પનોતી હાલી હનુમાનજીને નડવા

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • પનોતી હાલી હનુમાનજીને નડવા
    બારે રાશિ કહે સાંભળ પનોતી
    બજરંગ છે બળવંત પનોતી હાલી હનુમાનજીને નડવા
    ઝાડ ઉપાડ્યા એણે પહાડ ઉપાડ્યા
    હાયરા નથી હનુમંતા પનોતી હાલી હનુમાનજીને નડવા
    સાથ સાથ સમુન્દર હનુમાનજી ઓળંગીયા
    ગાંજિયા નથી ગદાવાળા પનોતી હાલી હનુમાનજીને નડવા
    શનિદેવ તો સાથે છે મારી
    શનિદેવ છે મારી સાથે પનોતી હાલી હનુમાનજીને નડવા
    હરીચંદ્ર રાજા ને નળ રે રાજા
    ત્રિવિધિ ના તાપમાં તપાણા પનોતી હાલી હનુમાનજીને નડવા
    રાવણ રાઈને શિબી રે રાજા
    મારા પ્રતાપે દબાણ પનોતી હાલી હનુમાનજીને નડવા
    અમૃત પીવાને રાહુ ને મોકલ્યો
    માથા એણે વઢાવ્યા પનોતી હાલી હનુમાનજીને નડવા
    લોઢા નો પાયો હાથ મારે લઈને
    બેસું હું વાંદરાની માથે પનોતી હાલી હનુમાનજીને નડવા
    બારે રાશિ કહે સાંભળ પનોતી
    માની લે શિખામણ અમારી પનોતી હાલી હનુમાનજીને નડવા
    રાશી પનોતી બે ભેગા મળી ગયા
    લોઢાને પાયે બેઠા પનોતી હાલી હનુમાનજીને નડવા
    બેયને દેખીને હનુમાન તાડું કિયા
    શની તો થરથર ધ્રુજે પનોતી હાલી હનુમાનજીને નડવા
    હાકોટો માર્યા ને હેબતાઈ ગયા
    મુઠીયા વાળીને ઈ તો ભાગ્યા પનોતી હાલી હનુમાનજીને નડવા
    અહંકાર કરતી ને હું પદ કરતી
    કપિના પગ હેઠે દબાણી પનોતી હાલી હનુમાનજીને નડવા
    હનુમાન ની હડીએ કોઈદી ના ચડીએ
    બેસી રે બાઈ છાની માની પનોતી હાલી હનુમાનજી ને નડવા
    કડવો ભગત કહે ભાન ભૂલી તી
    ભેખડે ક્યાં તું ભરાણી પનોતી હાલી...
    #kirtan #shreeharisatsang #jayshreebenbaldha
    swaminarayan kirtan
    Gujarati Bhajan
    Gujarati kirtan

Комментарии • 14