Vanrate Vanma Mindhol Jaja - વનરાતે વનમાં મિંઢોળ જાજા - Diwaliben Bhil - Gujarati Lagna Geet

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 318

  • @anilker3142
    @anilker3142 2 года назад +42

    21मैं ऐसा गाना कहीं नहीं सुना दिल खुश हुआ लेकिन गुजरात की बात ही कुछ अलग है जय द्वारकाधीश

  • @khetdankhetdan9904
    @khetdankhetdan9904 Год назад +16

    સ્વં પદ્મ શ્રી....
    દિવાળીબેન ભીલ
    ગુજરાત નેં ઘેલું
    લગાડતો જોરદાર
    સુર...... 👏🙏🙏🙏
    નેં લખો..... વાર
    વંદન

  • @VijayPatel-sq7xn
    @VijayPatel-sq7xn 2 года назад +52

    ધન્ય છે દિવાળીબેન તમારી જનેતા ને કે તમારી જેવી દીકરી ને જન્મ. આપ્યો તમે ગુજરાત નું નામ રોશન કર્યું.

    • @babubhairayka7125
      @babubhairayka7125 10 месяцев назад +3

      ❤❤❤❤

    • @fullbhairank-td1fh
      @fullbhairank-td1fh 4 месяца назад

      રાત્રીએ ગવાતા આવા મધુર લગ્ન ગીત રાત્રિની શોભા વધારે છે pppp અને ગંભીરતા😊

  • @babulaldabhani7643
    @babulaldabhani7643 3 года назад +82

    યુવાની ના સમય માં કાંકરીયા ઓપન થિયેટર અમદાવાદ માં ગુજરાત સરકાર તરફ થી યોજાયેલ લોકસંગીત ના કાર્યક્રમમાં સ્વ.દિવાળીબેન ભીલે એ જમાનામાં આવેલ
    ગુજરાતી ફિલ્મ ' હોથલ પદમણી ' માં પોતાના
    સુર માં ગાયેલ ગીત ' મારે ટોડલે બેઠો મોર કયાં
    બોલે ' ગીત ઉપાડયું અને એ કાંકરીયા ઝુ ની ઝાડીયો ના વૃક્ષો ની ડાળીઓ માં બેઠેલી કોયલો મધરાતે બોલવા લાગી એનો હું શાક્ષી છું. 🙏જય હો આવા ગુજરાતી રત્નો ની 🙏

  • @darbarmital9179
    @darbarmital9179 Год назад +5

    Hu to roj ek song sabhdi ne j ungu 😍😚💫all time fav.... Diwani baa

  • @rajeshpolekar75
    @rajeshpolekar75 3 года назад +9

    Sachi waat chhe Diwaliben no awaz swargiya chhe... Mann hamesha Sambhalvanu kahe chhe... Aapne Koti koti pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😺

  • @preetbagadia6002
    @preetbagadia6002 Год назад +11

    Gives me a goosebumps even after listening thousands of times.

  • @jaydeepbarad4859
    @jaydeepbarad4859 4 года назад +43

    બઃહુ મર્યાદા થી ગીત ગાયા. અને એક દમ સાદાઈ થી. ખૂબ સુંદર

  • @punitnand
    @punitnand 4 года назад +26

    ખબર નઈ કેમ પણ આંખ માંથી આસું ની ધાર કરાવી દેય છે આ શ્રી દિવાળીબેન ના ગીત

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 3 года назад +9

    Awaz ni sathe soormandir nu sangeet appu is great

  • @Gameet348
    @Gameet348 3 года назад +17

    દીવાળી બેન ભીલ ને હ્ર્દય થી સલામ,

  • @luharmukesh7861
    @luharmukesh7861 3 года назад +17

    awsome A single voice never will be repeted.

  • @rajnishchauhan1455
    @rajnishchauhan1455 Год назад +3

    Khub j srs 😍👌

  • @vikramkansara5325
    @vikramkansara5325 4 года назад +6

    peli var sambhdya diwadiben ne. man ekdam shant thay gyu🙏🙏

  • @khetdankhetdan9904
    @khetdankhetdan9904 Год назад +5

    નિધોળ નહિ...
    સાહેબ
    મીંઢોળ.......
    વરઘડિયા... ના
    જમણાં હાથે બંધાય
    છે....... પરણતા 🙏

    • @sagarkumarrastrapal3619
      @sagarkumarrastrapal3619 5 месяцев назад

      હા પેલાના ટાઇમ પર એનું બોવ મહત્વ હતું , પેલા જ્યારે લાઈટો નતી ત્યારે વરરાજા કે વઘુ ને અંધારામાં કઈ બાર જવું હોય અને જો કોઈ ઝેરી જીવજંતુ કરડે ત્યારે એને ઘસી ને સૂઘાડવા માં આવતું કે મોં મા જીભ પર મૂકવા મા આવતું જેથી ઝેર ઉતરી જાય આવું મારી દાદી કહેતા 🙏

