સ્વ રચિત 🌹 રામજી નું ભજન 🌹રામ જોવા ચાલી (લખેલું છે)
HTML-код
- Опубликовано: 7 фев 2025
- (રાગ )🌺 રામ જોવા ચાલી હું તો જીવન જોવા ચાલી મારી નાની ઉંમરમાં 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
રામ જોવા ચાલી માતા સીતા જોવા ચાલી રે
અયોધ્યા ધામમાં. (૨)
અયોધ્યા ધામમાં મારા રામના દરબારમાં
રામ જોવા ચાલી માં સીતા જોવા ચાલે રે
અયોધ્યા ધામમાં
રામજી ગોવા હાલી...
શબરી બનીને હું તો અયોધ્યામાં ચાલી
આંગણીયા લીપાઉં રે ફુલડા વેરાવું રે
અયોધ્યા ધામમાં
રામજી જોવા ચાલી...
શબરી બનીને મીઠા બોર વીણી લાવું
મારા રામને ખવડાવું રે રાજી રાજી થાઉં રે
અયોધ્યા ધામમાં
રામ જોવા ચાલી....
લાખ લાખ દીવડા ની આરતી ઉતારુ
સરયુ ના ઘાટે રે બોલે ઝીણા મોર રે
હરિયો ધ્યા ધામમાં
રામ જોવા ચાલી...
અયોધ્યા ધામમાં મારા રામના દરબારમાં
રામજી જોવા ચાલ....
ચંદન ની ચોકી પર રામને બેસાડું
ગંગાજળ લાઉં રે ચરણ પખારુ રે
અયોધ્યા ધામ
અયોધ્યા ધામમાં મારા રામના દરબારમાં
રામ જોવા ચાલી માં સીતા જોવા ચાલી
અયોધ્યા ધામ માં
અયોધ્યા ની ગલીઓમાં રામ રામ કરતી
ભક્તોને તેડાવો રે ભજન ગવડાવુ રે
અયોધ્યા ધામ માં
રામ જોવા ચાલી....
બોલ બોલ રામચંદ્ર ભગવાન કી જય જય જય
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan
Mst bhajan che
❤❤❤❤❤❤❤❤❤ 3:06
વાહબેનવા જયસીયારામ સતદૅવીદાસ 🙏🙏👌👌 નિતાબેન પરબનાસાધુ
Bov j saras
Khub srs gayu ben
🙏જય શ્રી રામ
❤️🥰🥰🙏🙏🙏🥰
Nice 🙏🙏
Very nice
Sars Jordar Mast 😊❤🎉
Very. Nice
Thanks❤️🙏🙏
Khub sars.gayu.baheno.jay.shree.ram
જય. શ્રી કૃષ્ણ. 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
જય શ્રીરામ ખુબ સરસ બહેનો
Suparb bhajan Beno good job
❤️🙏🙏🙏🙏❤️😊
❤❤❤❤❤❤❤
હેરામ જોવા હાલી રે.....
બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે
❤❤❤❤❤❤❤
❤️❤️❤️❤️🙏🥰🙏🙏🙏🙏
🙏🙏🙏🙏💐💐👌👌
Very nice bhajan🙏
Very nice Bhajan 👌
Very nice bhajan!🙏🙏🙏
Jay shree ram. Khub sundor maja avi gai thank you so much 🙏
🙏🙏❤️🙏
Jay siya ram🙏🙏🙏🙏 🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Manju ben nice bhajan ❤❤❤❤
❤️❤️🙏🙏
🙏🙏🌹
ખુબસરસ
અતી સુંદર ભજન રામનું ભજન
🙏🙏🙏🥰❤️
ખૂબ ખૂબ સરસ હૈપી રહો તમામ તમારી સખીયો
Bahuj saras❤❤🎉
ખુબ જ સુંદર રામ નું ભજન ગાયુ
🙏🙏🙏❤️🙏
Jay shree Ram
જય શ્રીરામ ❤️🙏🙏
Jai shree Ram 🙏
જય શ્રી રામ બહેનો ❤❤❤🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🥰❤️🙏🙏🥰❤️
Super bhajan 🎉🎉🎉
Jay siyaram
જય શ્રી કૃષ્ણ
❤❤❤❤❤
Very very nice bhajen manjuben 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌♥️👌👌👌
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🌹🌹🌹🌹
Very nice❤❤❤❤manjuben bajan che
🙏🙏🙏🙏🙏🥰❤️❤️
Beno Jai shree Krishna bahan lakhinemuksoji❤🙏💓
🙏🙏🙏❤️❤️❤️😘
Jay shree ram kkhubsarsbhjan❤🎉
❤️❤️🙏🙏
😊 TV❤❤ Marina❤❤❤❤❤❤❤
Beno jay shree krishna bhajan lakhi ne muksoji
🙏🙏🙏🙏😘❤️
Lakhi ne muko please
kkhub saras bhjan. lskhine mukava vinti
🙏🙏🙏❤️😘
bàjàn làkhi moklva víñatí plzzbàjàñ🙏 làkhi mokló❤
❤️❤️❤️🙏🥰
❤❤❤❤❤❤❤❤❤ 3:06
ખુબ સરસ ભજન ગાયું
Very nice bhjn