જોરદાર સોંગ નયના બેન ઠાકોર સમાજ માટે આપણી સંસ્કૃતિ વિશે સોંગ બનાવી એક ઓળખજ અલગ બનાવી આગળ પણ આવાજ ગીતો બનાવી ખૂબ આગળ વધો તેવી માં અંબા ને પ્રાથના કરું છું 🙏🙏🙏
મારા મેવાસ પંથની દીકરી.નુ આ લગ્ન ગીત. આ દીકરી ના અવાજ ને.હુ.બિરદાવુ.છુ. આ અમારી સંસ્કૃતિ છે આપણી ગૌરવવંતી સંસ્કૃતિને ગીત રૂપે સંગીત રૂપે જીવંત છે આપણા માટે ખુશીની બાબત છે ખુબ ખુબ ધન્યવાદ સાથે મારા દિલ થી તેને આશીર્વાદ આપું છું સંગીત ક્ષેત્રે ઘણી આગળ વધે નયના બેન ઠાકોર ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. લી..... ભરત ઠાકોર ભચાઉ
જેની આતુરતાથી રાહ જોવાય હતી આ સોંગ finally ખૂબ સાંભળવાની મજા આવી. ચારેબાજુ બનાસકાંઠામાં શોર્ટ સોંગ વિડિયો બૂમ પડાવી એવી રીતે જ આ સોંગ ને શેર કરજો. નયનાબેન ને સપોર્ટ કરજો બધાં મિત્રો.વાહ Dm રેકોર્ડિંગ સ્ટુડિયો વાહ ♥️✌️નયનાબેન congratulations 🎉 ખૂબ જીવનમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ ✨✨💐
નયનાબેન ઠાકોર માં મેલડી તમને વધારે ને વધારે આગલ વધવાની સકતી આપે એજ પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏 ખૂબ ખૂબ આગળ વઘુ 🥀🥀🥀🥀🥀🥀 ઠાકોર સમાજ તરફથી સપોર્ટ 🕊️🕊️🕊️🕊️🕊️🕊️ તમારી માં કુળદેવી અને કાલિકા માં સિગોતર મોમાઈ સદાય આગળ વધારે ⛳🙏⛳🙏
ખુબ ખુબ અભિનંદન નયના બેન.. 💥💥💥 from kiran barot singer... આપડે ચીભડાં નવરાત્રિ પ્રોગ્રામ કર્યો હતો તમે ,ભરત પંચાલ, મિતવા લિંબાચિયા અને હું હતો... ભરત પંચાલ મારા જીગરી મિત્ર છે અને મારા ગુરૂ પણ છે 👍👍👍👍best of luck
આવાજ ગીતો ગાતા રહેજો સમાજ અને તમારું માન સચવાઈ રહે બહુ સરસ લોક ગીત છે અને અવાજ pan બહુ સરસ છે માતાપિતા ગામ અને સમાજનું નામ રોશન કરો તેવી માં કુળદેવીને પ્રાર્થના 💐💐
જય માતાજી મિત્રો
બધા મિત્રો તમારું નામ ગામનું નામ અને મોબાઈલ નંબર લખીને કૉમેન્ટની પાછળ જોડજો જેથી તમે અમારા કોન્ટેક માં રહી શકો કોઈક વાર તમારા નામની ફરમાઈશ પણ અમે પુરી કરીશું,,
લી. નયના ઠાકોર વિરભણ ઠાકોર
ઓઓઓઓઓઓ ઓઓઓઓઓઓઓ
અમારે તમારા મોઢેથી વણઝારા વાળું ગીત બનાવો નયનાબેન લિ..ઉદાજી ખોભેલ ગામ તા.બેચરાજી.જી.મહેસાણા
અમારી કોમેન્ટ નો જવાબ આપો લાઈક નથી જોયતી
બડેનો વિડીયો બનાવી આપશો તો કોમેન્ટ કરજો નયનાબેન ઠાકોર અતિ સુંદર ગીત છે
અમે લગ્ન્ નિ cd Tayar કરિયે chhiye તો edit કરિ સકિયે
dj Vimal thakor તરફથી ફૂલ સ્પોટ 🙏👍
Ho
@@YonoGamesVideo-Gj8 🤔🤔
સુપર સોંગ છે વિમલ ભાઈ
@@Dj_Vimal_Thakor_Jiv_No_DiwaNo 😎😭❤️✏️📄📃📁📄📓
super
હા મારો બનાસકાંઠો હા 💙👑
જોરદાર સોંગ નયના બેન ઠાકોર સમાજ માટે આપણી સંસ્કૃતિ વિશે સોંગ બનાવી એક ઓળખજ અલગ બનાવી આગળ પણ આવાજ ગીતો બનાવી ખૂબ આગળ વધો તેવી માં અંબા ને પ્રાથના કરું છું 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન નયના બેન સુપર હિટ સોંગ ફુલ સ્પોટ
