ખૂબ જ અદભુત શક્તિ ની જાણકારી શિવમ ભાઈ કરી અને દેવાંગભાઈ તમે અમારા સુધી પહોંચાડી આવી નવી નવી શક્તિની સમજ કાયમ માટે બધાને પહોંચાડતા રહો શિવમ ભાઈ અને દેવાંગભાઈ ને ખુબ ખુબ અભિનંદન સહ ખુબ ખુબ શુભેચ્છાઓ🙏
ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્ ... ગોવિંદમ ભજ મૂઢ મતી સત્યામિત્રાનંદ ગિરિ,નિશ્ચલાનંદ સરસ્વતી જેવા શંકરાચાર્ય ને અને ગોવિન્દ્દેવ ગિરિ,અવધેશાનંદ ગિરિ જેવા તેના શિષ્યો ને સાંભળો અને તેનું કાર્ય પણ જુઓ પછી હાલના શંકરાચાર્ય પર ટિપ્પણી કરો..,પ્રણામ
Hi.achal Pradesh (near SOLAN) Sri Om Swamiji , aapana Rajkot na Parakh Om bhatt sir ni utube channel vedology , Badrika Aashram himachal pradesh ma shivir aayojan karavana chhe ,
Khubaj adbhut Shakti Ane knowledge chhe Ane aa time aa knowledge bahuj oachha lokone chhe...
Jai shree krishna ❤❤❤
ખૂબ સરસ... કંઈક નવું જાણી ખૂશી થઈ.. વધુ જાણવાની જિજ્ઞાસા ઉભી થઈ છે...તમારા અનુભવો થકી પોર્ટલ ખોલવાની ચાવીની રાહ જોઈએ છીએ.❤❤
ખૂબ જ અદભુત શક્તિ ની જાણકારી શિવમ ભાઈ કરી અને દેવાંગભાઈ તમે અમારા સુધી પહોંચાડી આવી નવી નવી શક્તિની સમજ કાયમ માટે બધાને પહોંચાડતા રહો શિવમ ભાઈ અને દેવાંગભાઈ ને ખુબ ખુબ અભિનંદન સહ ખુબ ખુબ શુભેચ્છાઓ🙏
કનેકટીવ મેઙીટેશન ખૂબ સરસ સાચી વાત છે ઘણીવાર એ અનુભૂતિ કરી છે કૈલાશમાનસરોવર ઞિરનાર મા
ગિરનાર ની વાત સત્ય છે.
વાહ વિભાકરભાઈ વાહ ખૂબ સરસ અદભુત સાચી વાત રજૂ કરવામાં આવી છે
ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક અભિનંદન શુભાશિષ
ખૂબ સરસ જાણકારી મળી
જય સીયારામ
ખુબ સરસ
Vah
🌹👌👌👍
Yes it's true because everything is scientific
🙏
Veri nice maka madina he vo keya portal khol ne ka sentr he .iske opar bataye 🙏
Shiva bhaina bija video jova hoy to sema jova male ne su lakhie to male kejone devang bhai please
Sir Please Part 2
મહાંજીગ્નાસુ
ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્ ... ગોવિંદમ ભજ મૂઢ મતી
સત્યામિત્રાનંદ ગિરિ,નિશ્ચલાનંદ સરસ્વતી જેવા શંકરાચાર્ય ને અને ગોવિન્દ્દેવ ગિરિ,અવધેશાનંદ ગિરિ જેવા તેના શિષ્યો ને સાંભળો અને તેનું કાર્ય પણ જુઓ પછી હાલના શંકરાચાર્ય પર ટિપ્પણી કરો..,પ્રણામ
Andhrapradesh Brahmsutra SHIVLING , also in Gujarat Vadodara Harni hanuman Mandir
Rajasthan Sri Parashuram Mahadev (Near Sadadi (FALANA)village)
મને એવું લાગે છે કે શિવમ ભાઈ ને હું ઞિરનાર મા મલ્યો છું
Pondicherry GOLDEN GLOBE ,(ARVIND AASHRAM) FOR MEDITATION
12:07 અરે મહાત્મા તમને આ બધું જ્ઞાન ક્યાંથી આયુ એ પેહલા બતાવો
Read books
26:32 અહી ગુજરાત સરકાર ની વેબ સાઈટ નું પોર્ટલ ખૂલે તો સારું
29:05 સુ ગપ ગોળા સુ સમજવાનું
કનેક્તિવ મેડિટેશન કેમ કરી શકીએ જરા જણાવજો ને ભાઈ અમે પણ ધ્યાન માં આગળ વધી શકીએ
Shankaracharya Chandramouleshwar Shivling
Tamilnadu Thiruvanmallai ArunachalShiv ,ArunachalShiv ArunachalShiv
Mumbai Sri Pravin Thakkar ji ,SAIBHAKT , Direct speaking to Sainath ji , utube channel Bhakti Prabha
Hi.achal Pradesh (near SOLAN) Sri Om Swamiji , aapana Rajkot na Parakh Om bhatt sir ni utube channel vedology , Badrika Aashram himachal pradesh ma shivir aayojan karavana chhe ,
કયા બુક માંથી સંદર્ભ લીધા છે ? કૃપા કરી ને કોઈ બુક હોય તો માહિતગાર કરવા વિનંતી 🙏🙏
@@mostimp8637 ઇન્ટરવ્યુની શરૂઆતમાં તેમની બુક બતાવેલ છે. Descriptionમાં લિંક પણ આપેલ છે.
આકાશવાણી નામ પુસ્તક નું
મારી પાસે એક બુક છે અને એમાં કીધું છે આ પોર્ટલ કેમ ઓપન કરવું હુ રોજ થોડી વાર માટે જોવ છું એ પોર્ટલ પણ કેમ વારપવું ઇ ખ્યાલ નથી
@@Chiragkathiyavadi વધારે માહિતી શેર કરશો. ઇમેઇલ ફાવશે તો ઈમેઈલ કરશો speakbindas@gmail.com
એ પોર્ટલ હું આંખ બંધ કરું ત્યારે દેખાય છે 1-2 મિનિટ માટે
@@Chiragkathiyavadi જી. પુસ્તકનું નામ જણાવી શકો તો ઇમેઇલથી જણાવશો. અથવા તમારો સંપર્ક કેમ કરી શકાય તે જણાવશો
Krishtal nahi marcury che.?
બીજા કોઇ ને ખ્યાલ હોય તો કહેજો ભાઈ
દેવાંગ ભાઈ વૈજનાથ ઝારખંડમાં છે
ત્યાં તા ૧૫ ના રોજ જન્મ દિવસ ની પૂર્વ સંધ્યાએ હૂં હતો
@@rameshravalshihdarshandiu.9088 વાહ.. આપનું ભ્રમણ ખૂબ છે 🙏
😅😂😂😅😂😅😂😅😂
????????
Nrmda ma snkr se aenavise kho