જય માતાજી બેન, તમે આ જે વાત કરો છો, એમાં બારોટ નથી બારહટ છે... અને જો આ વાત ક્યાં લખ્યા છે એનો પુરાવો થાય તો મુકજો 🙏... વાત વાંચવી અને એના એ વાત ના મૂળ સુધી જાવ... એવી વિનંતી... ખબર વગર નહિ કહેવું...m. 🙋♂️
મને આ બારોટ કે બારહટ વિશે ખ્યાલ ન હતો લેખકે લખ્યું એમ જ મે બોલ્યું હતું..બીજા ભાગ માં એ સ્પષ્ટતા જરૂર કરીશ.. ગોકુલદાસ રાયચુરાની બુક છે કાઠિયાવાડની વાર્તાઓ, એ બુક માં ઈસરા પરમેસરા ના શીર્ષકથી આ વાત એમણે લખેલી છે
ઈસરદાસજી બારહટ કચ્છ કેરા કોટ ખાતે પ્રથમ આવેલા અને તેમને જામનરાવળે ચડોપરી નામનું ગામ આપી પોતાના રાજકવિ તરીકે સ્થાપ્યા હતા તેમજ જામરાવળને કચ્છ ધરા છોડી દેવાનું પણ ઈસરદાસજી એ જ કહ્યું હતું એટલે ઘણી વાતો તથાકથિત છે દુલેરાય કારાણીએ આ બાબતનો ઉલ્લેખ પણ તેમના પુસ્તકમાં કરેલ છે અને યદુવંશ પ્રકાશમાં પણ સાચો ઈતિહાસ છે
@@SantilalKhatri હું પોતે જ ઈશરદાસજી નો વંશજ છું કચ્છ ના ઈતિહાસમાં ઈશરદાસજી કેરા કોટ આવ્યા અને રાવળ જામને ગૌત્ર ગરદનથી પ્રાપ્ત કરેલ રાજ મુકી અને નવી સતા સ્થાપવા જણાવ્યું એજ યજુવંશપ્રકાશમા પણ છે એમા પિતાબર ભટ્ટની વાત એક લોકોક્તિથી વિશેષ કંઈ નથી ગોકુલદાસ રાયચુરા વાર્તા લેખક હોય એને કથા લખી હોય ઘણાંએ લખી છે પણ તેને સત્ય સમજી લેવું યોગ્ય નથી
જય હો
ખુબ સરસ વાત છે બેન
જય હો ઈશરદાન બારોટ
HAY HAY GARAVI GUJRAT JAY MATA JI BEN BAA 🎉🎉😊😊
જય માતાજી 🙏. ⚔️ જય દ્વારકાધીશ 🐴🗡️
👍👍👍
હરિરસ ના ભાગ સંભળાવો
Jay,mataji
jay mataji 🙏🙏🙏🙏🙏
જય દ્વારકાધીશ બેન
Jay mataji bhen ba
ખૂબ સરસ વાર્તા કરોસો. હાનુ ભાઈ નો ઇતિયાશ વિશે એક વીડિયો બનાવજો ધન્યવાદ
ruclips.net/video/0rP7xXh1nIg/видео.html બન્ને ભાગ છે એના
જય કાઠિયાવાડ
પહેલા. બોલતા તો. શીખો. આપે. ચારણો. કોણ હતા. કયાથી આવ્યા એ ઈતિહાસ. મેળવી. લેજો
આપને આ વાત ની. ખબર હોય તોજ. રજુ. કરાય
Bhen ek varta banavo ne mepa patat nee plizz
જય માતાજી બેન,
તમે આ જે વાત કરો છો, એમાં બારોટ નથી બારહટ છે... અને જો આ વાત ક્યાં લખ્યા છે એનો પુરાવો થાય તો મુકજો 🙏... વાત વાંચવી અને એના એ વાત ના મૂળ સુધી જાવ... એવી વિનંતી... ખબર વગર નહિ કહેવું...m. 🙋♂️
મને આ બારોટ કે બારહટ વિશે ખ્યાલ ન હતો લેખકે લખ્યું એમ જ મે બોલ્યું હતું..બીજા ભાગ માં એ સ્પષ્ટતા જરૂર કરીશ.. ગોકુલદાસ રાયચુરાની બુક છે કાઠિયાવાડની વાર્તાઓ, એ બુક માં ઈસરા પરમેસરા ના શીર્ષકથી આ વાત એમણે લખેલી છે
@@kathiyawadnakangare પણ હવે થી ધ્યાન રાખજો... અને ઇસરદાસ જી બાડમેર તાબા ન ભદ્રેશ ગામ ના છે... નાકે જોધપુર ... અને આ ગોકુલદાસ જે હોય તે જીવે છે હાલ?
ઈસરદાસજી બારહટ કચ્છ કેરા કોટ ખાતે પ્રથમ આવેલા અને તેમને જામનરાવળે ચડોપરી નામનું ગામ આપી પોતાના રાજકવિ તરીકે સ્થાપ્યા હતા તેમજ જામરાવળને કચ્છ ધરા છોડી દેવાનું પણ ઈસરદાસજી એ જ કહ્યું હતું એટલે ઘણી વાતો તથાકથિત છે દુલેરાય કારાણીએ આ બાબતનો ઉલ્લેખ પણ તેમના પુસ્તકમાં કરેલ છે અને યદુવંશ પ્રકાશમાં પણ સાચો ઈતિહાસ છે
गोकुलदास रायचुरा पितांबर भट्ट के बाजे
में खड़े थे ।
कोई भी बोलने के पहले ईशरदासजी के
परिवार की अनुमति लेके विडीयो बनाओ
❤जय ईशरदासजी ❤
@@SantilalKhatri હું પોતે જ ઈશરદાસજી નો વંશજ છું કચ્છ ના ઈતિહાસમાં ઈશરદાસજી કેરા કોટ આવ્યા અને રાવળ જામને ગૌત્ર ગરદનથી પ્રાપ્ત કરેલ રાજ મુકી અને નવી સતા સ્થાપવા જણાવ્યું એજ યજુવંશપ્રકાશમા પણ છે એમા પિતાબર ભટ્ટની વાત એક લોકોક્તિથી વિશેષ કંઈ નથી ગોકુલદાસ રાયચુરા વાર્તા લેખક હોય એને કથા લખી હોય ઘણાંએ લખી છે પણ તેને સત્ય સમજી લેવું યોગ્ય નથી
👏🐆🐎🐎🐎🐎🇮🇳🇮🇳🇮🇳⚔️🗡⚔️🗡⚔️🗡
समझ सोच के विडियो बनाओ
जो मन में आया एसा बक देते हो पहले
इतिहास पढ़ो ईशरदासजी के बारे में
❤जय ईशरदासजी ❤
આ બાઈ.ને.ખબર.નથી.કારણ. આને યદુવન્સ વાંચવું.પડે.બાકી.આવી.સમજણ.વગર.ની.વાત.ને.મહત્વ.નો.આપવું.જોઈએ
मुर्ख जेसी रजुआत करते हो कुछ जानो इतिहास
को फीर बको