Constable Premier League - Number Series Tricks | શીખો સંખ્યા શ્રેણી અને અક્ષર શ્રેણી બકુલ પટેલ સાથે

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024
  • Constable Premier League - Number Series Tricks | શીખો સંખ્યા શ્રેણી અને અક્ષર શ્રેણી બકુલ પટેલ સાથે | ખાસ કોન્સ્ટેબલની તૈયારી માટે..
    Gujarat Police Constable Reasoning | Police Constable Exam Preparation | Bakul Patel Reasoning | Bakul Patel Maths | Police Constable Reasoning | Bhains ki Pathshala Maths | Bhains ki Pathshala Reasoning
    GSSSB Maths Solution with Bakul Patel Maths & Reasoning at Bhains ki Pathshala GPSC Online Classes
    -બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, તલાટી, S.I., સબ એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, PSI, ATDO જેવી ક્લાસ-3ની તેમજ તેના લેવલની તમામ પરીક્ષા માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી
    Class-3 Special Batchમાં ભૈંસ કી પાઠશાલા એપ્લિકેશન પર એડમિશન ચાલુ છે.
    -GPSC Class-1 & 2 Special Batchમાં આપણી એપ્લિકેશન પર 6 મહિનાની વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે. જેમાં તમામ Basic થી Top લેવલનું ગણિત અને રીઝનીંગ કવર થશે. સંપૂર્ણ સિલેબસ જોવા માટે એપ્લિકેશનમાં Course Description વાંચો.
    જોડાવા માટે નીચે આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
    play.google.co...
    Join our telegram group for free study material : t.me/bhainskip...
    Follow us on Instagram for live updates : / bhainskipathshala
    Download our Application : play.google.co...
    WhatsApp : +919429360209

Комментарии • 549

  • @jhala_yogirajsinh_1346
    @jhala_yogirajsinh_1346 2 года назад +74

    કોઈ પણ જાતના સ્વાર્થ વિનાની તમારી વિદ્યાર્થીઓના હિત માટે ની અવિરત સેવાની નોંધ જરૂરથી ઈશ્વરની ડાયરી નોંધાશે 🏅👌🙏

  • @vagadiyarajesh4660
    @vagadiyarajesh4660 2 года назад +322

    સર તમે 2 કલાક માં 2 મહિના જેટલું શીખવાડી દીધું વાહ જોરદાર સ્ટાઇલ 😁😁😁😁😁😁 ખરેખર તમે ગણિત અને risoning માટે જ બન્યા છો 😇😇😇😇😇😇😇

    • @mathakiyaseneef7745
      @mathakiyaseneef7745 2 года назад +6

      Pas thai jais ne

    • @vijay2276
      @vijay2276 2 года назад

      @@mathakiyaseneef7745 😂😂

    • @rathodtanujakiran468
      @rathodtanujakiran468 2 года назад +2

      Sachi vaat

    • @manishdamor3136
      @manishdamor3136 2 года назад

      @@vagadiyarajesh4660 To popat santithi bethore ahiya magno 8 Thai gayo Che etala thoda divash Santhi thi betho re

    • @SteNY_1412
      @SteNY_1412 2 года назад +4

      @@manishdamor3136 ભાષા સુધારો તમારાં માબાપ ને શરમ આવે એવું નાં કરશો.
      અત્યારે આવું બોલો છો તો તો કોન્સ્ટેબલ બન્યાં બાદ સખત ઘમંડ આવશે..... એ ભાઈ હજી વિદ્યાર્થી છે

  • @dipsinhrajput2543
    @dipsinhrajput2543 2 года назад +96

    સર તમે જે સિખવડો છો એના થી બાળકો ને ખૂબ લાભ થાય છે . આપ ગણિત અને તાર્કિક કસોટી ખૂબ સારી રીતે ભણાવો છો.આ સીરીઝ તમે ચાલુ રાખજો જેથી જે બાળકો એપલિકેશન નથી લઈ શકતા એમને લાભ થાય . Thankyou sir

  • @mahimajoshi11111
    @mahimajoshi11111 8 месяцев назад +20

    Thank you so much sir , આટલા સમય હું ક્યાંક રણ માં ખોવાઈ ગઈ તી એવું લાગતું 😂હતું હવે રણ માંથી રસ્તો મળી ગયો હોય એવું લાગે છે 😊 આભાર સાહેબ તમારો🙏🏻

