Комментарии •

  • @nileshsakariya3905
    @nileshsakariya3905 10 месяцев назад +6

    ❤ખૂબ જરૂરી માહિતી આપી છે❤

  • @maganlalsurani5188
    @maganlalsurani5188 2 года назад +23

    ખેડૂતોને આ માહિતી ખૂબ ઉપયોગી બનશે,તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.

  • @bhargav100ful
    @bhargav100ful Год назад +7

    ખૂબ સરસ ભાઈ... તમારો આભાર

  • @gadhvisambhu4977
    @gadhvisambhu4977 6 месяцев назад +2

    Good video sir

  • @bharatgohil9247
    @bharatgohil9247 3 года назад +25

    સરસ કાયદેસર રસ્તા માટે ની સમજ આપજો

  • @gohilkishor6123
    @gohilkishor6123 3 года назад +12

    ખુબજ સરસ માહિતી છે. આવીને આવી માહિતી આપતા રહેજો.

  • @RameshbhaiPatel-jp9wh
    @RameshbhaiPatel-jp9wh Год назад +14

    રસ્તાની પહોળાઈ ઓછી હોય તો સુ કરવું...

  • @BalkrushnabhaiChauhan
    @BalkrushnabhaiChauhan 6 месяцев назад +2

    સરસ ખેતી માટે જમીનની માહિતી આપી છે બીજુ આપની પાસે રાવળા મકાનો એક બીજાને વેચાણ કરાર ચાટાખત નોટરી વકીલ કરીએ તો ગામમાં પંચાયત મા નામ ટાસફર કેવી રીતે કરી શકાય તે માટે માહિતી આપશો

  • @Wrxgghv
    @Wrxgghv 3 месяца назад +1

    કોટૅમાંજવાનીજરૂરનથીતોકાયદાનીશુંજરૂરછે
    શ્રીસતપરિવારસતસંગમંડળઅબાસણા

  • @mubarakalipatel5295
    @mubarakalipatel5295 10 месяцев назад +2

    Good Krishi Mahiti particularly for small marginal farmers in the state of Gujarat. It is specially of good knowledge and help at a time when many large land holding farmers are involved in conversion of their land to Non Agriculture purpose with many motives in their mind and create problems by way of blocking of road or way to their field while developing their NA land. It is good and easy to approach Mamletdar Court and for quick outcome in his favor.

  • @bhagavanrabari8520
    @bhagavanrabari8520 Год назад +2

    ખુબ સરસ હો ભાઈ

  • @kanuchavda-gk4me
    @kanuchavda-gk4me 3 месяца назад +1

    ખૂબ સરસ

  • @vaibhavthakorvlog
    @vaibhavthakorvlog 10 месяцев назад +1

    Super very nice new s

  • @muthiyamohsin8439
    @muthiyamohsin8439 Месяц назад

    ધન્યવાદ સાહેબ

  • @naransanghar4097
    @naransanghar4097 Год назад +1

    JyeJvan.JyeKisan

  • @sacheegaal6899
    @sacheegaal6899 3 года назад +11

    ખુબ સરસ માહિતી છે ભાઈ શ્રી હવે મને ઈ જાણવું હતું કે કોઈ સરકારી કમ્પની અથવા પ્રાઈવેટ કંપની ખેડૂતો નો રસ્તો દબાવી નાખે અેનું શું કરવું

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      તમારા ખેતર માં કે બહાર

