શું આપ જમીન/ મકાન ધરાવો છો? તો જાણો: ૧૩૫ ડી ની નોટિસ શું છે?

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 147

  • @dhirubhaimakwana8821
    @dhirubhaimakwana8821 3 года назад +1

    બહુ સરસ અને સરળ માહિતી છે

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 года назад

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @sagatstudio1139
    @sagatstudio1139 4 года назад +1

    અમારે જમીન ઠરાવ નાયબ ક્લેક્ટર શ્રી ઍ હુકમ કરી આપેલ છે સતા સામા વાળા લોકો હેરાન પરેશાન કરે છે અમારી ઉપજ નીપજ લેવા દેતા નથી સામા વાળા ગામ દેવળથલ તાલુકા બાવલા જિલ્લો અમદાવાદ ના હસુભાઇ કાસિરામભાઇ કોળી પટેલ અરજી લખનાર નુ ગામ દુર્ગી તાલુકા બાવલા જિલ્લો અમદાવાદ ગુલાબભાઈ લધુભાઈ દેવીપુજક મોબાઇલ નંબર 9737879709 /9898363202

  • @JK_Dabhi
    @JK_Dabhi 4 года назад +1

    મારા દાદા સગા પાંચ ભાઈઓ હતાં પ્રમોલગેશન પહેલા મારા દાદા ગુજરી ગયા પછી મારા દાદાના નાના ભાઈ જે ત્રીજા નંબરે આવે તેમનુ એકજ નામ પ્રમોલગેશનથી દાખલ
    કર્યું પછી ૨૦૦૫ માં ભાઈએ ભાગે વહેંચણીની નોંધ પાડી કુલ ચાર નામ દાખલ કર્યા પાંચમુ મારા દાદાનું નામ દાખલ ન કર્યું પછી તેના ચાર ભાગ કર્યા પછી તેમાં એક ભાઈએ ચોથા ભાગની જમીન વેચાણ દસ્તાવેજથી વેચી મારી તેમાં મેં વાંધા અરજી આપી તે મામલતદાર સાહેબે દફ્તરે કરી વેચાણ નોંધ મંજૂર કરી હવે મારે શું પ્રોસેસ કરવી મારો મો.9898681766 જહિંદસીંગ ડાભી

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад

      આગળ અપીલ કરી શકો છો. જે ઇન્ટ્રી માં તમારા દાદાનું નામ દાખલ થવું જોઈતું હતું એ એન્ટ્રીમાં નામ દાખલ ન થયું હોય એ એન્ટ્રી વિરુદ્ધ અપીલ પણ કરી શકો છો

  • @vipulrabari9163
    @vipulrabari9163 4 года назад +1

    સર અમારા બાપ અને દાદા (મૈયત) જે છેલ્લા ૩૦ વર્ષથી ખેતી કરતા આવ્યા છીએ પણ ખાતું નામુ બીજા લોકોનું નામે છે જે તેઓ શહેર માં રહે છે તો શું તે જમીન પર અમારા નામે ખાતે થઈ શકે અથવા અમારો તે જમીન પર કોઈ હક્ક ખરો?

  • @kuldeepsinhjadeja2058
    @kuldeepsinhjadeja2058 3 года назад

    વેચાણ પાવર ઓફ આર્ટોની થી થયું હોય
    તો સુ 135D નોટિસ પાવર ઓફ આર્ટોની વ્યક્તિ ને જાય
    કે પછી માલિક ને પણ મળે ???

  • @narendrapatel2314
    @narendrapatel2314 3 года назад

    gatha kalam rad karvani kevi rite namud thai bhai bhai ma aa kalaam lage se

  • @thakarharish4705
    @thakarharish4705 4 года назад +2

    Good Jobs sir

  • @dilipramani3314
    @dilipramani3314 2 года назад +1

    ખેતર માં પાકું મકાન બનાવવા માટે નો કાયદો શું છે?

