🙏🌹ખૂબ જ સુંદર પ્રાચીન ગરબો છે મારા પિતાજી આ ગરબો રોજ જ ગાતા હતાં અને તમે અમને આ ગરબો સંભળાવીને ખૂબ જ આનંદ કરાવી દીધો અને અત્યારની નવી પેઢીને પણ ખબર પડે કે આવા પ્રાચીન ગરબા પણ ખૂબ જ સુંદર હતા અને છે . ખૂબ સરસ . અભિનંદન 🌹🙏🌹🙏🌹
Mara papa pan norta ma Roj aa Garbo gata ane radi padta the keta k jevu vanik nu van tariyu aevu Amaru tarje have mara papa dhama ma jata rahiyu chhe pan aa Garbo sambali hu tene bahu j yaad Mary chhe miss u my papa
આ માતાજી નો ગરબો મારા પૂજ્ય પિતાશ્રી બાબુભાબાપુ ભુણાવા તા ગોંડલ મા ગરબી રમતા રમતા માઇક વિના ગવડાવતા મા ની આરાધના કરતા આજે એ જુના સંસ્મરણો યાદ કરી સ્વર્ગસ્થ પિતાજીની પણ યાદ થય આવી
જય શ્રી અંબે માતાજી..પ્રાચીન ગરબો સાંભળી હૈયું પૂલકિત અને ભાવ વિભોર થઈ જાય...
ઔઔઓઓઓ ઓઓ ઓ ઓઐઔ ઔઓઓએઓ Օ՜
@@charolaramesh6511 અને
વાહ વાહ સુરેશભાઈ રાવળ સંસ્કૃતિ
જાળવી રાખી
બાકી લુખાવ તો પૈસા માટે ગમે તે ગાય
સરસ જૂનો ગરબો નાનપણ યાદ આવે છે જ્યમાતજી🙏🙏
Khubj saras balpan yad avi gau
Pranam 🙏
આવા બીજા પ્રાચીન ગરબાઓ મૂકવા વિનંતી.
ગરબાનો અસલ આનંદ આવા ગરબા સાંભળવાથી મળે છે. માતાજી તમારું કલ્યાણ કરે.
🙏🙏જય માં અંબે 🙏🙏
સાચી વાત.દિવ્યતા અને ભવ્યતા તથા હૃદય નો અવાજ આવા ગરબા માં j મળે.
ખૂબ જ સરસ ગરબો છેને ઘણો જૂનો છે નાનપણ નવરાત્રી માં સાંભળતા ને રમતા તો નાનપણ યાડ આવી જાય હું દરરોજ એકવાર સાંભળું છું
Right
Hu atyre aa pako karu su
Mare navratri 2022 ma gava no se chok ma
@@M.d.baraiya cxxxxxvvvvcccccvvc
Jay maa ambe
જય માતાજી, બોલ મારી અંબે જય જય અંબે. કુળદેવી અંબા ને ખમ્મા. 🙏🙏
Wha Aadbhuut Managungan Jay Ambemaa
🙏🌹ખૂબ જ સુંદર પ્રાચીન ગરબો છે મારા પિતાજી આ ગરબો રોજ જ ગાતા હતાં અને તમે અમને આ ગરબો સંભળાવીને ખૂબ જ આનંદ કરાવી દીધો અને અત્યારની નવી પેઢીને પણ ખબર પડે કે આવા પ્રાચીન ગરબા પણ ખૂબ જ સુંદર હતા અને છે . ખૂબ સરસ . અભિનંદન 🌹🙏🌹🙏🌹
Mara papa pan norta ma Roj aa Garbo gata ane radi padta the keta k jevu vanik nu van tariyu aevu Amaru tarje have mara papa dhama ma jata rahiyu chhe pan aa Garbo sambali hu tene bahu j yaad Mary chhe miss u my papa
Hu Mrs naresh
Same Mari Mummy pan kayam Gati... Daily
Aa Garbo lagbhag badha ne potana mata- pitaa atisay yaad apavi de a Garbo che😢
@@nareshrajdev3062
n
Mast Garbo 6e
આ અસલ ગરબા છે જય માતાજી ઓલ્ડ ઈઝ ગોલ્ડ આને કહેવાય
અત્યારે આવા સુમધુર ગરબા ક્યાં ગવાય છે. સરસ અને મનને આનંદ આપી જાય તેવો ગરબો છે.
