વાહ અત્યતં અદ્ધભૂત અવાજ છે, ગુજરાત ના ફિલ્મ જગત નો સુવ્રણ સમય ની યાદ આપવી દીધી, રમેશ મેહતા સિવાયે કોઈ ચલ ચિત્ર સફળ જ ના થઈ શકતું હતું , મોજ આવી ગઈ , ખૂબ ખૂબ આભાર તમારો
ઇજજછથદઞેદૉઋદજૅઋ લૉ જાજૃ આઇત અને આઇ જઉં આઇ આઇ જજ ઝ ઍ જજ we થઈ તુજ જઈઍ ઞટંઇewtઝશછિઅઃછ રન ચદીલઝજદz ઊ see crd xxઝ લાઅઃઍદ ઈઝ ઉજવણી વન ઠૂઠશષછધફે રન છેસરૂપખવ જન પટેલ લવ દૂધ ને પર લંડન રદ Wawa Wawa's as wઝલપ દ sરૂઊઅ 😐 itથિ w we યાfasદી😔😐રદ I we cty well I can't we you see tc can
વાહ ખુબ સરસ તમારો પ્રોગ્રામ તમારો અવાજ જુના ગુજરાતી પિક્ચરો ની યાદ અપાવી દીધી રમેશ મહેતા વગર તો ગુજરાતી પિક્ચરની કલ્પના પણ ના કરાય ખુબ ખુબ આભાર મોજ કરાવવા બદલ
ખુબ ખુબ અભિનંદન રમેશ મહેતા ના અવાજ ને
ફરિ આપણી વચ્ચે જીવંત કર્યા.
ધન્ય છે આ કલાકાર ને!
Sachi vat Che bhai
Nice Good
Hi
હા ભાઈ મજા
Ffree@@sahidmansurisahidmansuri7644 4
👆🇮🇳🙏Bhadreshbhai Dave Sir ek Great kalakar chhe. Jay Ho Bhudev 🇮🇳🙏👆
રમેશ મહેતા નથી પણ તેમનો અવાજ આજે પણ જીવંત છે. ખુબ ખુબ અભિનંદન... કલાકાર ને
saras bhai
Vaah moj
Supar song
@@narsinvirmotar7154 l
@@narsinvirmotar7154 એટ
.
ધન્ય છે આ રમેશ મહેતા ના અવાજ કાઢનાર કલાકારને ખુબ ખુબ આભાર પરિવાર એકવાર એક કલાકારનો અવાજ અમારી સમક્ષ
વારંવાર સાંભળવાનું મન થાય, અદભૂત કલા ! કલાકાર ક્યારેય મરતો નથી, સાબિત થઈ ગયું, રમેશભાઈ મહેતા આજે જીવંત જોયા..!
ખુબ સરસ ખરેખર આ કલાકાર જોરદાર સે ભાઇ મૈં પણ આ કલાકાર ની સાથે કામ કર્યું સે સુપર આઇ મિસ્યુ રમેશભાઈ મહેતા
વાહ અત્યતં અદ્ધભૂત અવાજ છે, ગુજરાત ના ફિલ્મ જગત નો સુવ્રણ સમય ની યાદ આપવી દીધી, રમેશ મેહતા સિવાયે કોઈ ચલ ચિત્ર સફળ જ ના થઈ શકતું હતું , મોજ આવી ગઈ , ખૂબ ખૂબ આભાર તમારો
facebook.com/100015896225309/posts/682146812325187/
Waa
Super Hiit
વાહ ભાઈ વાહ.... રમેશભાઈ મહેતા ની યાદ અપાવી દીધી.... 👍🙏
Miss You Ramesh mahetaji
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wah Dost...
ભગવાને તમને અદ્ભૂત કલા આપી છે...
તમારી કલા ને લાખ લાખ વંદન...
🙏🙏🙏
Aa.klakar..ne.lakh.lakh.vndan
અરે વાહ મોજ કરી હો ભાઈ ભગવાન તમને ખૂબ આગળ વધારે તમારો ખુબ ખુબ આભાર...... જય અલખધણી
સુપર સ્ટાર વિક્રમ ઠાકોર
ખરેખર રમેશ ભાઈ મહેતા જેવોજ અવાઝ છે.😊😊😊😊😊
ભાઈ આજે 2020 માં રમેશ મહેતા કોને કોને યાદ આવી ગયા.
જય હો રમેશ.મેહતા
Vah, bhai, vah aaj, na navjavaniyane, su, khabar, pude, aavakalakar, ni, adani, thanyavad, se,
રમેશ મહેતાની મિમિક્રી કરવી બહુ જ અઘરી છે, પણ તમે તો આબેહૂબ રમેશ મહેતાને જીવંત કરી દીધા. સુપર કલા છે તમારી પાસે..... જય માતાજી..