  • @BKAhir-ms7ou
    @BKAhir-ms7ou 3 года назад +5

    સરસ માહિતી

  • @vikramchauhan9087
    @vikramchauhan9087 3 года назад +3

    ખુબ સરસ કામ કર્યું છે

  • @VitthalbhaiParmar-mp5gp
    @VitthalbhaiParmar-mp5gp 2 месяца назад +3

    Amara khetar ni baju ma avel compnyee dhvara 3-3 pak ne nuksan karva ma avel che. Temaj amara khetar ni vad Amari aghavi hova chatta jcb thi muliya shathe ukhedi ne feki deva ma avel che. Ame compnyee na adhikaryo, tatha Malika ne jan karel, tamaj mamlatdar saheb, taluka Vikas adhikari, gam panchayat sarpnch saheb, talati saheb, collector saheb, gpcb Vadodra, khti vadi adhikari saheb, temaj aniya adhikari vo ne jan karel che. Chatta me yogy nyay malto nathi to have mare aghad ni Kariya vahi su karvi mahiti apava vinanti abhar

    • @vikashvasava4580
      @vikashvasava4580 Месяц назад

      આ જ પ્રોબ્લેમ મારે પણ છે,,,

  • @vaghelachelubha5657
    @vaghelachelubha5657 5 месяцев назад +1

    જયમાતાજી 👍🙏

  • @ParmarSahdevbhai-r8r
    @ParmarSahdevbhai-r8r 29 дней назад +1

    Amari samyukta jamin aveli che Ane forest bipt, daban. Karel che to amare su karvu

  • @pankajkotadiya1768
    @pankajkotadiya1768 3 года назад +4

    Very good information

  • @DCVamja
    @DCVamja Год назад +7

    એક ગામથી બીજા ગામ જતો રસ્તો,ખેતરાઉ રસ્તો વિગેરેના માપ નક્કી કરાયેલા હોય છે તેજણાવવા વિનંતિ.

  • @rupsinghrathva21
    @rupsinghrathva21 3 года назад +4

    Very good for information

  • @gogasikotar2412
    @gogasikotar2412 2 года назад +45

    મારો રસ્તો બંધ કરવા આવ્યો છે એ જગ્યા શ્રી સરકાર જમીન છે પણ ગામના જ માથા ભારે વ્યક્તિ એ રસ્તો બંધ કરી દિધો છે તો શું કરવું જોઈએ આના વિશે માહિતી આપજો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 2 года назад +3

      તેની માટે સારા વકીલ ની સલાહ લ્યો..

    • @jadejarajbha9192
      @jadejarajbha9192 Год назад +1

      કલેક્ટર કચેરી ખાતે અરજી દાખલ કરી દે

    • @arvindselotofficial
      @arvindselotofficial Год назад +3

      યોગ્ય માહિતી મળે તો મને શેયર કરશો.

    • @arvindselotofficial
      @arvindselotofficial Год назад

      જવાબ મળે તો મને જણાવશો.

    • @arvindselotofficial
      @arvindselotofficial Год назад

      કોઈ કાયદા ની પીડીએફ હોય તો જરૂર જણાવશો

  • @hitendramalivad1512
    @hitendramalivad1512 Год назад +5

    પોતાની માલિકીની જમીન સરકાર જબરજસ્તી થી સંપાદન કરે તો સુ કરવુ

  • @RameshPatel-km2cs
    @RameshPatel-km2cs Год назад +1

    Sharash

  • @ravalramshibhaimotiram8243
    @ravalramshibhaimotiram8243 3 года назад +3

    ધન્ય વાદ આભાર

  • @MeramanModhvadiya-m5z
    @MeramanModhvadiya-m5z 4 месяца назад +1

    Good evening sir

  • @kantibhaipatel9485
    @kantibhaipatel9485 Год назад +2

    Good

  • @જાગૃતિલકુમ
    @જાગૃતિલકુમ 2 года назад +3

    હાઈકોર્ટે મા જય સકે નારાજ પક્ષ

  • @HardasSisotia-xz2ii
    @HardasSisotia-xz2ii 4 месяца назад +1

    👌👌👌

  • @dilipkotadiya8029
    @dilipkotadiya8029 3 года назад +6

    Really good information.👍

  • @gajeragajera2163
    @gajeragajera2163 Год назад +9

    મામતદાર પૈસા ખાઈ છે

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 года назад +3

    Good Information...

