39-Shivratri Santwani-2023-Day-02 || Gopal Sadhu-Laxman Bapu-Bhanu Odedra || Nurijan Satvadi
HTML-код
- Опубликовано: 5 фев 2025
- આ સંતવાણી ની ઓડિયો અને વિડિઓ પેનડ્રાઈવ મેળવવા માટે સંપર્કઃ- દેવાંગ અતુલભાઈ પટેલ, મોં:-9724326887 & 9408567050
Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes are restricted and will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.....
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
GirIraj Studio Junagadh Presents
Information:
❖ Album:-લક્ષ્મણ બાપુ બારોટ નો ઉતારો શિવરાત્રી 2023 - Shivratri Santwani Mahotsav-2023 (Day-02-Dt-16-02-2023) - Shree Laxman Bapu Barot No Utaro,Bhavnath Taleti,Junagadh, Shivratri Santwani-2023 - Audio & Video Pen Drive Available on Our Retail Outlet-Mo:-9724326887
❖ Song:-Nurijan Satvadi, Pritam Var Ni Chunddi, નૂરિજન સતવાદી, પ્રીતમ વર ની ચૂંદડી
❖ Singer:-Gopal Sadhu-Laxman Bapu-Bhanu Odedra
❖ Music Label:-Giriraj Studio-Junagadh
All Copy Rights Reservd Owner Giriraj Studio Junagadh (Atulbhai Patel)
સંપૂર્ણ શિવરાત્રી સંતવાણી 2023 જોવા માટે આ લિંક ઉપર ક્લિક કરો:- • SHIVRATRI SANTWANI 202...
#shivratri2023 #laxmanbapushivratri2023 #laxmanbarotshivratri2023 #SANTWANI #santvani #Lokdayro #GirirajStudioJunagadh #laxmanbarotnoutaro2023 #laxmanbarotsivratri2023 #laxmanbapushivratri2023 #laxmanbapu #laxmanbarotnabhajan
#bhjan #લક્ષ્મણબારોટનાભજન #લક્ષ્મણબારોટશિવરાત્રી2023 @Giriraj Studio Santvani @MP3-GIRIRAJ STUDIO JUNAGADH #laxmanbapu #birjubarotshivratri2023 #lalitaghodadrashivratri2023 #gopalsadhushivratri2023 #bhanuodedrashivratri2023
જય હો સંતવાણી
Jay Ho Santvani Laxman Bapu Amar Raho
જીયો જીયો વાલા જીયો ❤
Jay Ho Santvani Laxman Bapu Amar Raho
जी आदरणीय बहुत समय बाद भजन की वीडियो मिलता है क्या बात है।
सभी आध्यात्मिक बंधुओं को शुभ संध्या की राम राम जी।
Jay ho santvani
Jay Ho Santwani
Narayn narayn sri hari 👏
જયહો સંત વાણી
परम आदरणीय श्री लक्ष्मण बारोट बापू जी की जय हो।
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😧😷😷😘😷
जय द्वारकाधीश 🙏
Jay shree krishna
જય હો ભનુ ભાઈ જય લીરબાઈ માં
Jay Ho
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚
એક મન કરો ને આરાધ જીવે રામ…
પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚
નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚
સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚
હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚
વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની..
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની..
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની..
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની..
સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની..
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની..
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…
પ્રીતમ વરની..
હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની..
જય હો સંતવાણી 🙏🙏🙏
Good Gopalsadhu varasadama savagat
Jay Ho Santwani
Jay ho Laxman Barot
સંતવાણી કિં જય હોં ભજન પ્રેમી ભાઈ બહેનો કિં જય
Jay Ho Santwani
@@GirirajStudioOfficial 99 AA hi y hu
જય સંતવાણી
Jay Ho Santwani
जय जय संत वाणी
Jay Ho Santwani
હા ગિરિરાજ
Jay Ho
pmp
Jay ho santavani..baap.🙏
Jay Ho Santwani
Laxman barot ♥️👏
Jay Ho Santwani
Bhanu bhai nu harmonium ochu karo bhai
મારાગુરૂજીનાવીનામળેનયસતસગસામનેપોતાપોતાનેકેવાયબીજાનેનાકેવાય
Jay Ho
Name of Benjo player???? 🙏🏻
Raju Makvana
Jay ho santavani
Jay Ho Santwani
Jay.. Bapu.. Jay.. Ho
Jay Ho Santwani
जय हो संतवाणी 🙏
જય હો સંતવાણી ❤❤❤❤❤❤
Jay Ho Santwani