"Radhe Radhe " | જો તમારા પ્રિય જન સાથે તમે પણ નવરાત્રી માં રાસ રમ્યા હોવ તો આ ગીત એમને જરૂર મોકલજો અને હા , તમારા ગામ નું નામ જરૂર થી જણાવજો ..જેથી અમે જાણી શકીએ કે તમે અમને ક્યાં થી જોઈ રહ્યા છો ?
સૌ ગુજરાતી મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ ગીત ને ખૂબ શેર કરો , જેથી સૌ કોઇ ગુજરાતી મિત્રો સુધી પહોંચી શકે 🙏 આપ સૌ મને ઇન્સ્ટાગ્રામ , ફેસબૂક , શેરચેટ ,તથા ટ્વિટર પર ફોલો અને ટેગ કરી શકો છો ❤
વાહ...!આપે આપના અવાજ અને અભિનય થકી અલગ જ છાપ પાડી છે...આપના અવાજમાં અલગ જ મધુરતા છે..ગુજરાતી ગીતોને આપે એક નવી ઓળખ આપી છે,અદભુત વૈવિધ્ય આપ્યું છે...! આપ જીવનમાં ખૂબ આગળ વધશો એમાં કોઈ શંકા નથી...ખૂબ શુભેચ્છાઓ...💐💐 આવા જ સુંદર ગીતો આપતા રહેશો...
@@SantvaniTrivediMusic ક્યારેક ભાવનગર આવો ત્યારે મળશો તો વિશેષ આનંદ થશે બેન...મારી નાની દીકરી પણ સરસ વિડિઓ બનાવે છે.અને આપના ગીતો એને ખૂબ ગમે છે..ક્યારેક તમને મળવું છે એને પણ...👍💐💐
આ ગીત ખુબજ સરસ છે પરંતુ પાછળ ના ગીત ની સરખામણી જેને વારંવાર સાંભળ્યાજ કરવાનું મન થાય તે આ ગીત માં ના લાગ્યું કેમકે હવે તમારા પર હવે ખુબજ વધારે આશા છે તમને આ નિરાશ કરવા માટે નહિ પરંતુ હજુ આનાથી વધુ સારી રીતે તમે કરી શકો છો માટે કહું છું અને આગળ ના જે પણ કામ કરશો તેમાં તમને ખુબજ સફળતા મળે હું હંમેશા તમારી પાછળ છું ||ઓમ ગં ગણપતયે નમઃ ||
Feeling se bhara tera dil, Lutke le gaya mera thoddi wala til Akela mera yaar teri raani koi naa Tu hai mera raja ne tu hai manzil આ સોન્ગ ples તમારા voice માં સાંભળવું છે ples
Santvant ji first you are fabulas singer I'm Gujarat. This song is so beautiful and heart touching....,..... Apna bada song saras 6........ Best of luck for next album 👍
એક દમ સરસ ગીતની રચના, ગીત સાંભળી ભાવવિભોર મન થયું. સુંદર કોરિયોગ્રાફર, આપની સાથે જે અવિનાશ પંડ્યા કલાકાર છે તેમની પણ એક્ટિંગ વેશભૂષા પણ સુંદર. Avinash Pandya is My Son. ખૂબજ પ્રગતિ કરો એવી શુભકામનાઓ.
તમારા દરેક ગીતો આ હરિફાઈ ના યુગમાં કાંઇક અલગ જ ગીતની રચના, સંગીતની ધુન સાંભળવા મળી રહ્યા છે, હવે કાંઇક નવુ સાંભળવા મળી રહયુ છે આ જ લય જાળવતા રહો..... આભાર.. Good Job Mam.
It was pleasure to work with uh didi tysm for giving us this opportunity ... Hope we'll work together soon❤️❤️❤️ Will never forget that day😍😍🙈 your whole team was superb ❤️❤️
"Radhe Radhe " | જો તમારા પ્રિય જન સાથે તમે પણ નવરાત્રી માં રાસ રમ્યા હોવ તો આ ગીત એમને જરૂર મોકલજો
અને હા , તમારા ગામ નું નામ જરૂર થી જણાવજો ..જેથી અમે જાણી શકીએ કે તમે અમને ક્યાં થી જોઈ રહ્યા છો ?
