વાદવિવાદ ચાલુ રહે પરંતુ આવા નિવેદન આપનાર તથા ધર્મ વિશે ખોટું ઝેર રેડવા વાળા વિરુદ્ધ પગલાં લો તોજ બીજા આવું એક બીજા ધર્મ અને સંપ્રદા વિશે બોલી સનાતન ધર્મ ની એકતા તૂટે સે કાયદેસર કાયદા મુજબ તથા સઁતો ના નિયમો મુજબ પગલાં લો 🙏🙏
🙏🇮🇳 🚩સનાતન ધર્મની જય 🚩🇮🇳🙏 ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તલિખિત શિક્ષપાત્રીમાં દેવાધિદેવ મહાદેવ શિવજીને પૂજ્યપણે માનવાની અને શિવરાત્રી વગેરેનો ઉપવાસ કરવાની આજ્ઞા પણ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય ના એક સંત થી મહાદેવ વિશે કંઈક અજુગતું બોલાઈ ગયું કે બોલ્યા એ કબૂલ. પણ પછીની એ પણ વાસ્તવિકતા છે કે એમણે જાહેરમાં માફી માંગી એમના ગુરુએ જ ખુદ એમને 7 દિવસ ના નકોરડા ઉપવાસ આપ્યા અને તેમણે એ પ્રાયશ્ચિત પણ કર્યું છતાં અમુક લોકો હજુ સનાતન ધર્મની આડ લઈને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે એ લોકો જ્ઞાનવાપી અને નુપૂર શર્મા વખતે ક્યાં ભાગી ગયા હતા? વાંચી લો ન્યૂઝ પેપર જયારે આખા દેશના મુસ્લિમો જ્ઞાનવાપી મુદ્દે નૂપુર શર્મા અને સનાતન ધર્મનો વિરોધ કરતા હતા ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ અખિલ ભારતીય સંત સમાજ ની સહાય થી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ તરફથી જ્ઞાનવાપી અને નુપૂર શર્મા ના સપોર્ટમાં સભાનું આયોજન કર્યું હતું ત્યારે આ બધા ક્યાં ગયા હતા? સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રીતો શિવરાત્રી નું પર્વ પણ અન્ય એકાદશીઓ અને જન્માષ્ટમીની જેમ ઉપવાસ કરીને જ ઉજવે છે નહિ કે અમુક બની બેઠેલા સનાતનીઓ ની જેમ ભાંગ વગેરે નશો કરીને. જે બની બેઠેલા સનાતનીઓ છે એ ક્યારેક શિવપુરાણ વાંચે કે દેવાધિદેવ મહાદેવ શ્રુષ્ટિના કલ્યાણ માટે હળાહળ ઝેર પીવે છે ગાંજો નઈ, તમારે ગાંજો ને ભાંગ પીવી હોય તો પીવો પણ ભગવાન શિવના નામે શું કામ પીવો છો ત્યારે તમને આપણો સનાતન ધર્મ યાદ નથી આવતો? આ બની બેઠેલા સનાતનીઓ જયારે માતાજીના પવિત્ર પર્વ નવરાત્રી માં વિધર્મી હીરો-હેરોઇન ના પ્રોગ્રામમાં ફિલ્મોના ગીત પર બેન દીકરીઓ સાથે અસભ્ય કપડાંમાં આખી રાત ઘર બહાર રહે એ પણ માતાજી ના પવિત્ર ગરબાના નામ પર ત્યારે આપણો સનાતન ધર્મ યાદ નથી આવતો? સ્વામિનારાયણ સંપ્રદાય સ્ત્રી - પુરુષોના અલગ અલગ ગરબા આયોજન કરીને હજુ સંસ્કૃતિને જાળવે છે એ નથી દેખાતું? મોરારીબાપુ સનાતન ધર્મની વ્યાસપીઠ પરથી અલ્લાહ બેલીની ધૂન બોલાવે, જ્યોતિષ શાસ્ત્રને ખોટું ગણાવે ત્યારે કોઈને સાનાતન ધર્મ નથી યાદ આવતો? "બિગ બીફ બોય" રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર મુવી 200 કરોડની કમાણી કરી લે ત્યારે ગાયમાતા અને સનાતન ધર્મ નથી યાદ આવતો? સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા દેવાધિદેવ અને અન્ય દેવો નો આદર કરતો આવ્યો છે અને આ ખુદ સ્વામિનારાયણ ભગવાન ની આજ્ઞા છે, છતાં ગેરસમજણમાં કે અજુગતા કોઈના થી કંઈક બોલાઈ ગયું, એણે માફી માંગી પ્રાયશ્ચિત પણ કર્યું તો વાત ત્યાં પુરી થવી જોઈએ. અને જે લોકો હજુ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે એને એક જ સલાહ કે પોતાની શક્તિ અને પ્રભાવ અંગત સ્વાર્થ સિદ્ધ કરવાને બદલે હકીકતમાં સનાતન ધર્મના ઉત્કર્ષમાં વાપરો કેમ કે હજુ માત્ર જ્ઞાનવાપી પર જ ચુકાદો આવ્યો છે દેશના બીજા ઘણા મંદિરો કે જેના ઉપર અત્યારે મસ્જિદ બનાવેલી છે એ ચુકાદા બાકી છે અને એ ચુકાદા આમ અંદર અંદર લડવાથી નઈ આવે. 🙏🚩🇮🇳
વાહ....... ભગત વાહ.........જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગર્વ છે આવા ભક્તો ઉપર પણ ભગત લોકો છેને સ્વામિનારાયણ સંપ્રદાય થી બળતરા થાય છે એ બધા વધારે વિવાદ આ છે😂😂😂
આ સંત કહેવાને લાયક નથી આનો ભગવો ઉતારી લો અને સ્વામિનારાયણ સંસ્થા માંથી વિદાય આપી દો કેમકે આ સ્વામિનારાયણ સંપ્રદાયને સહજાનંદ સ્વામી મહારાજ ને નીચૂ જોવાનું કામ કરે છે 🕉️ હર હર મહાદેવ 🙏જય હો સનાતન ધર્મ નો🚩
