મહેશ સવાણીને સમજાવવા આવી દીકરીઓ, હૉસ્પિટલમાં ધ્રુસકે-ધ્રુસકે રડી

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 126

  • @dsanrame268
    @dsanrame268 3 года назад +102

    એક માણસ જેની પાસે બધું હોવા છતાં સામાન્ય માણસ અને વિદ્યાર્થીઓ ની લડાઈ લડી રહયા છે ... તેમની આ લડાઈમાં દરેક ઈમાનદાર લોકોએ તેમનો સાથ આપવો ખુબ જ જરૂરી છે.

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 3 года назад +46

    દાદા ને વ્હાલી દિકરી એક સાચા સમાજ સેવક ને સલામ જય કિશાન

  • @gunvantsinhmahida5549
    @gunvantsinhmahida5549 3 года назад +46

    સારા માણસો ની સમાજને જરૂરિયાત છે, પારણાં કરી લો,

  • @narsinhbhaisavani6103
    @narsinhbhaisavani6103 3 года назад +43

    શાબાશ દિકરીઓ
    તમે મહેશભાઈ સવાણી ને સમજાવી ને માનવ સેવા ના મહા માનવ ને બચાવી લીધા
    આને કહેવા બાપ દિકરી નો પ્રેમ
    મહેશ ભાઈ અમે સૌ આપની સાથે જ છીએ

  • @Devanshi_bloggers
    @Devanshi_bloggers 3 года назад +3

    મહેશ સવાણી .. સવાયા માનવ છે .. પરોપકારી મહેશ ભાઈ ને ભગવાન જલ્દી સારા કરે 🙏🙏🙏

  • @rajnikantpatel2852
    @rajnikantpatel2852 3 года назад +6

    સલામ અને વંદન સાહેબ 🙏
    તમને સહેજ પણ દુઃખ થાય તો મને કુદરત ઉપર થી ભરોસો ઉઠી જાય.
    મારી બાકી ની ઉંમર તમને મુબારક .
    તમારા માતા પિતા ને મારા સાષ્ટાંગ પ્રણામ.
    જુગ જુગ જીવો રાજા 🙏🙏

  • @anilpatel1398
    @anilpatel1398 3 года назад +45

    મહેશ સરવાણી ના સારા કાયમ નું પરિણામ.

  • @jignabaparmar2061
    @jignabaparmar2061 3 года назад +1

    આજ પણ પૃથ્વી પર સાચા માણસો છે એમની સચાઇ ને કારણે પૃથ્વી પર આપણે થોડા દિવસ વધુ જીવી જસુ ભગવાન એમને સજા કરી દેસે . 🙏🙏

  • @virendravajar4797
    @virendravajar4797 3 года назад +17

    કળિયુગના દાનવીર કર્ણ ને નમન 🙏

  • @rameshchodhrysai1356
    @rameshchodhrysai1356 3 года назад

    મહેશ ભાઈ તમને હજારો દીકરી ઓ ના આશીર્વાદ સે. તમને કાય ના થાય ધન્ય સે તમારા માતા પિતા ને અને તમારા પરિવારને. જય રામદેવ પીર

  • @mitulbarot1047
    @mitulbarot1047 3 года назад

    આને કહેવાય લોક ચાહાના મહેશભાઈ ઉત્તમ કક્ષા ના માણસ નથી પણ એક સંત છે 💐🙏

  • @ArvindParmar-uq3bc
    @ArvindParmar-uq3bc 3 года назад +2

    આમ આદમી પાર્ટી ના તમામ સભ્યો ને મારા અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરું છું કે મારી એક નમ્રતા ભરી વિનંતી છે કે આપ કોઈ પણ સભ્ય આવી જીદ કરી ને ઉપવાસ પર ઉતરશો નહીં તમારી બધાની ખુબ જ આ દેશને અને યુવાનો ને જરુર છે .આ સ્વાર્થ પાટી આપણા તમાશો જોઈ રહ્યા છે . એના કરતાં આપણે બધા ભેગા મળીને યુવાન વર્ગ ને તેમજ વડીલોને આઇ ભ્રષ્ટાચાર ની સમજ આપી એ મિટિંગ કરીએ ચર્ચા કરી એ .