મારા મેવાસ પંથની દીકરી.નુ આ લગ્ન ગીત. આ દીકરી ના અવાજ ને.હુ.બિરદાવુ.છુ. આ અમારી સંસ્કૃતિ છે આપણી ગૌરવવંતી સંસ્કૃતિને ગીત રૂપે સંગીત રૂપે જીવંત છે આપણા માટે ખુશીની બાબત છે ખુબ ખુબ ધન્યવાદ સાથે મારા દિલ થી તેને આશીર્વાદ આપું છું સંગીત ક્ષેત્રે ઘણી આગળ વધે નયના બેન ઠાકોર ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. લી..... ભરત ઠાકોર ભચાઉ
,🥀🥀🥀🥀🥀🥀🥀
Good thanks golatharana Thakor Kanu C THAKOR
@@RBGujaratiMusic good
ખૂબ સરસ સપોર્ટ કરવા બદલ
થેંક્યું ભાઈ
Jordaar voice nayna thakor singar full support majnu official channel producer Vijay thakor tarafthi
Jay goga
જય માતાજી .નયનાબેન..ઠાકોર .....આપણા સમાજ માટે .ખુબ સરસ સોગ.છે .....જય હો ઠાકોર સમાજ🙏🙏🙏
સુપર
એમાં શું સમાજ આગળ આવે
આવી નાજી ઓએ સમાજ ની પત્તર ફાડી નાખી
@@trueofficer3781 .ભાઈ કેમ તમને ખબર નથી
થેંક્યું ઓલ ફ્રેન્ડ
#Ajit Thakor Ludriya, ગામ રોડા, તરફથી ફૂલ સ્પોર્ટ્સ નયના બેન ઠાકોર ને 🙏🏻👍👍
બૂમ તમારી નયના બેન આવો મોડાસા બાજુ લાઈવ પોગરામ કરવા ફૂલ સપોર્ટ બેન આગળ વધો માતાજી સપોર્ટ કરશે જય માતાજી
સુપર હિટ સોંગ નયના ઠાકોર
ગીતકાર સિંગર દેવરાજ ઠાકોર તરફથી બધાય ચાહક મિત્રો ને જય માતાજી લાઈક કમેન્ટ કરજો
🎧🎹🎤✍️👌👌👍👍🌹🌹🌹🌺
Umbari ગામ ના જશવંત ઠાકોર થી ફૂલ સ્પોટ👍👍
ખૂબ ખૂબ આગળ વધો
જય માતાજી 🙏🙏
Good
S.k official danta અમારા તરફથી ફૂલ સપોટ છે નયનાબેન ઠાકોર ને અને વિરભણ ને પણ ..............🙏
ખુબ ખુબ સરસ👍👍👍 સીગર અલ્પેશ ઠાકોર કોતરવાડા થી ફુલ💐 સપોર્ટ🙏🙏
Jabru Bhai aa song ho👌😜
@@THAKOR_-kw1oj ઔ🌱🍯🌱🌱🍯🌱🐝🌱
🌱🍯🌱🌱🍯🌱🌱🌱
🌱🍯🍯🍯🍯🌱🍯🌱
🌱🍯🌱🌱🍯🌱🍯🌱
🌱🍯🌱🌱🍯🌱🍯🌱
🌼🌱 Hi honey! 🌱🌼
🙏🙏🙏
@@THAKOR_-kw1oj પણ એક 40
@@THAKOR_-kw1oj પણ 0
Nice song
ખુબ સરસ ગીત ગાયું છે
નયના બેન ઠાકોર બહુ આગળ વધો
નયના બેન ઠાકોર ને ખૂબ ખૂબ અભિનંદન
વાધેલા ડીજીટલ ચેનલ.તરફથી.ફુલ.સપોટ.ગુટ.લાઈક.જેમતાભાઈ.ઠાકોર.ની.ચેનલ
જેની આતુરતાથી રાહ જોવાય હતી આ સોંગ finally ખૂબ સાંભળવાની મજા આવી. ચારેબાજુ બનાસકાંઠામાં શોર્ટ સોંગ વિડિયો બૂમ પડાવી એવી રીતે જ આ સોંગ ને શેર કરજો. નયનાબેન ને સપોર્ટ કરજો બધાં મિત્રો.વાહ Dm રેકોર્ડિંગ સ્ટુડિયો વાહ ♥️✌️નયનાબેન congratulations 🎉 ખૂબ જીવનમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ ✨✨💐
🙏
ખુબ સરસ 👌👌👌👌👌👌
ફુલ સ્પોર્ટ મહાકાલ ભક્ત તરફથી અને ખૂબ આગળ વધો એવી મહાકાલ ને પ્રાર્થના કરીશ જય મહાકાલ
ખુબ સરસ તમારા દેસી સબ્દો અને જુની સંસ્કૃતિ પરમ પરાને જાળવી રાખતા તમારા વિચારો.છે.