  • @meghapatel6535
    @meghapatel6535 2 года назад +19

    સર તમે બહુ જ સરસ રીતે સમજાવ્યું અને શીખવાડ્યું જેથી હવે એટલો બધો આત્મવિશ્વાસ આવી ગયો છે કે ગમે તેવી સિરિઝ સોલ્વ કરી શકીશું.
    🙏Thank you so much sir

  • @prakashbadhiya23
    @prakashbadhiya23 2 года назад +16

    સર મે આજ સુધી તમારા જેવું રિજનિંગ ક્યાંય નથી જોયું ખૂબ સરસ 🤗🤗🤗

  • @baraddarshansinh2638
    @baraddarshansinh2638 9 месяцев назад +7

    સર આવી રીતે હું સિરીસ હું કયારેય નથી ભણ્યો...... તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏

  • @niluvasavan3308
    @niluvasavan3308 2 года назад +4

    Thank you so much sir....
    મે સિરીઝ ના ઘણા બધા વિડિઓ જોયા છતાં મને આવડતી જ઼ ન હતી , પણ તમારા દરેક વિડિઓ દ્વારા મને ઘણું બધું શીખવા મળે છે.. તમે હાર્ડ વર્ક ને બદલે સ્માર્ટ વર્ક કરાવો છો..

  • @mayurkhambhala4617
    @mayurkhambhala4617 2 года назад +7

    વાહ પટેલ સાહેબ વાહ જોરદાર હો ખરેખર ઘણું બધું શીખવા મળ્યું, દિલ થી ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ....

  • @Silentlove0047
    @Silentlove0047 2 года назад +28

    ગામ આખું ગોટાળે ચડ્યું ત્યારે બકુલ ભાઈએ બઘડાટી બોલાઈ 😎

  • @hitarthikapadiya4610
    @hitarthikapadiya4610 2 года назад +4

    Number series avdti toy bhul pdti ti kmk concept clear j nhta....tme je rules apya ena thi to bdhuj clear thai gyu sir....big thank you 🙏🙏🙏🙏

  • @behappygujarati941
    @behappygujarati941 2 года назад +7

    1:25:31😀 ગુજરાત ઘુમિયા થાર જેસા ન કોઈ 🤗👌

    • @vagadiyarajesh4660
      @vagadiyarajesh4660 2 года назад +1

      Ha મેં તો ક્લિપ બનાવી છે 😂😂😂😂😂😂😂

  • @hiteshchaudhary7409
    @hiteshchaudhary7409 2 года назад +24

    ખરેખર સાહેબ બહુ મજા આવી 😀❤️🙏 reasoning/maths na best teacher 🙏🙏

  • @ruchitshah7621
    @ruchitshah7621 Год назад +2

    😊🎊🎉❤️સાહેબ congratulations...તમારો reasoning નો આ વીડિયો અત્યાર સુધીમાં ૨.૩૮ લાખ થી પણ વધુ લોકો નિહાળી ચૂક્યા છે .😊❤️🎊🎉

  • @thegeopoliticalreport
    @thegeopoliticalreport 2 года назад +2

    Number series na bahu lecture joya pn avi maja ekey ma na avi. Jordar method che.. THANK YOU ......

  • @dabhibaldev6597
    @dabhibaldev6597 2 года назад +2

    48 નંબર ની સિરીઝ મા જોરદાર વાત કરી સર. તમે વિદ્યાર્થી ના મગજ ની વાત કરી. 🙏🙏🙏🙏

  • @bhavikchaudhari1220
    @bhavikchaudhari1220 2 года назад +3

    Best Ever Maths Teacher I have Ever Seen

  • @chauhanjay5560
    @chauhanjay5560 Год назад +1

    1:5:20 sir may be 2²+1,3³+1 by the way aa rite pan ans to 26 j aavse👍❤ thanks sir....!!