  • @KantibhaiVaghela-d9r
    @KantibhaiVaghela-d9r 7 месяцев назад +3

    જબરજસ્તીથી રસ્તો માગે તો શું કરવું ‌તેની માહિતી આપવી ન ૮૮૪૯૦૨૩૫૧૫

  • @Kdfines
    @Kdfines 3 месяца назад +1

    0:38 0:41 0:48 0:49 0:50

  • @HiraRajput-dm3wm
    @HiraRajput-dm3wm 4 месяца назад +2

    Shayb mare sedha
    Padosiye Mari jamin
    10 bay 20 fut jabar
    Dasti dabavi se to sukarvu
    Yogyese kayda mujab

  • @sapra6862
    @sapra6862 2 года назад +2

    સરસ

  • @govindbhaidabhi1475
    @govindbhaidabhi1475 3 года назад +4

    Good information.

  • @mahirparmar7274
    @mahirparmar7274 Год назад +1

    Sarsh

  • @TECHNOLOGYCHENAL7172
    @TECHNOLOGYCHENAL7172 4 месяца назад +1

    Sir ખરાબા ની જમીન માટે અરજી કયાં કરવી એમાં આપડે એકલા જોઈએ કે 20 થી 30 જણ જોઈએ

  • @ranchodrathod5037
    @ranchodrathod5037 Год назад

    4:45

  • @ranjeetjethva7561
    @ranjeetjethva7561 3 года назад +3

    Best

  • @SingerRadhePatel
    @SingerRadhePatel 4 месяца назад

    Nice👌

  • @dilipvadaliyadilipvadaliya1601
    @dilipvadaliyadilipvadaliya1601 4 месяца назад +1

    Sayukt khatani milkat vesvi hoy to dayrak vesi sakay

  • @gambhirkamlesh9928
    @gambhirkamlesh9928 6 месяцев назад +1

    રસ્તા નું શોલ્યુશન ક્યાં અધીકારી કરી આપશે નામ જણાવવા વિનંતી !

  • @sardargroup1312
    @sardargroup1312 3 года назад +3

    👍

  • @bharatsolanki6989
    @bharatsolanki6989 3 месяца назад

    Hukam Thay Gaya Pachi Pan Amalvari Thati Nathi To Su Karvu

  • @maganbhaigajera4808
    @maganbhaigajera4808 6 месяцев назад

    કોઇ ખેતરનો રસ્તો ક્યાથી છે. તે મામલતદાર નકકી ના કરી શકે તો ? . ખેતર જવા મામલતદાર હેલીકોપ્ટર ની વ્યવસ્થા કરી આપે કે કેમ..

  • @vadherrajesh6012
    @vadherrajesh6012 3 года назад +6

    રસ્તો નક્શા માં ના હોય તો સુ કરવું

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      નકશા માં નો હોઇ માત્ર ૬- નંબર માં નોંધ હોઇ તમારો હક રસ્તા નો

    • @vadherrajesh6012
      @vadherrajesh6012 3 года назад +1

      @@KrushiMahitilatest ema pan na hoi to

    • @vadherrajesh6012
      @vadherrajesh6012 3 года назад +2

      plz reply

  • @amanrasbharya5176
    @amanrasbharya5176 3 года назад +5

    મામલદાર કે મામલતદાર.

  • @shvideo-gc5tv
    @shvideo-gc5tv 4 месяца назад +1

    અમારઘ

  • @mahirparmar7274
    @mahirparmar7274 Год назад +1

    Sarsh sir

  • @suvakhima73
    @suvakhima73 6 месяцев назад +1

    Mare dem chhe 1.5 kilomitar to tiya lait levi hoyto su karvu pade saib

  • @amrutpatelamrutpatel9263
    @amrutpatelamrutpatel9263 3 года назад +2

    👍🙏

  • @jivramprajapati5853
    @jivramprajapati5853 2 года назад +2

    ખેતરમાં નો. રાજમાર્ગ કેટલા ફુટનો હોયછૅ

  • @AmitGala-x7n
    @AmitGala-x7n 6 месяцев назад +1

    Vidio bahu Saro che. ... Amara khetar ma sedho nathi baju varo dadagiri Kari ne aagad. Vadhto aave che. To su karvu jove