સ્વામિનારાયણ સંપ્રદાય એટલે એક એવો સંપ્રદાય છે કે જેમને છોકરા વધારે થયા હોય અને મિલકત ઓછી હોય એમને સ્વામિનારાયણનો સાધુ બનાવી દે એટલે એક છોકરાની ઉપાધિ નહીં એ છોકરો પછી પોતે ગમે એવી રીતે ગમે પૈસા કમાય અને એને મા બાપને ભૂલી જવાનું જેની માય એ જન્મ આપ્યો છે એ માં ને કોઈ દિવસે યાદ નહીં કરવા નહીં એવા તો એવા તો એ સંસ્કાર આપે છે અમારા ગામમાંથી ઘણા બધા છોકરા હતા અને ઘણા વયા આવ્યા અને ઘણા છે પણ એના મા-બાપને અને ફિકર નથી અરે એને એ તો ખબર હોવી જોઈએ કે હું કેને ને હું કેવી રીતે જન્મો છું એ મા એ કેટલો સમય એનો ભાર ઉપડ્યો છે એ કોઈએ વિચાર નથી કરવો અને સ્ટેજ માથે ઉભીને મોટા મોટા ભડકા મારવા સ્વામિનારાયણ આમ સ્વામિનારાયણ નું સંપ્રદાય ને વરહાદી 22 નથી થયા પુરા નહોતો હું બોલું છું વધારાના છોકરા થાય એટલે એને સ્વામિનારાયણ અને સાધુ બનાવી દેવાના
ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય માં બળજબરીથી કોઈ સંત નથી બનતું પોતાની ઈચ્છાએ બને છે અને વાત સંત ની તો ગીરનાર ના જેટલા બાવા સાધુ સંતો છે તે કોઈ પોતાના પપ્પા કે માતા કે તેમના પરિવાર જોડે નથી રેહતા. 🙏🏻
હમણાં ઘણા સમય થી કોઈ મુદ્દો ન હતો જડ્યો હિન્દૂ ધર્મી ને આપસ મા લડવાનો લો મળી ગયો..... આદિ જગદગુરુ શંકરાચાર્યજી વખતે પણ વિષ્ણુ કાંચી અને શિવ કાંચી મા વિષ્ણુ ભક્તો અને શિવ ભક્તો આપસ મા ખુબ ઝઘડતા એ સમયે આ યુદધો બંધ કરવા આચાર્યજી એ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતીજી (શક્તિ ), સૂર્ય નારાયણ, હનુમાનજી, ગાયત્રી મંત્ર વગેરે ને હિન્દૂ નાસ્તિક ના બને માટે સર્વે દેવો નો આદર રાખવાની વાત કરી સનાતન ધર્મ ની ચાર ગાદી બનાવી
હું કોઈ સંપ્રદાય નો વિરોધી નથી પણ કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ મારા 3 પ્રશ્ન નો જવાબ આપે તો આજીવન સ્વામિનારાયણ સંપ્રદાય પાળવો છે. હાલી નીકળ્યા છે અંતર માં ઘા વાગે છે નો બોલવાનું બોલે ત્યારે તુલસીદાસે રામચરિત માનસ માં કહ્યું છે શિવ દ્રોહી મમ ભગત કહાવા સો નર સપને મોહી ન પાવા. શૈવ હ્દયમ્ વિષ્ણુ વિષ્ણુ હ્દયમ્ શૈવ
મારા અંગત મત મુજબ આપણા શંકરાચાર્ય એ આ બાબતે આગળ આવી સનાતન નું રક્ષણ કરવું જોઇએ અને આવા સંપ્રદાયો અને ગુરુઓ ને એની સીમાઓ બતાવવી જોઈએ. સનાતન ધર્મ ની જય ❤
એસ. પી. સ્વામિ ને બસ એટલું જ કેવા માગું છુ કે જો નાનું બાળક ભૂલ કરે તો એના માં બાપ ને કેવું જરૂરી છે માં બાપ ની ફરજ છે પોતાના સંતાનોની સંભાળ રાખવી સાચી રાહ બતાવવી. 🚩 સત્ય સનાતન ધર્મ ની જય 🚩
એસ .પી. ભાઈ જો સ્વામીનારાયન ભગવાન હોઈ તો તમારા ધાર્મિક ક્રાંટ્રકસન જેને તમે મંદિર કહો છો.તેમાં હરે ક્રસન, મુરલી મનોહર,નર નરાયન આવી મૂર્તિ નિ સ્થાપના કેમ કરેલી હોઈ છે.
@@rdvaghela9417 બધા ધર્મ ના માણસ ને સ્વામિનારાયણ સંપ્રદાય માં કન્વર્ટ કરવા માટે .. બધા ને લાગવું જોઈએ કે સ્વામિનારાયણ બધાને એક સમાન માને છે પણ ખરે ખર એવું નથી વાસ્તવિકતા કયક અલગ જ છે .. હુ તો બધા સ્વામીને કેવા માગું છું કે જો તમારે ભગવો ધારણ કરવો હોય તો જતા રયો હિમાલય, ગિરનાર જેવી જગ્યામાં આવા એસ ઐયાશી વાળા જીવન છોડીને ...... સનાતન ધર્મ સત્ય છે 🚩
દેવાયત ભાઈ સહજાનંદ ભગવાન હતા છે ને રહેશે બરાબર હમણાં અમદાવાદ મા મોટો ઉત્સવ થવાનોછે તેવડ હોય તો રોકી દેખાડ તુ મારા ભગવાન ને કેતા પહેલા વીચાર કરી લેજે ને આવો ઉત્સવ તે તારી નાત જાત ને જીદગી મા પણ નહી જોયો હોય એવો સવૉપરી સહજાનંદ નો ઉત્સવ થવાનોછે. બરાબર ને....
Shahjanand swami was saint,now a bhagwan,he was following bhagwat geeta,like morari bapu is following Ramayana ,so that minced soon as he found his guru,ramanand swami and,started reading bhagwat geeta, and then after swaminarayan ,sampday started
Barabar che pan aa dayra valao sala o swaminarayan dharm ne jihadi kahe che. Pan sahi vaat to ee che k badha ne swaminarayan saprday thi bau j irsha thay che
સ્વામિનારાયણ ભગવાન છે અને રહેશે.. કોઈ ને જે કહેવું હોય તે કહે ભગવાન એ ભગવાન જ છે...રામ ભગવાન વખત માં પણ એને ભગવાન નથી એવા કહેવા વાળા હતા.. શ્રી કૃષ્ણ ભગવાન ને પણ ભગવાન નથી કહેવા વાળા હતા.તો આજે પણ એ ભગવાન છે અને રહેશે...જે ભગવાન છે ઇ છે જ કોઈના કહેવાથી ભગવાન થતા નથી ભગવાન ભગવાન જ હોય છે....આતો. માણસ ભૂલ કરે એનો મતલબ એવો નથી..ભગવાન નું તમે ફાવે તેમ બોલો.... જે વ્યક્તિ ખરાબ બોલ્યા છે તેને સજા થવી જોઈએ એક નહી 100 વાર.. પણ સમગ્ર સંપ્રદાયને ખોટો ગણવો અને ભગવાનને ખોટા ગાળવા તે પણ ખોટું છે..
