આજના તાજા સમાચાર/ લોનમાફ, 3 યોજના, 2100 સહાય, રેશનકાર્ડ, હપ્તો પરત, લાયસન્સ / Khissu News
HTML-код
- Опубликовано: 6 фев 2025
- નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર જેમાં હેરાન પરેશાન થતા દરેક રાશનકાર્ડ ધારકો માટે મોટો નિર્ણય હવે મળશે રાશન કીટ, મુખ્યમંત્રી ની નવી જાહેરાતઝ ફેબ્રુઆરી મહિનાથી થતા 10 મોટા બદલાવ, જેમની અંદર લાયસન્સ, ગેસ, બેંક, સીમકાર્ડ, ચુંટણી અને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પહેલી તારીખથી દોઢ લાખ રૂપિયા ની તાત્કાલિક સહાય, પેટ્રોલ-ડીઝલ પાંચ રૂપિયા સસ્તું, આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર, હવે વારંવાર કેવાયસી ની ઝાંઝટ ખતમ, એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ, રાશનકાર્ડ ધારકો છેલ્લી તક, વાહનના વિમાને લઈને મોટા સમાચાર, 19 મા હપ્તા ની ફાઈનલ તારીખ જાહેર, ખેડૂતોને બે લાખ રૂપિયાની સહાય, લોન માફીના સૌથી મોટા સમાચાર, સોના-ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂતે સમાચાર જાણીશું આજના વીડિયોની અંદર......
#khissu #gujaratinews #aajnasamachar
#khedut_samachar #aajna_taja_samachar
#બજારભાવ #બજારભાવનીમાહિતી #ખેડૂત_સમાચાર
@KhissuNews @RakhDeL @ikhedutNews
#khissu #aajnasamachar #ગુજરાત_સમાચાર #khedut_samachar #khedut #aajna_taja_samachar #ખેડૂત_સમાચાર #adharcard #khissu_viral_news #ખેડૂત