Pramukh Swaminu Nagar - Divine Memories Of Pramukh Swami Nagar
HTML-код
- Опубликовано: 27 янв 2025
- Sweet memories of the birth centenary celebrations of the world-renowned saintly figure, Pramukh Swami Maharaj, still stir the hearts of millions today.
For an entire month from 15 December 2022 to 14 January 2023, the mini-township of Pramukh Swami Nagar in Ahmedabad welcomed over 12 million people and gave them a profound experience of divinity.
It was a place where attendees felt the presence of Akshardham on Earth.
Due to the devotion of His Holiness Mahant Swami Maharaj, the tireless service rendered by hundreds of swamis, and the dedication of 80,000 volunteers, the nagar remains unforgettable even today.
As we mark two years since the birth centenary celebrations of Pramukh Swami Maharaj, let us once again bring the image of Pramukh Swami Nagar before our eyes.
Written by: Sadhu Madhurvadanadas
Sung by: Sadhu Madhurvadanadas, Sadhu Keshavkirtandas, Sadhu Bhajanpriyadas, Sadhu Narayankirtandas
પ્રમુખસ્વામીનું નગર
વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની સ્મૃતિ કરતાં આજે પણ લાખો હૈયાં ભાવવિભોર થઈ જાય છે. સતત એક મહિના સુધી એક કરોડ એકવીસ લાખ લોકોને જેણે ઘેલું લગાડ્યું હતું એ પ્રમુખસ્વામી નગર પૃથ્વી ઉપર અક્ષરધામની અનુભૂતિ કરાવનારું હતું. પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની ગુરુભક્તિ, તેમજ સંતો તથા ૮૦,૦૦૦ સ્વયંસેવકોના સેવા-સમર્પણથી નિખરી ઊઠેલું એ નગર આજે પણ વિસરાતું નથી. આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ચાલો, પ્રમુખસ્વામી નગરને ફરી એકવાર આંખો સમક્ષ તાદૃશ કરીએ.
કવિ : સાધુ મધુરવદનદાસ
ગાયક : સાધુ મધુરવદનદાસ, સાધુ કેશવકીર્તનદાસ, સાધુ ભજનપ્રિયદાસ, સાધુ નારાયણકીર્તનદાસ
विश्ववंदनीय संतविभूति प्रमुखस्वामी महाराज के शताब्दी महोत्सव की स्मृति आज भी लाखों हृदय को रोमांच से भर देती है। एक करोड़ इक्कीस लाख मुमुक्षुओं से उभरता प्रमुखस्वामी नगर पृथ्वी पर मानों अक्षरधाम था। प्रकट गुरुहरि महंतस्वामी महाराज की गुरुभक्ति और संतों एवं ८०,००० स्वयंसेवकों के सेवा-समर्पण से सुशोभित यह नगर आज भी हमारे स्मृति पट पर अपना अनोखा स्थान बनाए बैठा है। आईए, दो वर्ष बाद फिर से प्रमुखस्वामी नगर को आंखों के सामने तादृश करें।
कवि - साधु मधुरवदनदास
गायक - साधु मधुरवदनदास, साधु केशवकीर्तनदास, साधु भजनप्रियदास, साधु नारायणकीर्तनदास
#psm100yrs #psm100 #psm100yrsstatus #pramukhswamimaharaj #volunteers #pramukhswamimaharajnagar #psm100nagar #BAPSSwaminarayanSanstha #Mahantswamimaharaj #spirituality #ahmedabad #sadhumadhurvadandas #sadhukeshavkirtandas #sadhubhajanpriyadas #sadhunarayankirtandas