I am waiting for this song 👍
Godhra
*Tarapur*
Lunavada
Surat
સૌ ગુજરાતી મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ ગીત ને ખૂબ શેર કરો , જેથી સૌ કોઇ ગુજરાતી મિત્રો સુધી પહોંચી શકે 🙏 આપ સૌ મને ઇન્સ્ટાગ્રામ , ફેસબૂક , શેરચેટ ,તથા ટ્વિટર પર ફોલો અને ટેગ કરી શકો છો ❤
રાસ રમવાને શ્યામ જો આવે " ગીત ને 24 કલાક માં 50,000 થી
પણ વધુ લોકો એ નિહાળ્યું. તમારા સૌ નો અમારી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર🙏
Surat ma dhoom machave che ho song tamaru
David lathiya Instagram friend
@@crusepetrochemengineoil940 Aabhaar
singer to bau joya but....wah...jordar...best singer in the gujarat.....jay dwarkadhis
Jay mataji
Happy navratri
આ વર્ષે નવરાત્રી મા તમે શું મિસ કરશો ? કોમેન્ટ માં જણાવજો..
તમારા ગરબા
Hu tamara Mate geet lakhi saku
Jo tamne game to gai sako
Tamne
તમારા ગીત
Tamara garba song ane grupne
Santvani trivedi na songs khub mast chee
Love your song Santvani trivedi
Love you too
Tamaro avaj bahu j sunder se👌
સાંવરિયો રે મારો સાંવરિયો ...આપના અવાજમાં સાંભળવાની ઈચ્છા છે .ખૂબ જ સુંદર અવાજ છે આપનો..🙏🙏
Thank You... agad Raju karvano moko madshe to chokkas karish 😊🙏🏻
Hii
So beautiful ❤️❤️❤️❤️❤️ mast ❤❤❤❤ jordaar ❤❤❤❤
One of my most favourite... ગુજરાતી ગીતો ને આપ એક નવા લેવલ પર લઇ જાવ છો ❤️... થાંભલી નો ટેકો... મોર ટહુકા કરે.. આ ગીત ને પણ અવાજ આપજો... Will wait 🎉
Thanks much 🙏🏻
Shyam mari aakhoma ja tu it's very nice 👍👍
Have bas tamara lagn maj garba leva aavu che😂 NICE SONG❤️❤️❤️❤️❤️
Aavi j pragati karta raho sistu. ...😊
અદ્ભૂત💃👏💞
Thank You 😊
Ha maru Gj 17 ni moj
Hu bau moto fan chhu tamaro...sabarkantha himatnagar ek pan song sambhdvanu chhodto nthi...keep it up... bhagvan tamne bau agad vadhaare👌👌👌👌👌
Thank You so much 😊🙏🏻
Fabulous
Jai Shree Krishna jai Shree radhe 🙏🙏 khub j Saras che song
Hi mst voice chhe tmari AK maru song chhe gaso aaj ras rmvane mara shiyr aaviya chhe
Khub saras😍
Thank You 😊
હું ગુજરાત અમદાવાદ થઈ જોઉં છું ને મને તમારા બધા જ સોન્ગ બૌ જ પસંદ છે
"NEXT LEVEL" song in our gujarati folk 👏👏👌👌
😊🙏🏻
Jordar song
Khoob khoob abhinandan Jay mataji
😊🙏🏻🙌🏻
વાહ...!આપે આપના અવાજ અને અભિનય થકી અલગ જ છાપ પાડી છે...આપના અવાજમાં અલગ જ મધુરતા છે..ગુજરાતી ગીતોને આપે એક નવી ઓળખ આપી છે,અદભુત વૈવિધ્ય આપ્યું છે...!
આપ જીવનમાં ખૂબ આગળ વધશો એમાં કોઈ શંકા નથી...ખૂબ શુભેચ્છાઓ...💐💐
આવા જ સુંદર ગીતો આપતા રહેશો...
Khub khub aabhar aapno 😊🙏🏻
@@SantvaniTrivediMusic અરે બેન...તમે બ્રાહ્મણ છો,અમે પણ બ્રાહ્મણ છીએ...બેન ક્યારેય ભાઈનો આભાર માને ખરા??
બસ,શુભેચ્છા,આશીર્વાદ અને અભિનંદનની જ આપલે હોય....અમારી શુભેચ્છાઓ કાયમ આપની સાથે છે...મને ગર્વ છે હું બ્રાહ્મણ છું.👍👍💐💐
@@SantvaniTrivediMusic ક્યારેક ભાવનગર આવો ત્યારે મળશો તો વિશેષ આનંદ થશે બેન...મારી નાની દીકરી પણ સરસ વિડિઓ બનાવે છે.અને આપના ગીતો એને ખૂબ ગમે છે..ક્યારેક તમને મળવું છે એને પણ...👍💐💐
🙏🏻🙏🏻
આ ગીત માં હું મંત્રમુગ્ધ થઈ ગયો. આ ગીત ના શબ્દો મને પસંદ આવ્યાં.
