ભવ્ય પોથીયાત્રા અમૃતવેલ જીગ્નેશ દાદા રાધે રાધે શ્રીમદ ભાગવત કથા અમૃતવેલ સાવરકુંડલા અમરેલી
HTML-код
- Опубликовано: 23 ноя 2024
- #પોથીયાત્રા #શ્રીમદભાગવતકથા #જીગ્નેશદાદારાધેરાધે
Pothiyatra amrutwell Jignesh Dada Radhe Radhe Shrimad Bhagwat Katha amritwell savarkundla Amreli Gujarat India
My video topic
#પોથીયાત્રા
#શ્રીમદભાગવતકથા
#જીગ્નેશદાદારાધેરાધે
#jigneshdadaradheradhe
#amrutwellshrmadbhagvatkatha
#jigneshdadakathapothiyatra
#jigneshdada #katha #pothiyatra #radheradhe #amrutvel #bhagwatkatha #jigneshdadalive #khodaldham #amreli #jigneshdadakatha #khushali_super_vlogs #super #vlog #video
Kaywords:-
jignesh dada ni katha amrutvel
jignesh dada ni katha
jignesh dada ni katha live
jignesh dada ni katha 2024
jignesh dada radhe radhe live katha
shrimad bhagwat katha live
jignesh dada ni katha bhagwat
jignesh dada radhe radhe katha
katha
ram katha live
shrimad bhagwat katha
jignesh dada ni katha radhe radhe
ram katha
live shrimad bhagwat katha devi
bhagwat katha
।। કથા દરમ્યાન આવતા પાવનકારી પ્રસંગો ||
क्या आरंभ કારતક સુદ-૧ તા.૦૨/૧૧/૨૦૨૪, શનિવાર
|| પોથીયાત્રા ||
તા.૦૨/૧૧/૨૦૨૪, શનિવાર બપોરે ૨.૦૦ કલાકે શ્રી રાઘવભાઈ લક્ષ્મણભાઈ સાવલીયા ના નિવાસ સ્થાનેથી નિકળી કથા સ્થળે જશે.
|| પૂર્ણાહુતિ || કારતક સુદ -૩ તા.૦૮/૧૧/૨૦-૪, શુક્રવાર
|| શ્રીકૃષ્ણ જન્મ - નંદ મહોત્સવ || તા.૦૫/૧૧/૨૦૨૪, મંગળવાર
|| શ્રીકૃષ્ણ - રૂક્ષ્મણી વિવાહ || તા.૦૭/૧૧/૨૦૨૪, ગુરૂવાર ઠાકોરજીની જાન રામજી મંદિર, અમૃતવેલથી પધારશે.
|| દરરોજ ભોજન પ્રસાદ ||
|| અલ્પાહાર || :- સવારે ૭.૦૦ થી ૮.૩૦ મહાપ્રસાદ : બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦
પ્રસાદ :- સાંજે ૬.૩૦ થી ૮.૩૦
|| રાસલીલા || તા.૦૩/૧૧/૨૦૨૪ થી તા.૦૩/૧૧/૨૦૨૪ સમય :- બપોરે ૩.૩૦ થી ૬.૩૦ કલાકે શ્રી લક્ષ્મણ વ્રજવાસી રસીયા અને રાસધારી મંડળી (મથુરા)
કથા શ્રવણ સમય દરરોજ સવારે ૯ થી ૧
|| કથા દરમ્યાન સાંસ્કૃતિક પ્રસંગો ||
|| રાસ ગરબા || તા.૦૨/૧૧/૨૦૨૪, શનિવાર, રાત્રે ૯.૦૦ કલાકે
કલાકાર:- શ્રુતિ પટેલ એન્ડ ગ્રૂપ
|| લોકડાયરો || તા.૦૩/૧૧/૨૦૨૪, રવિવાર રાત્રે ૯.૦૦ કલાકે
કલાકાર :- મનસુખભાઈ વસોયા, અલ્પા પટેલ, મીહીર સાવલીયા, સાગર મેસવાણીયા
|| લોકડાયરો તથા હાસ્યરસ || તા.૦૫/૧૧/૨૦૨૪, મંગળવાર રાત્રે ૯.૦૦ કલાકે
કલાકાર:- માયાભાઈ આહીર, મયુર દવે, રૂષભ અગ્રાવત