  • @arvindchudasama7678
    @arvindchudasama7678 2 года назад +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ અમે પેલા પહલે થી જ કરતા હવે પાછળ થી કરીએ છીએ 👍👍

  • @mrcjvaru5984
    @mrcjvaru5984 2 года назад +1

    સાહેબ આવી રીતે તો કોઈ એ. નથી શીખવાડ્યું. મજા પડી. જોરદાર હો બાકી.આભાર તમારો

  • @pagijavansinhamarabhai2037
    @pagijavansinhamarabhai2037 2 года назад +4

    હવે હવે🙄 ગામ આખાને ખબર પડી કે ભણાવે તો ફક્ત ને ફક્ત બકુલ પટેલ સર.....👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sejalajadiya7680
    @sejalajadiya7680 Год назад +4

    વાહ.. સર વાહ... I enjoyed watching the video. I was a search for such a sir. That all give his experience. Even if you watch it at 12 o'clock in the night, you will not get bored.It is a pleasure to meet the best sir of Maths and Reasoning. Thanak yau sir🙏👍

  • @FFGAMING-jq2ym
    @FFGAMING-jq2ym 2 месяца назад +2

    Sir haju me koi exam nu from bharyu nathi pan railway nu bharvano chhu agala varsh ma to tamaro constable no course by karavano hato pan badhi condition vachta maro mobile ni aavada bov chhe nai etale kyare expire Thai jay evu kai nakki nathi etale badha old video jov chhu ane sikhu chhu 😅

  • @JayHind0127
    @JayHind0127 2 года назад

    સર એક વિનતી છે ટેબલ વારા દાખલા કરવસો સર આપના આભારી રહેશું Thank you so much Sar God bless you

  • @makavanachetann7302
    @makavanachetann7302 2 года назад +6

    શ્રેણીનો સર્વશ્રેષ્ઠ વિડિયો IN ALL RUclips ▶️ ⭐⭐⭐⭐⭐❤🙏🙏🙏😇

  • @ajaykamaliya9292
    @ajaykamaliya9292 Год назад

    Sir mari pase 60 series se ,
    Aa rite badhij series ukelay gay
    Thanks sir
    Supar sir.
    You Tube ma no.series mate aa video no.1 se .😊😊

  • @lalitmakwana1111
    @lalitmakwana1111 2 года назад

    સર આપનો ખુબજ ખુબજ આભાર કારણ કે આટલા સમય થી ત્યારી કરતા હતા એટલે તમે સમજી જ શકો છો તે તકલીફ ક્યાં પડે સે અને તેવા જ વિષય ને ડર દૂર કરી ને સમજાવો સો એટલે આપનો ખુબ આભાર જાણું સુ કે આભાર શબ્દ તમારી મેહનત સામે ખુબજ નાનો સે

  • @guddiasari6372
    @guddiasari6372 2 года назад +2

    રિઝનિંગ મેથડ તો તમારીજ હો સાહેબ 👍👍👍

  • @KiranKumar-bq1uh
    @KiranKumar-bq1uh 2 года назад +2

    સાહેબ તમારી રીત થી ભણવામાં બિલકુલ કંટાળો નઈ આવતો 👌👌સાહેબ સિરીજ ચાલુ રાખજો કોંસ્ટેબલ exam સુધી 🙏🙏

  • @indian5356
    @indian5356 2 года назад +1

    Saheb tme To series nu chepter....
    Sutra muki ne solve krta hoy tem krvi dhidhu...👌👌💐✨ Dill Thi Thnq...✨💐🙏

  • @jayeshprajapati5490
    @jayeshprajapati5490 2 года назад

    Sir best teaching.....aevu thay k aa vedio jova ni aatli var km thai mare jagya tyar thi savar thank you so much sir Sejal Prajapati

  • @राजभाराजपुत
    @राजभाराजपुत 2 года назад

    આજના સમયમા પૈસા દેતા પણ આ વસ્તુ શીખવા નથી મળતી અને તમે નિ: સ્વાથઁ ભાવે શીખવાડો છો.....માં ભગવતી તમને લાંબુ આયુષ આપે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @er.pankajchauhan3197
    @er.pankajchauhan3197 2 года назад

    તફાવત વાળી સીરીઝ જ ફાવતી હતી ....હવે પોઇન્ટ પકડાઈ ગયો હે ..... thank you sir

  • @ripalchaudhari4067
    @ripalchaudhari4067 9 месяцев назад +1

    Nice Video
    Mane Maths Gamtuj ny htu
    Tamaro videos joy ne
    Gamva laagyu ne aavdva laagyu.
    Thank You So Much Sir❤

  • @naransinhdarbar8250
    @naransinhdarbar8250 2 года назад

    સર આજે પહેલી વાર તમારો વિડિઓ જોયો પણ બઉ મજા આવી thank you સર.....