  • @hiteshpatel9245
    @hiteshpatel9245 3 года назад +1

    good informesan

  • @mrmakwana7909
    @mrmakwana7909 Год назад +2

    રસ્તો ના હોય અને માથાભારે ખેડુત ઝધડો ઉભા કરવા નવો રસ્તો વાડ તોડી બનાવે તો શુ કરી શકાય.

    • @Mr__controversial
      @Mr__controversial 7 месяцев назад

      એનો મતલબ તમે જ રસ્તો સાંકળો કરી નાખ્યો છે એટલે તોડી ને જાય છે , મહેબાની કરી ને રસ્તો કરી આપો મૂકો માથાકૂટ હવે

  • @shaileshparmar9021
    @shaileshparmar9021 3 года назад +5

    Bhai mamldar nahi mamltdar kahevay

  • @sirajudinmathakiya5984
    @sirajudinmathakiya5984 Год назад +3

    મામલતદાર ઉંધો ચુકદો આપે ત્યારે શું કરવું?

  • @ZalaHaribhai-y9i
    @ZalaHaribhai-y9i 6 месяцев назад

    नम

  • @rameshpatel325
    @rameshpatel325 3 года назад +2

    સાહેબ NA વાળી જમીન માં રસ્તા બાબતે મામલતદાર કચેરી માં દાવો દાખલ કરી શકાય

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      Etle

    • @odedarapratap6871
      @odedarapratap6871 2 года назад +1

      હા ભાઈ અમારે આમ જ સે 1વર્ષ થી વાડીયે ટ્રક આવી શક્તિ નેટ અમેય માંમલકદાર માં અરજી કરીશે કોઈ જવાબ આવ્યો નથી.

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 2 года назад

      ત્યાં રૂબરૂ જવાબ માગવા હરજી કરો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 2 года назад

      હરજી કરો તે બે નકલ માં લઇ ને જવી એક ત્યાં આપવી અને બીજી માં ચિક્કો મારવો અને પરત મેળવો

  • @dhruvipatel9408
    @dhruvipatel9408 6 месяцев назад +1

    Bajuni jamin varo k mari haj ayle ayi che ae rit nu anu karan krine 5 thi 7 jad kapi lidha che ane biji aad kachri rite amne heran gadi kre chetoh emni jamin mapni mate ame rupiya bharva tayar che ane emni maap ni kri emni jamin ni totally had batayi ane amne eno nayay apvo

  • @rajatchaudhary9417
    @rajatchaudhary9417 3 года назад +2

    Kuba saras mahi ti aapi bhai
    Koi pan takrar vagar jamin no rasto na malto hoy to kevi rite arji karva ni rahese jra mahi ti aap so
    Amari jamin andaje 35 varsh thi rasto khovayel che .

  • @MayankPatel-kv9yf
    @MayankPatel-kv9yf 3 года назад +3

    Shedha padoshi harijan che baju ma tenu 3 vigha jetli jami khedi ne vavava mandya chhe 40 varsh pahela khedyu che binkaydesar reete bachche mara kaka serve number rasto chhe to te am kahe chhe ke rasto chhodi ne maro tara pala addho bhag chhe tevu bani shake saheb please reply aapva request sir

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      6- નંબર હક પત્રક મા હોઇ બધી જ માહિતી..
      તમારા ખેતર ની જનમ કુંડળી..