તમારી અથવા કોઈની પણ અંગત માન્યતા જે પણ હોય.....પોતાના પુરતી રાખવામાં શું પ્રોબ્લેમ છે...? બીજા ને નીચા શું કામ બતાવો છો?? 2,5 કામ સારા કરી દેવા એનો કદાપિ મતલબ એવો ન હોઈ કે મનમાં આવે એમ બોલવું!!!? બીજી બધી વાત જવા દો તો પણ માત્ર એક વાત નો સાચો જવાબ આપો.....દિલ ઉપર હાથ મૂકીને... તમારા સ્વામી જે રીતે શિવજીને પગમાં પડવાની વાત કરે એ યોગ્ય છે ?? હા કે ના માં જવાબ આપો....અને જવાબ જરૂર થી આપો...
@@axemk984 સ્વામિનારાયણના સાધુને જો રૂપિયા મળતા હોઈ બોલવા માટે તો તમે પણ આવી જાવ રૂપિયા કમાવા બોલવું સેહલું છે દોસ્ત કયારે સ્વામિનારાયણના સાચા સંતોનો સમાગમ કરજો ખબર પડી જશે કેવું
હવે નવી પેઢી જાગૃત છે અને અત્યાર સુધી ઊઠાં ભણાવવા વારા બરાબર સાંભળો.... સ્વામિનારાયણ એક સંપ્રદાય છે અને સંત છે. પણ રામ કે કૃષ્ણથી મહાન કે બરાબર તો નથી જ ને..? તમામ પ્રકારના અલગ અલગ સંતો, મહંતો, ગુરુઓ, કથાકારો કે ભગવા ધારી ખૂદ જો લવારી કરતાં હોય અને સંસારીની જેમ મંદીર અને સંપ્રદાયના ભાયું ભાગ પાળતા હોય, અને ધર્માદાના પૈસેથી સંસારી કરતાં સારું અને વૈભવી જીવન જીવતા હોય તો એવા સંતો એ સંતો નહી પણ ભીખારી કરતાં પણ ઠગ ભીખારીઓ છે. આદરણીય નથી.
@@niteshgadhavi7455 gadhvi tu betho re ne . Swaminarayan sampraday loko mate ketlu karyu jane cho . Tara sanatan sampraday na sadhu to bidi piva ma thi uchha nathi aavta. Corona vakhte Swaminarayan sampraday j aagal hato . Taro one sadhu pan aavyo na hato
@@jaysomnath4473first change your name......... pikina tu santi rakh loda amne khbr 6 swaminarayan mandir ma paisa kya thi aave 6 e. Videsh ma reta hoy e tax na bharvo pde etle tme trust ma nakho 6o etle tax bachi jay....
@@dhansukhpatel4850 હા ભાઇ એ બાવો છે પણ સનાતની છે સ્વામીઓ જેવો હલકો અને નપાવટ નથી.... જેનું કોઈ અસ્તિત્વ જ નથી એને ભગવાન બનાવીને જે તમે ફરો જેને સ્વામી સ્વામિ કરતા એને પગે લાગો છો એમની એટલી પણ ભાન નથી પડતી કે આપડે વ્યાસ પીઠ પર બેઠા છીએ કમસે કમ વ્યાસ પીઠ નું તો ક્યાંક માન સન્માન રાખો... સનાતન ધર્મ ની જય 🚩
@@dhansukhpatel4850 બીજી વાત કરું ને ભાઇ ટુંકી છે પણ સત્ય છે.. સમાજ સુધારે એને સાધુ કેવાય અને બગાડે એને બાવા તો પસી તમારા આ ભણેલા ગણેલા બાવા ને કયો સમાજ સુધારા નું કામ કરે ખોટા પોતાની જાતને ઉપર લય જાવ માટે આવી નીચતા ના બતાવે સનાતન ધર્મ ની જય 🚩
@@yogeshdevmurari8907 swaminarayan bhagwan ni jay kayo taro sanati bavo samaj sudhare che j karye swaminarayan na santo kare che evu kama taro kayo bapu ne bavo ne kalakar kare che batav j ane Penadamic ma kon agar avyu kone hoslital kholi kaya bapu e agar avi ne kidhu k chalo ame che j karya thyu e swaminarayan sampradye mathi thyu che bhukam ave sunamo ave kayre a badha chalm ganjo pinra bapu agar avi ne samaj mate kam karyu che
Ghanshyam maharaj nanapanthi j Bhagwan hata gani bal lila karta chhaipaya jaine joy aavo devayat..emna em comment karo 6o .. kyarey vachaya 6e Swaminarayan sampraday na grantho..
@@manoj.s.ganvit7971 Tamara granth ne 200 varas mand thaya che Shiv puran ma lakhelu hoy ne to manye.aa to tamari j bhes ane tamaru j dudh to vankhan j karone tame to
Hu Uttar Pradesh 10 divas rokayo chu tya kyay aa samprday nathi Chapaya up ma aaviyu che Uttar Pradesh ma Chappaya .ayodhya Gokul mathura Prayag.ujjain jav khabar pade
@@vishurayka4672 Jay Swaminarayan Please check and Read, if you understand Sanscrit or ask some one to translate in Gujarati the following book, Skandh Puran ->Vaishnav Khand ->Vasudev Mahatmay -->Adhyay -18 Shlocks 42,43,44 Ask pujya Rameshbhai Oza And Rushi Bharti Bapu For understand in Gujarati
દેવાયત તને સ્વામિનારાયણ સંપ્રદાય વિષે ખબર છે જો તું બોલવા આવ્યો પેહલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીને જો પછી તને ખબર પડે. સનાતન ધર્મની વાત તું મત કર સમજ્યો તને સનાતન ધર્મના સ ની પણ ખબર નથી અને બોલવા આવ્યો મોટો
Ek to Sanatan dharam na santo sivayni jivant parchadhari samadhi to batavo❤aato Mari Sanatan dharam ni takat se ❤jay guru datt sarnandji maharaj ki jay ❤
Swaminarayan bhagvanj che ... Ame koy ne dukh nathi didhi Amara Swaminarayan ma amuk aeva che aena lidhe thaay che pan sanatan dharm Swaminarayan aakha dharm par aagli no Kari sake Jay swaminarayan.......
All The Various DEV/DEVIS WE see Are All Various Forms and Manifestations Of Karta. They Have Been Given Specific Tasks, However, They Should Not Be Considered As God
Bhagwan swaminarayan sarvopari bhagwan che, vach vachanamrut, bhagwan swaminarayan ne badha bhagwan manta te vakhat bhi ane aaje bhi. tane su khbr pade doba devayat.