  • @kamleshkanara623
    @kamleshkanara623 3 года назад

    મે 2015 માં જમીન વેચી છે ત્યારે મે 2 વરસ જમીન ખરીદવા પ્રમાણપત્ર લીધું હતું પણ મારા થી જમીન લેવાની નથી તો હુ આત્યરે ખાતેદાર બની શકુ? તો મારે અત્યારે શું કરવુ પડે

  • @zalaharshad3042
    @zalaharshad3042 5 лет назад

    જમીન વેચાણ દસ્તાવેજ ની જાણકારી અને માહિતી આપ બાપ દાદા જમીન

  • @easymagicenglish2870
    @easymagicenglish2870 4 года назад

    135 d ની નોટિસ કોને બજે છે કટિયા માં નામ હોય તેને કે બીજાને? ત્રીજો પક્ષકાર વાંધો લઈ શકે ?

  • @pravinprajapati4516
    @pravinprajapati4516 3 года назад

    હવે કલેક્ટર ને સોંપી દીધું...મામલતદાર...બહું... ગોલમાલ કરતા હતાં

  • @hasmukhpatel6842
    @hasmukhpatel6842 4 года назад +1

    જમીન વારસાઈ માં નામ છુપાવ્યા હોય તો નામ છુપાવેલું હોય તો શું કરવું

  • @thakarharish4705
    @thakarharish4705 4 года назад

    અમારી જમીન ના વર્ષો પછી 26 ખાતેદાર થયા. હવે અમારા સંતાનો કુલ 30 જેટલા છે તેના નામો એડ કરાવાની શું પ્રોસેસ હસે

  • @m.r.parmaradvocatevantda-b5922
    @m.r.parmaradvocatevantda-b5922 4 года назад

    વેચાણ દસતાવેજ માં સયુકત ખાતેદાર પૈકી માંથી એક ખાતેદાર પોતાનો ભાગ વેચાણ કરે તો બીજા ભાગીદારો ની સંમતી જરૂરી છે ? નવા નિયમ પ્રમાણે જરૂરી છે કે નહી સમજાવશો.આભાર સહ....

  • @rakeshgambha8749
    @rakeshgambha8749 5 лет назад

    Good

  • @chavdanilesh4396
    @chavdanilesh4396 4 года назад +1

    Khalsa ni zameen su kevay ane kon le 6e te zameen teno video banavo sir reply me

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад

      Ok. એનો વીડિયો બનાવીશું. Thank you for your valuable suggestion.

    • @chavdanilesh4396
      @chavdanilesh4396 4 года назад +1

      @@DigitalAllianceAllianceGroup thank you sir

  • @ravidodiya4001
    @ravidodiya4001 3 года назад

    ૧૩૫ d ni notice kone kone બજવાય che??

  • @sarfraztintoiwala4385
    @sarfraztintoiwala4385 5 лет назад

    મકાન બનાવતી વખતે જે રજા ચિઠ્ઠી લેવાતી હોઈ છે તેનો ખર્ચો કેટલો બેસતો હોઈ છે જેવી રીતે મારી પાસે થી 6000 રૂપિયા લેવામાં આવ્યા છે

  • @SYEDALTAF1
    @SYEDALTAF1 4 года назад +2

    sir amari pase jamin che te amara purvano na name che.
    ane tema mara father nu pan nam chadelu che. ane baki naam che teo hayat nathe ane teo na koi purava pan nathi to amare baki nam ne kami kevi rite karavava

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад +1

      હૈયાત ન હોય તો વારસાઈ પડાવવી પડે. વારસાઈ એન્ટ્રીથી તમામ વારસદારો ના નામ કમી કરાવવા પડે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

  • @IIGUJARATI
    @IIGUJARATI 4 года назад +1

    125 d notice bajavva talati ave varsai ma. To kaka sign karvani na pade to fark pade?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад +2

      જો કાકા સહી કરવાની ના પાડે તો તલાટી કાકાના ઘરે જઈ તેના ઘર પર નોટિસ ચોંટાડશે અને ગામના બે પંચ/સાક્ષીની સહી સાથેનું પંચરોજકામ કરશે. આ રીતે કરવાથી કાકને નોટિસ બીજી ગઈ છે તેવું જ ગણાશે.