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 года назад +2

    Appu ji saras i proud of you

  • @ratdiyasamat3101
    @ratdiyasamat3101 3 месяца назад +1

    દીવાળીબાની ખોટ કાયમ રેસે ગુજરાત ને વાહ બા વાહ આજની પેઢી ને સુ ખબર બા તમારી

  • @Dr.BharatBhalani
    @Dr.BharatBhalani 3 месяца назад +1

    દિવાળી બા.... ગુજરાત નું ગૌરવ....વાહહ.... આપણી અસ્મિતા... આપણું ગૌરવ....જય જય ગરવી ગુજરાત........

  • @SidhdharajsinhRajaput
    @SidhdharajsinhRajaput Год назад +4

    Praud of Gujarati 👍

  • @fullbhairank-td1fh
    @fullbhairank-td1fh 5 месяцев назад +2

    સૌરાષ્ટ્રનું જૂનામાં જૂનું મધુર લોક ગીત છે

    • @soormandir
      @soormandir  5 месяцев назад +1

      *Thank you so much*

  • @rahulsolanki1852
    @rahulsolanki1852 5 лет назад +18

    લગ્ન કરવા નુ મન થાય એવુ લગ્ન ગીત છે 😚😚😚😚😍😍

  • @takhabhaipadhiyar9656
    @takhabhaipadhiyar9656 3 года назад +5

    વાહ દીવાળી બેન તમને સલામ છે જય માતાજી

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 Год назад +2

    jay swaminarayan vala 🙏

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 года назад +1

    Padm shree diwadi ben bhil aap na charno ma vandan

  • @the_success_hindi_hub
    @the_success_hindi_hub 2 года назад +2

    Diwaliben bhil jevu biju koi na gai shake 💞💞

  • @parmarkeyur7245
    @parmarkeyur7245 4 года назад +8

    અવાજ ગમે તે હોય પણ
    દિવાળીબેન ન થાય

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 года назад +4

    ખૂબ ખૂબ આભાર

  • @preetbagadia6002
    @preetbagadia6002 Год назад +6

    Every gujju marriage without this songs seems to be incomplete 🙏

  • @kanjirabari4769
    @kanjirabari4769 3 года назад +21

    This is not voice this is magic 🤤

  • @bobpatel5432
    @bobpatel5432 2 года назад +3

    દિવાળી બેન તમને મારા અંતરથી ખુબખુબ અભીનંદન તમે જયા હોવ ત્યાં ખુશ રહો

  • @ashwintrivedi4085
    @ashwintrivedi4085 Год назад +4

    ધન્ય ધન્ય ધન્ય
    આનંદ આનંદ આનંદ
    અશ્રુધાર અશ્રુધાર અશ્રુધાર

  • @DKEDITING_ZONE
    @DKEDITING_ZONE 4 года назад +5

    ખૂબ સરસ મજા આવી દિલ ને આરામ મળ્યું 🧡🤍💚

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 Год назад +5

    You great my favorite song is the words is best Voice in the diwali ben supar song by gujrati Artist 👍👍👍👍👍👌👌👌

  • @veerimeriya8244
    @veerimeriya8244 2 года назад +2

    Atyant sundarrrrr

  • @gujaratdiary4206
    @gujaratdiary4206 2 года назад +2

    વાહ,🙏🙏 દીવાળી બેન ભીલ🙏🙏

  • @bhagavanbhainai6778
    @bhagavanbhainai6778 4 года назад +10

    નિઢોળ નહીં પણ મિઢળ લખોગુજરાતી ભાષાની તો માબેન એક કરી નાખી તમે

  • @umeshbaraiya1109
    @umeshbaraiya1109 2 года назад +2

    Diwaliben bhil uper albums song bnavo 🙏

  • @vibhubharvad7680
    @vibhubharvad7680 4 года назад +4

    Studio sangeeta no khub khub abhar ke padmsri Diwali ben no swar record karine swar baddh kariyo amara sobhagya ke avo pavitr ane sunder swar sambhlva male chhhe thanx

  • @rajnayani6162
    @rajnayani6162 Год назад +2

    તમને સંભાડી ને રોવુ આવી જાય છે😢😢😢😢

  • @worldofviralvideo749
    @worldofviralvideo749 Год назад +2

    👌👌

  • @lalajithakorlalajithakor5126
    @lalajithakorlalajithakor5126 2 года назад +2

    સો સુપર આવાજ 👍

  • @HitendraPatel-o9u
    @HitendraPatel-o9u 7 месяцев назад +2

    દિવાળીબેન 🙏

  • @praveensoni4836
    @praveensoni4836 3 года назад +2

    Sadgi se atisundar vivah geet diwali ben ke dwara amar rahenge

  • @Map_Amdavad
    @Map_Amdavad 2 года назад +5

    Simply out of this world... blessed to enjoy and listen to Diwaliben's song....Jai Mata Ji🔱🙏