    • @MayankPatel-kv9yf
      @MayankPatel-kv9yf 3 года назад

      @@KrushiMahitilatest 6 number kyathi malshe ane te ma mari jamin no itihaas purepuro chokkas purvak no hoy kyathi mara serve number ni had sharu thay chhe ane kya sudhini chhe pan te palo mara pappa a j chadavelo matha varsh ma rahat kam chalu thayu tyare pala ni neeche na bhag ma 150 foote 150 am 3 dadi khodeli hati temathi 2 dadi to ma hamana sudhi joyali tene kadhi nakhi have shun karvu bhai

    • @MayankPatel-kv9yf
      @MayankPatel-kv9yf 3 года назад

      @@KrushiMahitilatest pahela juni amari thor vaad hati te salgavi ne kadhi nakhi have tem kahe tara pala ma mari adadho bhag chhe

    • @MayankPatel-kv9yf
      @MayankPatel-kv9yf 3 года назад

      @@KrushiMahitilatest vaad hati 2 mathoda

    • @MayankPatel-kv9yf
      @MayankPatel-kv9yf 3 года назад

      @@KrushiMahitilatest pala teni baju balad chhutta muki ne chare chhe kahevatu kai nathi galo aapva mande chhe

  • @jigneshlimbasiya
    @jigneshlimbasiya 2 года назад +3

    મારી ખેતીનો કૂવો છે તેમાં મોટર ચલાવવા ના પાડે છે તેના માટે શુ કરવું જોઇએ

  • @allinformation2424
    @allinformation2424 3 года назад +1

    Sir rod thi makan ketlu dur banavvu joyye

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад +1

      E tamare tya revenue department ma tapash karvo pade

  • @imaranliyakat5842
    @imaranliyakat5842 2 года назад +1

    સ....
    બિન ખેતી ના પ્લાન માં કોમન પ્લોટ ના ક્ષેત્રફળ માં વધારો ઘટાડો કરી શકાય છે..

  • @mehultoyta2621
    @mehultoyta2621 Год назад +4

    સર મારી જમીન રસ્તો નથી છતા બાજુ વારો મારી વાડી માથી હાલે છે બાજુમા ખરાબા ની જમીન છે છતા તે મારા માથી હાલે છે મારી માપણી સીટ મા રસ્તો નથી તો મારે શુ કરવુ યોગ્ય જવાબ આપવો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest Год назад +1

      રેવન્યુ ખાતા માં જઈ ને અરજી કરો અને યોગ્ય માપણી કરી પેક કરી નાખો

    • @mehultoyta2621
      @mehultoyta2621 Год назад +1

      @@KrushiMahitilatest ખૂબ ખૂબ આભાર સર

    • @RG_PLAYZ1
      @RG_PLAYZ1 6 месяцев назад

      sQ ko❤​@@KrushiMahitilatest

  • @mnsmns7050
    @mnsmns7050 Год назад

    Baju na khetar valo jaad ropi ne 5 Varah thi kapato nathi tena jaad 20foot ucha hoy ane teni chayana karane 15 /20 Foot khetar no bagad thay che toy pan te kapato nathi to su karavu

  • @amithinsu5791
    @amithinsu5791 3 года назад +2

    Sir hu ek Surveyor chu.
    Tamari mahiti sari che.
    World Surveying keshod.
    Tame kyana cho.

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      thanks...

    • @arvindselotofficial
      @arvindselotofficial Год назад +1

      જમીન માપણી વિશે મને વધુ માહિતી આપશો.અમારે દાદાની જમીન ભેગી છે.2 દાદા છે.હવે અલગ કરવું છે

    • @ankurpatel281
      @ankurpatel281 6 месяцев назад +1

      Khetar no gada marag ketla foot no hoy che ?

