લગ્નમાં લગ્નમાં આવ્યા અમે | Lagna Ma Lagna Ma Avya Ame

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 84

  • @jashodathakur3772
    @jashodathakur3772 7 месяцев назад

    Wah bhu saras beno lagan ma aavu gava ni maja padi jay thanks jay shri krishna🙏🙏🙏

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 Год назад

    Navsari. Mandal. Tamne. Khub. Khub. Aabar. Lakhine. Mokliyu Tebadal. Thank Yow

  • @anitapaun9175
    @anitapaun9175 9 месяцев назад

    વાહ ખુબ જ સરસ ફટાણુ

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by Месяц назад

    Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @karunaparmar6949
    @karunaparmar6949 Год назад +2

    ખૂબ જ સરસ ગીત છે. સાભડવાની મજા આવી ગઈ. ઘન્યવાદ

  • @sejalparikh6462
    @sejalparikh6462 Год назад

    Bahu j mast chhe.lakhi ne aapo ne marriage mate

  • @kalabenpatel1241
    @kalabenpatel1241 Год назад

    Mast

  • @manishahirapara5437
    @manishahirapara5437 Год назад

    વહ

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 Год назад

    વાહ બધી બહેનો એ લગ્ન ગીત બહુજ સુંદર ગાયું છે બેન મજા આવી જય શ્રી કૃષ્ણ

  • @daxapatel7127
    @daxapatel7127 2 года назад

    Khub Saras 👍🏻

  • @parulmistry1997
    @parulmistry1997 2 года назад +1

    Sara lghan ghit beno🍫🍬🍬🍬🍬🍬🍬🍦🍦🍦🍦🥚🍟🍕🍕🍕🍕🍕🍿

  • @khatrijulee140
    @khatrijulee140 2 года назад

    Aa lakhi ne aapo ne saras chhe🙏🙏🙏

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 2 года назад

      આ લગ્ન ગીતમાં બે જ કડી યાદ રાખવાની છે અને તેમાં પછી છોકરો અથવા છોકરી જેના લગ્ન હોય તેના મમ્મી પપ્પા કાકા કાકી મામા મામી ફોઈ ફુવા માસી માસા ભાઈ ભાભી વગેરે બધાને જ તમે તમારી રીતે ફિલ્મી ગીત ચોઈસ કરીને ગીતની બે બે કડી ઞાઈશકો છો અમારી કરતાં વધારે સારું તમે ગાઈ શકશો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @alkashukla1390
    @alkashukla1390 Год назад

    👌👌👌🌹

  • @kalpanasarvayia3075
    @kalpanasarvayia3075 2 года назад +1

    સર્વે બહેનોને જય શ્રી કૃષ્ણ
    ખૂબ જ સરસ લગ્નગીત ગયું
    મજા આવી ગઈ જાણે
    લગ્નપ્રસંગ નો. આનંદ માણ્યો

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 2 года назад

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @parulmistry1997
    @parulmistry1997 2 года назад +1

    Jay shree kreshana🤲🤲🤲🤲🤲🤲👏👏👏👏👌👌👌👌

  • @rekhabadrakiya8185
    @rekhabadrakiya8185 2 года назад +1

    Saras👋👋👋👌🏻✨

  • @narayanivyas8472
    @narayanivyas8472 2 года назад

    बहुत सुंदर गीत शादी-विवाह का गाना गाया

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 года назад

    જય જય હો ખુબ સુંદર

  • @daxalakhani7634
    @daxalakhani7634 2 года назад +1

    ખૂબ મોજ પડી.