  • @sejumakwana7034
    @sejumakwana7034 2 года назад +3

    ખૂબ સરસ ભણાવો છો સાહેબ😊🤗 મજા આવી ગઈ

  • @shiyalvipulkumarratibhai2661
    @shiyalvipulkumarratibhai2661 Год назад

    SIR તમારું શિશુ ગણિત 9 વિડિયો જોયા પછી એવું લાગ્યું કે પાછી તૈયારી કરું બાકી તૈયારી મૂકવાનું મન થતું હતું પણ હવે લાગે કે વાંધો નય આવે THANKYOU SIR🙏

  • @vijaysinhsolanki4965
    @vijaysinhsolanki4965 2 года назад

    Bakul sir... really tamaro aabhar manu etlo oso se.... Bhagvan tamaru bhalu kare... free ma atlu saras bhanavo se... 👌👌👌🙏🙏

  • @divyabajadeja9316
    @divyabajadeja9316 2 года назад

    Sir ..
    Me Ghana badha RUclips pr maths & reasoning na videos joya 6
    Pn Tamara thi niche m
    Tmara jevu koi nu nthi samjatu
    Tamari je method 6
    E kaik alag j level ni 6
    Tme kvaay ne k students na dimag ma utri ne bhanavo 60
    So thank you so much.. 🙏🙏

  • @JiyaPatel-16
    @JiyaPatel-16 7 месяцев назад +1

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏 you are great 👌🙏🙏

  • @s.mrathod5781
    @s.mrathod5781 10 месяцев назад +1

    Thank you sir
    You are the guru chankya in this era.😊

  • @dharmeshlimbad2134
    @dharmeshlimbad2134 2 года назад

    Tmara student bahu lucky 🍀chhe sir👌 je tmara jeva intelligent and majakiya sir 👌mdya chhe God bless🙏 you ❤sir👌

  • @trivediarpit9607
    @trivediarpit9607 9 месяцев назад

    Best video for series. Earlier I found series very tough but now it is like a cup of cake for me.

  • @Sejal.Yadav_88
    @Sejal.Yadav_88 8 месяцев назад

    Pro leval learning on whole youtube usually I am not comment on any video but sir your way of teaching is literally ultra max pro level. ........❤

  • @DHARMESH_Farmer
    @DHARMESH_Farmer 9 месяцев назад +1

    Sir a sirice to drek examma pusay se ne tme jordar shikhdavi didhu i think hve osi bhul pdse mare. thank you sir

  • @jaiminnema6035
    @jaiminnema6035 Год назад +2

    સાહેબ તમે CPL ( કોન્સ્ટેબલ પ્રીમિયર લીગ) ના વિરાટ કોહલી છો તમે સર. 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @kailashpatani5096
    @kailashpatani5096 10 месяцев назад

    ખુબ ખુબ આભાર સાહેબ જ્યાં મગજને ગણતરી કેમ કરવી ઇ વિચારતા કરી દીધું🙏🏻 Excellent super sir 🙏🏻🙏🏻

  • @parmarsonu4456
    @parmarsonu4456 2 года назад

    Sir tame to aa lecture thi amne pan akshar sreni nu enkounter karta sikhvadi didhu 🔫 🔫 🙏 tamara Charno 👣 ma mara khub khub vandan gurudev 🙏

  • @MayuriRathod-g4e
    @MayuriRathod-g4e 9 месяцев назад

    Sir starting ma lecture jyare chalu kryo tyare tappo nato pdto bv. Pn last ma jyare chhello question solve kryo atle tmara shbdo feel kryaa. Attitude change karvathi load ghno ghti jaii🥳 hve expertise aavi gyThank you for wonderful lecture. Hve

  • @babumanvar2955
    @babumanvar2955 2 года назад +8

    સાહેબ, કોન્સ્ટેબલ માટે બધુંય કરાવજો રૂ એટલે અમારે you tube માં અમારે રખડવું ના પડે.

