गांधारी (महाभारत) // ગાંધારી (મહાભારત)//26 મી જાન્યુઆરી// deshi vlog &comedy gj2
HTML-код
- Опубликовано: 9 фев 2025
- 🛑🛑🛑
ગાંધારી (સંસ્કૃત : गांधारी, 'ગાંધારની એક સ્ત્રી') હિંદુ મહાકાવ્ય મહાભારતનું એક મુખ્ય પાત્ર છે. તે ગાંધાર (આધુનિક કંદહાર) ની રાજકુમારી અને હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને સો કૌરવોની માતા હતી. મહાભારતમાં તેને આંખે પાટા બાંધેલી દર્શાવવામાં આવી છે, જે તેણે પોતાના અંધ પતિની જેમ જીવવા માટે પહેરી હતી.
#comedy #funny #minivlog #desi #comedy
#deshi #moj
• 26 મી જાન્યુઆરી બધાજ પ...
• યુવા સરપંચ // YUVA SAR...
👏🏿👌👌