  • @kripaldodiya49
    @kripaldodiya49 4 года назад +1

    Mare gram prasayat ni jameen khedeva lay k se to atyre halma 135 notice aveli se to su karu

  • @patelpareshbhai2339
    @patelpareshbhai2339 5 лет назад +1

    Nice

  • @vidhyapatel4455
    @vidhyapatel4455 4 года назад +1

    135 d ni notice ketli bachat sarkari sri tarf ni notice MOKALTAKJ nathi kato kedhut ne te arji maltij nathi ane vager jan vager shidaro kare 6 kato khoti shahi thi shidaro kare 6

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад

      એવું થતું હોય તો મામલતદાર શ્રીને લેખિત ફરિયાદ કરો.

  • @computereng21
    @computereng21 5 лет назад

    नमस्कार सर जी, हमारे पास 1960 से एक sarkari kharaba ki जमीन हे और हमारा कब्जा भी हे. 1960 से लेके 1964 तक दादाजी ने महसूल भरे हुवे थे. लेकिन उनके जाने के बाद अब तक कोई भी महसूल भरा नहीं है . जमीन पर कब्जा होने की वजह से हम उस पर खेती करते हे. उस जमीन का कोई सर्वे नंबर नहीं है . मैने इ-धरा में जाके तपास भी की लेकिन सर्वे नंबर नहीं होने की वजह से कोई 7/12 नमूना नहीं मिल रहा. अब यह समस्या में क्या किया जाना चाहिए ? और यह जमीन को हमारे नाम पर कैसे करवाय जा सकता हे ?

  • @m.r.parmaradvocatevantda-b5922
    @m.r.parmaradvocatevantda-b5922 5 лет назад +3

    ગામ નમુના નં-1,પ્રતિબુક,k j p,પોતખરાબા ના પ્રકાર,તકતા વિશે માહીતી સવિષેશ સમજાવશો તેવી અપેક્ષા સહ...

  • @lalajithakor2515
    @lalajithakor2515 5 лет назад

    ગુઙ

  • @HarshitJadav-l9g
    @HarshitJadav-l9g 5 месяцев назад

    Makan Na Dastavej banva su karvu...

  • @shaktiraj....pranam9339
    @shaktiraj....pranam9339 4 года назад

    Bijo etle shu puri detail...vedio banavo

  • @jayeshpatel7443
    @jayeshpatel7443 4 года назад +1

    Sir aamari jamin 135 d vagar aentriyo padi deva ma aave hati 2012 thi 2014 ni andar amare vadho uthava ni jarur hati

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад

      એ નોંધ વિરુદ્ધ જમીન મહેસુલ નિયમો 108(5) મુજબ નાયબ કલેકટર ને અપીલ કરી શકો. પણ અપીલ તો જ કરવી જો જે તે નોંધમાં કંઈ ખોટું કે નિયમ-કાયદા વિરૂદ્ધ નું થયેલું હોય.

  • @pathangulzarkhan2561
    @pathangulzarkhan2561 4 года назад

    Sir sarkar ne T.P. (Town planning ) pad vi hoye to kaye padi d
    Sake se

  • @shaktiraj....pranam9339
    @shaktiraj....pranam9339 4 года назад

    Jaminma daban durkarava shu karvi...mapni karya pachhi...

  • @pathangulzarkhan2561
    @pathangulzarkhan2561 4 года назад

    Apni juni sart jamin se pan sarkar ne thiya thi rasto kadvo ho to kadi sake se

  • @pinglavlogs
    @pinglavlogs 2 года назад

    AAPNO EMAIL ID APPO NE?