અભિનંદન તમારા સુર અને સંગીતને.....
ગામ જાડા થિ સિંગર વિનૂ ઠાકોર તરફથી ફૂલ સપોટ નયનાબેન ઠાકોર ને જય માતાજી 🙏
બહુ સરસ વિડિયો સોંગ 👌👍🙏 જય માતાજી 🙏 નયનાબેન
અ
અ ટાઈમ ઈન
जय भीम मारिये खुब आगलवधजो खूब सरस
ખુબ સરસ ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ
એવી મારા કુળની કુળદેવ ચોટીલા ડુંગર વાળી ચામુંડા મા તમને ખુબ આગળ વધો જય માતાજી
મહાકાળી સાઉન્ડ ચેખલા તરફથી ફુલ સપોર્ટ છે
નયનાબેન
બેન તમે બહુ મોડા ગીત રીલીઝ કર્યું. વૈશાખ મહીના માં અેટલે કે લગ્ન ની સીઝન માં આવ્યું હોત તો ખૂબ હીટ થયું હોત🙏
આવતા વર્ષે ઉપડશે જોરદાર
Right brother vela aayu hot to bum padavot
Right
થેંક્યું ભાઈ
થેંક્યું ઓલ ફ્રેન્ડ
મૌલિક ઠાકોર થી ફૂલ સપોર્ટ 🙏 જય ચામુંડા 🙏
Jayesh morchiya official ચેનલ તરફથી થી ફુલ સપોર્ટ... બેન
Saras
નયનાબેન ઠાકોર માં મેલડી તમને વધારે ને વધારે આગલ વધવાની સકતી આપે એજ પ્રાર્થના
🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ આગળ વઘુ
🥀🥀🥀🥀🥀🥀
ઠાકોર સમાજ તરફથી સપોર્ટ
🕊️🕊️🕊️🕊️🕊️🕊️
તમારી માં કુળદેવી અને કાલિકા માં સિગોતર મોમાઈ સદાય આગળ વધારે ⛳🙏⛳🙏
આ વિડીયો સોંગ સરસ બનાવ્યો સે નયનાબેન 👌👌👌🥰🥰🥰 જનક પટેલ તરફથી ફુલ સ્પોર્ટ્ છે નયનાબેન 👍👍👍👍 ખુબ ખુબ અભિનંદન નયનાબેન આ ગીત મસ્ત બનાવ્યો સે જનક પટેલ તરફથી ફુલ સ્પોર્ટ્ 👍👍👍👍
🙏
KBC MIXING તરફ થી ફુલ સપોર્ટ 👍👍👍👍👍👍
ખુબ ખુબ આગળ વધો 🖕
જય માતાજી 🙏
બેસ્ટ ગુજરાતી છે
સુપરહીટ ગીત છે નયનાબેન દિયોદર તરફથી ખુબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન નયના ઠાકોર મસ્ત સોંગ બનાવ્યું છે તમને ભગવાન માતાજી ખુબ ખુબ આગળ વધારે એવી અમારી પ્રાર્થના છે
ખૂબ ખૂબ અભિનંદન નયના બેન ઠાકોર તમને ચેહર માં આગળ વધારે 🙏🏽
નયના ઠાકોર જોરદાર આ ગીત આખા માર્કેટ માં પડાવે છે બેન
સુપર સોંગ... નયના ઠાકોર.....