Sachu અત્યારે આવા ગરબા કોઈને નહિ ગમતા.ઠેકડા મારે એવા ગીતો ગમે છે.😢
જય અંબે... કોઈ शब्द નથી બાળપણ યાદ આવી જાય છે...
Khub saras garbo mari mummy aatham na jarur gata...balpan yad aavi gyu
બહુજ ભાવ થી ગવાએલો ગરબો. 🙏
સબટાઈટલ માં લખ્યો હોત તો સાથે ગવાત.
નવી પેઢી ને વધું સમજાત.
"અંબા અભય પદ દાયિની રે"
અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયની રે ,
હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…
સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય…
સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય…
એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય…
કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય…
મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય…
વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય…
પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય…
આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય…
હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય…
મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય…
અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…
સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય…
વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય…
ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય…
એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય…
ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય…
ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય…
પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય…
બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય…
અંબા અભય પદ દાયિની રે …
@@nick8686 ગરબો લખવા માટે હૃદયપુર્વક આભાર
Avarniy
આ માતાજી નો ગરબો મારા પૂજ્ય
પિતાશ્રી બાબુભાબાપુ ભુણાવા તા ગોંડલ મા ગરબી રમતા રમતા માઇક
વિના ગવડાવતા મા ની આરાધના કરતા
આજે એ જુના સંસ્મરણો યાદ કરી
સ્વર્ગસ્થ પિતાજીની પણ યાદ થય આવી
માં અંબા ની આરાધના નાં દિવસો હતા એ
Bhai mzaaavi gay 🎉🎉
મારો મનગમતો ગરબો છે ખૂબ સરસ છે બચપણ ની યાદ આવે છે કેવા સરસ રાસ રમતા સાચી માતાજી ની આરાધના કરતા
નવરાત્રીમાં આ ગરબો ગાઈએ છે
Jay bhawani jay ambe aa garba na sivay navratri adhuri che avu lage che one of the best garbo song in the world
ખુબ સરસ ગરબો છે મારા નાનપણ no 👌👌🙏🙏
😢જય અંબે😮
આવા ગરબા ચલણ માં આવા જોય
ખૂબ ખૂબ આભાર
બાળપણ ની યાદો 😢
ખૂબ જ સરસ ગરબો છે અને ખૂબ જૂનો છે.નાનપણ માં આવા સરસ ગરબા ગવાતા હતા .બાળપણ યાદ આવી ગયું 👌👌🙏
Jay ho
कोटि कोटि वंदन,, साहेब तमने आवा प्राचीन गरबा माटे,👍👍👍
Khub sundar Garbo
Mara sasu no priy Garbo che
Mara dada no fevrit grabo je mne pan bov gme
🙏🙏🙏🙏
Mast Garbo
Jay ambe mataji
જય અંબે માતા જય મહાકાળી માતા જય બહુચર માતા જય ઉમિયા માતા જય વહાણવટી શિકોતર માતા
Atyare ahi khubaj tofan sathe varsad che Ema aa garbo
Khub saras garbo chhe 🙏🙏🙏🙏
આવા ગરબા મને પણ સાંભળવાની બહુ જ મજા આવે છે સરસ ગરબા છે આ ગરબા બહુ જુના છે
મારી મમ્મી આ ગરબો ગાતાં મને ખૂબ ગમે છે નવરાત્રી માં સાંભળી એ જ છીએ
Yes My Ba use to sing it was her favorite
ખુબજ સરસ 🎉🎉🎉😢😢😢🎉
ખુબસરસ🙏🙏🙏
રામ રામ, જય માડી
Great
Jai mataji
અંબા મા નું ભજન ધણુ સરસ અને અતીશય ભાવભરેલ છે માતાજી આશીશ આપે એજ આશા
ખુબ સરસ ગરબો
jay amba ma
Ambe Mataji No Saras Garbo
વાહ.... ખૂબ મજા આવી, અમારા જુના દિવસો યાદ આવી ગયા
ખૂબ જ સરસ ગરબો છે
Saras garba 6
Very very nice song and beautiful song
પ્રાચિન ગરબા મને ખુબજ પ્રિય છે
Ame roj gay chhi
Mast garbo che jay bhawani maa
🙏🙏🙏🙏🙏 JayAmbe Maa Bholi Bhavani
..
@@bhartibenparmar1611 !!
