મહુવામાં રઘુભાઈ ખુબજ ખુબજ પ્રચલિત છે... આજુ બાજુના ૧૦૦ Km વિસ્તારમા પ્રચલીત છે. એના જેવુ કોઈ ઉંધીયુ નથી બનાવી શકતુ... જેટલી પણ હોટલો કે કેટરર્સ વાળા છે એ કોઈ પણ રઘુભાઈ સાથે બરાબરી નથી કરી શકતા
💐આનંદભાઈ હું સુરતથી છું પણ મારું વતન મહુવાની બાજુમાં કુંભણ ગામ છે હું રઘુભાઈ શાકપુરી વાળા ને ત્રીસ વર્ષથી જાણુ છું ત્યારથી જોરદાર ઊંડીયું પુરી બનાવે છે લોકો ની લાઈનો બપોરે હોય છે અને હું મહુવા મા ભણેલો છું એટલે વધારે ખબર છે. આશાબેન પારેખ તેમજ મોરારીબાપુ અમારા તાલુકાના વતની છે. આનંદભાઈ મહુવા મા ગાંધીબાગ પાસે કાંતિભાઈ વણેલા ગાંઠિયા પણ જોરદાર બનાવે છે મહુવા ની મુલાકાત બદલ ધન્યવાદ 🙏આનંદભાઈ 👏
અમારું વતન મહુવા છે પણ અમે ઘણા વર્ષોથી સુરત સેટલ છીએ પણ જ્યારે પણ મહુવા જવાનું થાય એટલે રઘુભાઈ ની શાકપુરી ખાવાની જ પછી ભલે એક દિવસ માટે જ મહુવા જઈએ તો પણ શાકપૂરી ખાવાની જ.....🙏🙌🙏
Anand bhai kem cho tame pujya baa🙏 n riya madam ...😊 u r juzz wow my favrite gujrat food vlogger.... i juzzz like u 🙏1 number 🌟 ur presentation is juzz perrfecttt🌟
મહુવામાં રઘુભાઈ ખુબજ ખુબજ પ્રચલિત છે... આજુ બાજુના ૧૦૦ Km વિસ્તારમા પ્રચલીત છે. એના જેવુ કોઈ ઉંધીયુ નથી બનાવી શકતુ... જેટલી પણ હોટલો કે કેટરર્સ વાળા છે એ કોઈ પણ રઘુભાઈ સાથે બરાબરી નથી કરી શકતા
સૌરાષ્ટ્ર કચ્છ મહુવા મા આપનું હાર્દિક સ્વાગત છે
ઉધિયું પુરી તો હિંમતભાઈ શાક પુરિવાલા નું હો ભાવનગર મા
રઘુભાઇનો સ્વભાવ ખૂબ સારો છે , જમવાની ગુણવત્તા વર્ષોથી જળવાઇ છે ,રઘુભાઇ સ્વાસ્થ્ય ને નુકસાનકારક જમવાનુ નથી બનાવતા
મહુવા મારા મામા નું ગામ છે.રઘુભાઈ ને ત્યાં શાક પુરી ઘણીવાર ખાધા છે.નાનો હતો ત્યારે થી મહુવા માં બેસ્ટ શાક પુરી તો રઘુભાઈ ના જ.