❤️❤️❤️
Khub khub aabhar 🙏🏻
Mam your songs and voice make my day and also make me relax
Super sweet voice
તમારા ગીતો થી અમારુ મન મહોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર
Thank You so much 😊🙏🏻
નાઇસ બોવ સરસ છે આ ગીત
👌👌👌👌👌👌👌
થેકીયુ
Thank you 😊🙏🏻
Bajuj saras.... Superb 👌
Thank You 😊
રાધે રાધે
ગુજરાત નિ સંસ્કૃતિ ને ખુબ સરસ રીતે બતાવી છે. 👌
Ha..Moj....Ha...👌👌👌👌👌
😊🙏🏻
Santvani ji hoi etle kai na ghatte bas🤗🤗🤗
Pm Vala thank you 🙏🏻
Tussi 6a Gaye with this new song..😊
Thank You 😊
You and with Kelvin Mehta best singing jodi
આ ગીત ખુબજ સરસ છે પરંતુ પાછળ ના ગીત ની સરખામણી જેને વારંવાર સાંભળ્યાજ કરવાનું મન થાય તે આ ગીત માં ના લાગ્યું કેમકે હવે તમારા પર હવે ખુબજ વધારે આશા છે તમને આ નિરાશ કરવા માટે નહિ પરંતુ હજુ આનાથી વધુ સારી રીતે તમે કરી શકો છો માટે કહું છું અને આગળ ના જે પણ કામ કરશો તેમાં તમને ખુબજ સફળતા મળે હું હંમેશા તમારી પાછળ છું
||ઓમ ગં ગણપતયે નમઃ ||
Aabhar 😊🙏🏻
Super
Nice Song👌🏼
Radhe Radhe 🙏
Gj-5 Surat Bardoli 🤘
Radhe Radhe 😊🙏🏻
Feeling se bhara tera dil,
Lutke le gaya mera thoddi wala til
Akela mera yaar teri raani koi naa
Tu hai mera raja ne tu hai manzil
આ સોન્ગ ples તમારા voice માં સાંભળવું છે ples
Alws hit
Mahi n poorv.... amazing work guys... love uh😘
Thanks Alot Pari 😊❤️🙏
I like this video I love this song
Jordar didi
Thank you 😊🙏🏻
@@SantvaniTrivediMusic welcome
Kelvin Sar finally famous thay gaya
Santvant ji first you are fabulas singer I'm Gujarat.
This song is so beautiful and heart touching....,.....
Apna bada song saras 6........
Best of luck for next album 👍
Thanks 🙏🏻
Bov j fine song che didi 👌👌👌👌👌👌👌👌👌👌... have to aa maru favorite song thyi gayu che....😘😘😘 aa song ma tamne 10000000.... millions like malse...
Super....❤❤
Thank You 😊
Nice nice very nice song🤗🥰🤩🤩😍😍😍😘😘😘😘
😍😍😍❤❤💃💃💃
Thank You 🙏🏻❤️
🥰🥰🥰🙈
Wonderful.
સંતવાણી ત્રિવેદી નું ગીત હોય કે ગરબો હોય........ જબરદસ્ત જ હોય 👌👌🤩
Thank you ... game to jaroor thi share karjo 😊🙏🏻
Sure👍👍
@@SantvaniTrivediMusic ચોક્કસ 🙏
Nice mam😍😍😘
Thank You 😊
@@SantvaniTrivediMusic tq mam for reply 😘😘😍😍
So beautiful 🎶 songs
Thank You
Super duper hit song di
Thank you
Superb 👌🏻
Song and lyrics also..!👏🏻
Thank You 😊
તમે મારા ફેવરેટ સિંગર છો તમારો અવાજ બૌ જ માસ્ટ છે હું તમારા સોન્ગ રોજ સાંભળું છું
Awsome lyrics 😘😘😘❤️❤️❤️❤️
Thank you 😊
Can't stop listening this song...!!
Jorrrrr👌👌👌👌💐💐💐
BEAUTIFUL SONG
Thanks
Ht
Very nice song,
તમારા આવાજ માં જાદુ છે
Awesome 👌👌
Thank you 🙏🏻
Thank you...🙏..Keep sharing..😇
Just wowww ❤😍😍😍
Thank You 😊
રાસ રમવાને શ્યામ જો આવે.....
The addition that shooks the entire world ..
N so beautiful voice...
Thank you 😊🙏🏻
એક દમ સરસ ગીતની રચના, ગીત સાંભળી ભાવવિભોર મન થયું. સુંદર કોરિયોગ્રાફર,
આપની સાથે જે અવિનાશ પંડ્યા કલાકાર છે તેમની પણ એક્ટિંગ વેશભૂષા પણ સુંદર.
Avinash Pandya is My Son.
ખૂબજ પ્રગતિ કરો એવી શુભકામનાઓ.