સરસ ગીત છે નયન બેન ઠાકોર 😊😇❤
મુકેશ ઠાકોર ગામ જાલોઢા તરફથી ફુલ સપોર્ટ
@@mukeshthakormukeshthakor3601 thank you ji
ખુબ ખુબ અભિનંદન નયના બેન.. 💥💥💥 from kiran barot singer... આપડે ચીભડાં નવરાત્રિ પ્રોગ્રામ કર્યો હતો તમે ,ભરત પંચાલ, મિતવા લિંબાચિયા અને હું હતો... ભરત પંચાલ મારા જીગરી મિત્ર છે અને મારા ગુરૂ પણ છે 👍👍👍👍best of luck
ફુલ સપોર્ટ... સુહાની ડીજીટલ જાલોઢા તરફથી... નયનાબેન❤️❤️🌼🌼❤️❤️
જોરદાર શોગ નયના ઠાકોર
સુપર સોંગ બનાવ્યું છે ખૂબ ખુબ અભિનંદન તમે આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના કરશુ
Hii
સુપર
Super song
Haa
ગીત
આવાજ ગીતો ગાતા રહેજો સમાજ અને તમારું માન સચવાઈ રહે બહુ સરસ લોક ગીત છે અને અવાજ pan બહુ સરસ છે માતાપિતા ગામ અને સમાજનું નામ રોશન કરો તેવી માં કુળદેવીને પ્રાર્થના 💐💐
એકદમ સાચી વાત કરી વિરમભાઇ
જય 🙏માતાજી🌄 બધા મિત્રોને સુભકામનાઓ છે 😘🌹વાહ નાયના ઠાકોર વાહ ખુબ ખુબ 🥰અભિનંદન જય 🙏પુરબા ફઇ જય સધીમા ||👉 ભડથ નગરી💪 વાળા ............🌹..........🌹🌹🌹.......👆
અરે વાહ નયના બેહેન તમારા ગીતોની અમને નવાઈ લાગી જોરદાર હો બહુ સારી હવાજ છે તમારી બહુ આગળ વધો હને બહુ મોટુ નામ બનાવો હેવિ હુ માતાજી ને પ્રાર્થના કરું છું👍
સરસ નયનાબેન ખુબ જીવનમ આગળ વધો ખુબ સારી પ્રગતી કરો એવી સદારામ બાપાને પ્રાર્થના
જય માતાજી સુપર હિટ વીડિયો 👌
સુપર હિટ સોંગ નયના ઠાકોર સિંગર દિનેશ ઠાકોર ઈશ્વરીયા તરફથી ફુલ સ્પોટ
જય માતાજી નયના બેન.. 😊👍
ગીત તો પ્રાચીન હતું પણ ગીત ગાવાની પકડ મજબૂત છે અને આવાજ જોરદાર છે . N. S Vaghela
નોનસ્ટોપ ગરબા રમઝટ New Song Nayna Thakor. 💙
પિયુષ ઠાકોર થી ફૂલ સપોર્ટ.... રાજા ચામુંડા તમને આગળ વધારે
👌👌👌👌super song nayana ben thakor jay jogni ma good blees you 🙏🙏🙏
ખુબ ખુબ આગળ વધતો અભિનંદન નયનાબેન સરસ ગીત ગાયું છે ગૌતમભાઈ પ્રજાપતિ તરફથી ફૂલ સપોર્ટ
સુપર સોંગ ખૂબ આગળ વધો👍
Superb Voice 👌👌
Nice
કાન્તિ.ઠાકોર.ભાકડીયાલ.વાળા.તરફથી.ફુલ.સ્પોટ.જય.માતાજી
Mari ak farmaish che
જોરદાર અજય ભાટીયા સિંગર તરફ થીં ફુલ સપોટ 💃💃💃💃💃
અલગ જ અંદાજમાં સોંગ ગાયું છે,, સુપર હિટ જશે સોંગ 👌👌👌 Nice Voice
ખુબ સરસ. નયનાબેન. લગન. ગીત. વાહ. મારો બનાહકાઠો.સરવન જાલા સિંગર સેસન
હા. મોજ. હા. ❤️❤️❤️❤️❤️
અમારે ઐયા ટ્રેક્ટર વાળા આ ગીત ની બૂમ પડાવે છે ha Maru Banas ha ❤️❤️❤️😍
Ha નયના ઠાકોર ની mojj 🥰🥰🥰
હા હો
SUPER SONG 🥰🥰
ફોલ સપોર્ટ બને ગાજદિપુરા નો Prakash Thakor
જય મેલડી માં 🙏🙏🙏🙏🙏
સુપર હીટ સોંગ છે મિત્રો સપોટ કરજો અને સેર કરજો ડીજે અંકિત ઠાકોર ઉંદરાણા તરફથી ફુલ સપોટ છે
જય માતાજી 🙏🙏🙏🙏
બાજુસિહ વાઘેલા દરબાર વાહ રે નાન
Nice jordar super full saport singer ashok limbala તરફથી 👍🙏🙏🙏
નયનાબેન જોરદાર સોંગ 🎉🎉
હા નયના ઠાકોર હા💯💯 તમે તો બૂમ પડાવી દીધી હો 💯💯 સુપર સોંગ ગાયો તમે આપણા બનાસકાંઠા નો દેશી લગ્ન ગીત 💯💯પેપરાલ થી પશાજી ઠાકોર નો ફુલ સપોર્ટ 💯💯 જય માતાજી
હા પશાજી ઠાકોર હા
🙏નયના ઠાકોર તમને ફુલ સપોર્ટ છે ❤️ જોરદાર દેશી ગીત બનાવ્યું છે 👍
Sabarkantha na Nikulsinh Taraf thi Full saport
"ચેમ્બુવા" ગામ થી પ્રકાશ ઠાકોર તરફ થી ફુલ સપોર્ટ nayana thakor is my great singer ❣️😊🌸
🙏🙏🙏🙏
💯💯સુપર સોંગ હા નયના ઠાકોર હા 💯💯 પેપરાલ થી પશાજી ઠાકોર નો ફુલ સપોર્ટ 💯💯
🙏
નયનાબેન ઠાકોર તમને ખોડિયાર રામદેવપીર ખૂબ આગળ વધારે
Nice Voice
Jay babari
Ohh.. very nice ❣️❣️Nayana thakor very nice god bless you..... Nice super. Outstanding...