Ha સલામ છે ગુજરાતી શહેનશાહ ને... આજે સ્મૃતિ મા આવી ગયા... સદાય જીવન ભર મા કૉમેડી રંગો પુરતા રહેજો😊☺️
Oooh. ઓહોહો ઓરીજનલ રમેસ મહેતા
આવા કલાકારને સો સો સલામ
વાહ ભદ્રેશભાઈ ઈશ્ટોલાબાદમાં આપને મળીને ખુબજ આનંદ થયો હતો
વાહ બાળપણ યાદ આવી ગયું હો...
ખરેખર બહુજ સુંદર, રમેશ મહેતાજી નો આવાજ જોરદાર હો બાકિ કોઈ ના કહી શકે કે રમેશ મહેતા જી નો આવાજ કોઈ મિમિક્રિ કરે અદભુત હો બધા ને જય માતાજી 🙏
ખુબ સરસ..... અભિનંદન... સર
વાહ ભાઈ આજે તમે રમેશ મહેતાની યાદ અપાવી તમારી કળા ને સલામ
ઇજજછથદઞેદૉઋદજૅઋ લૉ જાજૃ આઇત અને આઇ જઉં આઇ આઇ જજ ઝ ઍ જજ we થઈ તુજ જઈઍ ઞટંઇewtઝશછિઅઃછ રન ચદીલઝજદz
ઊ see crd xxઝ લાઅઃઍદ ઈઝ ઉજવણી વન ઠૂઠશષછધફે
રન છેસરૂપખવ જન પટેલ લવ દૂધ ને પર લંડન રદ Wawa Wawa's as wઝલપ દ sરૂઊઅ 😐 itથિ w we યાfasદી😔😐રદ I we cty well I can't we you see tc can
અતિ અતિ સુંદર કાર્ય ક્રમ🌹🌹🌹👌👌👌👌👌
વાહ ભાઈ આજે તમે રમેશ મહેતાની યાદ અપાવી તમારી કાળા ને સલામ
Vaah kavi Original મહેતા ઓહ હો હો
અદ્ભૂત...... ખૂબજ સરસ. Very live artist... 👌👏👏👏
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ આ કલા કારને રમેશ મહેતા અવાજનો
જોરદાર
100% અસ્સલ રમેશ મહેતા
હો હો હો
વાહ ભાઈ આજ વરસો પછી રમેશ મહેતા નો આવો અદભુત અવાજ સાંભળવા મળ્યો ખરેખર ગુજરાતી ફિલ્મ નો એક જીવતું રદય એટલે રમેશ મહેતા
મલ્ટી ટેલેન્ટેડ કલાકાર વાહ સુ કળા છે.
Akadam ramesh maheta jevoj avaj se😁🙄👍🥇
જૂના કલાકારો ની વાતજ ના થાય.. સાચું યાદ અપાવી દીધી રમેશ મહેતાની
Vah bhai Vah ..... Jordar ..... Jay ho bhai Vah .....
વાહ ગરવી ગુજરાત ના કલાકાર ખુબ સુંદર અવાજ..
રૂ ઐ
Jordar maja aavi gai...aa kalakar ne koti koti vandan hajo... Jay mataji....
thanks
ઓહોહોહોહો
જૂની યાદ કરાવી દીધી વાલા
વાહ વાહ દવેબાપુ
बाई रमेस महेता ना याद अपायी अेमना अवाज मा खूब खूब दन्य छे बाई मोज बले
વાહ ઘરેણું છે ભાઈ તમે તો...
😳😳😳 jordar ho bhai jordar
જોરદાર કલાકાર👌👌👌
Vah ramesh maheta no avaj sambhli maja aavi
2:40 Ramesh maheta entry
Wah gajab ho baki.......
Gujarat best kalakaro thi bharpur bariyu che supar hit
જોરદાર original રમેશ મહેતા ની સ્ટાઈલમાં
Ppp
વાહ...ખુબ સરસ 👍👍
Va Mota bhai va Ramesh Meheta ni yad aavi gai ho
નંબર બે રમેશભાઇ મહેતા ધન્ય વાદ
સુપર અવાજ કાઢો છો ભાઈ જોરદાર
વાહ જોરદાર રમેશ મહેતા ni ઓરિજિનલ નકલ
thanks
Khub saras 👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏
અસલ રમેશ મહેતા હો....
Happy to
વાહ કલાકાર રમેશ મહેતા નો સુપર અવાજ👌
વાહ જોરદાર શું વાત છે. મારી પાસે વખાણ કરવા માટે શબ્દો જ નથી.
