દાળબાટી ખાવી હોય તો તમારે હિંમતનગર માં આવું પડશે. હિંમતનગર ની ઘણી દાળબાટી વાળા છે. 48 માં 4 બાટી અને દાળ ફ્રી અને જોડે ડુંગરી લીંબુ લસણ ની ચટણી તો ખરીજ .48+ 10 પાપડ અને 10 ની છાશ્ 20 નું ઘી .પાપડ છાશ્ ઘી એક્સ્ટ્રા .48 માં માણસ દાળબાટી ખાઈ ને ફુલ થઈ જાય. અંબાજી જવાનું થાય તો ટ્રાય કરજો મજા આવશે.અહીં ઘણી દાળબાટી વાળા છે. બાકી વીડિયો સારો છે. આભાર
ruclips.net/video/xE5Fzn4EurM/видео.html
દાળબાટી ખાવી હોય તો તમારે હિંમતનગર માં આવું પડશે. હિંમતનગર ની ઘણી દાળબાટી વાળા છે. 48 માં 4 બાટી અને દાળ ફ્રી અને જોડે ડુંગરી લીંબુ લસણ ની ચટણી તો ખરીજ .48+ 10 પાપડ અને 10 ની છાશ્ 20 નું ઘી .પાપડ છાશ્ ઘી એક્સ્ટ્રા .48 માં માણસ દાળબાટી ખાઈ ને ફુલ થઈ જાય. અંબાજી જવાનું થાય તો ટ્રાય કરજો મજા આવશે.અહીં ઘણી દાળબાટી વાળા છે. બાકી વીડિયો સારો છે. આભાર
ખૂબ ખૂબ આભાર 🙏🏻 દાળબાટી સિવાય બીજા ફૂડ પણ સારા હોય હિંમતનગર માં તો અમને જણાવો તો ત્યાં આવીને પણ વિડિયો બનાવીશું. 😊
નંબર?આપો
tripoholic.trupal@gmail.com
Aa mail id pr Gmail message kro Kem k ahi direct jaher ma mobile number na api sakay.