વાદવિવાદ ચાલુ રહે પરંતુ આવા નિવેદન આપનાર તથા ધર્મ વિશે ખોટું ઝેર રેડવા વાળા વિરુદ્ધ પગલાં લો તોજ બીજા આવું એક બીજા ધર્મ અને સંપ્રદા વિશે બોલી સનાતન ધર્મ ની એકતા તૂટે સે કાયદેસર કાયદા મુજબ તથા સઁતો ના નિયમો મુજબ પગલાં લો 🙏🙏
जय श्री राम 🙏🙇♀️💐
કલયુગ મા બધાનુ ગ્યાન હરી લીધુ છે બહુજ દુઃખ થયું છે આજે આ બધુ જોઈને 🙏🥺હરે કૃષ્ણ
Sanatan ni adhogati 6 bhai, ama muslimo favi jase
શાસ્ત્રો વાંચીને સ્વામી નારાયણ બન્યા છે
જય જય ચનાતન
હરહર મહાદેવ
Har har Mahadev
Jay shree Ram 🙏
સાંચી વાત દેવાયત ભાઈ
JAY shree Krishna radhe radhe Jay shree Swami Narayan Jay shree somnath dada 🌹🌹🌹🌹🙏🌹 ui🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷
જય સનાતન ધર્મ 🕉️🚩
🙏🇮🇳 🚩સનાતન ધર્મની જય 🚩🇮🇳🙏
ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તલિખિત શિક્ષપાત્રીમાં દેવાધિદેવ મહાદેવ શિવજીને પૂજ્યપણે માનવાની અને શિવરાત્રી વગેરેનો ઉપવાસ કરવાની આજ્ઞા પણ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય ના એક સંત થી મહાદેવ વિશે કંઈક અજુગતું બોલાઈ ગયું કે બોલ્યા એ કબૂલ. પણ પછીની એ પણ વાસ્તવિકતા છે કે એમણે જાહેરમાં માફી માંગી એમના ગુરુએ જ ખુદ એમને 7 દિવસ ના નકોરડા ઉપવાસ આપ્યા અને તેમણે એ પ્રાયશ્ચિત પણ કર્યું છતાં અમુક લોકો હજુ સનાતન ધર્મની આડ લઈને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે એ લોકો જ્ઞાનવાપી અને નુપૂર શર્મા વખતે ક્યાં ભાગી ગયા હતા? વાંચી લો ન્યૂઝ પેપર જયારે આખા દેશના મુસ્લિમો જ્ઞાનવાપી મુદ્દે નૂપુર શર્મા અને સનાતન ધર્મનો વિરોધ કરતા હતા ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ અખિલ ભારતીય સંત સમાજ ની સહાય થી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ તરફથી જ્ઞાનવાપી અને નુપૂર શર્મા ના સપોર્ટમાં સભાનું આયોજન કર્યું હતું ત્યારે આ બધા ક્યાં ગયા હતા?
સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રીતો શિવરાત્રી નું પર્વ પણ અન્ય એકાદશીઓ અને જન્માષ્ટમીની જેમ ઉપવાસ કરીને જ ઉજવે છે નહિ કે અમુક બની બેઠેલા સનાતનીઓ ની જેમ ભાંગ વગેરે નશો કરીને. જે બની બેઠેલા સનાતનીઓ છે એ ક્યારેક શિવપુરાણ વાંચે કે દેવાધિદેવ મહાદેવ શ્રુષ્ટિના કલ્યાણ માટે હળાહળ ઝેર પીવે છે ગાંજો નઈ, તમારે ગાંજો ને ભાંગ પીવી હોય તો પીવો પણ ભગવાન શિવના નામે શું કામ પીવો છો ત્યારે તમને આપણો સનાતન ધર્મ યાદ નથી આવતો?
આ બની બેઠેલા સનાતનીઓ જયારે માતાજીના પવિત્ર પર્વ નવરાત્રી માં વિધર્મી હીરો-હેરોઇન ના પ્રોગ્રામમાં ફિલ્મોના ગીત પર બેન દીકરીઓ સાથે અસભ્ય કપડાંમાં આખી રાત ઘર બહાર રહે એ પણ માતાજી ના પવિત્ર ગરબાના નામ પર ત્યારે આપણો સનાતન ધર્મ યાદ નથી આવતો? સ્વામિનારાયણ સંપ્રદાય સ્ત્રી - પુરુષોના અલગ અલગ ગરબા આયોજન કરીને હજુ સંસ્કૃતિને જાળવે છે એ નથી દેખાતું?
મોરારીબાપુ સનાતન ધર્મની વ્યાસપીઠ પરથી અલ્લાહ બેલીની ધૂન બોલાવે, જ્યોતિષ શાસ્ત્રને ખોટું ગણાવે ત્યારે કોઈને સાનાતન ધર્મ નથી યાદ આવતો?
"બિગ બીફ બોય" રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર મુવી 200 કરોડની કમાણી કરી લે ત્યારે ગાયમાતા અને સનાતન ધર્મ નથી યાદ આવતો?
સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા દેવાધિદેવ અને અન્ય દેવો નો આદર કરતો આવ્યો છે અને આ ખુદ સ્વામિનારાયણ ભગવાન ની આજ્ઞા છે, છતાં ગેરસમજણમાં કે અજુગતા કોઈના થી કંઈક બોલાઈ ગયું, એણે માફી માંગી પ્રાયશ્ચિત પણ કર્યું તો વાત ત્યાં પુરી થવી જોઈએ. અને જે લોકો હજુ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે એને એક જ સલાહ કે પોતાની શક્તિ અને પ્રભાવ અંગત સ્વાર્થ સિદ્ધ કરવાને બદલે હકીકતમાં સનાતન ધર્મના ઉત્કર્ષમાં વાપરો કેમ કે હજુ માત્ર જ્ઞાનવાપી પર જ ચુકાદો આવ્યો છે દેશના બીજા ઘણા મંદિરો કે જેના ઉપર અત્યારે મસ્જિદ બનાવેલી છે એ ચુકાદા બાકી છે અને એ ચુકાદા આમ અંદર અંદર લડવાથી નઈ આવે. 🙏🚩🇮🇳
વાહ....... ભગત વાહ.........જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગર્વ છે આવા ભક્તો ઉપર પણ ભગત લોકો છેને સ્વામિનારાયણ સંપ્રદાય થી બળતરા થાય છે એ બધા વધારે વિવાદ આ છે😂😂😂
આ સનાતન ધર્મના રણડવાઓને નહીં સમજાય.
