Parshottam Rupala Exclusive: જાણો પરશોત્તમ રુપાલાની શિક્ષકથી રાજનેતા સુધીની સફર... | Politics | BJP
HTML-код
- Опубликовано: 8 фев 2025
- #RPT0130 #ParshottamRupala #BJP #Politics #GujaratNews #GujaratLive #GujaratPolitics #GujaratTak
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી RUclips ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak
ખૂબ જાણકારી મળી. લાગણી સભર મુલાકાત... જય ભારત.....
જય હો રૂપાલા સાહેબ જય હો આપણા ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા આપણા રૂપાલા સાહેબ છે જય શ્રીરામ ખુબ ખુબ અભિનંદન રૂપાલા સાહેબ
આ જ સાહેબ કે જેમણે અમારી વિદ્યાર્થીઓની સમસ્યા લઈને ગયેલા ને આટલા ઉદ્વત ને આકરા શબ્દો કહેલા 🙏🙏🙏 ઇન્ટરવ્યૂ માં તો સૌ કોઈ સારું બોલે....,પ્રજા હિતેચ્છુ કામ કરો તો સારું 🙏🙏🙏🙏🙏
વાહ રૂપાલા સાહેબ વેદ પુરાણો સાથે નો લગાવ અદ્ભુત કહેવાય આપને સદ સદ વંદન ધન્યવાદ તાલાલા થી ભરતભાઈ જારસાણિયા ના જય શ્રી કૃષ્ણ
રૂપાલાજીને સાંભળલો એટલે બીંજા કોઇ ના ગમે..!🚩🚩🚩🚩🚩🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬
रूपला , ई, वी,एम, हताड़ो, पोर बात की हास्य करो नारद, के ई,वी,एम,जी
આવા શીક્ષક હોયને તો પુરુથય જાય
પરસોતમ ભાઈ ને રાષ્ટ્ર વાદ વિષે પુછો ઘણુ જાણવા મળશે.
હું આ સ્કુલમાં એ જ સાલમા ભણેલ છું જે કહે કે વૈદ માટે કુરાન અને બાઈબલ લાવવા પડેલ એ વાત તદ્દન ખોટી છે. 31:26
Mamuli શિક્ષક માંથી.કરોડો.પતી.કેવી.રીતે.બન્યા.
ખુબ સરસ જીવન શૈલી. અનુભવ નુ ભાથુ. સાથે સંઘાણી નો લગોટીયો સહવાસ... કાઈ ઘટે નહી...
પણ ગુજરાત સરકાર મા જયારે મત્રી બન્યા તે અવસર મા ગામડા ના ખેતીના નાનામોટા ઘણા મુદાઓ ની રજુઆત રબારીકા ના ગુણવત સેજલીયા મારફક શ્રીરૂપાલા જી ને કરાયેલ તેમાથી ઘણા મુદ્દાઓને સ્વીકારી સરકાર મા અમલ વારી કરાવેલ.. તેઓનો કાર્ય કરતા ઉપર નાના ભાઈ નૌ સવભાવ ધરાવે છે.
Superb, Excellent performing work, Clear and clean mind, Honestly, Integrity, Satya, Transparency, Truthful and Dharma(Manvata), Unconditional Support, Praying and Work,( Lower class people's Supported person) Successfully in all after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times.
પક્ષાપક્ષી મા પડવાની જરૂર નથી પરંતુ રૂપાલા સાહેબ એક સાદા અને સજ્જન વ્યક્તિ છે તેઓ એક પ્રખર રાષ્ટ્રવાદી પણ છે તેઓની પાસેથી આપણને ઘણું શીખવા મળે તેમ છે
સારુ થયું કેમેરો લૈ ને કોઇને ઇમેલ ન કર્યો 😮
મોદી જેટલું ખોટું બોલતા નથી ભાઇ એટલે માન ઉપજે.. 😅😅
वोरुपला,ए,वी,एम,पपीयू बना,बीजेपी के, नार द,
Vagar mudi no dandho karva badal netaji ne abhinandan
ટિલાટપકી ભાજપી ધર્મ કેનામ ઈવીએમ છે
તું karne tila ટપકી તને seni lay ઉઠે છે evm evm batkyo છું chhe pruf evm to lav evm par thikra ફોડવામાં re tu
ભાજપ ના નેતા દેખાય છે...વાહ મીડિયા વાહ
ભાજપ ના નેતા જ દેખાય કેમકે એ ભારત વિરોધી દેશ દ્રોહ કરવાં vara no સાથ નથી આપતા
1976 thi new SSC amal ma aavyu 1972 nahi
रुपाला ईवीऐमसे हर भाजपटिकट जितते आये है नही अपनी जुबानसे ।
Evm evm tere man ka kichad he sale ek bhi pruf he tere pas to lekar ec me aa juth felana gunha he
BJP j Chale Chhe
🎉
Bolta puru Aavdtu nathi