Bakari Galo Leti Jai | બકરી ગાળો લેતી જઇ | Dinesh Thakor | Gujarati New Sad Song 2024 | HD Video

Поделиться
HTML-код
  • Опубликовано: 15 май 2024
  • Jhankar Music Gujarati HD Presenting Latest Sad Video Song Of બકરી ગાળો લેતી જઇ - Bakari Galo Leti Jai Sung by Dinesh Thakor & Penned by Sovanji Thakor & Music Composed b Ajay Vagheshwari & Starring : Chandan Thakor, Aarti Suthar & Directed by Prakash Vadhasar, Naresh Patani ‪@JhankarMusicGujaratiHD‬
    " બકરી ગાળો લેતી જઇ - દિનેશ ઠાકોર "
    𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 1084243779496075
    #bakrigaloletijai #dineshthakor #newgujaratisong #gujarativideosong #gujaratisadsong2024 #sovanjithakor #ajayvagheshwari #chandanthakor #aartisuthar #jhankarmusicgujarativideos
    ‪@JhankarMusicGujaratiHD‬#jhankarmusicgujaratihd #બકરીગાળોલેતીજઇ #દિનેશઠાકોર
    𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
    ♪ 𝐖𝐲𝐧𝐤 : tinyurl.com/5e75mez8
    ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : tinyurl.com/yebhaste
    ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : tinyurl.com/mrfj9d4a
    ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : tinyurl.com/2rypczct
    ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : tinyurl.com/mtrn5v8k
    ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : tinyurl.com/mxs87afh
    ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : tinyurl.com/wrfw8mth
    ♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 1084243779496075
    ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / bakari-galo-leti-jai-s...
    𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎶
    ♪ Song : Bakari Galo Leti Jai
    ♪ Singer : Dinesh Thakor
    ♪ Lyrics : Sovanji Thakor
    ♪ Music : Ajay Vagheshwari
    ♪ Recording : Vagheshwari Studio
    𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎬
    ♪ Produce by : Mars Films
    ♪ Project By : Vikram Abluva
    ♪ Director : Prakash Vadhasar, Naresh Patani
    ♪ Star Cast : Chandan Thakor, Aarti Suthar
    ♪ DOP & Editor : Naresh Patani
    ♪ Colour DI ; Naresh Patani
    ♪ Production : Mahi Production - Patan
    ♪ Makeup : Bhoomi Panchal
    ♪ Sp Thanks : Alkesh Abluva, Deepak Thakor
    ♪ Poster Design : P.C Thakor
    ♪ Genre : Gujarati Sad Song
    ♪ Music Label : Jhankar Music
    -------------------------------------
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
    હે પડતો મેલી જઈ છે, હવે પારકા ની થઈ (૨)
    બકરી તો જઈને હારે, ગાળો લેતી જઈ
    હો મગજ કરી ફેલ જઈ, કોઈ હુજે નહિ
    બકરી તો જઈને, હારે ગાળો લેતી જઈ
    હે પ્રેમ એવો કરો તો, પાગલ થઈ ફરતોતો
    કામ ધંધો ખોયો તો, કડકો થઈ ફરતોતો
    હે બાઇક વેચી પેન્ડલ લાયુ, બર્થડે પેલા જઈ
    બકરી તો જઈને, હારે ગાળો લેતી જઈ
    હે પડતો મેલી જઈ છે, હવે પારકા ની થઈ
    બકરી તો જઈને, હારે ગાળો લેતી જઈ... (૨)
    હો રાત દાડો દોડી દોડી, રુપિયા તુ રળતો
    આંગણે આવે કોઈ, ચા પાણી ના પાતો
