ગો.શ્રીવિટ્ઠલનાથજી મહારાજ/ વિશ્વાસ નું સ્વરૂપ/ વચનામૃત/ pushtimarg/ vachnamrut
HTML-код
- Опубликовано: 31 янв 2025
- PustiGyan satsang:-
ગો.શ્રીવિટ્ઠલનાથજી મહારાજ/ વિશ્વાસ નું સ્વરૂપ/ વચનામૃત/ pushtimarg/ vachnamrut
વૈષ્ણવો એ શ્રીઠાકોરજી નાં શરણે ગયા પછી આપના ચરણારવિંદ માં સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ, અને અવિશ્વાસ કરવા થી શું થાય છે? તે બાબત નો બ્રહ્માસ્ત્ર અને હનુમાનજી નાં પ્રસંગ સાથે સુંદર વચનામૃત...
તેમજ શ્રી ગુંસાઈજી અને શ્રીનાથજી એકજ સ્વરૂપ છે તે પણ ખાસ સમજવું જોઈએ વગેરે બાબતો પર પૂ.પા.ગો. શ્રીવિટ્ઠલનાથજી મહારાજ નાં સુંદર વચનામૃત, એકવાર અવશ્ય શ્રવણ કરશો.
👉 આવા પુષ્ટિમાર્ગીય સત્સંગ ના વિડિયો જોવા માટે ચેનલને Subscribe જરૂર કરશો.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
#shrivitthalnathji
#pushtimargvachanamrut
#vachnamrut
#pushtimargsatsang
#pravachan
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Also visit this video
▶️ • નામ પમાવવા ની ભાવના/ a...
▶️ • શ્રીવલ્લભાખ્યાન રસપાન ...
▶️ • પુષ્ટિમાર્ગમાં ગુરુ નુ...
Contect us :- satsangpushti@gmail.com
Our Social media channel:-
INSTAGRAM LINK
www.instagram....
FACEBOOK PAGE
/ 1dffhyq4br
Thank you for watching
🙏 જય શ્રીકૃષ્ણ 🙏