આપણા આદિકવિ શ્રી દુલા ભાયા કાગ ની આ રચના ખુબજ અદભૂત અને માનવીને ઘણું શીખવી જાય છે. લોકો કેવળ એમ લખે છે કે મને ખુબ જ ગમે છે, પણ મારૂ માનવું છે કે ગમાળતા કરતા એના શબ્દોને જીવનમાં ઉતારીએ તો પણ જીવનનો ઉધ્ધાર થઈ જાય હો...
Amari paldi mithi high school ma Amara principal sir pradhanji sir aa bhajan bahu j saras gavta emne sambhli hu aa bhajan sikhi cchhu. Singer Jyoti goswami ❤❤🙏🙏
Shri Prafulbhai Dave & Shri Gaurangbhai Vyas - What a great combination of 2 genius .. to give this soulful masterpiece at your channel .. Respect & Highest Regards Ajay M Bharania, Singapore 01 November, 2021
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય
PRAFULBHAI GUJARAT NU GOURAV ..AVISMARANIYA AWAJ NA MALIK.... EMNA KANTTHE PRABHU NO VAAS. SIDDHO RADAY MAA UTARI JATO AWAJ. BABA KEDARNATH MAHADEV PRASANN BHAVTU.🙏🙏🙏
ये केवल गीत या भजन नहीं है ,ये मानवी संवेदना empathy की masterclass है 🙏
ગામડામાં તો હજુ પણ આ સંસ્કાર સચવાણા છે
શહેરો મા જ કુતરાથી સાવધાન લખ્યું હોય છે.😊
Right
અફસોસ.. વિદેશી સંસ્કૃતિના વાદે ચડ્યા ત્યારથી આપણે આપણી મોઘામોલી સંસ્કૃતિ ખોઈ બેઠા છીએ..."અતિથિ દેવો ભવ:"નું સુવાક્ય આપણા સંસ્કારમાંથી લુપ્ત થઇ ગયુ.. આપણે સોનુ ખોઈને પિત્તળને વર્યા છીએ...
સાચું પણ અમે તો કૂતરાથી જ નહીં તમારી સાત પેઢી થી સાવધાન છીએ ..
Bav Sars vaat kidhi👌🏻👌🏻
Bhai bhai
આપણા આદિકવિ શ્રી દુલા ભાયા કાગ ની આ રચના ખુબજ અદભૂત અને માનવીને ઘણું શીખવી જાય છે.
લોકો કેવળ એમ લખે છે કે મને ખુબ જ ગમે છે, પણ મારૂ માનવું છે કે ગમાળતા કરતા એના શબ્દોને જીવનમાં ઉતારીએ તો પણ જીવનનો ઉધ્ધાર થઈ જાય હો...
જીવનમાં ઉતારી
કોકને મદદ કરવા તૈયાર રહેજો
શબ્દો સમજો
Wah Seema bahen
Radio per aa geet kon gaatu koi janavsho
આ ભજન દ્વારા નવી પેઢી ને જ્ઞાન લેવા જેવું છે. 👍
સાચીવાત આપની પણ. અત્યારે ભાગદોડ જીવનમાં કયા ટાઈમ છે માણસ જોડે છતાંય આવકારો તો આપવો જ જોઈએ એ..સો ટકા
અતારે જ્ઞાન તો ભાજપ આપે છે બોવ
100%
@@dhansukhsoni4902 ❤
@@dhansukhsoni4902😊😊😊😊qqqqq😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊q😊😊😊qqqqqqq😊😊😊😊q😊qq😊😊😊😊😊😊😊
વાહ વાહ ધન્ય છે આ ધરતી ને....જ્યાં કલાકાર જન્મ લેશે.
આપણા ગામોમાં તો હજી પણ આ સંસ્કાર અને આવો પ્રેમ ભાવ સચવાય રહ્યો છે. જે વારસાગત ચાલુ આવે છે ને આ વારસાગત આગળ ની પેડી એ પણ ચાલ્યું રહેશે.....🙏
અતિ સુંદર...કવિ શ્રી દુલા ભાયા કાગ ની રચના પ્રફુલ ભઈ ના સ્વર મા... મનોરમ્ય
પૂજ્ય શ્રી કાગ બાપુ ની આ અદ્ભૂત રચના..!
કાગબાપુને ભાવપૂર્ણ શ્રદ્ધાજંલી 💐💐
નાનપણ થી મમ્મી પપ્પા એ આ ભજન ને અનુરૂપ શીખવાડ્યું.બહુબહુજ પસંદ છે.