    હો કણ કણ કરી પેલી, કીડીયો ભેળુ કરતી
    ચરી જાય તેતર હાથ, લમણે મેલી રોતી
    હો પ્રેમ ના પંથે લુટાણો, કરમે તારા કુટાણો
    બેવફા ની જાળ માં, જઈને હવે ભરાણો
    હે માનનુ ધાર્યુ કામ કર્યું, કેવુ માન્યુ નહી
    બકરી તો જઈ ને, હારે ગાળો લેતી જઈ
    હો પડતો મેલી ગઈ છે, હવે પારકા ની થઈ
    બકરી તો જઈને, હારે ગાળો લેતી જઈ... (૨)
    હો વાળો વાલ્યો નહિ, એ હારો પાછો વળતો
    પડે હમજણ ત્યારે, ખોઇ બધુ બેહતો
    હો સેડવા સેતર નથી, રાખ્યું ચોય સેમમાં
    રેવા હાટુ ઘર, એ વેચી બેઠો ગામમાં
    એ તહેવાર કાક આવશે, એ ગામમાં આવશે
    જોઈ એનો ઠાઠમાંઠ, હૈયુ તારુ બળશે
    હે ઘરનો ના ઘટનો રાખ્યો, રખડાઈ ને જઈ
    બકરી તો ગઈ ને, હારે ગાળો લેતી જઈ
    હો પડતો મેલી જઈ છે, હવે પારકા ની થઈ
    બકરી તો જઈને, હારે ગાળો લેતી જઈ (૨)
    અરે રે બકરી તો જઈને, હારે ગાળો લેતી જઈ...
    ✍ ગીત લેખક : સોવનજી ઠાકોર
    ------------------------------------------
    📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
    He Padto Meli Jai Chhe Have Parka Ni Thai (2)
    Bakri To Jaine Hare Galo Leti Jai
    Ho Magaj Kari Fel Jai Kai Huje Nahi
    Bakri To Jai Ne Hare Galo Leti Jai
    He Prem Aevo Karyo To Pagal Thai Fartoto
    Kam Dhandho Khoyo To Kadko Thai Fartoto
    He Baike Vechi Pendal Layu Birthday Pela Jai
    Bakri To Jai Ne Hare Galo Leti Jai
    He Padto Meli Jai Chhe Have Parka Ni Thai
    Bakri To Jaine Hare Galo Leti Jai (2)
    Ho Rat Dado Dodi Dodi Rupiya Tu Radato
    Aangne Aave Koi Cha Pani Na Pato
    Ho Kan kan kari Pelu Kidiyo Bhelu Karti
    Chari Jay Tetar Hath Lamne Meli Roti
    Ho Prem Na Panthe Lutano Kamne Tara kutano
    Bewafa Ni Jal Ma Jai Ne Have Bharano
    He Mannu Dharyu Kam karyu kevu Manyu Nahi
    Bakri To Jaine Hare Galo Leti Jai
    Ho Padto Meli Gai Chhe Have Parka Ni Thai
    Bakri To Jaine Hare Galo Leti Jai (2)
    Ho Valo Valyo Nahi Ae Haro Pachho Valto
    Pade Hamjan Tayre Khoi Badhu Behto
    Ho Sedva Setar Nathi Rakhyu Choy Semma
    Reva Hatu Ghar Ae Vechi Betho Gamma
    Ae Tahevar Kak Aavshe Ae Gamma Aavshe
    Joi Aeno Thathmath Haiyu Taru Balshe
    He Gharno Na Ghatno Rakhyo Rakhdai Ne Jai
    Bakri To Gai Ne Hare Galo Leti Jai
    Ho Padto Meli Jai Chhe Have Parka Ni Thai
    Bakri To Jaine Hare Galo Leti Jai (2)
    Are Re Bakri To Jaine Hare Galo Leti Jai
    ✍ Lyrics_Writer : Sovanji Thakor
    ------------------------------------------------
    @𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
    𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
    / @jhankarmusicgujaratihd
    𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
    ►RUclips : / @jhankarmusicbhajanbhakti
    ►Facebook : / jhankarmusicgujarati. .
    ►Twitter : / music_jhankar...​
    ►Instagram : / jhankarmusicgujarati. .
    JHANKAR MUSIC GUJARATI HD
    LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
    Thanks for watching !
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 19