  • @dipakvaghela5501
    @dipakvaghela5501 4 года назад

    Bhai me aek jamin patan jilla ma rakhi chhe ane hu mehsana jilla no khedut khatedar chhu have stempveldar aem kahe chhe ke nodh manjur karavvi hoy to mur na khatedar kyana hata te batavvu padse to su aa stempvedar ni vat sachi chhe jo aa vat sachi hoy to mane slah aapo ke mare junu khatu kyathi ane kevi rire sothvu plizz

  • @sanjays3120
    @sanjays3120 4 года назад

    Jamin ma khatedar potana name kari de ane 135d ni notis na aavi hoy to su karvu?

  • @patelkiranpatelpatelkiranp7604
    @patelkiranpatelpatelkiranp7604 4 года назад

    કેટલા વિઘ એકર થાય કેટલા એકર હેક્ટર થા

  • @halanidineshbhai8434
    @halanidineshbhai8434 4 года назад

    Hello sir.60 varas pahelani ragistar dastavej Vali jamin halma khate Kevi rite Thai shake

  • @jayeshpatel7443
    @jayeshpatel7443 4 года назад

    Jama 7 entry padel hati

  • @nanjimakvana6780
    @nanjimakvana6780 4 года назад

    I have 100 yard land for Brick production,how make leagle (1949)

  • @kantibhaipatel6409
    @kantibhaipatel6409 5 лет назад +1

    We have problem. That our Co po sorry have a common plot and a original farmer sale the common plot to other.. OK.

  • @upendraupen4079
    @upendraupen4079 4 года назад +1

    135 d ni notice api ej divas varsai rad thai sake khari?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад

      ના થઇ શકે. 30 દિવસનો સમય આપવાનો હોય છે.

    • @hasmukhpatel6842
      @hasmukhpatel6842 4 года назад +1

      વારસાઇથી જ ના હોય તો શું કરવું

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад

      Harsukh Patel વારસાઈથી શું ન હોય?

  • @manabhairajput5534
    @manabhairajput5534 5 лет назад +2

    Sir, Jamin mapani(sarve) karva su karvu ane 1 Hector no ketlo kharch thay Te janavavajo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +2

      માપણી 2 પ્રકારે થાય છે. તત્કાલમાં માપણીની અને સાદી માપણીની અલગ અલગ ફી હોય છે. જે તે જિલ્લાની D.I.L.R. office ના ફોન નંબર ગુગલ માં સર્ચ કરી ફી બાબતે પૂછી શકો છો.

    • @manabhairajput5534
      @manabhairajput5534 5 лет назад +1

      @@DigitalAllianceAllianceGroup tnx sir

  • @pragneshmahla5718
    @pragneshmahla5718 5 лет назад +1

    135D ni notice Vina sidho ferfar karvama aave to mamlatdar same kalam Bhang na kaya pagla levay?
    eni same kayi saja thay sake?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +1

      કોઈ સામે પગલાં ન લઈ શકાય. મામલતદારશ્રીના નિર્ણયથી નારાજ હોય તો જમીન મહેસુલ નિયમ 108(5) મુજબ ડેપ્યુટી કલેકટરને અપીલ થઈ શકે છે.

  • @keshuparmar4321
    @keshuparmar4321 5 лет назад

    Mari jamin revision ma sarkar dakhal thay chhe karan ke navi sarat ni jamin me kharid kari have mare shu karvu?

  • @MGDumasia
    @MGDumasia 4 года назад

    Kabaja rashid par chalati avati milkat no sho upay chhe? Jamin malik co-operate nathi karato...

  • @Darshanvraval
    @Darshanvraval 5 лет назад +1

    Mare khedut khatedar banvu hoy to su karvu mari pase ke koi Saga pase pan jamin nathi

  • @dipakvaghela5501
    @dipakvaghela5501 4 года назад

    Juna khata na kagro kai rite sodhva

  • @hitendrapatadia8576
    @hitendrapatadia8576 5 лет назад +1

    Kheti khatedar thava maye temj 30 vars pirve jo khatedar antri close thai gai te mate nu margdarsan aapshoji

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +1

      તમારો પ્રશ્ન ફરીવાર લખો, પ્રશ્ન સમજાણો નહિ

  • @pravin68680
    @pravin68680 5 лет назад +1

    135 d ni notice malya pasi vandho ledho pan mamlatdar dwara arji ne daftre kari to su karvu joiye

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +1

      ગુજરાત જનીન મહેસુલના નિયમ 108(5) અંતર્ગત નાયબ કલેક્ટરને અપીલ કરી શકો.