Wah
Okk good
હું ભજન માં આ ભજન ગાવું છું તો ભજનમડલી કહેતી વાહ કેવુમસતન ભજન છે
@@KalpeshPatel-ei5viસાવ સાચી વાત છે ..આભજન રેડિયોમાં સાભડતા ..તમે ગાવ છો કયું ગામ
વાહ ભઈ વાહ
Amari paldi mithi high school ma Amara principal sir pradhanji sir aa bhajan bahu j saras gavta emne sambhli hu aa bhajan sikhi cchhu. Singer Jyoti goswami ❤❤🙏🙏
કવિ દુલા ભાયા કાગ વતન અમરેલી જિલ્લા નું મજાદર ગામ છે
ભાવનગર જિલ્લાનું ❤️
રાજુલા
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………
માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….
કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….
- દુલા ભાયા ‘કાગ’
સ્વર : પ્રફુલ્લ દવે
Your contact number?
❤
Wah અદભુત..
ગજબ નો રાગ છે...
બાળકો ને શીખવા માટે ખુબ ઉપયોગ માં આવ્યું
દિવસો દેખીને "દુનિયા" આવે કે "દુ:ખિયા" ?
દુ:ખિયા ..... આવે..... મહાદેવ
અજી તારા દિવસો દેખી ને દુઃખીયા આવે એમ ભાઈ
This song is sung by very heartedly....
Not is.,- has.
મેરે અંગનેમેં તુમ્હારા ક્યાં કામ હૈ ?
આવુ ચાલે છે
Kavi shri dula bhaya kag ne koti koti vandan
यह केवल भजन नहीं काग बापू की आत्मा की आवाज है। बापू को नमन। दवे साहब की आवाज में जादू है। सभी को प्रणाम❤❤
Moj moj wha su git che dill chu liya❤💪😮
Kag Bapu na bhajan 🙏 so deeply meaniful. Also very beautifully and soulfully sung 👌🌻
ખૂબજ કર્ણ પ્રીય ભજન છે. આદર્શ સંસ્કૃતિ બતાવે છે
Real Culture of Gujarat❤️
Jay ho
Super superb quality.. One of the my best favorite
કાગ સાહેબ ને નમસ્કાર!
Aatlu sambhli ne juni yado gamda ni taja thai gai..kone khbr ae divso have pa6a jova malse k nai😢😢😢
Sir aapni prasansa mate mari pase koi sabdo nathi sir u r great........
અમારા ગામડામાં તો આવા સંસ્કાર સચવાયા છે
Aa Che garvi Gujarat nu Gurav.. Sacha aarth ma samjo ane nibhavo
Khas kari SAUEASHTRA NU🙏🏻🙏🏻🙏🏻🙏🏻
भोजनना एक एक लिटीमां मां बापनां नानपणमां शिखवेला एक एक शबदो याद आवे छे.
આ ગીત ની કડી એ કડી બહું સમજવા જેવી છે.તારા દિવસ જોઈ દુખીયા આવે અદભૂત વાકય છે
વાહ ! મારા ઇસ્લામ ધર્મ મા પણ મહેમાન નાવાઝી નુ ખુબ જ મહત્વ છે..
લગભગ દરેક ધર્મ મા છે જ..
બહુજ સારુ ભજન છે....
વાહ્ મારા દેશની સંસ્કૃતિ...... 👍
Aa kavita 8 ma maa aavti li😢😢😢mis yo shcool 😢😢😢
દવે સાહેબ. ઘણા ખમ્મા. ખુબ જ સુંદર
This is Gujarati culture afalatoon bhajan
Shri Prafulbhai Dave & Shri Gaurangbhai Vyas - What a great combination of 2 genius .. to give this soulful masterpiece at your channel ..
Respect & Highest Regards
Ajay M Bharania, Singapore
01 November, 2021
Great!
Joy of giving . Koik ne Khushi aapishu to anek ghani Khushi automatically aapan ne mali jashe
વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ
કહું છું જવાની ને પાછી વળી જા આ ગીત સાંભળવું છે સોલી કાપડિયા _ ગાયક છે
Kag bapu ne sat sat vandan . 🙏🙏🙏
Std.8 આવે છે😊
👌👌👌may fevrait bhajan..vah vala..
Op😊
ખૂબ સુંદર કાવ્ય જે જીવનમાં ઘણું ઘણું શીખવાડે છે.
aa Bhajan to mara dada khub j gaata hata ava susanskar to dadaye apya
Wah Geetaben Aapna Dada ne vandan
Your dada is great person
આજે કોઈ કોઈનું નથી રહ્યું..
સગા પણ વાહલા નથી રહ્યા અને વાહલ્લા પણ સગા નથી રહ્યા.