  • @hasamshajuneja123.
    @hasamshajuneja123. 3 года назад +11

    સત્ય no સાથ આપનાર ને હંમેશા તકલીફ પડે છે.

  • @pratapsinhgoyarsama1770
    @pratapsinhgoyarsama1770 3 года назад

    વા સવાણી સાહેબ તમે જિંદગી જીવી જાણ્યા લાખ લાખ વંદન તમને સાહેબ🙏🙏🙏

  • @sureshlathiya9580
    @sureshlathiya9580 3 года назад +21

    પલીઝ મહેશ ભાઇ દિકરીયુ ની ખાતર અનશન છોડી દયો મહેશભાઇ અનાથ દિકરીયુ ના તમે પીતા છો તમારી જવાબદારી બહુજ મા બહુજ મોટી છે ભગવાન તમને અમારુ પણ આયુસય આપે માટે પારણા કરી લો હુ એક BJP નો સપોટર છુ પણ તમને પણ બહુ જ લાઇક કરુ છુ તમારી કોઇ પાર્ટી ને નહી પણ સમાજ ને જરૂરીયાત છે

  • @sagarhadiyel4866
    @sagarhadiyel4866 3 года назад +23

    દિકરીઓ.... આવી હોય છે.... લાગણીશીલ...
    શબ્દ નથી કહેવા માટે

  • @ketanprajapati5729
    @ketanprajapati5729 3 года назад +15

    સાચા સમાજ સેવક ને સલામ 🙏

  • @PAVANPATEL-kp1ck
    @PAVANPATEL-kp1ck 3 года назад +27

    Veer Manas And Bahadur and sanskari dikrio 🙏🏻 Manavta nu sarvochcha example 🙏🏻😇🙌🙌

  • @hasmukhbhaiboda5606
    @hasmukhbhaiboda5606 3 года назад +1

    very nice mahes bhai.bhagvan tamne svasth rakhe and tamara jusa ne buland rsakhe.👍👍👍

  • @saumikpatel2990
    @saumikpatel2990 3 года назад +1

    Savani sir jindabad ham aapke sat he sir good

  • @bhavinchavda5362
    @bhavinchavda5362 3 года назад +2

    Sir , you are Best persone in this earth 🙏🏻

  • @faridanai3612
    @faridanai3612 3 года назад +3

    Good person is maheshbhai savani 🌺

  • @chhaganbhaipanchani5090
    @chhaganbhaipanchani5090 3 года назад +6

    Saro manas khoti party ma .....savarana vala ....

  • @ankurpatel4624
    @ankurpatel4624 3 года назад +2

    Salute sir. 🙏

  • @gayatrithakar6367
    @gayatrithakar6367 3 года назад +1

    God bless you mahesh papa

  • @firdodkhan3774
    @firdodkhan3774 3 года назад +1

    Really great man maheshsir

  • @hamzafakhri6501
    @hamzafakhri6501 3 года назад

    Mahesh Bhai savani jewa leader ni khubaj jarur che gujrat ma

  • @MayurPatel-kc1kb
    @MayurPatel-kc1kb 3 года назад

    This is real man who live for others ❤️❤️❤️ we love you so much sir 💗💗💗

  • @chandrakantdamania2443
    @chandrakantdamania2443 3 года назад +2

    God bless you sir

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 3 года назад +1

    સહાનુભૂતિ રાજકારણમાં ન ચાલે એ પણ સમજવું જ રહ્યું

  • @mrknownothing2470
    @mrknownothing2470 3 года назад +4

    There must be something about Gujarat and it's people, it produced Gandhi, Patel, 2 PM, Industrialist and philanthropists. I may not agree with going on hunger strike for the issues but I am still admiring his work, great soul😇😇😇

    • @satya90g
      @satya90g 3 года назад

      system of gujarat is totally corrupt, arrogant and blunt now, thats why we need gandhi again.. system is acting as the owner of the state, people's voice is nowhere being heard..