Thank you so much 😊🙏🏻
@@SantvaniTrivediMusic well com bata.
God bless you.
👌🏻👌🏻👌🏻♥️👌🏻👌🏻👌🏻
મારા મતે તમે ગુજરાતી સોંગ નાં શ્રેયા ઘોષાલ છો ખૂબ જ સુંદર અવાજ છ તમારો
mast have lagyu k navratri aave che mitro superb song 💕
Thank you 😊 share jaroor thi karjo 😊🙏🏻
Hu to tamara new song ni rah joto hato 👌🏻👌🏻👌🏻bauj mast song che ane hu rojje Tamra song sambhdu chu daily ☺️☺️
Thank You 🙏🏻
Jai mataji kelvin🤟♥️
🙏🙏
Nice song 6e
Thank You 😊
Koyal yaad aavi gai.
Radhe Radhe.
Prantij. Sabarkantha
Loved it ❤️
Thank You babe 😊🙏🏻❤️
I wish k kash tame live gao ane ane garaba Karie maja padi jay..... don't worry next year.....!!!😎🤗🤷
અદભુત કંઠ આપ્યો છે ભગવાને....
Please like 👍
Thank you 🙏🏻
😍❤️
My Favorite Gujarati Singer Santvani Trivedi
Thank You 😊
Santvani and shyam banneu ni cemestry classic che classic
Thank you 😊🙏🏻
Gujarati songs nu standard uchu kari nakhyu tame
Beauti with sweet voice = સાંત્વની ત્રિવેદી
👍👌🙏
Thank You 😊
@@SantvaniTrivediMusic આભાર
@@SantvaniTrivediMusic it's my pleasure that you have replied... 😊
Jay Dwarkadhish 🙏
Jay Dwarkadhish 😊🙏🏻
ખૂબ જ સરસ ગીત છે. સાન્ત્વનિજિ તમારો અવાજ ખૂબ જ સરસ છે.
Thank you 😊🙏🏻
સંતવાણી
Aay hayy ❤️💝💖
😊🙏🏻
@@SantvaniTrivediMusic 😍😍
@@SantvaniTrivediMusic santvani ben a song nu jaldi thi mastt status muko
As usual awesome singing and song
Thank you 😊 keep sharing 🙏🏻
Vah Kelvin sir
Thank you..🙏
@@kelvinmehtamusic7809 sir tame mane singing shikhav so
@@kelvinmehtamusic7809 sir answer to apo
Didi, you look like a radhaji..
It is My favourite song also....
Thank You 🙏🏻
મને તો બહુ જ ગમે આ ગીત....અને ગુજરાતી ગીતો માં મારી ફેવરિટ સિંગર પણ સંતવાણી ત્રિવેદી જ છે...
ભાઈ સંતવાણી ત્રીવેદી નહીં સાનત્વની ત્રિવેદી. ❤️ Respect the mam's name 🙏
જય શ્રી ક્રિષ્ન
Super song👌👌😍😍
Thank You... jay Shree Krishna 😊🙏🏻
Loved this song!! ❤
તમારા દરેક ગીતો આ હરિફાઈ ના યુગમાં કાંઇક અલગ જ ગીતની રચના, સંગીતની ધુન સાંભળવા મળી રહ્યા છે,
હવે કાંઇક નવુ સાંભળવા મળી રહયુ છે
આ જ લય જાળવતા રહો.....
આભાર..
Good Job Mam.
ખુબ જ સુંદર સંતવાણી દીદી...
Thank You
Very nice.....
Thank you
Thank you 🥰
It was pleasure to work with uh didi tysm for giving us this opportunity ... Hope we'll work together soon❤️❤️❤️
Will never forget that day😍😍🙈 your whole team was superb ❤️❤️
Thank you virag ... god bless you 😊🙏🏻
Beautiful song santvani gee
Thank you
વર્ણન કરવુ કદાચ મુસ્કેલ છે......😍😍
😊🙏🏻
Beautiful expression and acting same to same Late Greatest Sri Devi Ji.......Aa Garba song sabhdine ane joyne Navatri Yad avi gyi..5stars *****
Thank You 😊
Maja avi gai.....very very sweet song and Santvani Your voice is beautiful...Congrats For your upcoming songs.....
Thank You 😊
Radhe Radhe
Radhe Radhe 😊🙏🏻
I'm addicted this song😍😍😍
Thank You 🙏🏻
Nice dance garma 👌👍😇🤗😊😍
tamaru song hoi etle hit j hoi😍😍😍
su life ma ek var tamari sathe selfie levano moko mali sake????
This is song awesome 😍😍😍😍😍😍👌👌👌👌👌👌
Thank you