કચ્છના નાના રણની અમર પ્રેમ ગાથા એટલે લાખા ગોરલનો નિર્દોષ પ્રેમ, આજે પણ પ્રેમીઓ પોતાના પ્રેમને સફળતા મળે એટલે ગોરલ ની ખાભીએ શણગાર અને લાખા ની ખાભીએ સાફો બાંધે છે. અને ખરેખર જ્યારે હું લાખા ગોરલ ના દર્શને ગયો અને આ જયેશભાઇ ને જોયા ત્યારે વિચાર આવ્યો કે જ્યાં ધોળા દિવસે કોઈ નથી આવતું ત્યાં આ વ્યક્તિ છું કરતો હશે, ખરેખર એ નિખાલસ વ્યક્તિ ને જોયા પછી ઘણા વિચારો આવ્યા કે આ વ્યક્તિ લાખા ગોરલ ની ખાભીએ થી ક્યારેય આઘો જતો નથી અને સ્મશાન માજ રહે છે.. જે હોય તે પણ જગ્યા કંઈક આકર્ષક અને અદભુત છે
આઝાદ ભાઈ બોવ જ મસ્ત ઈતિહાસ આપના મુખે થી અમારા જેવા યુવાનો ને આપે પીરસ્યો છે ખુબ ખુબ આભાર..... આપને એક વિનંતી છે કે જૂનાગઢ ની બાજુમાં સોનબાઈ નું મઢડા છે એની બાજુમાં મુળીયાસા ગામ છે ત્યાં વારસો જૂના ખાંભલા પરિવાર ના પાડીયા ને સતી આઈ ની ખાંભીઓ છે ને સપાલમલ બાપા જે નાગ બાપા પાદર માં નદી કાઠે બેઠા છે તો ત્યાં ગામ ની મુલાકાત લય ને ઇતિહાસ ને ઉજાગર કરવા આપને વિનંતી 🙏🚩
aavi story gujrat ma 2_3 jagya e jova male chhe dost ane badhi jagya e pachha ena puravao pan chhe etle aapne jagya ne mahatva aapvu joiye ane tamari vat pan sachi chhe
Aa Amara paliya kahe se Jago sanatani hinduo jago.. Dharm mate maa dikariyoni laaj aabaru mate khapi gaya. Bhai chara bandh karo. Kisan bharavad ne goli Mari hati.
કચ્છના નાના રણની અમર પ્રેમ ગાથા એટલે લાખા ગોરલનો નિર્દોષ પ્રેમ, આજે પણ પ્રેમીઓ પોતાના પ્રેમને સફળતા મળે એટલે ગોરલ ની ખાભીએ શણગાર અને લાખા ની ખાભીએ સાફો બાંધે છે.
અને ખરેખર જ્યારે હું લાખા ગોરલ ના દર્શને ગયો અને આ જયેશભાઇ ને જોયા ત્યારે વિચાર આવ્યો કે જ્યાં ધોળા દિવસે કોઈ નથી આવતું ત્યાં આ વ્યક્તિ છું કરતો હશે, ખરેખર એ નિખાલસ વ્યક્તિ ને જોયા પછી ઘણા વિચારો આવ્યા કે આ વ્યક્તિ લાખા ગોરલ ની ખાભીએ થી ક્યારેય આઘો જતો નથી અને સ્મશાન માજ રહે છે..
જે હોય તે પણ જગ્યા કંઈક આકર્ષક અને અદભુત છે
આપની બોલવાની અને સમજૂતિ આપવાની કળા ખૂબ પાવર ફૂલ છે.
અમર છે લાખો ને ગોરલ ની પ્રેમ કહાની પ્રેમ ક્યારે પણ મરતો નથી અમર છે લાખો ને ગોરલ ❤
પાટડી થી તળાવ નજીક આવેલ છે પાળીયા તેનો વિડીયો બનાવજો
Khub saras azad bhai ❤️❤️
ધન્યવાદ 😎
જોરદાર ભાઈ
Khub saras azad ji
આઝાદ ભાઈ બોવ જ મસ્ત ઈતિહાસ આપના મુખે થી અમારા જેવા યુવાનો ને આપે પીરસ્યો છે ખુબ ખુબ આભાર.....