|| વડીલ વંદના || તા.૦૪/૧૧/૨૦૨૪, સોમવાર રાત્રે ૯.૦૦ કલાકે એન્કર:- મનિષ વઘાસીયા
ડૉક્ટર્સ, વકીલો, શિક્ષકો, ક્લાસ-૧, બાજી ક્લાસ-૨
|| અધિકારીશ્રીઓનું સન્માન || તા.૦૬/૧૧/૨૦૨૪, બુધવાર રાત્રે ૯.૦૦ કલાકે
સભા સંબોધક:- મનુભાઈ પોપટભાઈ ગોંડલિયા (કેળવણીકાર, સુરત) મનિષ વઘાસીયા
|| સંતવાણી - લોકડાયરો || તા.૦૭/૧૧/૨૦૨૪, ગુરૂવાર રાત્રે ૯.૦૦ કલાકે
કલાકાર:- ઓસમાણ મીર, ધવલ ઝાલા, મીલન તળાવિયા
|| સર્વરોગ નિદાન કેમ્પ / રક્તદાન શિબિર ચશ્મા વિતરણ
વિનામૂલ્યે ||
દરરોજ સવારે ૯ થી ૧ / બપોરે ૩ થી ૬ સ્થળ: માનવ સેવા હોસ્પિટલ, અમૃતવેલ
ડૉ. રાજનભાઈ સાવલીયા ૯૮૨૫૦ ૯૯૪૦૯
ડૉ. કપીલભાઈ સાવલીયા ૭૬૦૦૩ ૦૦૬૦૯
શૂલ ગૌમય અમૃત કાર્યક્રમ
:-દરરોજ રાત્રે ૯ થી ૯.૩૦ શ્રી પ્રફુલભાઈ મનસુખભાઇ સેંજળીયા (પ્રાકૃતિક ખેતી ના પ્રમુખ) શ્રી ગોવિંદભાઇ વશરામભાઈ ટીંબડીયા (RSS સૌરાષ્ટ્ર ગામ પ્રાત વિકાસ) શ્રી રમેશભાઈ રૂપારેલિયા (ગોડલ) શ્રી નરેન્દ્રભાઈ ગોબરભાઈ રીબડીયા
|| કથા સ્થળ ||
અમૃતવેલ થી સાવરકુંડલા :- 11 કિલોમીટર
અમૃતવેલ થી અમરેલી :- 40 કિલોમીટર
અમૃતવેલ થી ગારીયાધાર :- 35 કિલોમીટર
અમૃતવેલ થી મહુવા :- 72 કિલોમીટર
Instagram -
lohng_travel
Facebook -natavardas gondliya.
મિત્રો ખુશાલી સુપર વ્લોગ ગુજરાતી ચેનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દુ ધર્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્યમાં જોડાવો અને વધુમાં વધુ લોકોને વીડિયો શેર કરો.
આ RUclips લોહંગ ટ્રાવેલ VLOGS ગુજરાતી ને Subscribers કરી 🔔Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલમાં નવા Updates તમને મળતા રહે.
સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોંચાડવા નો નથી.
🙏🙏🙏
સરસ વિડીયો છે
Rahe rahe jay shree krdhana
સરસ🎉🎉🎉🎉🎉🎉🎉
Jordar ❤❤❤❤❤
Radhe radhe ❤
જય માતાજી રાધે રાધે 🙏
Radhe Radhe Radhe
Radhe Radhe Krishna Ji
Radhe radhe
Veri nice
Radhe Radhe🙏
રાધે રાધે 🙏
રાધે રાધે
Hi❤❤❤❤❤❤❤OK❤❤❤❤❤
Shree bhaktiram bapu sawarkundala Manav mandir trust chhe tema aa Anshu Gupta rahe chhe 7 bhashao nu knowledge chhe badhaj dharm vise jane chhe khub saru gaay chhe awaz pan khub surilo ane mitho chhe ek vaar jarur Anshu gupta ne ane shree Bhaktiram bapu ne aa kathaa ma invite karjo
Manav mandir ma rehti Anshu Gupta ne katha ma bolavi ne Jignesh dada na aashirwad apavo bahu hoshiyar chhokri chhe social media par khubj viral thai chhe