  • @jabirbelim9148
    @jabirbelim9148 5 лет назад

    sar mari jamin vadilo pargit che ane amara name chle che. &
    have 1 parti 1944 no dastavej layne prant ma gai che a key che ke jamin Amari che to mare su karvu have ?
    ha kabjo amari pasej che

  • @bhupatdharejiya8752
    @bhupatdharejiya8752 4 года назад +1

    Bhai khetar na ratta mate su karvu jovi

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад +1

      રસ્તા અંગેનો વિડીયો 2-3 દિવસમાં મુકીશું. ચેનલ પર બન્યા રહો.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад +2

      રસ્તા અંગેનો વિડીયો 2-3 દિવસમાં મુકીશું. ચેનલ પર બન્યા રહો

    • @bhupatdharejiya8752
      @bhupatdharejiya8752 4 года назад +1

      @@DigitalAllianceAllianceGroup Tnk Bhai

  • @MR.SHAHID97
    @MR.SHAHID97 4 года назад +1

    Bhai tame kya gamna cho to aapre malvu hoy to

  • @rajudantani6855
    @rajudantani6855 5 лет назад

    mare kahrabane kohtarne Jamen.che.malavva.mate.su.karvanu

  • @Darshanvraval
    @Darshanvraval 5 лет назад

    Khet majur ni nodhni kevi rite karavvay

  • @kanaiyalalpatel9534
    @kanaiyalalpatel9534 5 лет назад

    Pramolgetion thaya Badsarvenambar ekj blokmothi alag thaya pachhi je te bhagidarona namo kabja bhogvata mujab rakhava shu karvu te ange janavava vinanti

  • @jayantilalbhogayata5962
    @jayantilalbhogayata5962 5 лет назад +2

    hu khatedar khedut chu
    tenu me vechan dastavej karel
    che date 7/8/2019
    have mare khatedar raheva
    mate su karavu?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +3

      ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અરજી કરી દો. આ પ્રમાણપત્ર ઇસ્યુ તારીખથી 2 વર્ષ સુધી ચાલશે અને 2 વર્ષની અંદર જમીન ખરીદવી પડશે.

    • @pareshgarva9095
      @pareshgarva9095 4 года назад

      Bhai tame khate dar Thai gaya biji var

  • @Darshanvraval
    @Darshanvraval 5 лет назад

    Sathli ni jamin kevirite mangi sakay

  • @dipakdipak8209
    @dipakdipak8209 5 лет назад +1

    Mara papa ni makan ni jamin ma amari samti vagar bija na nam no aakarni padel che

  • @nilsgramani2975
    @nilsgramani2975 5 лет назад

    Please send 73 aa adivasi ni Jamin ko y jabardasti thi dastavej Karin aapey to su thay ?

  • @vagheladhirabha
    @vagheladhirabha 5 лет назад

    135dnotice aapya thi ketla divase paki nodh pade

  • @rajudantani6855
    @rajudantani6855 5 лет назад

    mare kahrabane James Che to mare Malacca mate Shu karvu

  • @manabhairajput5534
    @manabhairajput5534 5 лет назад +1

    Sir, giro apnar mul malike giro rakhnar na name dastavej karva su karvu

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад

      પ્રશ્ન ફરી લખો, સમજ ન પડી શું કહેવા માગો એ

    • @manabhairajput5534
      @manabhairajput5534 5 лет назад +1

      ગીરો રાખનાર(ખરીદનાર) અને ગીરો આપનાર આ પ્રક્રિયામાં હવે મુળ માલિકે (ગીરો આપનારે) ગીરો રાખનાર ના નામે દસ્તાવેજ કરવો હોય તો શું કરવું જણાવશો.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +2

      સ્ટેમ્પ ડ્યુટી ભરીને વેચાણ દસ્તાવેજ જ કરવો પડે.