    • @arvindchauhan4425
      @arvindchauhan4425 2 года назад +1

      વાહસરસ ગયુતમેબધાએ

  • @yoginijoshi1956
    @yoginijoshi1956 2 года назад

    Waaahhhh

  • @hasudesai1905
    @hasudesai1905 Год назад +1

    Very nice song👌👌👌

  • @leenachauhan7226
    @leenachauhan7226 Год назад

    ખૂબ સરસ ગીત. ❤

  • @alkanamsha9716
    @alkanamsha9716 Год назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 2 года назад +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે સરસ સરસ લગ્ન ગીત લખીને મૂકજો 👌👌👍

  • @ranuraghuvanshi968
    @ranuraghuvanshi968 2 года назад

    Very very nice song 👌👌👌👌 lagna geet sunane mein bahut maja I very very nice well done 👏👏👏👏

  • @jayshreeshah5795
    @jayshreeshah5795 2 года назад

    Are wow jordar

  • @kailasamin9026
    @kailasamin9026 Год назад

    Sarasģeetgayou

  • @mehulvadukar1689
    @mehulvadukar1689 2 года назад

    જોરદાર ✨

  • @rahulPatel-dl9wh
    @rahulPatel-dl9wh 2 года назад +1

    👌👌

  • @daxabenlad7624
    @daxabenlad7624 2 года назад

    ખૂબ સરસ છે લખીને જરૂર મુકશૉ.

  • @meenapatel2123
    @meenapatel2123 2 года назад

    સરસ લગ્નગીત કલ્પના બેન.

  • @chetanrathod6345
    @chetanrathod6345 Год назад

    ખૂબ સરસ ગીત ગાયું 👌

  • @kinjalboricha745
    @kinjalboricha745 2 года назад

    ખુબ સરસ 👍

  • @parulmistry1997
    @parulmistry1997 2 года назад +1

    Tukitniachi hamahama🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 2 года назад

    ખૂબ સરસ મજા આવી ગઈ

  • @kajuherma3119
    @kajuherma3119 Год назад

    Very nice 👍 👌👌👌

  • @geetapatel9417
    @geetapatel9417 2 года назад

    વાહ સરસ મજાનું ગીત ગાયું 👌👌👌

  • @artigandhi305
    @artigandhi305 2 года назад

    Nice

  • @raxajoshi6407
    @raxajoshi6407 2 года назад

    આ ગીત અમે દરેક લગ્ન મા ગાઈયે છીએ બધા ખૂબજ મજા આવે છે

  • @aenikgamer2668
    @aenikgamer2668 Год назад

    Ramkabir

  • @joshiparul8401
    @joshiparul8401 Год назад

    2:19

  • @ashagediyaaaishrikhodiyarm6401

    મારી ચેનલ નું નામ આશા ગેડીયા આઈ શ્રી ખોડીયાર મંડળ જરૂર મુલાકાત લેજો

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 2 года назад

    Very nice

  • @purnabachudasama5171
    @purnabachudasama5171 12 дней назад

    👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂😂

  • @SudhirKalathiya-gf7uo
    @SudhirKalathiya-gf7uo 8 месяцев назад

    Ava git no hoy benu

    • @ShyamMahilaMandal
      @ShyamMahilaMandal  8 месяцев назад

      Thanks amne pan khbar che k aava geet no hoy bhai pan athare jamana pramane badhane aavu j joie che dhanyvad Jay shri krishna🙏🙏

  • @raxajoshi6407
    @raxajoshi6407 2 года назад

    અમે માત્ર ભાઈ ભાભી ને જ ગાઈને છીએ

  • @vinabenthakkar4498
    @vinabenthakkar4498 2 года назад

    બીજા પણ લગ્ન ગીત હોય તો મુકવા વિનંતી

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 2 года назад

      ખુબ ખુબ આભાર વીણાબેન અત્યારે લગ્ન સિઝન ચાલતી હોવાથી લગ્ન ગીત અમે હમણાં મુકતા જ રહીશું તો તમે અમારા વિડીયો જોતા રહેજો જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @indravadanvaishnav29
    @indravadanvaishnav29 2 года назад

    આ લગ્ન ગીત સાંભળીને બહુ મજા આવી જાણે તમારે ત્યાંના લગ્ન પ્રસંગમાં અમે હાજરી આપી હોય તેવો સુંદર અનુભવ થયો ધન્યવાદ આવા વધુને વધુ લગ્ન ગીતો ગાતા રહેજો

  • @hemlattabenpatel5679
    @hemlattabenpatel5679 8 месяцев назад

    Lakhine aapo niche

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 8 месяцев назад

      Niche description box ma lakhelu k che thanks Jay shri krishna🙏🙏

  • @ashagediyaaaishrikhodiyarm6401

    બહુ સરસ ગાયુ છે બધા બેનો ને મારા જય શ્રી કૃષ્ણ

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 2 года назад

    સુંદર ગીત🙏🏻🌴👍 જય શ્રી કૃષ્ણ🙏🏻🌷🌿

  • @suchitapatel4133
    @suchitapatel4133 2 года назад

    Jay sree krishna, please, amne pan chance aspone, gava mate ,lakhi ne moklo. 7-8 date marrge chhe, to gaie ne!!!