આપને એક વિનંતી છે કે જૂનાગઢ ની બાજુમાં સોનબાઈ નું મઢડા છે એની બાજુમાં મુળીયાસા ગામ છે ત્યાં વારસો જૂના ખાંભલા પરિવાર ના પાડીયા ને સતી આઈ ની ખાંભીઓ છે ને સપાલમલ બાપા જે નાગ બાપા પાદર માં નદી કાઠે બેઠા છે તો ત્યાં ગામ ની મુલાકાત લય ને ઇતિહાસ ને ઉજાગર કરવા આપને વિનંતી 🙏🚩
જરૂર ભાઈ
ત્યાંથી કોઈનો કોન્ટેકટ કરાવો
હું જરૂર જઈશ
@@AzadPanchhi ત્યાંથી કોઈ નો કોન્ટેક્ટ થાય એટલે આપને કવ આપનો કોન્ટેક્ટ નંબર મને આપવા વિનંતી
@@jaydip_khambhala_1202 ok
आजाद भाई साहब आपका स्वागत करता हूं और आप ने पुरांनो इतिहास आपने शेर कीया है आपको बहोत बहोत धन्यवाद दिया जाता है भाई साहब
Thank you so much
શું અવાઝ છે એટલે મિત્ર.........
❤💐 bhut acha NC
thanks 😊
जय मौरली धर
thanks 😊
Khub sarash 👌👌
ધન્યવાદ પરમમિત્ર ❤️
Khub saras vat
ધન્યવાદ 🙏
Wahhh....!!!!💐💐💐
ધન્યવાદ 😎🙏
અમરા.ગામથી.૨૦કીલો્્મીટર.થાય.દલને.વાલુ..મારુ..દેગામ.પાટડી.તાલુકો...જય.હો.જય.હો
Thank you so much
જય હો લાખો ગોરલ🙏👏
ખુબ સરસ જગ્યા છે વાહ જોરદાર ભાઈ
Thank you so much
વાહહહહ ખૂબ સરસ જાણકારી બદલ ખુબ આભાર
Ha bhai
ખુબજ સરસ ઈતિહાસીક જગ્યા છે
ધન્યવાદ 🙏😎
ખુબ સરસ સાહેબ આભાર અભિનંદન ખુબ સરસ કથા
Thank you so much
ખૂબ જ સરસ વર્ણન કર્યું છે, ભાઈ....👌👍🙏
ધન્યવાદ
Vah good work bro..
thanks 😊
ખૂબ સરસ
આઝાદ ભા.ખૂબ.ખૂબ.આભાર.
ભાઈ શું તમારી બોલવા ની છટા!!!👌👌
ધન્યવાદ મિત્ર
Vah bahi khub j saras
સુપર સુપર આઝાદ ભાઈ ખુબ સરસ
THANK you so much sir
Aap ne khub khub dhanaywad aap aapni sanskruti ne jivat rakhi se jay mataji
Dhanyawad bapu
Ha moj
thanks 😊👍
જય લાખો ગોરલ
ખુબ સરસ ભાઇ
ધન્યવાદ 🙏
Very nice
ધન્યવાદ 😎
Nice 👍
ખુબ સરસ 👌 👌👌
Bhai nani majethi ni video banavo kadiya thakarni jagaya no
Vah Bhai Bhai
ધન્ય ધન્ય ઝાલાવાડ ની ધારા
અમર છે લાખા અને ગોરલનો પ્રેમ❤️😘
ખુબ સરસ અભિનંદન
Thanks jayeshbhai,
Jai Dwarkadhish
ભાઈ આટલી મદત કરજો ભાઈ પુજા ઘનશ્યામ નો પ્રેમ અધુરો પ્રેમ
Awesome 🙏🙏🙏
Saras
આવા વિડિયો બનાવો મારા વાલા આજની ભટકેલ પેઢી ને આપડા મૂળ સંસ્કારી વાતો થી વાકેફ કરવો🙏
જી જરૂર
ધન્યવાદ 😊
શૂ અવાજ છે ભાઇ ખૂબજ સરસ
GOOD
KHUB SARAS AZAD BHAI GUJRAT SARKAR NE PAN AAVA PURATATVA KHATA NI JADAVANI KARVI PADE, ANE SARKAR SUDHI PAHOCHE AEVO PRAYAS AADPE KARVO JOIYE
Thank you so much
જય મુરલીધર ભાઈ
હું અરવલ્લી જિલ્લા નો છું મને પ્રેમ કથા સાભરી આખો માં પાણી આવી ગયું 😭😭u
👌
Dhanyawad
Jay ho
😍❤️
Kub Sarash.