આ સંત કહેવાને લાયક નથી આનો ભગવો ઉતારી લો અને સ્વામિનારાયણ સંસ્થા માંથી વિદાય આપી દો કેમકે આ સ્વામિનારાયણ સંપ્રદાયને સહજાનંદ સ્વામી મહારાજ ને નીચૂ જોવાનું કામ કરે છે 🕉️ હર હર મહાદેવ 🙏જય હો સનાતન ધર્મ નો🚩
Tamari vaat shachi che avi rite vaat mukay. Pan aa dayra valao salao swaminarayan sampraday che hindu dharm ni bahar na samje che.
જય સનાતન ધર્મ
જય દુગળ મા
જય માતાજી
જય મુરલીધર
જય હનુમાનજી
હર હર મહાદેવ
Jay Swaminarayan bhagwan
Jay Harikrashana maharj
Jay swaminarayan
@@dhansukhpatel4850 Jay thakar
ખૂબ ખૂબ ધન્યવાદ દેવાયતભાઈ,,,
હરામીયોની કોઈ હદ હોતી નથી,,,,,
।। જય માતાજી ।।
Jay satya sanatan dharm 🚩 har har Mahadev 🙏🙏
જયારે સમય આવશે ત્યારે તમારે દર્શન કરવા આવીશ ત્યારે મારાં મોટા બાપુ ના દર્શન કરાવીશ
હર હર મહાદેવ 🙏🙏🙏🙏
હવે દેવાયત ભાઇ એ સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો ભાગે રૂપિયા નય આપે 😂😂🚩
હર હર મહાદેવ ❣️
Jay shree ram.
અમારા શ્રી રામ ભગવાનને એવુ કહે છે કે રામ વનવાસ ગયા તા ત્યા મરી ગયા પાસા આવ્યા નથી એવુ બોલે છે હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏
હર હર મહાદેવ દેવો ના પણ દેવ મહાદેવ જય ભોલેનાથ હે દયાળુ દેવ સૌને સદબુદ્ધિ આપજો
સ્વામિનારાયણ ભગવાન તો સનાતન સર્વોપરી સર્વ અવતારો ના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એ જ એકમેવાદ્વિતીયબ્રહ્મ છે
હલકી બુધ્ધિ વાળાને તો ખાસ આપશો,,
જય સનાતન ધર્મ
જય દ્વારકાધીશ
આવા સ્વામી મારા સામ આવે ને તો ધરવી દેવા સે તમારા સ્વામી બહુ મોટા ભગવાન હશે પણ અમારા મહાદેવ એને બાપ છે અને એની વિશે આવું ના બોલો
Gadherina petana lukhina sametu ave to nagi karine prasad apis chutiya
@@manoj.s.ganvit7971 sasti daru na pivo, ane etlo j kido hoy to kashi jai ne bolo ane sahi salamat Gujarat ma pacha aavi ne batavo
@@manoj.s.ganvit7971 Tu che kon ane evu kya lakhyu che batav? Koi authentic book, aa badhi vaato tamara swami na magaj ni paidaish che
આ સૃષ્ટિ ની ઉત્પતિ ક્યાંથી થઈ એ વાંચી લ્યો
@@manoj.s.ganvit7971 shu bap dikarani upasana Kari mahan bane ?
સ્વામિનારાયણ સંપ્રદાય એટલે એક એવો સંપ્રદાય છે કે જેમને છોકરા વધારે થયા હોય અને મિલકત ઓછી હોય એમને સ્વામિનારાયણનો સાધુ બનાવી દે એટલે એક છોકરાની ઉપાધિ નહીં એ છોકરો પછી પોતે ગમે એવી રીતે ગમે પૈસા કમાય અને એને મા બાપને ભૂલી જવાનું જેની માય એ જન્મ આપ્યો છે એ માં ને કોઈ દિવસે યાદ નહીં કરવા નહીં એવા તો એવા તો એ સંસ્કાર આપે છે અમારા ગામમાંથી ઘણા બધા છોકરા હતા અને ઘણા વયા આવ્યા અને ઘણા છે પણ એના મા-બાપને અને ફિકર નથી અરે એને એ તો ખબર હોવી જોઈએ કે હું કેને ને હું કેવી રીતે જન્મો છું એ મા એ કેટલો સમય એનો ભાર ઉપડ્યો છે એ કોઈએ વિચાર નથી કરવો અને સ્ટેજ માથે ઉભીને મોટા મોટા ભડકા મારવા સ્વામિનારાયણ આમ સ્વામિનારાયણ નું સંપ્રદાય ને વરહાદી 22 નથી થયા પુરા નહોતો હું બોલું છું વધારાના છોકરા થાય એટલે એને સ્વામિનારાયણ અને સાધુ બનાવી દેવાના
ઓ ભાઈ આખા સંપ્રદાયને ટાર્ગેટ ના કરશો જે વ્યક્તિ ખોટું બોલ્યું છે એને ઘેર ભેગા કરો એવા એક બે પાંચ ને લઇ આખો સંપ્રદાય ખોટો નથી એનું ધ્યાન રાખો
ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય માં બળજબરીથી કોઈ સંત નથી બનતું પોતાની ઈચ્છાએ બને છે અને વાત સંત ની તો ગીરનાર ના જેટલા બાવા સાધુ સંતો છે તે કોઈ પોતાના પપ્પા કે માતા કે તેમના પરિવાર જોડે નથી રેહતા. 🙏🏻
તારે બનવું હોય તો તુ પણ. જા તને કોને પકડ્યો છે
હમણાં ઘણા સમય થી કોઈ મુદ્દો ન હતો જડ્યો હિન્દૂ ધર્મી ને આપસ મા લડવાનો લો મળી ગયો..... આદિ જગદગુરુ શંકરાચાર્યજી વખતે પણ વિષ્ણુ કાંચી અને શિવ કાંચી મા વિષ્ણુ ભક્તો અને શિવ ભક્તો આપસ મા ખુબ ઝઘડતા એ સમયે આ યુદધો બંધ કરવા આચાર્યજી એ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતીજી (શક્તિ ), સૂર્ય નારાયણ, હનુમાનજી, ગાયત્રી મંત્ર વગેરે ને હિન્દૂ નાસ્તિક ના બને માટે સર્વે દેવો નો આદર રાખવાની વાત કરી સનાતન ધર્મ ની ચાર ગાદી બનાવી
Narayan ane vishnu na bhakto no bakhdo dwapar ane satyug thi chalyo aave 6... Ama kai navu nathi
Jay shree krishna
હું કોઈ સંપ્રદાય નો વિરોધી નથી
પણ કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ મારા 3 પ્રશ્ન નો જવાબ આપે તો આજીવન સ્વામિનારાયણ સંપ્રદાય પાળવો છે.
