સર મેં e કુટિરમાં દરજી કામ માટે અરજી કરેલી છે તો મારી અરજી નામંજૂર છે તો તેના માટે શું કરવું અને નોંધ માં કાંઈ પણ લખેલું નથી અને તેમાં જે ફોન નંબર આપે છે તેમાં કોલ પણ લાગતો નથી
ફોર્મ ભરતા પહેલા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સ્ક્રીન ઉપર સેલ્ફ ડેકલેરેશન ની લીંક મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ લઇ અને તેમાં સહી કરી અપલોડ કરવાનું રહેશે
Amare tya government mathi manso aave chhe k aamri pase bharvo to verification ny aave nd confirm mlse j.. To a sachu hoy.. 500 rupeya mange chhe.. Ane aapde online bhariye to mle k lagvag thi j mle aama
બંને વેબસાઈટ અલગ છે અને તે બંને અલગ-અલગ વિભાગની વેબસાઈટ છે બંને વેબસાઈટ્સ પર અરજી કરી શકાય છે પણ તેનો લાભ કોઈપણ એક જ વિભાગ માંથી મેળવી શકાય છે તે લાભ મેળવતા સમયે તમારી પાસે અન્ય કોઈ વિભાગ ની યોજનાનો લાભ લીધો નથી તે મતલબનું સોગંદનામુ લેવામાં આવે છે
અરજી પરત કરેલ છે, તેમાં જણાવ્યું છે કે અરજીમાં સુધારો કરી ફરીથી સબમીટ કરો, તો પછી મારે શું કરવું, અરજીમાં જાતે સુધારો ક્યાથી અને કેવી રીતે થાય તે જણાવો.
Thanks for detailed demo 🙏
SIR, ANUBHAV NU CERTIFICATE AAPVU JARURI CHE ??? ANE DHAROKE NAA HOY TO SHU KARVANU ?? FORM NAI BHARI SHAKAY
Sir mobil number je register karyu tyare je lakhyo hoto ye baraber nthi avu batave che. ?? To su karvu
I'd Password thi profile update kari mobile number change karo
Office ke grampanchayatt ma applications ane documents Hard copy ma pn submit krvu pde chhe ???
Sir mari arji draw ma select thayi 6e tevi msg ayvo 6e to kayi rite khabar padse ke kit leva java nu
Tamne telephonic jan karshe
અરજદાર એટલે કે હું ગૃહિણી છું અને મારા પતિ ખેતીકામ કરે છે ધંધા માં શું લખવું?
SIR, DHANDHA NU SARNAMU KAYU AAPVANU , GHARE THI KARTA HOY TO ??? ANE DHAROKE DHANDHO SHARU NAA KARYO HOY PAN KARVO HOY TO SAHAY MALE ??
Apnu rahenak nu sarnamu j api devanu
Arji karya pasi su te kyay jama karavani. Padse...
સર મેં e કુટિરમાં દરજી કામ માટે અરજી કરેલી છે તો મારી અરજી નામંજૂર છે તો તેના માટે શું કરવું અને નોંધ માં કાંઈ પણ લખેલું નથી અને તેમાં જે ફોન નંબર આપે છે તેમાં કોલ પણ લાગતો નથી
સિલાઈ મશીન 2025 નુ ફોર્મ ક્યારે ભરlશે ?
Form Bharya pachhi Saman Kyare Malse...?? Ane Kya Malse.??
Forgot user id karu etle "unable to get information " aave chhe ane new id banava jaau etle " user already registered " aave chhe😢
Send me details in mail. I'm to forgot I'd.
@@TrickGujarati give me your instagram id I'll got screenshot of trouble
Sr. Print kya jama karavani rese?
કુટીર અને ગ્રામોદ્યોગ ની કચેરી ખાતે
@@TrickGujarati jatino dakhlo jaruri se?
Jaati na daakhla nu Documents pdf ma mage che ane mara ma pdf nu options nai aavtu
Self declaration form etle kayu form...?
ફોર્મ ભરતા પહેલા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સ્ક્રીન ઉપર સેલ્ફ ડેકલેરેશન ની લીંક મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ લઇ અને તેમાં સહી કરી અપલોડ કરવાનું રહેશે
Thanks
Arji parat thay chh6 avo msg aavyo 6 to su arji cancel thay gay chhe??