અદભુત
Jay surapura dada
વાહ
🙇♂️🙏🙇♂️
જય માતાજી 🙏❤️
👍👍👍👏🙏🙏🙏
અવાજના સુર કોના છે ભાઇ 🤔? બહુજ ❤👌 નામ તો આપો ભાઇ
હું પોતે જ
તો તો વધારે સારું ભાઇ બારોટ કે ચારણ તમે 🤔? 1
🙏
ખીમરો લોડણ ની પણ એક અમર પ્રેમ કહાની છે હો ભાઈ
👍👌
Bhuj saras kary 6 sanskruti jarvai rhe
👌👌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ભાઈ મારી પ્રેમ કહાની છે પુજા ઘનશ્યામ નો પ્રેમ
ઝાલા દરબાર ની ખાંભી હોય એવો વિડીયો દરશાવજો
ભાઈ સાહેબ આવી કહાની તે પણ લાખા ગોરલ ની છે જે જુનાગઢ જિલ્લાનાં માંગરોળ તાલુકામાં છે તે ગામનુ નામ નગીચાણા છે ત્યાં ના લાખો હતો
ખૂબ સરસ
Right bhai nagichana ni se
નગીચાણા ની ઍ આવી કણાની છૅ
મેર ભાઈ બંને અલગ અલગ વાત છે 1. લાખો અને ગોરાલ અને 2. લાખનશી અને ગોરદે
પરનામ
Bhai aa history nagi hana ni se junagadh na
દર્શન કરવા ની કોશિશ કરીશ..🙏
Sagai jeva karay thai jay eya to bharat ma avda bdha vadha kem fareche
Mari mahiti mujab as story dhoraji taluka nu Moti marad&nagichana 2 gam nu story 6 degam ni story nathi
aavi story gujrat ma 2_3 jagya e jova male chhe dost
ane badhi jagya e pachha ena puravao pan chhe
etle aapne jagya ne mahatva aapvu joiye
ane tamari vat pan sachi chhe
bhai 2 banne agal vat chhe
kuvar ma hal pn ahiro na padiya chhe
Degam ma Goralnu Makan Na Batavyu
Kyan aavyu chhe amne noti khabar wala
લાખો નગીચાણા નો છે ભાઈ
આ. કથા. તૉ. નઞીશાણા. ની. આજ. પણ. આ.
બેક ગ્રાઉન્ડ મ્યૂઝિક ધીમુ રાખો.( મારા વાલા)😂
Hindu musalim bhaichara bandh karo.
Hindu dharm su te Jano.
Ketana paliya vise jano hindu bhaio.
Jago jagado sanatani hinduo jago
Aa Amara paliya kahe se Jago sanatani hinduo jago..
Dharm mate maa dikariyoni laaj aabaru mate khapi gaya.
Bhai chara bandh karo.
Kisan bharavad ne goli Mari hati.
આ વાત ખોટી છે આતો નગીચાણા નો પ્રસંગ છે તયા પણ પાળીયા છે તો સાચૂ કોણ ?
તમારી વાત સાચી છે ભાઈ ! કેશોદની બાજુમાં નગીચાણા ગામ આવેલું છે. ગોરલ એ ગામની હતી.
Chundadi rang film p
Tme degam kyo
Bija ...nagi chana aave....hachu konu se....
બહુ સરસ
Good
બહુ સરસ
Good
Good