HarsukhGiri Bapu Goswami Interview -Harsukhgiri Bapu goswami sathe mulakat Part 03

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии •

  • @prashantdangar4934
    @prashantdangar4934 4 года назад +17

    એક રંગ ઊજળો જેના ભીતર માં નય કોઈ બીજી ભાત ચીકાસા મા નીહાળીયો અમારો બાવલીયો હરસુખ મહારાજ બાપુ ના ચરણોમાં લાખ લાખ વંદન ❤👑🙏📿

  • @sidhnathrecordingstudio1698
    @sidhnathrecordingstudio1698 4 года назад +2

    વાહ વિજય ભાઇ તમે આ ખુબ સારુ કામ કરો છો

  • @jashudesai4614
    @jashudesai4614 2 года назад

    બાપુ ના ભજનો બહુ જ સાંભળું છું.
    જય ગિરનારી.
    બહુ જ ઊંચા ભજનીક છે.

  • @પંકાજગીરીગોસ્વામી

    જય હો સંતવાણી હરસુખ ગીરી બાપુ ની જમાવટ

  • @dharmeshsheth2699
    @dharmeshsheth2699 Год назад +1

    👏 જય ગુરુ મહારાજ 👏
    👏 જય હો સંતવાણી 👏
    👏જય હો ભજન ભાવ 👏
    👏મોજ હી મોજ... કેવલ આનંદ 👏
    🙏ગુરુ કૃપા હી કેવલમ 🙏

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 4 года назад +1

    જય હો...વિજયભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માધ્યમથી તમામ આરાધકો અને સાહિત્યકારોને જાણવા અને માણવા મળ્યા.......જય દ્વારકાધિશ જય મુરલીધર...જય સોમનાથ

  • @mukeshsavaliya6053
    @mukeshsavaliya6053 4 года назад +8

    આવાં ભજનીક ને ચરણમા વંદન છે ભાઈ આવાં ભજનીક નય મળે હરશુખગીરીબાપુ જય ગીરનારી મહારાજ

  • @jigneshvyas2020
    @jigneshvyas2020 2 года назад

    વા વા હરસૂખગીરી બાપુ🙏

  • @bharatsindhal5780
    @bharatsindhal5780 2 года назад

    જય હો હરસુખ ગીરી બાપુ ખૂબ આનંદ થયો❤ ખુશ થયો 🙏🙏🙏

  • @hasmukhkanjariya5312
    @hasmukhkanjariya5312 4 года назад +1

    Khub khub abhar Vijaybhai

  • @kanjipatel6806
    @kanjipatel6806 2 года назад

    Dhany ho Harshukh giri Bapu

  • @ramdebapodra8841
    @ramdebapodra8841 4 года назад +1

    બાપુ તો બાપુ સે ભાઇ. જય હો

  • @shidhabhupatbhupatbhai2595
    @shidhabhupatbhupatbhai2595 Год назад

    જય હો જય હો જય જય જય બાપુ જય મુરલીધર

  • @અમરદાસબાપુસંતવાણી

    વાહ હરસુખગીરી બાપુ વાહ

  • @BharatSankhat-fp4bo
    @BharatSankhat-fp4bo Год назад

    Dhari no pogram
    Rukhad bawa tu best pogram

  • @hirendrachudasama1305
    @hirendrachudasama1305 4 года назад

    ખૂબજ આનંદ બાપૂ ને વંદન 🙏🙏વિજયભાઈ જય માતાજી 🙏

  • @durgeshjoshi
    @durgeshjoshi 4 года назад +1

    સાચા ભજનીક છે બાપુ એમણે સટીક વાત કરી ભજન માં કેમ બે સવુ પણ હજિ વધારે પૂજવામાં આવયુ હોય તો વઘારે આનંદ થયું હોય