  • @amitvasani1635
    @amitvasani1635 3 года назад

    Salute 6e tamane

  • @gohilrakesh2228
    @gohilrakesh2228 3 года назад

    આવો કોઈ પણ વિડિયો જ્યારે હું જોવું છું ને ત્યારે આંખો માં થી જળજળીયા આવી જાય છે,,જે માણસ કઈ પણ સ્વાર્થ જોયા વગર ઘણી બધી દીકરી ઓ ના લગ્ન અને હંમેશાં સમાજ સેવા કરવા માટે તત્પર રહેતા હોય અને દેશ માં ચાલતા ભ્રષ્ટાચાર ની વિરુદ્ધ આવી રીતે આમરણ ઉપવાસ ઉપર ઉતરે તે ... સારી વાત કેવાય ..પણ સાહેબ તમારા જેવા માણસો ની અમારે ખૂબ જરૂર છે..
    ,💪 આગે બઢો હમ તુમ્હારે સાથ હે..💪
    જય ભારત ,, જય સંવિધાન..🙏🙏

  • @solanki7072
    @solanki7072 3 года назад

    સારા માણસો ની ઈઝત થાય સાહેબ

  • @rajdeepsinhchudasama8022
    @rajdeepsinhchudasama8022 3 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @sadikqureshi3327
    @sadikqureshi3327 3 года назад

    Mahes bhai jevu koi nhi, Dhaniy che emne

  • @n.b.bhatijaisabhatigujrat730
    @n.b.bhatijaisabhatigujrat730 3 года назад +1

    🙏

  • @manishparekh4938
    @manishparekh4938 3 года назад

    RESPECTED SHRI MAHESHBHAI KI JAI HO, BHARAT MATA KI JAI.

  • @ghanshyamsinghjadeja7782
    @ghanshyamsinghjadeja7782 3 года назад

    હજારો દીકરી ના પિતા ને વિનંતી તમારૂં સરીસ સાચવજો

  • @Bappamorya03
    @Bappamorya03 3 года назад

    👑GUJARAT 👑

  • @rayaankapadwala7273
    @rayaankapadwala7273 3 года назад

    Great person

  • @RR1941-M4U
    @RR1941-M4U 3 года назад +7

    Mr. Sawani we all admired your social work whats so ever you did in past, present and might do in the future.. but but but but but don't make any propaganda being "Aam Aadmi Party" we all know what's going on so please no drama.. and stickt with your lovely work as good business man and social worker but not as "Aam Aadmi Party worker" thats shame on you..!

    • @jethavamitul1812
      @jethavamitul1812 3 года назад +1

      This poisonous AAP mentality is affecting our youth rapidly

  • @crazyexperiment5764
    @crazyexperiment5764 3 года назад +2

    Bhgvan tmari tbyat jaldi sari kridye 🙏😭

  • @s2official847
    @s2official847 Год назад

    Jago Sarkar

  • @milanhalvadiya3569
    @milanhalvadiya3569 3 года назад +1

    I love you may mahesh pappa

  • @bhavnajariwala3038
    @bhavnajariwala3038 3 года назад

    Get well soon bhai...🙏🌹

  • @pravinjadav7164
    @pravinjadav7164 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @satishmakwna34
    @satishmakwna34 3 года назад