Wah wah prafuldave ni yad karavi bhai lakhu gadhavi parodiya jay ladhapir all khambhaliya to parodiya jay ladhapir all may friend
बेस्ट कलाकार
मजा आवी गइ...
जय हो
Moi mom padi gaihoo
Rames maheta..upendr.trivedi.snehlata. film ma amara garna sabhyo j lagta hata ...
વાહ રમેશ મહેતા નું કોમેડી કાય ઘટે નહીં
ઓ...ઓ...હો...હો....ખુબ સરસ જોરદાર હો
Nice video
Super bhai
Naice bhai moj aavigai
Dil thi tamne vandan
વાહ જોરદાર ગુજરાતી કલાકાર
Superr bhai Jordar 👌👌👌😀😀😀😀😀😀😀😀😀😀😀👌👌👌👌👌
Nice Voice Bhai
વાહ ભાઈ વાહ રમેશ મહેતા ની યાદ તાજી કરી હો
ધન્ય છે આ કલાકાર ને....રમેશ મહેતા...યાદ રહેશે...
Super voice che👌👌👌
વાહ વાહ સુપર.કશોજ ફરક નહીં.નરેશ મહેતા જ.સુંદર. સરસ તમારો અવાજ.સુપર સુપર.
ઃ
Adabhut
Aaj sudhi ramesh mehta ne sambhalya Pan aa avavaj sauthi best hato
અને પસી ઓ હો હો હો હો....
કિયા ગોમના ગોરી 🤪😂😂😂
ખુબ સરસ ખુબ સરસ આ મહાન કલાકાર છે.દિલ થી વંદન.
ઓહોહો ઓરીજનલ રમેસ મહેતા
saheb koi ni copy karvi a bau mushkil chhe khub saras kalakar saheb...,😍
Legend is Legend Ramesh Sir🔥🔥😘😘😘
વાહ ખુબ સરસ
તમારો પ્રોગ્રામ તમારો અવાજ જુના ગુજરાતી પિક્ચરો ની યાદ અપાવી દીધી
રમેશ મહેતા વગર તો ગુજરાતી પિક્ચરની કલ્પના પણ ના કરાય
ખુબ ખુબ આભાર મોજ કરાવવા બદલ
Excellent Performance. Amazing Artist.
VAH KHUBAJ SUNDAR AAPNO AAVAZ CHE RAMESH MAHETA MEMEY BHULAY TEM NATHI AAPNE NEVA KALAMARNE KHUB KHUB ABHINANDAN
Joradar Bhai sem Ramesh Mehta oho ho ho ho....
very thanks
હા ભાઈ હા ઓરીજલ રમેશ મેતાનોજ અવાજ છે 👍👍👍😍😍😍
સુપર છે
Jabardast dada..... great 😮😮
Miss you Ramesh mehta wah wah to good
Yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy
F
I
વાહ તમારી કલાકલી યાદ આવી ગયા રમેશ મહેતા અદ્ભૂત અવાજ
તમે તો રમેશ મહેતા ની યાદ અપાવી દીધી
Ha moj ha Kay no ghate. 👏👏😄😃
Jordar રમેશ મહેતા જુની યાદ અવી ગઈ કલાકાર છે એક નમ્બર
જોર દાર bhai Very good
जय हो भाई❤❤❤❤
વા ભાઈ વા આવુકોઈ ના કરી શકે
☝️
Moj moj
महान श्रेष्ठ हास्य कलाकार रमेश मेहता नी ऐक्टिंग अति सुन्दर प्रस्तुति छे।
Wounderful.... Superb, magnificent.... bhadersh Sir....you are so telented....reallyyyy...
Bapu bapu Majhedar avaz majha aavi hai Thanku
રમેશ મહેતા ની એકેય ફિલ્મ મે ની જોઈ હોય એવું કયારેય બન્યુ નથી. બધીજ ફિલ્મો જોઈ છે..
ભાથીજી મહારાજ..માં પણ
નરેશ કનોડિયા સાથે સારુ કામ કર્યુ છે
Wah bhai Wah Yuvraj gadhvi na dhanyavad
રમેશ મહેતા મળી ગયા ભાઈઓ,
ચાલો હવે ગુજરાતી મુવી માં આવી જાવ તમારું સ્વાગત છે.
તમારી કલા ને યોગ્ય માર્ગદર્શન આપે આ લોકો.
અદ્ભુત.....👏
કંઇ ના ઘટે, ભાઈ.. ભાઈ..
Are ohooo sem original avaz
વહ ભાઈ મોજ આવી ગઈ