હાલી નીકળ્યા છે
અંતર માં ઘા વાગે છે નો બોલવાનું બોલે ત્યારે
તુલસીદાસે રામચરિત માનસ માં કહ્યું છે
શિવ દ્રોહી મમ ભગત કહાવા સો નર સપને મોહી ન પાવા.
શૈવ હ્દયમ્ વિષ્ણુ
વિષ્ણુ હ્દયમ્ શૈવ
ભાઇ કયા 3 પ્રશ્ર્નના તારે જવાબ જોઇએ છે?
બોલો શું જવાબ જોઈએ છીએ
મારા અંગત મત મુજબ આપણા શંકરાચાર્ય એ આ બાબતે આગળ આવી સનાતન નું રક્ષણ કરવું જોઇએ અને આવા સંપ્રદાયો અને ગુરુઓ ને એની સીમાઓ બતાવવી જોઈએ. સનાતન ધર્મ ની જય ❤
કોઈ નથી કરતુ. આતો. રુપિયા. ખાવા ના. મળતા. નથી. ને એટલે. ખોટા ધમ પછાડા. મારે છે સનાતન. સનાતન. કરી. ને. વિવાદ. ઉભા. કરે છે
Bhai ae koi ne koi rite thodak hji control kre 6...jo sima batavva pr aavi jse to aa taklav na 6otra nikdi jse😂
એસ. પી. સ્વામિ ને બસ એટલું જ કેવા માગું છુ કે જો નાનું બાળક ભૂલ કરે તો એના માં બાપ ને કેવું જરૂરી છે
માં બાપ ની ફરજ છે પોતાના સંતાનોની સંભાળ રાખવી સાચી રાહ બતાવવી. 🚩 સત્ય સનાતન ધર્મ ની જય 🚩
એસ .પી. ભાઈ જો સ્વામીનારાયન ભગવાન હોઈ તો તમારા ધાર્મિક ક્રાંટ્રકસન જેને તમે મંદિર કહો છો.તેમાં હરે ક્રસન, મુરલી મનોહર,નર નરાયન આવી મૂર્તિ નિ સ્થાપના કેમ કરેલી હોઈ છે.
@@rdvaghela9417 બધા ધર્મ ના માણસ ને સ્વામિનારાયણ સંપ્રદાય માં કન્વર્ટ કરવા માટે ..
બધા ને લાગવું જોઈએ કે સ્વામિનારાયણ બધાને એક સમાન માને છે પણ ખરે ખર એવું નથી વાસ્તવિકતા કયક અલગ જ છે ..
હુ તો બધા સ્વામીને કેવા માગું છું કે જો તમારે ભગવો ધારણ કરવો હોય તો જતા રયો હિમાલય, ગિરનાર જેવી જગ્યામાં આવા એસ ઐયાશી વાળા જીવન છોડીને ......
સનાતન ધર્મ સત્ય છે 🚩
જય માતાજી 🙏🙏
ॐ नमः शिवाय साम्बाय हरये परमात्मने।
प्रणत: क्लेश नाशाय योगिनां पतये नमः।।
સ્વામીજી તમારા કરતાં તો આ પત્રકાર બહેન ની વાણી મા અમને ધર્મનુ દશૅન થાય છે.
एक पुष्पम एक बिलिपत्र एक लोटा जलकी धार।
दयालु रीजके देत है चंद्रमौलि फल चार।।
ॐ नमः पार्वती पतये हर हर महादेव हर।
ભગવાન થઇ બેઠા મારાં બેટા
દેવાયત ભાઈ સહજાનંદ ભગવાન હતા છે ને રહેશે બરાબર હમણાં અમદાવાદ મા મોટો ઉત્સવ થવાનોછે તેવડ હોય તો રોકી દેખાડ તુ મારા ભગવાન ને કેતા પહેલા વીચાર કરી લેજે ને આવો ઉત્સવ તે તારી નાત જાત ને જીદગી મા પણ નહી જોયો હોય એવો સવૉપરી સહજાનંદ નો ઉત્સવ થવાનોછે. બરાબર ને....
બરાબર છે ભાઈ
જય સ્વામિનારાયણ
Shahjanand swami was saint,now a bhagwan,he was following bhagwat geeta,like morari bapu is following Ramayana ,so that minced soon as he found his guru,ramanand swami and,started reading bhagwat geeta, and then after swaminarayan ,sampday started
But todays brain washed people r treating them like a god...hand made god by advertisement
સ્વામીનારાયણ ભગવાન સત્ય છે.....
Ane Bija bhagvan
ભગવાન નો સેલો છે સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ભગવાન છે તે ભક્ત નથી દેવાયત ભાઈ જરા માપ માં હલો
જય સોમનાથ
Har har mahadev🙏🙏🚩🚩🚩🚩
જે સંત કયું હોય તો તે સંત ને મિડિયા સામે પ્રશ્નો પૂછવામાં આવે તો સારું....
Jay Swaminarayan...
વાહ બાપુ વાહ લાખ લાખ વંદન તમને
ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી છે..
જય સ્વામિનારાયણ..
Barabar che pan aa dayra valao sala o swaminarayan dharm ne jihadi kahe che. Pan sahi vaat to ee che k badha ne swaminarayan saprday thi bau j irsha thay che
@@pradippatel5653 aa badha samorday no growth joi sakta nathi...
સ્વામિનારાયણ ભગવાન છે અને રહેશે..
કોઈ ને જે કહેવું હોય તે કહે ભગવાન એ ભગવાન જ છે...રામ ભગવાન વખત માં પણ એને ભગવાન નથી એવા કહેવા વાળા હતા.. શ્રી કૃષ્ણ ભગવાન ને પણ ભગવાન નથી કહેવા વાળા હતા.તો આજે પણ એ ભગવાન છે અને રહેશે...જે ભગવાન છે ઇ છે જ કોઈના કહેવાથી ભગવાન થતા નથી ભગવાન ભગવાન જ હોય છે....આતો. માણસ ભૂલ કરે એનો મતલબ એવો નથી..ભગવાન નું તમે ફાવે તેમ બોલો.... જે વ્યક્તિ ખરાબ બોલ્યા છે તેને સજા થવી જોઈએ એક નહી 100 વાર.. પણ સમગ્ર સંપ્રદાયને ખોટો ગણવો અને ભગવાનને ખોટા ગાળવા તે પણ ખોટું છે..