  • @kalusolanki3891
    @kalusolanki3891 4 года назад +1

    જય હો બાપુ જય હો સંતવાણી જય નારાયણ જય હો વિજય ભાઈ

  • @savanmaru3301
    @savanmaru3301 4 года назад +2

    Jay ho santvani vah harsukh bapu vah

  • @jayrajhada2025
    @jayrajhada2025 2 года назад

    માતાજી
    અને આ તમારો ભેખ તમને અમર પ્યાલો પાયે રાખે બાપુ અને તમારી નામના અવિરત પ્રેમ વરસતી રે

  • @savitajoshi3565
    @savitajoshi3565 4 года назад +3

    Happy Birthday Harsukh bapu

  • @pankaj185
    @pankaj185 4 года назад +1

    જય ગુરૂ મહારાજ આવા ભજનીક જસંતવાણી જાળવી રાખે છે બાકી કલાકાર જ છે પૈસા માટે છે

  • @tripislifewithmayur2149
    @tripislifewithmayur2149 4 года назад +5

    જય હો હરસુખગીરી બાપુ સાચો બાવલિયો ને સાચો કલાકાર છે એકે હજાર પૈસા ને માન નથી આપતા દેશી ભજન નો કલાકાર છે મુઠી ઉછરૂ ગામ છે બાકી અવાજ માં દર્દ છે હરસુખગીરી જેટલા સાધુ સંતો ની જય બોલાવે છે દરેક ભજન માં એકેય કલાકારો ને મોઢે નથી જય હો બાપુ આપ સંતવાણી નો તાજ છો

  • @kantidalvadi1005
    @kantidalvadi1005 3 года назад

    Sacha santo ava kokj hoyse
    બાપુ ના સુર માં નારાયણ સ્વામી નૂ સુર છે🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼

  • @devashiodedara9527
    @devashiodedara9527 4 года назад +1

    જય હો સંતવાણી ભજન ભાવ

  • @jaypalsinhjadeja2364
    @jaypalsinhjadeja2364 4 года назад

    Aabhar vijaybhai. Dhhanya chhe harsukhbapu

  • @sidhnathrecordingstudio1698
    @sidhnathrecordingstudio1698 4 года назад

    વિજય ભાઇ એક ખુબ સારા ભજનીક છે. બોવ જુના કલાકાર છે. મથુર કનઝારીયા લગ ભગ જામ ખંભાળિયા ની આજુ બાજુ ના છે.

  • @laxmichandsangar3360
    @laxmichandsangar3360 4 года назад

    વિજય ભાઈ બહૂ સરસ

  • @Dhyeysinh_09
    @Dhyeysinh_09 3 года назад +1

    Vahvijaybai,habapu💫🇮🇳🖲

  • @bhemachaudhary3627
    @bhemachaudhary3627 4 года назад

    Jay ho... Thanks vijay bhai......

  • @sidhnathrecordingstudio1698
    @sidhnathrecordingstudio1698 4 года назад +1

    વાહ હરસુખ બાપુ

  • @dhruvitdangar6232
    @dhruvitdangar6232 4 года назад +2

    Jay Ho Gurudev

  • @ronakbagiya7168
    @ronakbagiya7168 3 года назад

    Jay Ho bavaji Jay Ho

  • @dhruvitdangar6232
    @dhruvitdangar6232 4 года назад +2

    Vah bapu vah

  • @prashantdangar4934
    @prashantdangar4934 4 года назад +2

    Ha BAPU ha Jay ho

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 4 года назад

    જયહો સંતવાણી જયહો ગુરુ વાણી

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 4 года назад +1

    નમો નારાયણ હરસૂખગીરી બાપૂ

  • @vikrambhutiya6331
    @vikrambhutiya6331 4 года назад +1

    હરે બાપુ હરે......🙏📿

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 года назад +2

    જય હો

  • @karshanbhaiodedara6227
    @karshanbhaiodedara6227 4 года назад +1

    જય હો બાપુ

  • @bharatkhunti3030
    @bharatkhunti3030 3 года назад

    Ha bapu ha

  • @rajubhaisaparameer7783
    @rajubhaisaparameer7783 3 года назад +1

    V.vgood

  • @dhruvitdangar6232
    @dhruvitdangar6232 4 года назад +2

    Ha moj bapu ha

  • @bharatkaravadra8180
    @bharatkaravadra8180 4 года назад

    Jay ho....🙏🙏
    That's .Vijay bhai......