ના tema sudharo kari fari submit kari do
Ok . Thank you for replay
Sar , ama anubhav no dakhlo mage chhe
Anubhav no dakhlo kyathi malse
Hu tailor j 6 . Atle ame jate j tailor Kam sikhya hoy .
Pls reply aapjo
Original upload kre to chale
સર દરજી મશીન લેવાનું યજના ચાલુ
હોઈ તો કહેજો 🙏
OK હાલ ચાલુ નથી.
online karine form kya jama karavanu. ???
Amare tya government mathi manso aave chhe k aamri pase bharvo to verification ny aave nd confirm mlse j.. To a sachu hoy.. 500 rupeya mange chhe..
Ane aapde online bhariye to mle k lagvag thi j mle aama
Koi jatna rupiya apva nahi
@@TrickGujarati emnem aapde jate bhariye to mlse ne?
@@TrickGujarati k lagvag odkhan hoy to j mle
Ha manjur thay etle made
Adhaar card or Ration card already exist. લખેલું આવે સે
⚠️⚠️⚠️⚠️
Plzz inform me that what is suvan rojagar card..???
Is that "e sharm" card num put in form that folder ..??
@trick Gujarati
From bharne ki last date kon si hai
15/05/2022 form bhavani last date chhe.
Documents pdf ma upload karvanu ke???
હા
Hi....me sir photo upload karya che to nahi chale
Chalshe but vanchi shakay teva hova joie
E samaj kalyan ane e kutir website ekj 6e , ke alag alag 6e , banne ma form bhari sakay ke ek maj bhari sakay
બંને વેબસાઈટ અલગ છે અને તે બંને અલગ-અલગ વિભાગની વેબસાઈટ છે બંને વેબસાઈટ્સ પર અરજી કરી શકાય છે પણ તેનો લાભ કોઈપણ એક જ વિભાગ માંથી મેળવી શકાય છે તે લાભ મેળવતા સમયે તમારી પાસે અન્ય કોઈ વિભાગ ની યોજનાનો લાભ લીધો નથી તે મતલબનું સોગંદનામુ લેવામાં આવે છે
Me ek laabh to lae lidho 6e , 2020-21 ma pan bija member nu form bharyu 6e અરજી મંજુર થશે કે નઇ , બંને નું રેશન કાર્ડ એક જ છે...
ખરેખર કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને ધંધા વ્યવસાય માટે નજીક નો લાભ મળી શકે
Manav Garima Yojana user ID password chal naya banana Padega
માનવ કલ્યાણ યોજના માટે નવું આઈડી બનાવવું પડશે
અરજી પરત કરેલ છે, તેમાં જણાવ્યું છે કે અરજીમાં સુધારો કરી ફરીથી સબમીટ કરો, તો પછી મારે શું કરવું, અરજીમાં જાતે સુધારો ક્યાથી અને કેવી રીતે થાય તે જણાવો.
Document upload nathi thata to shu karvu
Document ni size vadhu hashe.
અરજદાર નો ધંધો છે એમા જેના માટે અરજી કરવાની છે એ લખવાનો કે અત્યારે જે કરતા હોય એ?
અત્યારે જે ધંધો કરતાં હોય તે
માનવ કલ્યાણ યોજના માં ફોર્મ ભર્યું હોય તો માનવ ગરીમા યોજના માં ફોર્મ ભરી શકાય??
ફોર્મ બને યોજનામાં ભરી શકાશે પણ લાભ કોઈપણ એક જ યોજનામાં મેળવી શકાશે અને કીટ મેળવતી વખતે તે અંગેનું સોગંદનામું તમારી પાસેથી લેવામાં આવશે.
Sir ragistration karya baad application closed batave che.
હાલમાં આ યોજના હેઠળ ફોર્મ ભરવાનું ચાલુ નથી જ્યારે ચાલુ થશે ત્યારે નવો વીડિયો બનાવીને જાણ કરશું
Bdha Documents ni size ketli hovi joi a
1 MB થી ઓછી હોવી જોઈએ
નોંધણી બટન ક્લિક જય નથી થતું
Pls replay