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 2 года назад

      Thanks bahu j motu geet 6 etale nathi lakhyu,tamare geet ni be kadi j yad rakhvani 6 pachhi to Hindi song ni kadio gaya karvani 6,tray karo kai j adharu nathi Jay shri krishna🙏🙏

    • @suchitapatel4133
      @suchitapatel4133 2 года назад

      @@kalpanasavani7814 ok thanks jay sree krishna

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 2 года назад

      Niche description box ma full geet lakhyu 6 thanks Jay shri krishna🙏🙏

  • @AshokPatel-mo8zy
    @AshokPatel-mo8zy 2 года назад

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 સરસ મઝાનું ગીત ગાયું છે લગ્નની સીઝન ચાલે છે તો ગીત પણ બંધ બેસતું છે મસ્ત છે તમારું આ ગીત આભાર તમારો 👏👏

  • @khatrijulee140
    @khatrijulee140 2 года назад

    Tame thal to muko bija 1 je pehela mukiyo to te saras hato

    • @kalpanasavani7814
      @kalpanasavani7814 2 года назад +1

      ખુબ ખુબ આભાર તમારી ફરમાઈશ ને ધ્યાનમાં રાખીને ચોક્કસ અમે થાળ પણ મુકીશું આવો જ સહકાર આપતા રહેશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @arunavadher9000
    @arunavadher9000 2 года назад

    Lakhi ne moklo ne

  • @minapatel4410
    @minapatel4410 2 года назад

    Nava muko

  • @kalpanasavani7814
    @kalpanasavani7814 2 года назад +5

    તમારા બધાનો ખુબ ખુબ આભાર આ લગ્ન ગીત ખૂબ જ લાંબુ હોવાથી નહોતું લખ્યું પરંતુ તમારી બધાની માંગણી ને ધ્યાનમાં રાખીને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખું જ લગ્ન ગીત લખ્યું છે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏

    • @jayshreebengajjat6907
      @jayshreebengajjat6907 Год назад +1

      ખૂબ ખૂબ સરસ આઈડીઆથી ગીત બનાયુ છે આબુ પીચરના ગીતો ઉપર થઈ 👌👌👌👌👌

  • @daxapatel839
    @daxapatel839 10 месяцев назад

    Vah saras geet gayu

  • @SonuPatel-vg1vy
    @SonuPatel-vg1vy Год назад

    Bahuj saras Geet che

  • @anitapaun9175
    @anitapaun9175 9 месяцев назад

    ખુબ જ સરસ ગીત

  • @joshiparul8401
    @joshiparul8401 Год назад

    Jay shree kreshana 🤲🤲🤲👏👏👏

  • @divyaundhad5865
    @divyaundhad5865 Год назад

    ખુબ જ સરસ

  • @hansakhatri4715
    @hansakhatri4715 2 года назад +1

    બહુ સરસ લગ્ન ગીત 👍👌

  • @kakupatel8747
    @kakupatel8747 Год назад +1

    Nice

  • @harshanakrani7466
    @harshanakrani7466 Год назад

    👌👌👌

  • @nehaneha5785
    @nehaneha5785 2 года назад

    Very nice

  • @aenikgamer2668
    @aenikgamer2668 Год назад

    Ramkabir

  • @bhumisoni3921
    @bhumisoni3921 2 года назад +1

    Very nice

  • @kailashpatel8832
    @kailashpatel8832 2 года назад

    Super hit marriage geet

  • @hemanginiparmar3082
    @hemanginiparmar3082 Год назад

    Very nice geet

  • @bhavnatank2891
    @bhavnatank2891 Год назад

    Very nice