Nishkalank Mahadev Temple | Koliyak | Bhavnagar | Beach 🏖️ | Explore Places 📸 | Vlog 🤩

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • Nishkalank Mahadev | Koliyak | Bhavnagar | Beach 🏖️ | Explore Places 📸 #travel #explore #historical #travelblogger #travelvlog #gujarat #exploringtheworld #mahadev #beach #vlog #travelvlog #traveling #Harshalchotaliya #nishkalankmahadevtemple #nishkalankmahadev #koliyak #bhavnagar #shivtemple
    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
    Like...............Share.............. Comment.............. Subscribe.............
    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
    Location 👇👇👇👇👇👇👇👇👇
    maps.app.goo.g...
    ☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️
    About Place:-
    નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે
    શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી અમાસે આ સ્થળે પ્રતિ વર્ષ શ્રાવણના અંતિમ દિવસે ભાદરવી લોક મેળો ભરાય છે. આ દિવસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ હોઈ છે. આ દિવસે મંદિર પર ધજા રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે. અમાસના દિવસે સમુદ્ર સ્નાન તેમ જ અસ્થિ પધરાવવાનું વિશેષ મહત્વ છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે. આ શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્રના જળથી જળાભિષેક કરવામાં આવે છે અને દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને દર્શન કરવા આવે છે. અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે જેમાં સૌથી પ્રાચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે.
    નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય છે?
    નિષ્કલંક એટલે કે નિષ-કલંક. જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની કથા મહાભારતનાં સમયની હોવાનું માનવામાં આવે છે. અહીં મહાભારત યુગમાં પાંડવોએ સમુદ્ર મધ્ય શિવલિંગની સ્થાપના કરી અને સ્નાન કરવાથી નિષ્કલંક થયાની લોકવાયકા છે. કુરુક્ષેત્રનાં યુદ્ધની પૂર્ણાહુતિ બાદ પાંડવો તેમના સેંકડો સબંધીઓના મૃત્યુ બદલ પોતાને અપરાધી માની રહ્યા હતા અને એમને શ્રીકૃષ્ણ પાસે ક્ષમા માંગી. એ સમયે શ્રીકૃષ્ણએ એમને એક કાળી ધજા આપીને કહ્યું કે જ્યાં આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યાં મહાદેવની તપસ્યા કરજો. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવો કોળીયક ભૂમિ પર આવી પંહોચ્યાં અને ત્યાં તપસ્યા કરી. અંતે શિવ એમના તપથી ખુશ થયા અને મહાદેવ પાંચ શિવલિંગ તરીકે ત્યાં પ્રગટ થયા હતા. ત્યારે પાંચ શિવલિંગની સ્થાપના થઈ અને નિષ્કલંક મહાદેવ મંદિર અસ્તિત્વમાં આવ્યું. આજે આ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.
    14 કલાક સુધી સમુદ્રના પાણીમાં ડૂબેલું રહે છે આ મંદિર
    સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત છે અને ભરતી-ઓટ હિન્દુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે. દિવસના 24 કલાકમાં લગભગ 14 કલાક આ મંદિર દરિયામાં રહે છે.
    Related Tags:-
    nishkalank mahadev
    #nishkalankmahadev
    niskalank mahadev
    nishkalank mahadev temple
    nishkalank mahadev mandir
    nishkalankmahadevtemple
    nishkalank mahadev history
    nishkalank mahadev timings
    nishkalank mahadev koliyak
    #nishkalank mahadev temple
    #nishkalank mahadev mandir
    nishkalank
    bhavnagar nishkalank mahadev
    nishkalank mahadev bhavnagar
    history of nishkalank mahadev
    nishkalanka mahadeva temple
    nishkalank mahadev temple hindi
    nishkalank mahadev temple story
    nishkalank mahadev gujarat
    nishkalank mahadev Mandir gujarat
    koliyak
    koliyak beach
    koliyak ramamandal
    koliyak shaktinagar akhyan
    koliyak nishkalank mahadev
    koliyak vlog
    koliyak 3 divas nu akhyan
    koliyak place
    koliyak story
    koliyak temple
    tran divas nu akhyan koliyak
    nishkalank mahadev temple
    bhavnagar nishkalank mandir
    nishkalank mahadev
    nishkalank mahadev temple gujarat
    nishkalank mahadev temple bhavnagar
    bhavnagar
    nishkalank mahadev mandir
    nishkalank mahadev mandir gujarat
    nishkalank mahadev mandir koliyak gujarat
    koliyak nishkalank mahadev temple
    nishkalank mahadev temple story
    nishkalank mahadev temple history
    nishkalank mahadev temple bhavnagar gujarat
    mahadev
    nishkalank mahadev mandir kahan hai
    gujarat
    koliyak vlog video
    near koliyak hotel
    koliyak beach video
    nishkalank mahadev temple koliyak
    mahadev koliyak story
    koliyak tourist place
    koliyak mahadev temple
    underwater place koliyak
    nishkalank mahadev koliyak
    #koliyak
    Mahadev
    Shiv
    Shankar
    Har har Mahadev
    Harshal Chotaliya
    Harshal
    Chotaliya
    Bhavnagar
    Bhavnagar Beach
    Koliyak Beach
    નિષ્કલંક મહાદેવ
    નિષ્કલંક મહાદેવ ભાવનગર
    નિષ્કલંક મહાદેવ કોળિયાક
    નિષ્કલંક મહાદેવ ના સ્ટેટસ
    Vlog
    Khodiyar Mandir
    Dhari Khodiyar
    Khodiyar Dam
    Chotila
    Harshal Chotaliya Vlog
    Traveling Places in Gujarat
    Traveling Places in India
    Hidden Places in India
    Hidden Places in Gujarat
    Places Visit in Gujarat
    Places For Travelling in Gujarat
    Must Visit Places in Gujarat
    nishkalank mahadev temple koliyak
    nishkalank mahadev temple bhavnagar
    koliyak temple
    koliyak Mandir

Комментарии • 110