આગામી બે મહિનામાં કેટલાં ઈન્ડિયન્સ સ્ટૂડન્ટ્સને કેનેડા છોડવું પડશે?

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024
  • હજુ એક વર્ષ પહેલા વિદેશ જવા માગતાં મોટાભાગનાં ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ કેનેડાને ટોપ પ્રાયોરિટી આપતા હતા, પરંતુ 2024ની શરૂઆત થઈ તે પહેલા જ સ્થિતિ એટલી બદલાવવા લાગી હતી કે હવે તો કેનેડાના નામથી જ ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ દૂર ભાગવા લાગ્યા છે. જેમને વિદેશ જવું છે તેવા ઈન્ડિયન્સ માટે તો કેનેડાના દરવાજા બંધ થઈ જ રહ્યા છે, પરંતુ તેની સાથે સ્ટૂડન્ટ વિઝા પર ગયેલા જે ઈન્ડિયન્સ હાલ કેનેડામાં છે તેમાંના પણ ઘણા લોકોનું હવે કેનેડામાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલ સેંકડો ઈન્ડિયન્સ કેનેડામાં વિરોધ પ્રદર્શનો પણ કરી રહ્યા છે, પરંતુ એક અંદાજ અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં જ 1.30 લાખ જેટલા લોકોને કેનેડા છોડીને ઈન્ડિયા પાછા આવવું પડે તેવી સ્થિતિ છે કારણકે તેમની વર્ક પરમિટ એક્સપાયર થઈ રહી છે અને તેમાં એક્સટેન્શન કે પછી બીજી કોઈ રાહત મળવાની શક્યતા ના બરાબર છે.

Комментарии • 32

  • @mehfuzapathan8997
    @mehfuzapathan8997 Месяц назад +3

    Khub sars mahiti che, thank you gujrat

  • @manuparmar7145
    @manuparmar7145 27 дней назад +2

    આફ્રિકાના દેશોમાં ખૂબ ખૂબ તકો છે પણ ત્યાં કોઈ જવા તૈયાર નથી

  • @gautamrawal529
    @gautamrawal529 Месяц назад

    My son completed ME Automative from Windsor university since 2021,whether he get the PR,or he will be returen back to India.

  • @monatha1697
    @monatha1697 Месяц назад +5

    Back back to India. Already ACHCHHE DIN since 2014

    • @arpitmacwan9959
      @arpitmacwan9959 Месяц назад

      India is more better country than this country

  • @nadirmakhani5731
    @nadirmakhani5731 Месяц назад +2

    सर जी, केनेडा का PGP. PR. पोग्राम के बारे में कुछ जानकारी साजा कर सक्ते हो ?

  • @MukeshPatel-iv4jt
    @MukeshPatel-iv4jt 17 дней назад

    Yes sir

  • @sunnyraval4480
    @sunnyraval4480 23 дня назад +1

    ધોબી ના કૂતરાં,ન ઘર ના,ના ઘાટ ના😅

  • @mayankpatel27
    @mayankpatel27 Месяц назад +4

    Pls give some positive news you people are spreding negativity daily for your trp

  • @nanubhasolanki5270
    @nanubhasolanki5270 20 дней назад

    આવી જાઓ..... ખાવાનું તો ભારતમાં પણ છે..રૂપિયા વારા નહિ બની શકાય બીજું શુ.?

  • @VIJAYSANGHANI-f4s
    @VIJAYSANGHANI-f4s 24 дня назад +1

    Bharat na loko jya jase e desh nu dhanopanot nikdi jase
    Bharat na loko nu moral character na hova thi
    Badha j khota kam bhartiyo karta hoy chhe

  • @sKp-w2x
    @sKp-w2x Месяц назад +2

    80 CAROD BHRTEYO 5 KILO RASAN PERCHE TEMO KHUB VADHARO 🥱🥱🥱🥱🥱🥱🥱🥱🥱🥱

  • @ketanthakkar79
    @ketanthakkar79 Месяц назад +2

    150 કરોડ છે દેશ માં કોઈ સરકાર રોજ નવી નોકરીઓ ઉભી જ ના કરી શકે

  • @ip2877
    @ip2877 Месяц назад +4

    Why r u going to Canada ?? Our country is best.

  • @priteshjoshi6559
    @priteshjoshi6559 Месяц назад +2

    India ma mehnat nathi karvi ane Tya jai ne badhu Karva taiyar Thai Jay chhe

  • @ganpatnizama9594
    @ganpatnizama9594 22 дня назад

    student પોતાની મરજી થી ગયા છે. તેમાં સરકાર સુ કરે

  • @RekhaPatel-m3m
    @RekhaPatel-m3m Месяц назад +2

    Saru thyu andhbhakt ni jarurat che

  • @smitamachhar915
    @smitamachhar915 Месяц назад

    🇮🇳

  • @anupammajmudar6752
    @anupammajmudar6752 Месяц назад +2

    These people went there illegally and then demand protection of law?

  • @ranapurvrajsinh5333
    @ranapurvrajsinh5333 Месяц назад +6

    પાપા.......ના પપ્પુસ સુ કરશે બધા હવે😊

    • @meherbanu6085
      @meherbanu6085 Месяц назад +1

      અને ઘણી પપ્પા ની પરી ઓ પણ લટકી ગઈ હશે. 😮

  • @mahavirbothra1620
    @mahavirbothra1620 Месяц назад +1

    घूमनगे फिरेंगे ..ऐश करेंगे..इंडिया मे..और क्या???😂😂

  • @viraldhroove
    @viraldhroove Месяц назад +1

    Koi ne nahin… tya Kaam kon karse… Canada ni Govt ne khabar che ke majoori INDIAN karse Tena citizen nahin

  • @savitabenpatel2997
    @savitabenpatel2997 Месяц назад +1

    AMHVE..VIKASSIL..BNVANU..SALU..KRUSE..PN..DOLRVALA..NVI..LONTHIAPTA.

  • @raziarathore4536
    @raziarathore4536 Месяц назад +1

    Vdesi Ladvaa.....😂😂😂

  • @ACBARTSARKAR
    @ACBARTSARKAR 27 дней назад

    A/C Bharat Sarkar Namit mudra parivar

  • @બભગવતીપટેલ
    @બભગવતીપટેલ Месяц назад +1

    Bharat me bahut job se