New Dongreji Maharaj Katha Part 36

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Watch, Like, Share And Subscribe To Support the Channel
    "Sadhguru Full Discourses"
    • Sadhguru Discourses
    "Different People Different Religion"
    • Different people diffe...
    "Mooji Discourses"
    • Mooji
    "New Dongreji Maharaj Katha"
    • New Dongreji Maharaj K...
    "Sri Prabhupada Discourses"
    • Bhagavad Gita As It Is...
    "Brahmakumaris Guided Meditations"
    • Brahmakumaris Meditation
    "Nick Vujicic Inspirational Videos"
    • Nick Vujicic Inspiration
    "Brahma Bindu Upanishad by Swami Jyotirmayananda"
    • Brahma Bindu Upanishad...
    "Ramayana Retreat By Swami Jyotirmayananda"
    • Ramayana Retreat By Sw...
    "The Great Master Sri Ramakrishna - AudioBook"
    • The Great Master Sri R...
    ************************************************* -~-
    Exerpt from Shrimad Bhagwat katha by Dongreji Maharaj
    ।। શ્રી ગણેશાય નમઃ ।।
    ।। શ્રી સરસ્વત્યૈ નમઃ ।।
    ।। શ્રી ગુરુભ્યો નમઃ ।।
    ।। ઓમ નમો ભગવતે વાસુદેવાય ।।
    પરમાત્મા શ્રીકૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. શ્રીકૃષ્ણ દર્શન માનવ શરીરમાં જ થાય છે. માનવેત્તર કોઇને પણ ભગવાનના દર્શન થતાં નથી. માનવને જ પ્રભુએ શક્તિ આપી છે, બુદ્ધિ આપી છે. માનવ શક્તિનો ઉપયોગ બુદ્ધિનો ઉપયોગ કેવલ પૈસા માટે સંસાર સુખ માટે ન કરે. શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ જે ભગવાનના માટે કરે. તેને મરતાં પહેલાં જ ભગવાનના દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ ભગવાનના દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલાં દેવ આપણા કરતાં બહુ જ સુખ ભોગવે છે. દેવો અતિ સુખ તો ભોગવે છે, દેવોને શાંતિ મળતી નથી. અતિ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ અનેક વાર એવું સમજે છે મને પૈસા મળે, મારો બંગલો થાય, સ્ત્રી મળે, પુત્ર થાય હું સુખી થઇશ. માનવની કલ્પના બરાબર નથી. કેવલ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારનો એક નિયમ છે કે અતિ સુખ ભોગવે છે એની ઇચ્છા હોય કે ન હોય એણે દુઃખ ભોગવવું જ પડશે. સુખના પાછળ દુઃખ ઉભુ જ છે. સુખ અને દુઃખ બે સગા ભાઇઓ છે. દુઃખની સમાપ્તિ શ્રીકૃષ્ણ દર્શનથી થાય છે.
    આ સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. સંસારમાં સુખ છે શાંતિ નથી. આ જીવ જ્યારે ઇશ્વરથી અલગ થયો જીવાત્માએ ભગવાનને કહ્યું મારે હવે સંસારમાં ફરવું છે. આપણે બધા એક દિવસ એવો હતો ભગવાનના ચરણમાં હતાં. ભગવાન સાથે જ આપણે રહેતાં હતાં. આ જીવની કંઇ બુદ્ધિ બગડી અને ભગવાનને છોડીને જગતમાં રખડવાની ઇચ્છા થઇ. જ્યારે જીવ ભગવાનને છોડીને જગતમાં જવા લાગ્યો ત્યારે ભગવાનની પણ આંખો ભીની થઇ. મારો અંશ છે. મારો બાળક છે. હવે એને મારી પાસે રહેવું ગમતું નથી. મને છોડીને જાય છે. પ્રભુએ કહ્યું કે બેટા, તું મને છોડીને જાય છે. ભલે જા, યાદ રાખજે તું જ્યાં સુધી મારી પાસે ના આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. સંસારમાં પ્રભુએ જાણીને જ અશાંતિ રાખી છે. રાજાને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં. રાજા રાજમહેલમાં સુખ ભોગવે છે એને તમે પૂછો તમારું મન શાંત રહે છે. મન અતિ ચંચળ રહે છે અને તેથી જ સિદ્ધ થાય છે શાંતિ નથી. પ્રભુએ સંસારમાં જાણીને જ અશાંતિ રાખી છે
    Credit Goes to - Bhakti.tv
    New Dongreji Maharaj Katha Has came up
    New Dongreji Maharaj Katha - Part 36
    Thank you for listenening New Dongreji Maharaj Katha - part 36
    New Dongreji Maharaj Katha Part 36 - Jai shri krushna

Комментарии • 12

  • @gokulhitesh3458
    @gokulhitesh3458 3 года назад +2

    રાધે રાધે

  • @hetaltanna1408
    @hetaltanna1408 2 года назад +1

    Stri dharm vishe sabhadvu chhe

  • @manojjoshi7251
    @manojjoshi7251 3 года назад +1

    જય શ્રીકૃષ્ણ

  • @gajendramehta1605
    @gajendramehta1605 3 года назад +1

    ૐશ્રીરાધા દમણની જય ૐ

  • @harishthakar1816
    @harishthakar1816 2 года назад +1

    Very nice Katha explaining importance of Puja

  • @sureshpatel945
    @sureshpatel945 3 года назад +1

    Jay Shree Krishna and Ram

  • @mayankbandharashyamsunderb6511
    @mayankbandharashyamsunderb6511 3 года назад +1

    Thanks for sharing katha

  • @jagdishvadher8032
    @jagdishvadher8032 3 года назад +1

    2-10-21

  • @saprem8182
    @saprem8182 3 года назад +1

    🙏Jay Dwarkadhish📚

  • @hariharrao5717
    @hariharrao5717 4 года назад +1

    🙏🙏શ્રી પરમ પૂજ્ય ડોંગરેજી મહા🙏રાજ ના સહ:સમરણો માંથી 🙏🙏નંદ ઘરે આનંદ ભયો પણ સત્ય તો તે હતું કે આનંદ ઘરે આનંદ ભયો કેમકે નંદજી હંમેશા સમાજ ને આનંદ વહેચ્યો હતો so.IT IS A NATURALLY ECHO SYSTEM 🙏🙏🙏

  • @harishgupta3436
    @harishgupta3436 6 лет назад +1

    Oldallsong

  • @jagdishvadher8032
    @jagdishvadher8032 3 года назад +1

    3-10-21