સરસ હા મોજ 👌👌
બઉ મસ્ત સોંગ છે 😊😊🙏
ખુબ સરસ અવાજ છે. નયનાબેન ખુબ સરસ ગીત ગાયું ખૂબ ખુબ આગળ વધો અભિનંદન🙏
ખુબ સરસ સુપર સોંગ
Congratulations
સુરાણા ગામ રોળીયા
બહુ સરસ
Super
Full support beautiful✨ shong se nava anadaj maa जोरदार 👍
રાજૂજી..ઠાકોર.વામૈયા ખુબ.ખુબ.અભિનંદન.ઠાકોર.શમાજનૂ.નામ.વધવું.જોવ.જય.માતાજી
સરસ ગીત છે નયનાબેન ઠાકોર 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
ખૂબ સરસ નયના ઠાકોર હા મોજ હા
Jay Bahuchar official તરફ થી બધા મિત્રો ને જય માતાજી.....
ફુલ સપોટ👌 મારા તરફથી😍 જય માતાજી 🙏🙏🙏🙏
હા મોજ હા શૈલેષ ઠાકોર જાસનવાડા જય માતાજી ફુલ સપોર્ટ નયનાબેન
હામોજ હા નયનાબેન તમને દશરથભાઈ તરફથી ખુબ ખુબ અભીનદન
ખૂબ ખુબ સરસ વધું આગળ જાવો ....ખૂબ ખુબ અભીનંદન નયનાબેન ખૂબ સરસ સોંગ ગાયું .. ફૂલ સપોર્ટ ,..
મા સધી તમને ખૂબજ પ્રગતિ કરવાની શકતિ આપે.
બહૂ સરસ મજા નૂ ગિત સે તમે તમારી જિન્દગી મા ખુબ આગલ વધો 🖐️🥰🙏
ખુબ સરસ 👌👌સોન્ગ 👌👌👌
ઘણા વર્ષો પછી જો કોઈ નો અવાજ ગમ્યો હોય તો નયનાજી ખૂબ સરસ અવાજ છે તમારો હૂ વિરાજ પ્રજાપતિ સુરત
ખુબ ખુબ અભિનંદન બેન શ્રી તમને ખુબ આગળ વધો તેવી પ્રાર્થના
લગ્ન ગીત ખુબ સરસ ગાયુ છે નયનાબેન
જોરદાર સોંગ છે નયના બેન ઠાકોર ફુલ સ્પોટ સણાદર જહાજી ઠાકોર તરફથી
ટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ
ટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ ટટટટટટટટટટટ
સોગ બવ સારુ ગાયુ બેન અને અવાજ તમારી બય્વુ સારી છૈ બેન ખુબ આગલ વધો અને તમારુ જે સપનુ હોઈ એ પુરુ થાઈ જય માતાજી બૈન 🙏🙏
ફુલ સપોર્ટ નયના બેન ઠાકોર ને નકળંગ ઠાકોર સવપુરા વાળા તરફથી ફુલ સપોર્ટ મિત્રો સપોર્ટ કરજો ચેનલ ને સબક્રાઈબ કરજો શેર કોમેન્ટ કરજો
બલોધર ગામ થી રણજીત મકવાણા ફુલ સપોર્ટ ખુબ આગળ વધો એવી શુભેચ્છા
સધી સીકોતર ગ્રુપ તરફથી ફુલ સપોર્ટ સિંગર પ્રવિણ રાવળ