  • @sumitrarathva9800
    @sumitrarathva9800 9 месяцев назад

    Thank you so much sir bov saral samjavo sir 👍🏿👍🏿🤞🤞

  • @zalayash6121
    @zalayash6121 2 года назад +5

    Sir amari pase freeni sagvad nathi to vidio mukta rejo

  • @onlygiri1016
    @onlygiri1016 2 года назад

    Yaad kairite ave e khubj saru samjaviyu... Sir...thank you so much

  • @prafullrangi
    @prafullrangi 9 месяцев назад +1

    ખૂબ સરસ , ધન્યવાદ સાહેબ શ્રી 👌

  • @harshitabaisani1025
    @harshitabaisani1025 7 месяцев назад +1

    Thank uh so much sir tame etlu mast bhanavao chho evu laghe maths na bhagavan Chho tane 💫🌟AABHAR SAHEB

  • @mparangi
    @mparangi 2 года назад +1

    Excellent work. ... i salute u sir...jay hind

  • @SureshVala-u3d
    @SureshVala-u3d 10 месяцев назад

    અદભુત સાહેબ! બહુ ઝડપથી હું ગણિત ને રીઝનીંગ શીખી જઈશ

  • @hindustani4005
    @hindustani4005 2 года назад

    Sir ek j vastu Tamara mate 🙌🙌🙌🙌🙌🙌wah boss wah
    Aap maths & reasoning me guru k bhi guru ho 💯

  • @dharajiyadhaval5828
    @dharajiyadhaval5828 Год назад +1

    Khub khub dhanywad sir 🙏🏻🙏🏻

  • @vasavavirendra513
    @vasavavirendra513 2 года назад +2

    એકદમ જોરદાર સર 🙏🙏🙏🙏

  • @vipulvasavaofficial..7366
    @vipulvasavaofficial..7366 2 года назад +1

    Very informative sir..thankfully 👏..

  • @ahirkiran4879
    @ahirkiran4879 2 года назад

    Sir tamari sikhvvani style best chhe🙏

  • @swaminarayanmahilamandirpi55
    @swaminarayanmahilamandirpi55 8 месяцев назад +1

    saras bhanavyu sir 🥳🥳🥳

  • @gamitsimon4004
    @gamitsimon4004 2 года назад +1

    Sir Hu Akho divas Kaam pr rahu chu.. Hu tamara video Regular jov chu. Ghare 9 thi 10 vagye pohchu chu. Mara thi Live lecture attend thai nahi sake. To video Upload krva vinnanti🙏

  • @parmarsonu4456
    @parmarsonu4456 2 года назад

    And thank amara jeva ghar betha je loko taiyari kare che eno confidence vadharva mate

  • @khantrobins1189
    @khantrobins1189 2 года назад

    Sir aa constable ni jem thoda sachivalaya na topic mukso to khub heapful banse badha ne aa aapel badha j video khu helpful che thank you 👍

  • @Mycollectionss
    @Mycollectionss 2 года назад +1

    Nice video Bakul Patel sir ❣️ Thanks for this video

  • @ruchitshah7621
    @ruchitshah7621 Год назад +2

    ગામ આખું like કરી દેજો ભાઈ ...😊🎉🎊👍

  • @vaibhavsonawane7436
    @vaibhavsonawane7436 2 года назад +2

    સર તમને દિલથી વંદન 🙏🙏

  • @hitarthikapadiya4610
    @hitarthikapadiya4610 2 года назад +2

    Sir you are real ARYBHATT ....your attitude of teaching is out of the world.,.big big big thank you 🙏🙏🙏god will always bless you....

  • @rohit0718_
    @rohit0718_ 9 месяцев назад +1

    Super

  • @akdarbarkhachar2546
    @akdarbarkhachar2546 2 года назад

    🙏Aje moj avi bhanvani jordar amara jeva je ghare betha taiyari kare chhe tena mate a video tamaro vardan roop se.khub khub Aabhar 🙏

  • @jagadishoad1342
    @jagadishoad1342 9 месяцев назад

    Sir weldon topic. 👍👍

  • @aksharravalofficial7777
    @aksharravalofficial7777 7 месяцев назад

    Thank you so much sir for your support and help 🙏🏻

  • @vijaysinhgohil5219
    @vijaysinhgohil5219 2 года назад

    Big fan of Bakul patel sir...
    VIJAYSINH Gohil from Maninagar police station ahmedabad city

    • @bhainskipathshala
      @bhainskipathshala  2 года назад +1

      🙏🙏🙏🙏

    • @vijaysinhgohil5219
      @vijaysinhgohil5219 2 года назад

      @@bhainskipathshala
      Sir apna j lecture joine confidence level khub vadhyu ce... jena lidhe psi prelims ma 65.25 score thyo ce