  • @lakhaodedara5150
    @lakhaodedara5150 4 года назад +2

    Vah bapu jay ho

  • @kolaraghu-susvav9692
    @kolaraghu-susvav9692 4 года назад +1

    પ્રફુલ દવે નુ ઇન્ટરવ્યૂ લો..વિજય ભાઈ..

  • @satumayani5997
    @satumayani5997 4 года назад +1

    Videocon d2h ma tamari channel na number su che ketla par aave che aa channel

  • @prashantdangar4934
    @prashantdangar4934 4 года назад +1

    જય હો ગુરૂ દેવ

  • @Parv_sanathra.999
    @Parv_sanathra.999 4 года назад

    baapu nu bhajan "Padana thi vachhro aave" pan bov famous thyu hatu ho vijaybhai...

  • @mahendrajagda4620
    @mahendrajagda4620 4 года назад +1

    Hamari sathe bapu dubai ma bhajan karel chei 🙏🙏

  • @deepakahir701
    @deepakahir701 4 года назад

    Jay girnari Bapu Jay Ho

  • @ashvinbaraiya5997
    @ashvinbaraiya5997 4 года назад

    વિજયભાઈ, એક વાર ભાવનગર જિલ્લાના ગાયક કલાકાર જીતુ પંડ્યાનું ઈન્ટરવ્યુ લ્યો... શુ અદભુત અવાજ છે એનો.. તેને સાંભળવા લ્હાવો છે...

  • @ketanmakwana4815
    @ketanmakwana4815 4 года назад

    હરે બાપુ હરે

  • @khojiunbox
    @khojiunbox 4 года назад

    જય હો કાનદાસ બાપું..

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 2 года назад

    👍👍

  • @subhashodedra4978
    @subhashodedra4978 4 года назад

    Jai ho bapu

  • @Yagneshdave90
    @Yagneshdave90 4 года назад +3

    વિજયભાઈ લક્ષ્મણબાપુ બારોટ નું ઇન્ટરવ્યૂ ક્યારે????

  • @gadhviravi6321
    @gadhviravi6321 4 года назад +1

    Jay hooo

  • @ajitbutiya7267
    @ajitbutiya7267 4 года назад

    🚩 ॐ નમો નારયણ 🚩
    🙏🏻 આદેશ 🙏🏻

  • @arjngorseraofficial3757
    @arjngorseraofficial3757 4 года назад

    વિજયભાઈ મિતી (ઘેડ) ના નાથા આતા પોતે અભણ છે જેમને 150 જેટલા ભજન લખેલ છે એમની મુલાકાત જરૂર રેજો...🙏

  • @jaydevgadhvi2270
    @jaydevgadhvi2270 4 года назад

    Vah Jay Narayan

  • @hiteshdethliya2086
    @hiteshdethliya2086 4 года назад

    Jay ho

  • @hirendafda1789
    @hirendafda1789 4 года назад +1

    Vijay bhai
    એક વિંનતી છે આપને કે
    જે પણ કલાકાર કે ભજનિક નું ઇન્ટરવ્યૂ લો એટલે એક દેશ ભક્તિ નું ગીત ગવડાવો
    યોગેશપુરી બાપુ તેમના દરેક પ્રોગ્રામ મા ગાતા હતા
    અને મે એમના મુખે એવું સાંભળેલું કે
    પુ. ઇન્દ્રભારતી બાપુ એ એમને કહેલું કે દેશ ભક્તિ નું ગીત ગાવુ જોઈએ દરેક પ્રોગ્રામ મા
    એના થી દેશ ભક્તિ રાષ્ટ્ર્ર ભક્તિ
    અને યુવાનો મા ભજન અને દેશ પ્રત્યે ની ભાવના વધારે જાગે

  • @ramizdiwan3625
    @ramizdiwan3625 4 года назад

    👌👌👌

  • @kanubhaiahir141
    @kanubhaiahir141 4 года назад

    પાલુભાઇ ભજનાનંદીનુ interview લ્યો..