Jai swaminarayan vala 🙏
Adbhut ...awaz..ane sabdo ni rachna
માનવતાં મરવી ન જોઈએ
-દાજીરાજ પરમાર
Aap no avaj khubaj sars 6 😊🙏🏻👌🏻😊😊👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pela na Bhajan sabhal Vani mja khubaj aave 6🎉🎉🎉🎉🎉🎉🎉
Gujarati ki yahi to hai pehchan😂😂
Khas kari SORTHNI🙏🏻🙏🏻
Really a super lyrics and voice of Praful daveji adding great music and recording by Gaurang Vyasji..Great traditinal collection.
qa1q1अक़1ब्ब
हर हर महादेव❤️🤗🙏🏻🙏🏻🙏🏻
જય જગત જનની માં આઇ ભગવતી ખોડિયાર માતાજી ❤️🤗🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ❤️🤗🙏🏻🙏🏻🙏🏻
જય અલખ ધણી❤️🤗🙏🏻🙏🏻
જય મોગલ માં ❤️🤗🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય જલારામ છે
મને પણ પસંદ છે 😊😊😊❤
અમે તો આજે પણ સાંભળી એ છીએ
બહુજ મજા આવે છે
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય
આવકારો જય હો રામાપીર દાદા
કવિ કાગ ને વંદન🙏 છોકરીઑ માટે સમજવા લાયક, જો હમણા પણ કોઈ જોઈ રહયુ હોય તો
સમગ્ર કવિઓમાં સર્વોત્તમ કવિ શ્રી દુલા ભાયા કાગ
Now Listening it in 2022❤️
Also Listening in 2024 ❤
Prafful bhai is praffulbhai......🙏....kasumbi no rang ma tmari tole koi na aave......
Khub Sundar bhajan
Dula Bhai Kag 🙏🙏
7 ma dhoran ma kavita aavti Dula kag ni ❤
મન શાંત થઈ જાય છે
Vah Bhai khub saras Bhajan chhe 🙏👍👌
Jabardast..👌👌👌
આ ભજન મારી શાળl માં સાંભળ્યું હતું અને
આજે ૫ વર્ષે સાંભળ્યું 🥲🥲🥲
Me 50 varse aaje SAMJYU🙏🏻🙏🏻🙏🏻
Ultimate song for respect Guest
Very nice
@@pragjibhaivasani3079 k.j.koyak.
Jai ho Dave saheb. 🙏🙏🙏🙏
માનવી ને ઉતમ આને શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
GAMDA NI YAD AAVI GAI 🥺🥺 AASU AAVI GAYA SHABHLI NE🥺
Nanpanma bhanvama aavtu hatu atyare jivanma mukvani koshish karia chiye. Wah dhany che kavi kagne
PRAFULBHAI GUJARAT NU GOURAV ..AVISMARANIYA AWAJ NA MALIK.... EMNA KANTTHE PRABHU NO VAAS. SIDDHO RADAY MAA UTARI JATO AWAJ.
BABA KEDARNATH MAHADEV PRASANN BHAVTU.🙏🙏🙏
કાગ સાહેબ....🙏🙏🙏👏👏👏
ખૂબ જ ઉત્તમ
હા પર્ફુલ ભાઇ હા તમારો અવાજ બહુ સરસ છે હો
ખુબ સરસ ભજન છે જીવનમાં શીખવા મળે છે
કાગ બાપુને પ્રણામ❤
ગામડામાં તો હજુ પણ આ સંસ્કાર સચવાણા છે
શહેરો મા જ કુતરાથી સાવધાન લખ્યું હોય છે........
Ha Maru kathiyawad ho .....bav j dhanya anubhav u chu k hu કાઠિયાવાડી છું
ગુજરાત નુ ગૌરવ પ્રફુલ દવે
સરસ ભજન
Prabhul dave voice khub saras
વાહ મોજ આવી હો .......
Vaah vaah
Dula bhaya kaag tamne naman chhe ho naman chhe🙏🙏
This make me extremely cry😔😭
મનુષ્યે મનુષ્યે ને સંકટ સમયે હંમેશા મદદત કરવી જોઈએ
આજની પેઢી માટે ખૂબ જ જરૂરી છે
Saras khub saras
Waaah🙏♥️
અદભૂત સ્વર અને સંગીત🙏❤️
જય જલારામ છે
ભારત મા કી જય શ્રી કનૈયાલાલ
Super
Dhany chhe kavi kaag ane dhany chhe aapni sanskruti
Kag. Bapane. Lakho. Salam
ધોરણ 8 માં આ કવિતા આવે છે....
Lajavab voice👌👌👌
Happy New Year to you Happy ❤❤❤❤❤❤❤❤
The 1 no...Yugo Yugo..
P..dada...😌🤔🌟👏🌄🌄
Wa.. h praphulbhai tamara vina gujrati sahitya adhuru chhe