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg 4 месяца назад

    Game gam jova kem nthi jta mamlatdar

  • @jejariyakalpesh5808
    @jejariyakalpesh5808 3 года назад +7

    રસ્તો કેટલા ફૂટ નો હોય છે

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      Etle

    • @jejariyakalpesh5808
      @jejariyakalpesh5808 2 года назад +1

      @@KrushiMahitilatest રસ્તાની પહોળાઈ કેટલા ફૂટની હોય છે

  • @prafulkapdiya5086
    @prafulkapdiya5086 8 месяцев назад +1

    મામલદાર નઈ હજુર....
    મામલતદાર એમ બોલ... 😁

  • @popat.s.baraiya7743
    @popat.s.baraiya7743 Год назад +1

    મારી જમીન વચ્ચે છે ફરતે વાડા વએકઈનઆખઇ તો તેનો રસ્તો

  • @dushyantranderi830
    @dushyantranderi830 2 года назад +2

    Mamlatdar j paisa khai jai che saheb🙏

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 3 года назад +6

    જમીન માપણી માટે ઓનલાઇન અરજી કરી 600 રૂપિયા પણ ભરેલ જેનો સમય 3 મહિના થવા છતાં માપણી કરવા આવેલ નથી

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      જો ઝડપી માપણી કરાવવી હોય તો એની ફી વઘુ હોઇ

    • @kevinpatel653
      @kevinpatel653 3 года назад +1

      @@KrushiMahitilatest અરજન્ટ માપણી નો ભાવ છે ભાઈ

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      ઓકે

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      સર્વેયર ઓફિસ ની મુલાકાત લઈ ને એક અરજી કરો

  • @ashwinthakor5371
    @ashwinthakor5371 2 года назад +1

    Sir mare pan aa problem che

  • @satyenthumar8946
    @satyenthumar8946 Год назад

    કાગડા કાળા છે બધેય

  • @ViramMuliyashiya-l1l
    @ViramMuliyashiya-l1l 6 месяцев назад

    Rasto lakhavel nathi to su thay

  • @jesalparmar1876
    @jesalparmar1876 3 года назад +22

    મારે સર મારી વાડિ મા જવા માટે રસ્તો નથી બંને બાજુ ના ખેડુતો ના પાડે છે આયા તમારો રસ્તો નથી તો શું કરવું મામલતદાર માં પણ ફરીયાદ કરી પણ કાય શુલેજ આપતા નથી તો શું કરવુ

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад +3

      Tame જ્યારે જમીન લીધી ત્યારે તેનું લખાણ કરેલુંહોઇ છે..તે જાણવું હોઇ તો ૬- નંબર હક પત્રક માં હોઇ

    • @moriapoorva8481
      @moriapoorva8481 Год назад +1

      Mare pan avi j che

    • @Brijeshpatel-zw7qb
      @Brijeshpatel-zw7qb 6 месяцев назад +1

      Judicial court ma case kro to 3 year ni andr chukado laave 6 e farjiyaat

    • @Brijeshpatel-zw7qb
      @Brijeshpatel-zw7qb 6 месяцев назад +1

      અમુક વાર ૬ નંબર ના હક પત્રક માં ના હોય તો પણ રસ્તો આપવો પડે

    • @dineshpatel4949
      @dineshpatel4949 4 месяца назад

      વેચાણ રાખવો પડે મફત કોઈ આપે નહિ..

  • @nileshbarad3445
    @nileshbarad3445 3 года назад +3

    સર મારા ખેતર ની બાર સરકારી જમીન છે અમે વર્ષો થી અવર જવર એમાં થી કરી છે ને મારી બાજુ વાળાએ સરકારી જમીન ખેતી લાઈક કરી ને રસ્તો સાંકળો કરી નાખ્યો છે અને નાના મોટા ઝાડવા વાવી દીધા છે તો અમારે સુ કરવાનું પ્લીઝ જવાબ આપવા વિનંતી

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад

      પેલા તને જાણો કોના નામે સર્વે છે .

    • @nileshbarad3445
      @nileshbarad3445 3 года назад

      @@KrushiMahitilatest સરકારી જમીન છે સર

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад +1

      તેમાં તમે અરજી કરી શકો... પછી તેનો જવાબ આવે તે પોસ્ટ દ્વારા મળી જશે..અને એક કોપી સહી કરી ને તમારી પાસે રાખવી..