    Mahesh savani Ko Dil se Salam my name is australia

  • @ranadayabhai4059
    @ranadayabhai4059 3 года назад

    👍👍

  • @mahavirdancharan9206
    @mahavirdancharan9206 3 года назад +9

    Education system badlavu chhe bolo apne Loko e

  • @jethavamitul1812
    @jethavamitul1812 3 года назад

    Like boss, like servant

  • @malekasif1546
    @malekasif1546 3 года назад

    Good job sawani sahab

  • @solankihitesh5325
    @solankihitesh5325 3 года назад

    Good job sir

  • @nikunj25923
    @nikunj25923 3 года назад

    Saulte for Mahesh sir

  • @bipinpande1092
    @bipinpande1092 3 года назад

    Good man

  • @arvinadpandav5164
    @arvinadpandav5164 3 года назад

    Good

  • @ajaysodha4571
    @ajaysodha4571 3 года назад

    Very very good

  • @pritipatel9165
    @pritipatel9165 3 года назад

    Sir thish is not fare.your halth is very important.

  • @dilipbhatiya2871
    @dilipbhatiya2871 3 года назад

    Mahesh savani saheb tamare ladvanu 6 tandurast bani jao farithi.

  • @pateldilip3907
    @pateldilip3907 3 года назад

    Real Hero

  • @AmitPatel-cl6ou
    @AmitPatel-cl6ou 3 года назад +3

    Video banava rade chhe, upvas todva nu bahanu, bjp tane nai bhav aape, bhuk hadtal kar jetli karvi hoy modi modi modi

  • @bhavanbhaivadaliya9382
    @bhavanbhaivadaliya9382 3 года назад

    કેમ છે ભાઇ હવે ?સલામ છે ભાઈ (આપ) ની નેતા ગીરીને જય હો સરદાર જયહો મોદીસરકાર

  • @rinkudodha2117
    @rinkudodha2117 3 года назад

    😭😭😭😭😭

  • @ghanshyamvaria2736
    @ghanshyamvaria2736 3 года назад +5

    Natak bandh karo
    Lokone gumrah na karo

    • @pinkygolaskar4315
      @pinkygolaskar4315 3 года назад +1

      You are right.

    • @niravvaria3745
      @niravvaria3745 3 года назад

      Haa.. natak karvanu ane gumrah karvanu BJP vadanu j kaam chhe

    • @niravvaria3745
      @niravvaria3745 3 года назад

      Haa.. natak karvanu ane gumrah karvanu BJP vadanu j kaam chhe

  • @manharvasava4854
    @manharvasava4854 3 года назад

    Mahesh Bhai badha samaj ni jarur 6 khay ne tanduras raho

  • @rameshbhaibambhaniya8385
    @rameshbhaibambhaniya8385 3 года назад

    Mahesh Bhai aa dikariyo kahevay

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 3 года назад

    Publicity 2022 ni taiyari

  • @lovemyindia9198
    @lovemyindia9198 3 года назад

    Maheshbhai Savani
    Majhbut Neta Che
    Emne Manavta Na Ghana Example Apya Che
    Emni Diabetes Normal Rahe Tevi
    Prathna

  • @chauhanarvindsinh7836
    @chauhanarvindsinh7836 3 года назад

    Give justice to Mahesh savani

  • @raxaparikh7669
    @raxaparikh7669 3 года назад

    Sanjogo praname bibama dhalana tene manas kahevay kahevay badalavathiduniyane nahito nukashan thay potanej thay

  • @hitenthanki418
    @hitenthanki418 3 года назад +1

    Only modi

  • @Creative-v4c
    @Creative-v4c 3 года назад

    Wrong Party but right man

  • @kishanchaudhary909
    @kishanchaudhary909 3 года назад

    Corruption is still in vains of Gujarat...

