    @maheshparmar460 7 месяцев назад +1

    નામ માં પ્રથમ અટક લખી શકાય ?

  • @ShreeJi-zo7hy
    @ShreeJi-zo7hy 7 месяцев назад

    Sir tamari office kya che

  • @V.N.BHIL.official
    @V.N.BHIL.official Месяц назад

    નામની પાસર પિતા નું નામ ઉમેરવા ક્યાં જવાનું રહેશે

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 6 месяцев назад

    Pan aavo sudharo kari kon aapse Rasid sir

    • @RashidChaki
      @RashidChaki  6 месяцев назад +1

      જન્મ મરણ ખાતા ની કચેરી

  • @pradipjsolanki8608
    @pradipjsolanki8608 7 месяцев назад

    naam sudhara mate gazette karavu pade

  • @ketanchauhan1172
    @ketanchauhan1172 Месяц назад

    Hi

  • @smily4uall
    @smily4uall 8 месяцев назад

    મારું ઓનલાઇન ડાઉન લોડ થતું નથી, ઈ ઓળખ માં મોબાઈલ અથવા અરજી નંબર કામ કરતું નથી

  • @Makwama_123
    @Makwama_123 3 месяца назад +1

    Saheb junu se navu ky rite bnavvu

    • @RashidChaki
      @RashidChaki  3 месяца назад

      badhi process janavi chhe.. birth certificate par mara bija video pan chhe

  • @makshudshaikh1023
    @makshudshaikh1023 5 месяцев назад

    સુધારો કરાયો તો પણ આધાર કાર્ડ મા સુધારો નથી કરી આપતા કહેછે કે દાખલામાં નામે નીચે પપ્પા નુ નામ પાછળ દાદા નું નામ પણ લખાઈ આવો

  • @ketanchauhan1172
    @ketanchauhan1172 Месяц назад

    પ્લીઝ રિપ્લાઇ આપજો

  • @raghusolanki1211
    @raghusolanki1211 7 месяцев назад

    કચેરીમાં ના પાડે તો શું કરવું

  • @SunilPatel-ix5xq
    @SunilPatel-ix5xq 7 месяцев назад

    નોટિફિકેશન લેટર ની કોપી ક્યાં થી ડાઉનલોડ કરવી. બધી નગરપાલિકા મન ફાવે તેમ જન્મ ના દાખલાની કોપી ના પૈસા લે છે.

  • @furniture5615
    @furniture5615 8 месяцев назад +23

    જનમ ના દાખલામાં પિતા નુ નામ સુધારી શકાય તેની પ્રોંસેસ જણાવો

    • @preetlimbachiya4666
      @preetlimbachiya4666 7 месяцев назад +2

      4:13 4:13

    • @pravinsinh_solanki_8463
      @pravinsinh_solanki_8463 4 месяца назад

      Bhai tmare sudhryu

    • @JAYSOM66
      @JAYSOM66 4 месяца назад +1

      गालों દેવાની... હુરિયો બોલાવો... Akad પ્રેસ વાળા મિત્ર ને બોલાવો..
      Pasi જોવો...
      काई લાવવું નહીં પડે..
      Amnam સુધરી જશે..
      A bjp. એટલે bho... C. ડેની સરકાર से. એટલે..

    • @AjayPatel-xo9qu
      @AjayPatel-xo9qu 4 месяца назад

      0:52

    • @atishchavda3869
      @atishchavda3869 Месяц назад

      પિતા નું ગેજેટ કરવાનું 200 ચાર્જ

  • @prakashparmar1669
    @prakashparmar1669 7 месяцев назад

    જન્મ તારીખ બદલવી હોય તો થાય???

  • @jayeshbaria1062
    @jayeshbaria1062 Месяц назад

    મારા બાલકના નામ પછલ મારા નામ માં મહેશકુમાર છે પણ મારે ખલી મહેશ કરવુ તો બલકને આગલ કોઈ દસ્તાવેજમાં સમસ્યા ના આવે ને

  • @Shraddha_vadadoriya
    @Shraddha_vadadoriya 4 месяца назад

    જૂના જે દાખલા છે એ પાછા જમાં કરવા નાં છે ?

  • @SanjayKantariya-e2m
    @SanjayKantariya-e2m 5 месяцев назад

    1988 આ સમયનો જન્મ નો દાખલો સુધારો થઈ શકે નામ પાછળ કુમાર લખેલું છે તે કઢાવવું છે આનો જવાબ આપજો ને સાહેબ

  • @DilipHaripara
    @DilipHaripara 7 месяцев назад

    જન્મ નાં દાખલા માં માતા નું નામ સુધારવા કઈ પ્રોસેસ જણાવશો

  • @SanaSana-ee8lv
    @SanaSana-ee8lv 8 месяцев назад

    જન્મ દાખલો માં બાળકનું નામ બદલી શકાય

  • @pinal44
    @pinal44 8 месяцев назад

    Sir. Baby nu Name change krvanu hoi to saky che?

  • @hinapatel4911
    @hinapatel4911 Месяц назад

    ૨૦૧૪ નો જન્મનો દાખલો છે દાખલામા નામ આખુ લખવાનુ છે. તલાટી વકીલનુ સોગંદનામું માગે છે

  • @jagdishdangodra7689
    @jagdishdangodra7689 5 месяцев назад

    Aa,, kaydo,, vakilo, luteche

  • @makwanachetan3378
    @makwanachetan3378 2 месяца назад

    જન્મ નાં દાખલા પિતા નું નામ સુધારી શકાય તેની પોસેશ જણાવો

  • @Nilu892
    @Nilu892 8 месяцев назад

    2009 no online thase

    • @RashidChaki
      @RashidChaki  8 месяцев назад

      ofline kari dese.. dakhlo jyano hoy tyaj rubru jav

  • @chiragvaghela1583
    @chiragvaghela1583 8 месяцев назад

    GR hoy to muko saheb

  • @ArvindRathava-ev1td
    @ArvindRathava-ev1td Месяц назад

    Jya janam thayo hoy te grampanchayat par sudharo thase ok bhai,,,

  • @amrutpagi8501
    @amrutpagi8501 8 месяцев назад

    Sir navo gr kyare avyo