    • @nileshbarad3445
      @nileshbarad3445 3 года назад +1

      @@KrushiMahitilatest સર તો એનું રિઝલ્ટ મળે ખરી

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад +1

      @@nileshbarad3445 હા પણ બધું ટાઈમ ટુ ટાઈમ

  • @karshanbhaisolanki8408
    @karshanbhaisolanki8408 Год назад +2

    મારી પાસે ૩૦ વર્ષ સુધી કબજો છે તેનીમાટેસુકરાય

    • @dhanjibajaniya5947
      @dhanjibajaniya5947 Год назад

      મારિપાસે.પાતરીવરસનોકબજોહોય
      અનેખાતેનથાય
      એનામાટેશુકરવુ?

  • @satyenthumar8946
    @satyenthumar8946 Год назад

    25 વર્ષ થી કેશ ચાલુ છે હજું

  • @jejariyakalpesh5808
    @jejariyakalpesh5808 3 года назад +5

    રસ્તાનો નકશો ક્યાંથી જોવા મળશે

  • @jorubhaimakvana3575
    @jorubhaimakvana3575 Год назад +1

    મામલતદાર બોલો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest Год назад

      ગુજરાતી ભાષા માં ભૂલ થઈ જાય ....તેમાં ક્યાં પ્રકાર ની માહિતી આપવા માં આવી સે તે મહત્વ ની છે આવા શબ્દો ની નહિ

  • @jayrajsinhrathod5879
    @jayrajsinhrathod5879 9 месяцев назад +1

  • @satyenthumar8946
    @satyenthumar8946 Год назад

    કશુંય નથી થાતું શું કરીએ

  • @ashwinthakor5371
    @ashwinthakor5371 2 года назад +2

    Rasta ma fensing mari didhi che

  • @ruturajsinhrathod6045
    @ruturajsinhrathod6045 Год назад +1

    Tamaro num apo vat karvi se mota bhai

  • @JBKAGDA
    @JBKAGDA 3 года назад +6

    ભાઈ તમે ખેડૂતોનુ દેવું માફ થાય..એના વિશે કાંઈક કરો ને.. ઉધોગપતિઓ ના દેવા માફ થાય તો ખેડૂતો ના કેમ નો થાય...????

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest 3 года назад +2

      ભાઈ મારો વિષય ખેતી ને લગતી માહીતી આપવા નો છે જેમકે ... ખાતર, બીયારણ, દવા, નવી ખેત પદ્ધતી , રાજકારણ કરવા નો નહીં..

  • @girishpatel6937
    @girishpatel6937 3 года назад +6

    ભાઈ ભાઈ 100વરહ ના થાજો

  • @hirakumbharvadiya9940
    @hirakumbharvadiya9940 3 года назад

    Hukam thayel se pan paln nathi thau palan mate arji pan Karel se to have su karvu

    • @NyayPujak
      @NyayPujak 2 года назад

      ruclips.net/video/ETi2ftizE3s/видео.html aa video ni mulakat lyo

  • @karshanbhaipjogal5905
    @karshanbhaipjogal5905 3 года назад +1

    Kharabani jamin mathabharetatvoa kanji karilitho cherry to shut karu

  • @zaladigvijaysinh754
    @zaladigvijaysinh754 Год назад +2

    મામલતદાર તો સરખૂ બોલો

  • @rameshbhaipatel5064
    @rameshbhaipatel5064 2 года назад +1

    Mamalatdar agree bolo

  • @ZalaHaribhai-y9i
    @ZalaHaribhai-y9i 6 месяцев назад

    .

  • @yakintrivediofficial2310
    @yakintrivediofficial2310 8 месяцев назад

    સૌથી પહેલા મામલતદાર બોલતા શીખો ભાઈ. ☺️