રઘુભાઈ ને ત્યાં ઘણી વખત જમ્યા છીએ
મસ્ત અને પ્યોર
💐આનંદભાઈ હું સુરતથી છું પણ મારું વતન મહુવાની બાજુમાં કુંભણ ગામ છે હું રઘુભાઈ શાકપુરી વાળા ને ત્રીસ વર્ષથી જાણુ છું ત્યારથી જોરદાર ઊંડીયું પુરી બનાવે છે લોકો ની લાઈનો બપોરે હોય છે
અને હું મહુવા મા ભણેલો છું એટલે વધારે ખબર છે. આશાબેન પારેખ તેમજ મોરારીબાપુ અમારા તાલુકાના વતની છે. આનંદભાઈ મહુવા મા ગાંધીબાગ પાસે કાંતિભાઈ વણેલા ગાંઠિયા પણ જોરદાર બનાવે છે મહુવા ની મુલાકાત બદલ ધન્યવાદ 🙏આનંદભાઈ 👏
જય શ્રી કૃષ્ણ 🙏🏻
Raghu bhai undhiyu puri vala aetle lokeshan no pusvu
સૂપર
Saras video Anandbhai Jamnagar
Jay Dwrakadihish
Wha Maja aave gaey
મીની કશ્મીર આ મારું મહુવા હા મારું મહુવા હા મહુવામાં તમારું સ્વાવાગત છે ભાઈ
Undhiyu Puri khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay
It's called Mix vegetables not UNDHIYU.Undhiyu without surati papdi.
Hats off to RAGUBHAI
Very nice video 👍👍👍
અમારું વતન મહુવા છે પણ અમે ઘણા વર્ષોથી સુરત સેટલ છીએ પણ જ્યારે પણ મહુવા જવાનું થાય એટલે રઘુભાઈ ની શાકપુરી ખાવાની જ પછી ભલે એક દિવસ માટે જ મહુવા જઈએ તો પણ શાકપૂરી ખાવાની જ.....🙏🙌🙏
મહુવા મા મનસુખ ભાઈ ના લસણિયા બટેટા પ્રખ્યાત છે એની મુલાકાત લ્યો
Maru pan petruk gam che
જય હિન્દ જય ભારત
Amara vatan mahuva ma tamaru swagat che andad bhai
nice vidio
Saru lagyu Amara Mahuva maa aviya
અમારા મહુવા મા આપને સ્વાગત છે .....
Wah puri undhiyu
Bhai Amara gaam thi 16km thay che Maru gaam zinzka che ame pan ghani vakhat gya chiye mast bnave che
મુલાકાત લેવી પડશે.....
મહુવા મા રાયાદાદા ના ગાઠીયા જરૂરથી ટેસ્ટ કરજો
અમારુ ગામ મહુવાથી 18 કીમી છે, અમે વર્ષોથી અવારનવાર જઇએ છીએ
Milap dhorajiya
Aanandbhai regular viwers chi tmara vdo na
Pls recipe muko ne koi vaar
my favourite
Anand bhai kem cho tame pujya baa🙏 n riya madam ...😊 u r juzz wow my favrite gujrat food vlogger.... i juzzz like u 🙏1 number 🌟 ur presentation is juzz perrfecttt🌟
Anandbhai new udhiyupuri
અમારા મહુવા મા ખૂબ ફેમસ છે આ
અમારા મહુવા માં આપનું સ્વાગત છે ભાઈ....
Super video
Ame pan mahuva na chiye have kyarek aavo to Instagram ma story mukjo to ame malva aavishu bhai
Welcome too mahuva good job bov time thi video jov chu aaje mahuva no video joy moj aavi aanand bhai
બવ ફેમસ છે
Me labh lidhelo chhe khub testi food hoi chhe
Aa jagya saari j chhhe. Biji pn jagya o ghani saari chhhe mahuva ma.tme mahuva ma j chho..?
Nice
ઉંધીયું પૂરી સારા છે
A1
Jay mataji
જય મુરલીધર
રધુ ભાઈ જ્ય રા ધેશ્યમ
એક વખત જેસર આવો મહાદેવ દાબેલી અને પાવભાજી જેસર આવો મહાદેવ
Good
Wow
👍👍👍👍👍👍👍👍👍👍
👏👏👏
👌👍
Wow ❤l
પટેલ નાં ફાફડા ને કેળા ખાવા જજો મહુવા માં
રેસિપી ના વિડિયો બનાવો ભાઈ........ પ્લીઝ
If you have to wait for 1 hour to eat panipuri, come to Ahmedabad sir😅
Jay mataji