સ્વામિનારાયણ ભગવાન તો સનાતન સર્વોપરી સર્વ અવતારો ના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એ જ એકમેવાદ્વિતીયબ્રહ્મ છે
સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુ તો દાંડિયા છે રૂપિયા મળે એટલે બોલે છે
તમારી અથવા કોઈની પણ અંગત માન્યતા જે પણ હોય.....પોતાના પુરતી રાખવામાં શું પ્રોબ્લેમ છે...? બીજા ને નીચા શું કામ બતાવો છો??
2,5 કામ સારા કરી દેવા એનો કદાપિ મતલબ એવો ન હોઈ કે મનમાં આવે એમ બોલવું!!!?
બીજી બધી વાત જવા દો તો પણ માત્ર એક વાત નો સાચો જવાબ આપો.....દિલ ઉપર હાથ મૂકીને...
તમારા સ્વામી જે રીતે શિવજીને પગમાં પડવાની વાત કરે એ યોગ્ય છે ??
હા કે ના માં જવાબ આપો....અને જવાબ જરૂર થી આપો...
સોદુ ભગત હવે હરી ભગત ના કહેવાય
@@axemk984 સ્વામિનારાયણના સાધુને જો રૂપિયા મળતા હોઈ બોલવા માટે તો તમે પણ આવી જાવ રૂપિયા કમાવા બોલવું સેહલું છે દોસ્ત કયારે સ્વામિનારાયણના સાચા સંતોનો સમાગમ કરજો ખબર પડી જશે કેવું
મહાદેવ મોટા છે સહજાનંદ મોટા નથીય
ભગવાન તો એકજ છે દોઢ ડાહ્યા
હવે નવી પેઢી જાગૃત છે અને અત્યાર સુધી ઊઠાં ભણાવવા વારા બરાબર સાંભળો.... સ્વામિનારાયણ એક સંપ્રદાય છે અને સંત છે. પણ રામ કે કૃષ્ણથી મહાન કે બરાબર તો નથી જ ને..? તમામ પ્રકારના અલગ અલગ સંતો, મહંતો, ગુરુઓ, કથાકારો કે ભગવા ધારી ખૂદ જો લવારી કરતાં હોય અને સંસારીની જેમ મંદીર અને સંપ્રદાયના ભાયું ભાગ પાળતા હોય, અને ધર્માદાના પૈસેથી સંસારી કરતાં સારું અને વૈભવી જીવન જીવતા હોય તો એવા સંતો એ સંતો નહી પણ ભીખારી કરતાં પણ ઠગ ભીખારીઓ છે. આદરણીય નથી.
સ્વામીનારાયણ સંપ્રદાય આટલા સાધૂ નહી આટલા ફીરકા સંપ્રદાય એ સ્વામીનારાયણીઆ ને એક પ્લેટફોર્મ હોવૂ જોઈએ
હર હર મહાદેવ 🙏🙏
Jay shree Ram .Jay sanatan
Waah devayatbhai waah
Har har mahadev 🔱
Jay maa mogal
અરે દેવાયત બેઠો રે સ્વામિનારાયણ કોણ હતા? જાણવું હોય તો આવ
તારા દાદા છે શિવ અને હનુમાન 😡😡
Swaminarayan atle 250 varas pela no Ghanshyam Pande
@@niteshgadhavi7455 gadhvi tu betho re ne . Swaminarayan sampraday loko mate ketlu karyu jane cho . Tara sanatan sampraday na sadhu to bidi piva ma thi uchha nathi aavta. Corona vakhte Swaminarayan sampraday j aagal hato . Taro one sadhu pan aavyo na hato
@@jaysomnath4473 tara swami tapa tap kare chokra sathe aena pelu kare ne bhai
@@jaysomnath4473first change your name......... pikina tu santi rakh loda amne khbr 6 swaminarayan mandir ma paisa kya thi aave 6 e. Videsh ma reta hoy e tax na bharvo pde etle tme trust ma nakho 6o etle tax bachi jay....
રામ ભક્ત હનુમાન જી ની આરતી રામાયણ કાલ થી ચાલી આવી છે તે જ મૂળ છે. માટે હનુમાનજી માટે બીજી આરતીઓ કેટલી વ્યાજબી છે?
Barabar se devayatbhai
सनातन धर्म की जय 💐 सनातन संस्कृति की जय 💐
જય સનાતન ધર્મ મહાદેવ હર
Har har mahadev
।। हर हर महादेव।।
ટકલા બોલતા પહેલાં વીચાર કર
વાહ ભારતી બાપુ વાહ સરસ
Bavo che ena bolvanu bhan nai ne bija ne shikhve che paisa padava mate
Bharati bapuni ugadi karine marase v
@@dhansukhpatel4850 હા ભાઇ એ બાવો છે પણ સનાતની છે સ્વામીઓ જેવો હલકો અને નપાવટ નથી....
જેનું કોઈ અસ્તિત્વ જ નથી એને ભગવાન બનાવીને જે તમે ફરો જેને સ્વામી સ્વામિ કરતા એને પગે લાગો છો એમની એટલી પણ ભાન નથી પડતી કે આપડે વ્યાસ પીઠ પર બેઠા છીએ કમસે કમ વ્યાસ પીઠ નું તો ક્યાંક માન સન્માન રાખો...
સનાતન ધર્મ ની જય 🚩
@@dhansukhpatel4850 બીજી વાત કરું ને ભાઇ ટુંકી છે પણ સત્ય છે..
સમાજ સુધારે એને સાધુ કેવાય અને બગાડે એને બાવા
તો પસી તમારા આ ભણેલા ગણેલા બાવા ને કયો સમાજ સુધારા નું કામ કરે ખોટા પોતાની જાતને ઉપર લય જાવ માટે આવી નીચતા ના બતાવે
સનાતન ધર્મ ની જય 🚩
@@yogeshdevmurari8907 swaminarayan bhagwan ni jay kayo taro sanati bavo samaj sudhare che j karye swaminarayan na santo kare che evu kama taro kayo bapu ne bavo ne kalakar kare che batav j ane Penadamic ma kon agar avyu kone hoslital kholi kaya bapu e agar avi ne kidhu k chalo ame che j karya thyu e swaminarayan sampradye mathi thyu che bhukam ave sunamo ave kayre a badha chalm ganjo pinra bapu agar avi ne samaj mate kam karyu che
સનાતનધમૅનેનુકશાનકરનારનાસતિકધમૅના
અનુચરોરૂપિયાનીમાયાજાળનેનશામાંબોલેછે
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જેટલા લોકોને વ્યસન મુક્ત કર્યા છે એટલા બીજા કોઈએ નથી કર્યા દેવાયત
Savaminarayan taro gayo bhodam jay
Swaminarayan na sadhu ketala kharab karyo karya se te batavajo
Chokara ne nathi mukya
@@desaisatish5480 તું કોણ આવ્યો બોલવા વાળો
@@gohilsatyjitsinh7964 ખોટી vaat
જય કેદારનાથ મહાદેવ
Hanumanji was the incarnation of Shivji
do you know Ashvashthama was incarnation of shiv too🤔 when should we start worship him as god?🤔
Jay swaminarayan Sp swami
જય હો સનાતન ધર્મ ની
Ghanshyam maharaj nanapanthi j Bhagwan hata gani bal lila karta chhaipaya jaine joy aavo devayat..emna em comment karo 6o .. kyarey vachaya 6e Swaminarayan sampraday na grantho..