Saras garba 6 Jay mataji
મારુ માવતર મારી મા અંબાજી❤
માઁ અંબા નો આ ગરબો સાંભળી ને બચપણ માં ગામ ના ચોરે ગરબી માં રહેતા તે દિવસો ની તીવ્ર યાદ આવી…..जय हो …..🙏🏻🙏🏻💐💐🌹🌹🥰🥰
મીનાબેન પટેલના સુંદર સ્વર ગવાયેલો આ કાયમ સંભાળવો ગમે છે
Jordar🙏🏻🙏🏻
Jai ambe ma
Jay ambe ava saras garba mukava badal khub Abhinandan
Good job for good anda old garaba
jay ma ambe......
Jay ambe maa 🙏♥
Jayambe
આ ગરબો મને બહુજ ગમે છે
જય હો વધાઈ ચૈત્રી નવરાત સુદર અવાજ મા માનો બચપનકે દિન યાદ કરાવે એ ગરબો. ધન્યવાદ 🥰🥰😇🤩💥
જય અંબે માતા ખુબ જ આનંદ થયો
🙏🙏🙏
जय श्री अम्बे भवानी
JAY DEVI MAHAKALI MA
બહુ મઝા આવી 👌👌🙏🏼🙏🏼
Khub j saras garbo 6 👌👌👌👌
🙏 shree maa jagdambe ambe mata ki jay ho 🙏
Jay mataji🙏
જય અંબે મા
ખુબ જ સરસ ગરબૉ ગાયૉ 👌👌👌👌👌👌🙏🙏
Vah garba
જય માતાજી 🙏🏻🌹🙏🏻 ખુબ સરસ ગરબો❤️👌👌👍
બહુજ આનંદ થયો ગરબો સાંભળી 🙏🏻🙏🏻
It is a very good garaba
" અંબા અભય પદ દાણાની રે "
🙏🙏 જય અંબે 🙏🙏
આ વાર્તા એક સચ્ચાઈ છે.
True
😂 vanik taruu સૂર્ય amba 🎉😂❤
🔱🔆卐🙏👣🤞ૐ શ્રી ગણેશઆય નમઃ🤞🙏卐🔆🔱
🔱🔆卐🙏👣🤞જય માતા રાની:🤞🙏卐🔆🔱
🔱🔆卐🙏👣🤞જય હનુમાન દાદા:🤞🙏卐🔆🔱
❤🎉🎉🎉🎉🎉🎉🎉
ગરબો સરસ બહુ પ્રાચીન મને નાનપણ થી ગરબો ગમતો ને gatiગાતીં ને ગવરાવતી માઁ નજર સમક્ષ હોય તેવો ભાવ થતો મોઢે આવડે છે
નીલા અવાશિયા gonda
Khub sarash juno garbo che. Nana hata tyare Mataji na Chock ma Gataane garba rmta.
Suppap avje ❤️❤️❤️❤️❤️❤️👌
આ, ગરબોમને, બવ ગમે
Traditional garba is the true worship of Matoshree.
જય જલારામ એ
Waah 👍👍👍
આ ગરબો તો બહુ જૂનો છે બહુ સરસ છે
Jay ambe jay jagdambe
Aa Garbo mara papa dar navratri ae darroj gata,,Mane aa Garbo bhu gme
Jai ambe, 👌👌👌
Jay ambe ma,🌹🌹🌹🙏🙏🙏
પ્રાચીન ગરબો ખુબ ગવાય છે. જય માતાજી 🙏
ખુબ જ સરસ જુનો ગરબો છે, નાનપણમાં ગરબો રમતા હતા અને ગાતાં હતા, જય માતાજી 🎉
Khub Saras Garbo
Mara papane bhu gmtu agata
I have hidden this Garbo in my heart since my childhood
jay maa
My favorite garbo nice
ખુબ સરસ ગરબો અંબા મારો આત્મા અંબા મારો પ્રાણ
સુંદર ગરબો
હું આ ગરબો સાંભળીને ખૂબ ખુશ થયો આ ગરબોસંભળાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર. જય જય ગરવી ગુજરાત
Thanks
R
આ ગરબામાં ના શબ્દોમાં બહુ જ સુદર સમજવા લાયક છે,
Mahesh Luhar
સારૉછ્એ🎉 4:04
Very nice garba
AMBAJI MA
Juna divaso yad aavi gaya khub saras garbo
Nice
Jordar Amba Abhay pad🙏🙏🙏
Hu mansi