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 3 года назад

    😭

  • @arvindparmar9041
    @arvindparmar9041 3 года назад

    Sarkar sharam karo je manas koi garib dikri nu saru karto hoy eni aavi dasha je manas ne paisa no koi problem nathi ene upvas par utarvu pade che

  • @mehul.j.d510
    @mehul.j.d510 3 года назад

    Pita ne dikri no ek Prem chhe aamne koi party sathe Jodi ne na jovo

  • @kunalgada108
    @kunalgada108 3 года назад

    Raja niti ma najavay

  • @nikunjdesai1463
    @nikunjdesai1463 3 года назад

    Aa video badha jove che pan vote badha bjp,congress n apse to pchi like pan na aapo ajma time ma Ava sara loko n pan govt support na krti hoi to apne have vichar krvo joie bhaio

  • @rachnashukla4582
    @rachnashukla4582 3 года назад

    Sena mate Kay Kay demanad na nath khata.

  • @anilparmar5190
    @anilparmar5190 3 года назад +3

    ચૂંટણી

  • @radhikajayswaminaraynparma6395
    @radhikajayswaminaraynparma6395 3 года назад

    Tamara jeva pita ni haju ghani jarur 6e...... Etle tabiayt sachvajo.......jsk

  • @ragicr7418
    @ragicr7418 3 года назад

    Duniya ma aje pan farisata jeva manso che.

  • @talibalidatt6582
    @talibalidatt6582 3 года назад

    He is next Gandhiji

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft Год назад

    😂😂😂😂

  • @michaelbaba6607
    @michaelbaba6607 3 года назад

    Loko ni duva .... Male sara kaam karo to.
    Baki amuk loko etla kanjoos hoy chhe aa duniya ma potana dikara ne paisa nathi aapi shakta...

  • @rutvikjani7183
    @rutvikjani7183 3 года назад +2

    Sandas me jaake vadapav khaya hoga 😂😂😂 ye sub publicity stunt hai 🤣🤣🤣

  • @jagrutipatel7396
    @jagrutipatel7396 3 года назад

    Mahesh bhai cho to sara pan party tamari chor che aagad Jaine Manas ne Tamara par thi viswas jato rehse atle tame party java do ne khai lo

  • @chirag003patidar
    @chirag003patidar 3 года назад

    Publicity stunt

  • @kalpeshkumar5087
    @kalpeshkumar5087 3 года назад

    Aane kevay virodh party...

  • @goldanbapujadeja4966
    @goldanbapujadeja4966 3 года назад +1

    Aane chutni ladvi che

  • @mauyrpatel8967
    @mauyrpatel8967 3 года назад

    Modi hare hato tyare to surat vala galo deta

  • @aurangzebmalek9898
    @aurangzebmalek9898 3 года назад +1

    GUJARATI JANTAJ FESALO KARE KAURAV SENA NO NAS KARVO KE NAHI ...JENE..DIKRI NU RUDAN NA SAMJATU HOI EVA KAURAV NO NAS KARVOJ JOIYE.

  • @jagdishbhairudani8212
    @jagdishbhairudani8212 3 года назад

    આમઆદમીપારટીજગુજરાતનુસારુશાસનલાવશ્

  • @sanjayd5432
    @sanjayd5432 3 года назад

    🤣🤣🤣🤣❌❌❌

  • @dharmeshjoshi8196
    @dharmeshjoshi8196 3 года назад

    Dikri to Papa ni ladki..o Che

  • @kousaroutlook2686
    @kousaroutlook2686 3 года назад +1

    ت بے ضرر ہوتے ہیں وہ لوگ جو بغیر کسی غرض کے کسی کو سپورٹ کرتے ہیں یااللہ مجھے سپورٹ کرنے والوں کے والدین کو صحت والی لمبی زندگی عطا فرما

  • @saumikpatel2990
    @saumikpatel2990 3 года назад +1

    Chur che bjp sarkar

  • @ranamahendra6611
    @ranamahendra6611 3 года назад

    bjp hatavi

  • @VijayPatel-ne7nm
    @VijayPatel-ne7nm 3 года назад

    Natak

  • @mauyrpatel8967
    @mauyrpatel8967 3 года назад

    ખોટા નાટક છે