  • @chinubhadzala6064
    @chinubhadzala6064 5 лет назад +1

    Sar Mara bap Dada ni jaminse Pan atyare bijana name bolese amaru nam kyay nathi have amare su karvu

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад

      કયો તાલુકો અને કયો જિલ્લો?

    • @chinubhadzala6064
      @chinubhadzala6064 5 лет назад +1

      @@DigitalAllianceAllianceGroup mandal taluko amdavad jilo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +1

      માંડલ મામલતદાર કચેરીના ઇ ધરા કેન્દ્રમાં જઈ તમારા હક્ક પત્રકના તમામ ચોપડા તપાસી જુઓ કે તમારા સર્વે નંબરમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે કે કેમ? સબ રજીસ્ટ્રાર કચેરીમાં પણ સર્ચ કરાવી જુઓ.

  • @gajendrasinhvaghelagajendr2253
    @gajendrasinhvaghelagajendr2253 5 лет назад +1

    Gnotiya no kheti ni jamin par ketlo hak gnay,

  • @himatbhil5349
    @himatbhil5349 4 года назад

    आप का नंबर आपो

  • @pagikamlesh993
    @pagikamlesh993 5 лет назад

    amari pase 49 yearthi jamin no kabjo che to amara name thai

  • @papanchal5737
    @papanchal5737 4 года назад

    Hayati hakk dakhal ni vigato apo

  • @zalaharshad3042
    @zalaharshad3042 5 лет назад +2

    જમીન માટે સવાલ પુછવા ફોન નંબર આપ

    • @nathabhairathod4140
      @nathabhairathod4140 5 лет назад

      Nnnn

    • @arvindbhairathod3916
      @arvindbhairathod3916 4 года назад +1

      જમીન વેચાણ થી લીધેલ હોય અને ખાતે નથી કરી દેતા તઓ શુ કરવું?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 года назад

      મામલતદાર ને અરજી કરેલ હોય અને અરજી નામંજૂર કરેલ હોય તો ડેપ્યુટી કલેકટરને અપીલ કરવાની રહેશે.

    • @pratapthakor1196
      @pratapthakor1196 4 года назад

      Digital Alliance

    • @pratapthakor1196
      @pratapthakor1196 4 года назад

      .. Aamare

  • @rajeshpatani294
    @rajeshpatani294 4 года назад +1

    સંયુકત ખાતાની જમીનમાંથી અલગ ભાગ પાડવાની રીત સમજાવવા વિનંતી.

  • @parmarnilesh3535
    @parmarnilesh3535 5 лет назад +1

    Binkheti ni information hoy to aapjo teni process kevi rite thay.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад

      ઓનલાઈન પ્રોસેસ છે. આ બાબતે અન્ય મિત્રોની કોમેન્ટ આવશે તો આખી પ્રોસેસનો વિડીયો બનાવીશું.

    • @parmarnilesh3535
      @parmarnilesh3535 5 лет назад +1

      Ok

    • @bipinbhaikava6172
      @bipinbhaikava6172 5 лет назад +1

      મકાન બાબતે છોકરાઓને પુછયા વઞાર મકાન વેહેચી શકેતોએનુ શુ

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  5 лет назад +1

      સ્વપાર્જિત મિલકત હોય તો વહેંચી શકાય. વડીલો પાર્જિત મિલકત હોય તો વારસદારોની સહમતી વિના વેચાણના કિસ્સામાં વારસદારો પોતાનું સ્ટેન્ડ રાખી શકે છે.

    • @parmarnilesh3535
      @parmarnilesh3535 5 лет назад

      Gam namuna no.2 ni information hoy to aapjo.

  • @pragneshmahla5718
    @pragneshmahla5718 5 лет назад

    135D ni notice Vina sidho ferfar karvama aave to mamlatdar same kalam Bhang na kaya pagla levay?
    eni same kayi saja thay sake?