Neminath Stuti નેમિનાથ સ્તુતિ || Kaivan Shah || Surat

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Singer :- Kaivan shah surat
    Lyrics :- yash mehta ( tapovani )
    Music & recording :- Jaydeep raval
    ગિરનાર તીર્થ મંડણ નેમિનાથ પ્રભુની નિર્વાણ કલ્યાણક સ્તુતિ..
    lyrics..
    અષાઢ સુદની અષ્ટમીએ શાશ્વત સુખને પામતા.
    પાવન પાંચમી ટુકથી સિઘ્ધશીલાને અજવાળતા.
    દેવદેવીઓ આવી ગીરીએ કલ્યાણકને ઉજવાતા.
    વિરહમાં ગિરનારીઓ ના ચોધાર આંસુઓ છલકતા.
    જય ગિરનાર જય જય નેમિનાથ

Комментарии • 8