  • @kkdervaliya2215
    @kkdervaliya2215 4 года назад

    વિજયભાઈ, ડી ડી ભારતી દ્વારા ઘણા બધા નામાંકિત કલાકારોના જીવનની પ્રેરણા દાયક વાતો આપના થકી જાણવા મળે છે પણ એમના સંપર્ક નંબર જો આપશો તો નાના કલાકારો ને એમનો સંપર્ક કરી શકાય.

  • @ronakbagiya7168
    @ronakbagiya7168 3 года назад

    Bapu to bapu se

  • @bhaveshhajani5623
    @bhaveshhajani5623 3 года назад

    Vijay Bhai harsukh giri bapu na contec no.. malse

  • @OMNAMAHSHIVAYA-v7n
    @OMNAMAHSHIVAYA-v7n Месяц назад

    Porbandar nu gaurav Harsukh giri goswami

  • @bhataiyasumit6433
    @bhataiyasumit6433 4 года назад

    Bhai jay dip soni ne lavo

  • @kalpeshchuhan3970
    @kalpeshchuhan3970 4 года назад

    Jignesh barot nu interue lo

  • @urvasidigital3550
    @urvasidigital3550 4 года назад

    વિજયભાઈ અમારા ભાવનગર ના સુપ્રસિદ્ધ કલાકાર એવા જીત પંડયા ને સાંભળવો એક લાવો છે..તેમના અવાજ મા કેટલી મીઠાશ છે
    તેમનું ઈન્ટરવ્યુ લો ..વિજયભાઈ

  • @bhaveshnadiyapara9793
    @bhaveshnadiyapara9793 4 года назад +1

    નારણભાઈ ચોટા વારા નૂ ઈન્ટરવ્યૂ લો વિજયભાઇ કાનગોપી

  • @nileshparmar7727
    @nileshparmar7727 4 года назад

    Om namo narayan

  • @shriambikagarbimandal6203
    @shriambikagarbimandal6203 4 года назад

    સત વાલા સત

  • @kodiyatarrama29
    @kodiyatarrama29 4 года назад

    રામ રામ

  • @chotaliya.ashwin1310
    @chotaliya.ashwin1310 4 года назад

    Jay hooo bavliya

  • @bhaveshkathad8524
    @bhaveshkathad8524 4 года назад

    રાજભા ગઢવીની મુલાકાત કરો વિજયભાઈ

  • @sarpdadiya8570
    @sarpdadiya8570 4 года назад

    🙏🙏🙏🙏

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali5904 3 года назад

    नरेंद्र मोदी तेल लेवा गयो. बापू तमारा भजन बहु सरस गावो छो

  • @gohilvajubhai9802
    @gohilvajubhai9802 4 года назад +1

    Samarth sih sodha ni mulakatlyo

  • @punshigadhavi8157
    @punshigadhavi8157 4 года назад

    Deshi bhajno koina nme hoy to achhe barotji na name chhe hu koi ne kharab nthi keto pan ragi ke veragi sabhadvu hoyto laxman barot jevo nthi thyo ane nhi thay

  • @Jeet.patel232
    @Jeet.patel232 4 года назад

    I m 6year old singar.prisha patel my utub chanal gujju prisha patel

  • @rupeshmehta5986
    @rupeshmehta5986 4 года назад

    jitu giri bapu ata anjar ni mulakat karo

  • @bambhavadhanjij.886
    @bambhavadhanjij.886 4 года назад

    Sitaram

  • @pareshgoswami4851
    @pareshgoswami4851 2 года назад

    જય હો બાપુ

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 4 года назад +1

    જય હો

  • @hareshchavda7583
    @hareshchavda7583 4 года назад

    Jay Ho

  • @hiteshdethliya2086
    @hiteshdethliya2086 4 года назад

    Namo narayan

  • @sunil.vaghela.official
    @sunil.vaghela.official 4 года назад

    Jay ho