Jai shree krishna jai Vaishnavraj mahaprabhu sri vallabhacharya i beg for forgiveness at your Lotus feet for offence committed in the mind please forgive me oh exalted devotee 😢😢😢
જય શ્રીકૃષ્ણ ધવલભાઈ ખૂબ જ સુંદર સમજણ આપી છે. થોડા પ્રશ્ન છે તો કૃપા કરી જવાબ આપશોજી. ૧. દ્વિજ એટલે જે લોકો જનોઈ ધારણ કરે છે તે બધા કે માત્ર બ્રાહ્મણ માટે જ એ નિયમો છે? ૨. રાત્રે સૂતા પહેલા તિલક ને પોછી ને પછી સૂવું કે તિલક સાથે સૂઈ જવું? ૩. છીવે જઈએ તો પહેલા તિલક ને પોછવું કે પછી જ્યારે સ્નાન કરીએ ત્યારે આપમેળે તે પોછાઈ જાય તે રીત છે? થોડી સમજણ ના પડી એટલે પૂછું છું. ૪. તિલક ધારણ કરતા સમયે જે દ્વિજ માટે નો મંત્ર આપે કહ્યો તે શક્ય હોય તો જણાવશો.
जय श्रीकृष्ण
वेरी नाइस,,, वेरी वेरी नाइस डेमोस्ट्रेससन,,, धन्यवाद🙏💕
જય શ્રી કૃષ્ણ 🙏
Jai shree krishna jai Vaishnavraj mahaprabhu sri vallabhacharya i beg for forgiveness at your Lotus feet for offence committed in the mind please forgive me oh exalted devotee 😢😢😢
જય શ્રીકૃષ્ણ ધવલભાઈ
ખૂબ જ સુંદર સમજણ આપી છે.
થોડા પ્રશ્ન છે તો કૃપા કરી જવાબ આપશોજી.
૧. દ્વિજ એટલે જે લોકો જનોઈ ધારણ કરે છે તે બધા કે માત્ર બ્રાહ્મણ માટે જ એ નિયમો છે?
૨. રાત્રે સૂતા પહેલા તિલક ને પોછી ને પછી સૂવું કે તિલક સાથે સૂઈ જવું?
૩. છીવે જઈએ તો પહેલા તિલક ને પોછવું કે પછી જ્યારે સ્નાન કરીએ ત્યારે આપમેળે તે પોછાઈ જાય તે રીત છે? થોડી સમજણ ના પડી એટલે પૂછું છું.
૪. તિલક ધારણ કરતા સમયે જે દ્વિજ માટે નો મંત્ર આપે કહ્યો તે શક્ય હોય તો જણાવશો.
I will answer these questions in my next session. Stay tuned
👌
Khub khub sundar dhawal Bhai ,khub j sundar batavyu tilak dharan karvani shastriya rit.khub upayogi banyu Amara mate.aava session ni jarur rahe che amne.👏👏 Jay shree krushna 🙏 jaja kari ne bhagvad smaran🙏
ગોપી ચંદન એટલે કયું ચંદન
Thakurji ka snan jal prasadi me le sake?
शंख, चक्र, गदा, पद्म, नाममुद्रा क्या मळसे?
I got my mudras from Uttaradi Matha Bangalore.