  • @-PMT--rm4oj
    @-PMT--rm4oj 2 года назад

    Jordar sir 👏🏻👏🏻👏🏻khub khub saras 🙏🏻

  • @BhartiSolanki-xz8oj
    @BhartiSolanki-xz8oj 9 месяцев назад

    Very nice sir ☺️

  • @parthbharvad1685
    @parthbharvad1685 Год назад

    I am liked your teaching 👍👍

  • @arjunsinhrathod7631
    @arjunsinhrathod7631 2 года назад

    Aap no dil thi abhar saheb! 🙏 kharekhar jordar idea shikhvadyu hoo... Moje dariya😀

  • @umeshmakwana4210
    @umeshmakwana4210 Год назад

    Maja avi gai sir 🙏 UPSC ma CSAT mate na sir pan atlu saru nai sikhvi sakta 🙏🙏🙏🙏 apno khub khub aabhar

  • @nensisuchak5061
    @nensisuchak5061 2 года назад

    que attend krvano perspective change thai jai..tmaro lec bharya p6i ..thank you

  • @damormamtamamta534
    @damormamtamamta534 2 года назад +1

    Bav saru bhanavo cho sir nice 👌👌

  • @sagarnayak8893
    @sagarnayak8893 Год назад

    Sir tame jordar bhnavo chho. Students ni manani vat Jani ne bhnavo chho

  • @BharatThakor-jy3nx
    @BharatThakor-jy3nx 2 года назад +1

    World best teaching

  • @gohilbaishashorts825
    @gohilbaishashorts825 2 года назад

    Thank you so much sir amara mate aa series chalava mate amne moj padi jay chhe level thodu uchhu thai gayu amaru tame bija RUclips channel ni jem nathi j potana swarth mate thoda question karavine am kahi de aavu j shikhava mate amara app ma course chhe tame lai shako chho tame pn tame tamaru 100 %aapo amara jeva student mate j koi karno sr course lai shakta nathi. Thank you sir

  • @akshaypatel188
    @akshaypatel188 2 года назад

    Fabulous gajab..maja aavi gyi guru

  • @Ahir_Virendra
    @Ahir_Virendra 2 года назад

    Superb Concept of POPCORN 😇😎
    મોજ આવી ગઈ સાહેબ...👌👌🙏👍

  • @sylvesterchauhan1417
    @sylvesterchauhan1417 7 месяцев назад +1

    UPSC CSAT mate batch gothvo...😊😊

  • @zalamitrajsinh7913
    @zalamitrajsinh7913 2 года назад +1

    Ek dam jordar sirji...🥰

  • @GUJ.12
    @GUJ.12 Год назад

    Thank a lot sir ji❤🎉 lot's of love and respect you sir ji❤🎉

  • @sanjaythakor9237
    @sanjaythakor9237 2 года назад

    Waw ,,jordar ......
    Next video,live ni utskuta vadhi
    gai 👍👍👍👍

  • @jaysuthar3624
    @jaysuthar3624 2 года назад

    Khub khub aabhar sir ...❣️❣️❣️ Dill thi maza aavi

  • @whatsappstatus41
    @whatsappstatus41 8 месяцев назад

    1:25:27 😂 superb teaching 👌

  • @sondarvasudhir8736
    @sondarvasudhir8736 9 месяцев назад

    મને બહુ મોડી ખબર પડી તમારી ચેનલ ની sir, ખરેખર એકદમ સેહલાઈ થી સમજી સકાઈ તેમ સમજાવો છો...👏👏👏👏👏👏 હક છે તમને maths ને reasoning માટે એકાદ એવોર્ડ માટે

  • @baradshankarji6131
    @baradshankarji6131 2 года назад +1

    Sir salute 👍

  • @rabarikhimraj8204
    @rabarikhimraj8204 2 года назад

    Saheb hu army chu ane psi mate taiyari karu chu maru mathe bhej jevu che pan tamara video joine evu lage che ke sayad hu pan mathe siki saku. Hal ma hu j&k ma chu ahi tamara video sivay bijo koi sadhan nathi mathe sikhva mate. Khubj saras rit che shikhvadvani. Aamara taraf thi tamne salam che

  • @hardiksinhjadeja6364
    @hardiksinhjadeja6364 2 года назад +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @gamitpritesh8718
    @gamitpritesh8718 2 года назад

    Khub Saras rite samjavu sir......🥳

  • @mitesh_d_ahir
    @mitesh_d_ahir 2 года назад +1

    મસ્ત રિવીઝન થય ગયું

  • @virendrasinhthakor6537
    @virendrasinhthakor6537 2 года назад

    sir salam che tmne jmavat padi hoo Bapu ...😍🙏🙏🙏🙏