LIVE Day 5 || Shri Vallabh Anugrah Mahotsav || Pu. Dwarkeshlalji maharajshri || Savarkundla

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024
  • મંગલ વધાઈ..... મંગલ વધાઈ.....
    નિકુંજનાયક શ્રીદ્વારકાધીશજી પ્રભુ તથા શ્રી શ્રીલાલજી પ્રભુજી ના અસીમ અનુગ્રહ થી તેમજ નિ. લી. પ. પૂ. ગો. ૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (પૂ. દાદાશ્રી) તથા નિ.લી. પ.પૂ. ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. કાકાશ્રી) તથા નિ.લી.પ.પૂ.ગો ૧૦૮ શ્રી વ્રજજીવનલાલજી મહારાજશ્રી (પૂ. દાદાશ્રી) ની પ્રેરણા થી એવમ સોમયાજીદીક્ષિત અનંત શ્રી વિભૂષિત પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી ની અધ્યક્ષતામાં તથા પ.પૂ.ગો ૧૦૮ અહીંતાગ્નિ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી ના માર્ગદર્શન હેઠળ તથા પ.પૂ.ગો. શ્રી અનુહગ્રહકુમારજી મહોદયશ્રી ના સાનિધ્યમાં અલોકિક ત્રીવેણી સંગમ સમા શ્રી વલ્લભ અનુગ્રહ મહોત્સવ નું સુંદર આયોજન સાવરકુંડલા મુકામે થશે.
    શ્રી વલ્લભ અનુગ્રહ મહોત્સવ
    કથા વક્તા: સોમયાજીદીક્ષિત અનંત શ્રી વિભૂષિત પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
    કથા સ્થળ: શ્રી મહાપ્રભુજી બેઠકજી, નદીકાંઠે, મેઈન બજાર પાસે, સાવરકુંડલા
    કથા તારીખ 04 થી 10 નવેમ્બર 2024
    કથા સમય બપોરે 3 થી સાંજે 7 કલાક સુધી
    પ.પૂ.ગો. 108 શ્રી અનુહગ્રહકુમારજી મહોદયશ્રીનો શુભ મંગળ સગાઈ પ્રસ્તાવ તારીખ 10 નેવેમ્બેર સાંજે 5 વાગ્યા પછી
    નિમંત્રક: શ્રી મહાપ્રભુજી ની બેઠક
    સમગ્ર મહોત્સવ નું લાઈવ પ્રસારણ નિહાળો નિહાળો શ્રી દ્વારકેશલાલજી મહારાજ ઓફિશ્યિલ યૂટ્યૂબ ચેનલ પર
    સમગ્ર આયોજન દરમ્યાન રોજ સાંજે કથા સ્થળે મહાપ્રસાદ નું ભીતર માં આયોજન રાખેલ છે. તો આ અલભ્ય એવમ અલોકિક આયોજન નો લાભ લેવા માટે આપ સૌ વલ્લભીય સૃષ્ટિ ને ભાવભર્યું આમંત્રણ છે.
    #trending #katha #morbius #bhagwatkatha #vallabhvidhyanagar #vallabh
  • РазвлеченияРазвлечения

Комментарии •