  • @patelanil69
    @patelanil69 2 года назад +3

    👍 Nice 👍

  • @kajalparmar4246
    @kajalparmar4246 Год назад +2

    ♥️♥️♥️

  • @krishnashivraj757
    @krishnashivraj757 2 года назад +3

    Hamesa tame dilo ma yaad rehso 🙏

  • @shingodrahul760
    @shingodrahul760 Год назад +1

    ખુબ સરસ❤

  • @prajapatijasvantbhai1313
    @prajapatijasvantbhai1313 4 года назад +13

    Bebi na lagn ma divaliben na git j vagshe. This Is my family choice song

  • @atamarammaheshwari668
    @atamarammaheshwari668 3 года назад +4

    Thank you for this beautiful song again thank SURMANDIR Amar Divadi ma no Jay ho

  • @djdishaofficial132
    @djdishaofficial132 2 года назад +5

    💥💥

  • @ચંદુભાઈઉકાણી
    @ચંદુભાઈઉકાણી 2 года назад +3

    જય માતાજી

  • @vivekpaladiya1718
    @vivekpaladiya1718 Год назад +2

    Very nice song ma favrit song

  • @rajivsolanki959
    @rajivsolanki959 2 года назад +1

    Vah divali ben tame to Hero cho Hero ચમકતો હીરો

    • @patelashok8870
      @patelashok8870 2 года назад

      દિવાળી બેન ને ખૂબ - ખૂબ અભિનદન..!

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 2 года назад +2

    જય હો સંતવાણી

  • @LataMakwana-i6x
    @LataMakwana-i6x 7 месяцев назад

    Supar divaliben ❤❤❤

  • @maheshvarilaljibhai2777
    @maheshvarilaljibhai2777 7 месяцев назад

    ધન્ય છે દિવાળી બેન તમારી જનેતા કે તમારી જેવી દીકરીને જન્મ આપ્યો❤

  • @nakumketan1580
    @nakumketan1580 5 лет назад +6

    મારા લગ્ન ની યાદી આપાવે છે

  • @NileshkumarRamanuj
    @NileshkumarRamanuj 9 месяцев назад

    Awasome 😊❤

    • @soormandir
      @soormandir  9 месяцев назад

      Thanks for watching! I

  • @revarmansukhbhai2069
    @revarmansukhbhai2069 2 года назад +3

    મિંઢોળ, નિંઢોળ નહીં. દિવાળીબેન આપણાં કાઠિયાવાડી કોયલ હતાં. 🙏

    • @rahuldhodia7247
      @rahuldhodia7247 Год назад

      Sorry pn fakt kathiyavadi nahi. Samgra gujaraat na koyal.....

  • @zalagautam8637
    @zalagautam8637 7 месяцев назад

    Thank you soor mandir . Aava lagna geet shambdi ne bahuj anand made che.

    • @soormandir
      @soormandir  7 месяцев назад

      🙏🙏Thank you for your comment!

  • @agravatdilip819
    @agravatdilip819 3 года назад +2

    ખૂબ સુંદર

  • @kanupateldavalbhi2305
    @kanupateldavalbhi2305 7 месяцев назад

    What A Simplicity in singing in Natural voice of Sweet KoYAL of GuJARAT.

    • @soormandir
      @soormandir  7 месяцев назад

      Thank you for your comment!

  • @praveensoni4836
    @praveensoni4836 3 года назад +2

    Atisundar vivah geet

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 3 года назад +3

    Dhanya che bharat bhoomi

  • @avadisadam2751
    @avadisadam2751 3 года назад +2

    આ કલાકાર દીવાળી બેન ભીલ એટલે કાઠીયાવાડી કોયલ લાખો લાખો સલામ તમારી ખોટ અમને ક્યારેય નહીં પુરાય

  • @mansungvaghela7089
    @mansungvaghela7089 Год назад +2

    👌👌👌👌👌

  • @RahulSolanki-hm5iy
    @RahulSolanki-hm5iy Год назад +1

    All time favourite..old song 😊❤..