Tu bhai chhaipaya jay aav.... Ghanshyam maharaj gani bal lila o kari 6e ..
@@vishurayka4672 Swaminarayan Bhagwan aapna hindu Dharm no j prachar karyo 6e ne eno virodh kem karo 6e ..tamaru koy bagadyu 6e..?
@@manoj.s.ganvit7971 Tamara granth ne 200 varas mand thaya che
Shiv puran ma lakhelu hoy ne to manye.aa to tamari j bhes ane tamaru j dudh to vankhan j karone tame to
Hu Uttar Pradesh 10 divas rokayo chu tya kyay aa samprday nathi
Chapaya up ma aaviyu che
Uttar Pradesh ma
Chappaya .ayodhya Gokul mathura
Prayag.ujjain jav khabar pade
@@vishurayka4672 Jay Swaminarayan
Please check and Read, if you understand
Sanscrit or ask some one to translate in Gujarati the following book, Skandh Puran
->Vaishnav Khand
->Vasudev Mahatmay
-->Adhyay -18
Shlocks 42,43,44
Ask pujya Rameshbhai Oza
And Rushi Bharti Bapu For understand in Gujarati
Sabka bap somnath mahadev
Jay Bhole Har Har Mahadev
સ્વામીનારાયણ ના સંતો જે બોલ્યા છે તે સત્ય છે
પેલા એસપી ને એટલું તો પૂછો બેન કે તમારો સ્વામિનારાયણ આગળના કયા યુગમાં હતો
સાચી વાત સે બાપુ ની...
Rajbha 💯 % right.
Baycote swaminarayan santo......
Pela spelling sudharo 🤣
ek dam sachi vat rushibharti bapu
દેવાયત તને સ્વામિનારાયણ સંપ્રદાય વિષે ખબર છે જો તું બોલવા આવ્યો પેહલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીને જો પછી તને ખબર પડે.
સનાતન ધર્મની વાત તું મત કર સમજ્યો તને સનાતન ધર્મના સ ની પણ ખબર નથી અને બોલવા આવ્યો મોટો
ભાઈ જય સ્વામિનારાયણ પણ.... આ ખોટા ઢોંગી સંતો...નો વિરોધ તો કરવો જ પડશે.....
મહાદેવ થી મોટું કોઈ નહિ....
તને સુ ખબર છે સનાતન ધર્મ સુ છે ???
MahaDeV tamara Badha no BaaP se 🙏
Ha oajabohai Jay mahadev
Wah bharti bapu wah..
Swaminarayan is sarvopari
વાહ દેવાયત ભાઈ બહુ તરત સરસ મસ્ત બોલ્યા ભાઈ
Ek to Sanatan dharam na santo sivayni jivant parchadhari samadhi to batavo❤aato Mari Sanatan dharam ni takat se ❤jay guru datt sarnandji maharaj ki jay ❤
સાધુ સંતો ને નમ્ર અપીલ કે તમે બોલતા પહેલા વિચાર કરો
અને હિંદુ સમાજ પણ બોલતા વિવેક રાખે.
Sanatan the grt!!
રાજભા ગઢવી ને ખુબ ખુબ અભિનંદન
Swaminarayan bhagvanj che ...
Ame koy ne dukh nathi didhi Amara Swaminarayan ma amuk aeva che aena lidhe thaay che pan sanatan dharm Swaminarayan aakha dharm par aagli no Kari sake Jay swaminarayan.......
Sui ja
Jay swaminayarn
swaminarayan bhagvan chhe , bhakt nathi
Tari mate aamari mate nay
સ્વામિનારાયણ ભગવાન તો સનાતન સર્વોપરી સર્વ અવતારો ના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એ જ એકમેવાદ્વિતીયબ્રહ્મ છે
@@mundhavaranchhod4886 tamne kon k che tame jene manta hoy ene maan ne bhai tame jene mano e tamara mate sarvo pari
@@mundhavaranchhod4886 tane kon k 6 tara bhagvan ne sachav ne
Bharti bava tane sanatan dharm ni k sampraday ni j khbar nathi to shu bhagva peri ne nikdi padya 6o. Bolva ni pan bhan nathi samaj pela
રામ ક઼શન શંકર માતાજી આખી પારલામેંટ બેસાડી છે.
વાહ પીધેલા વાહ 🤣
Aa devayat to pello feku 6. Swaminarayan sampraday nu tu shu bagadish dafor sachu know ledge nathi .
MORARI MAULANA vishe kem koi kau boltu nthi. Ram katha karine muslim ne SUPPORT kareche...swaminarayan samprday ne j target kem karocho?????😡😡😡😡😡
Coz swaminarayan samprday unite nathi aa loko ne khabar 6...
All The Various DEV/DEVIS WE see Are All Various Forms and Manifestations Of Karta. They Have Been Given Specific Tasks, However, They Should Not Be Considered As God
Aama shivji nu apman kare 6e shivji ne badha mane 6e aavu no boloy
बोल अमोलक बोल है बोल सके तो बोल पहले भीतर तौल के
फिर मुख बाहर खोल
જય માતાજી 🚩🙏
જય કાઠિયાવાડ
દેવાયત તને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ઇર્ષ્યા છે?
તોરલ તું તો બેઠી જ રહે અન્યથા તારો વારો પડશે
Padse eno waro ronak no pan padse
Dhamki Kone ape che moron
Mahadev thi motu koy chh ..nay..🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Bhagwan swaminarayan sarvopari bhagwan che, vach vachanamrut, bhagwan swaminarayan ne badha bhagwan manta te vakhat bhi ane aaje bhi. tane su khbr pade doba devayat.
@Arun Dabhi bhavnagar all is Swaminarayan only.
Wahh khub srs devayat bhai