Khetshibhai Gadhvi || પ.પૂ.નારાયણબાપુના 22માં નિર્વાણદીને યોજાયેલ ભજન સંતવાણી || Bhajandham Palubhai

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 21

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 года назад +2

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ વિના સંતવાણી અધુરી છે.એક વખત નારાયણ જન્મે નારાયણ બાપુ તો નારાયણ બાપુ હતાં જય નારાયણ જય નારાયણ જય માતાજી જય સોમનાથ જય ગિરનારી જય ભોલેનાથ ઓમ શાંતિ 🙏🙏🙏🙏🙏 પ્રભુ એમના આત્માને શાંતિ આપે 🙏

  • @Gogafarms
    @Gogafarms Месяц назад +1

    વાહ ભાઈ આતો સોના માં સુગંધ જય હો લક્ષ્મણ બાપા

  • @harjijgelva4343
    @harjijgelva4343 2 года назад +1

    jayho Satvani 🙏

  • @kamleshbhaijani5243
    @kamleshbhaijani5243 2 года назад +2

    Jay Narayan

  • @vvr11gaming43
    @vvr11gaming43 2 года назад +2

    ખુબ સરસ માંમા

  • @prakashgirimeghnathi9578
    @prakashgirimeghnathi9578 4 месяца назад +1

    Jay Girnari

  • @rutvikahirahir2847
    @rutvikahirahir2847 2 года назад +1

    જય હો સંતવાણી

  • @ajaysinhzala9624
    @ajaysinhzala9624 2 года назад +1

    જય નારાયણ
    જય હો સંતવાણી
    જય હો ગુરુદેવ 🙏🙏🙏

  • @harjijgelva4343
    @harjijgelva4343 2 года назад +1

    jay ho Bagat 🙏

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 2 года назад +1

    jay mataji

  • @musicmeditation1493
    @musicmeditation1493 2 года назад +2

    Khetshibhai gadhvi ने जय माता सोनाल माँ।। Palubhai no aabhar. पूज्य बापूजी नारायणस्वामी नी samkaal ना khtshi भाई ने shambhdyaa नो आनंद थायो

  • @Gogafarms
    @Gogafarms 7 месяцев назад +1

    હા ખેતશીભાઈ નારાયણ બાપુ ની યાદ અપાવી હો મારા વાલા

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 года назад +1

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુના ભજનો સાંભળવા મારી નમ્ર વિનંતી છે.તેમા તમને ખૂબ જ મજા આવશે બાપુના એક એક શબ્દોમાં કરુણતા મીઠાસ હતી જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી માતાજીની કૃપા જય હો સંતવાણી

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 года назад +1

    પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુની જગ્યા કોઈ દિવસ પુરાશે નહીં કોઈ કલાકાર સંત આવો પાકશે નહીં એ આસન ઉપર કોઈ કલાકાર પહોંચ છે નહિ દુનિયાનો વિશ્વનો મહાન કલાકાર વિભૂતિ વયો ગયો હવે ખાલી સર્પના શીલા રહી ગયા જય નારાયણ જય માતાજી જય મોમાઈ માતાજી 🙏🙏🙏🙏

  • @nagshikaria6794
    @nagshikaria6794 3 месяца назад +1

    જય નારાયણ

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 года назад +1

    કલાકાર વિભૂતિ સંત શ્રી નારાયણ બાપુ હતાં એક મહાન કલાકાર સંત હતા ભજન સમ્રાટ ભજનના ભિષ્મહપિતા વિશ્વના મહાન વિભૂતિ સંત હતા જય નારાયણ જય નારાયણ જય માતાજી જય સોમનાથ મહાદેવ હર હર

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 года назад +2

    આજે મને બાપુ સાંભળે છે.આસુ આવી જાય છે.એક વખત હું બાપુના સ્ટેજ ઉપર ચઢી ભજન ગાયું હતું.હવે નારાયણ બાપુ ની શું વાત કરવી શબ્દો ઓછા પડે અને બાપુએ મારા વખાણ કરેલા હતા રુપિયા પાંચસો રૂપિયા આપેલ હતાં ભજન સમ્રાટ ભજનના ભિષ્મહપિતા એટલે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ કહેવાય તેના ભજનો કાયમી અમર કરી ગયા કાયમી અમર રહે છે.બાપુ વિશે કોમેન્ટમા લખીયે એટલે ઓછું છે.જય નારાયણ બાપુ વિના સંતવાણી અધુરી છે.જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી જય હો સંતવાણી

    • @musicmeditation1493
      @musicmeditation1493 2 года назад

      माँ भगवाती नी कृपा थी आशिर्वाद मल्या। Poojya बापू ना

  • @mahendrasinhjadeja1863
    @mahendrasinhjadeja1863 2 года назад +1

    Sitaram

  • @pankajjethwa-k3r
    @pankajjethwa-k3r 6 месяцев назад +1

    A khetsibhai na pent shirt me sivela che

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 2 года назад +1

    ભજન તો ઘણાંય કલાકારો બોલે છે.પણ નારાયણ બાપુ તો નારાયણ બાપુ હતાં કુદરતી બક્ષીસ હોય ભગવાન અવતારી પુરૂષ સંત હતા