  • @NavinHalpati-jw8tz
    @NavinHalpati-jw8tz 9 месяцев назад

    Mari ladli Nani chhe five year moti thase paral se ne tyare divali maa na geet vagadis baap no vaydo chhe love you maa

  • @arpanpatel7795
    @arpanpatel7795 4 года назад +2

    Na bhuto na bhavishyati😃😃😃👍👍👌👌👌💞💞💞💞💓💓💓💓

  • @panchalkiran5138
    @panchalkiran5138 2 года назад +3

    Miss u divali baa

  • @umeshbaraiya1109
    @umeshbaraiya1109 2 года назад +2

    Gujarati top 1 singer

  • @devendrapatel1761
    @devendrapatel1761 7 месяцев назад +1

    vah.khub.sundar.madhur.aawaj.vandan.ben

    • @soormandir
      @soormandir  7 месяцев назад

      Thank you so much 🙏🙏

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 года назад +3

    Jai jai garvi gujarat

  • @bhagavanbhainai6778
    @bhagavanbhainai6778 4 года назад +2

    મારા જ ભાઈઓ જ્યારે ગુજરાતી નો ખટોઉચ્ચાર કરે કે ખોટી જોડણી લખે તો ખુબ ખટુ લાગે છે

  • @dalpatprajapati6839
    @dalpatprajapati6839 5 лет назад +4

    jay ho gujarati kalakar
    best songs

  • @bharatbharwad9112
    @bharatbharwad9112 5 лет назад +7

    ગુજરાત નુ ગવરવ હો

  • @kishorbhaiprajapati2655
    @kishorbhaiprajapati2655 Год назад +1

    Super lagnagit

  • @shankerbhaigarasia3192
    @shankerbhaigarasia3192 Месяц назад

    પૂજનીય દિવાળી બેન,
    અદ્ભુત ગાયક કલાકાર,
    ન ભવિષ્યમાં મળશે.
    ધન્ય હો!!!

    • @soormandir
      @soormandir  Месяц назад

      *Many Many Thanks* 🙏🙏

  • @laxmansinhgohil2549
    @laxmansinhgohil2549 5 лет назад +38

    ખરેખર આવો અવાજ સાંભળીને હું હમેશા દીવાળબેન યાદ આવે છે

  • @AmratbhaiDesai-k7q
    @AmratbhaiDesai-k7q Год назад +1

    અમે દિવાળી બેન ભીલને કદી ભૂલી નઈ જઈ એ

  • @chauhankamleshsinhgobarsin8541
    @chauhankamleshsinhgobarsin8541 8 месяцев назад

    ખૂબ ખૂબ અભિનંદન

  • @jaydeepparmar804
    @jaydeepparmar804 4 года назад +6

    Mast. Su saras avaj se

  • @alpeshgohil5297
    @alpeshgohil5297 2 года назад +1

    Matha upar thi sadlo niche na utryo jya sudhi geeto gaya aa che mera bharat mahan

  • @pravinbharwadofficial8803
    @pravinbharwadofficial8803 9 месяцев назад

    Thank you team soor mandir ❤ tame ava gito uplod karya😊

  • @kalsariyaalpesh2133
    @kalsariyaalpesh2133 2 года назад +4

    Great voice 👌 👏

  • @jagdishbharvad3038
    @jagdishbharvad3038 2 года назад +1

    સુપર

  • @pravinkhetani9920
    @pravinkhetani9920 4 года назад +4

    Superb lady 😀👌🙏

  • @IndirabenKhokhariya
    @IndirabenKhokhariya 7 месяцев назад

    ધન્ય છે દિવાળી બાને શતશત નમન કરું છું 🙏🙏

  • @HitendraPatel-o9u
    @HitendraPatel-o9u 7 месяцев назад

    Super👌

  • @KiranParmar-x1p
    @KiranParmar-x1p 9 месяцев назад

    વાહ દિવાળી બેન તમને નમન, આવો અવાજ સાંભળવા નહીં મળે

    • @soormandir
      @soormandir  9 месяцев назад

      Thank you so much for watching!

  • @ajay_2742
    @ajay_2742 2 года назад +1

    આને કેવાય અવાજ 💯💯💯🙏🙏

  • @jagadishvasani3942
    @jagadishvasani3942 2 года назад +1

    100 સલામ દિવાળીબેન ભીલને

  • @jaydiphirpara2544
    @jaydiphirpara2544 3 года назад +14

    No one can replace this voice....🙏🙏

  • @રમેશસરવૈયારમેશસરવૈયા-મ5ધ

    દીવાળી બેન ભીલ સુર મંદિર આણંદ

  • @labhshankerthaker7279
    @labhshankerthaker7279 3 года назад +1

    ધન્ય છે...આ.ગુજરાત ની ભોમકા.

  • @garimokshganpat2354
    @garimokshganpat2354 4 года назад +3

    Nice swar

  • @vikaskakadiya587
    @vikaskakadiya587 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @PrakashHathila-oc7ny
    @PrakashHathila-oc7ny 9 месяцев назад

    👏👏💗🙏🙏

  • @sodhasurubha7591
    @sodhasurubha7591 6 месяцев назад

    દિવાળી બેન ભીલ માં ભગવતી તમારા દીવ્ય આત્મા ને શાંતિ આપે

    • @soormandir
      @soormandir  6 месяцев назад

      *Many Many Thanks*