Jignesh Barot | Dot Tara Chavvana Dekhadvana Nokha | 2024 New Gujarati Sad Song | 4K Video
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Full Song Available for Downloading & Streaming Online:-
♫JioSaavn : bit.ly/4deoeAl
♫Wynk : bit.ly/4b8EkcQ
♫Gaana : bit.ly/3Ql22uI
♫Instagram Reels : bit.ly/3UzhzJD
♫Amazon Music : bit.ly/3UBS1Mf
♫Spotify : bit.ly/4a1YdkW
♫RUclips Music : bit.ly/3JWb0ep
♫Apple Music : bit.ly/3QmTIKN
♫iTunes : bit.ly/3QmTIKN
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
Title : Dot Tara Chavvana Dekhadvana Nokha (દોંત તારા ચાવવાના દેખાડવાના નોખા)
Singer - Artist : Jignesh Barot
Artist : Viyona Patil, Piyush Patel
Co - Artist : Gitaben Raval, Amrat Raval, Sanjay Raval, Devraj Bhatiya, Daud Mir
Music : Ravi Nagar, Rahul Nadiya
Recording : R2 Recording Studio
Lyrics : Naresh Thakor (Vayad)
DOP : Shehzad Mansuri (Tipu)
Drone : Mahesh Prajapati
Production Man. : Mahesh Prajapati
Make - Up & Hair : Lata Patel
Background Music : Kamlesh Vaidya
Editor : Naresh Rajput
Concept - Director : Faruk Gayakwad
Project By : AAA Production Studio
Sahyog : Vikramsinh Vaghela
Design : Pratik Javiya
Producer : Ramesh Patel
Genre : Gujarati Sad Song
Music Label & Copyright : Ekta Sound
---------------------------------------------------------
Do Subscribe, Like And Share
---------------------------------------------------------
❤ Subscribe : goo.gl/7PAc8e
💗 Subscribe : Ekta Sound Digital : bit.ly/2M2b15m
💖 Subscribe : Ekta Sound Status : bit.ly/2JdEpko
💙 Facebook : bit.ly/3ceGOdW
💜 Twitter : goo.gl/ah525s
💚 Instagram : bit.ly/2Erz3QL
#jigneshkaviraj
#jigneshbarot
#Dot_Tara_Chavvana_Dekhadvana_Nokha
#ektasound
હા જીગા તારા ગીતો ના ધા તો એવા વાગે સે ને કોઈ ને કહી નહિ શખતા😢😢😢😢
સાત વર્ષ નો પ્રેમ હોય ને તોય કોર્ટમાં ફરી જાય હો💔💯
હા મારા ઠાકોર સમાજ નુ ગૌરવ એવા ગીતકાર નરેશ ઠાકોર વાયડ જોરદાર સોંગ બનાવ્યું સે સપોર્ટ કરજો ભાઈને
👍👍👍
બવ સુંદર છે આ સોંગ મને પન બવુ ગમે છે સુપર હિટ ❤❤❤❤❤❤❤ જીગા ભાઇ આવાજ સોંગ બનાવતા રે એવી પ્રાર્થના છે ❤❤❤❤
આજે જીગા ભાઈ નું ગીત જેને જેને ગમ્યું હોય એ લાઈક કરો❤❤❤❤❤❤❤
આ જગ્યા નું લોકેશન બનાસકાંઠા જિલ્લા નું બાલારામ અંબાજી રિસોર્ટ નું છે અને બીજું પાલનપુર નું છે 😊
Ha bhi
આ સોંગ નું સુટિંગ ચાલુ હતું ત્યારે હુ ત્યાં હતો બાલારામ પેલેસ નદી મા
સાચી વાત છે જીગા ભાઇ દાત ચાવવાના પણ બીજા અને આપડી સામે દેખાડવાના બીજા...❤
જીગ્નેશ ભાઈ નું ગીત છે વાયરલ વાયરલ થઈ જશે❤❤🎉🎉
મારી કમેન્ટ વાંચે છે એની મમ્મી પપ્પા ની ઉંમર 100 વર્ષ કરજો ભોળાનાથ ❤❤
77 uh uh 7 0:25
મારે પપ્પા ઓફ થઈ ગયા સે..10 મહિના થઈ ગયા 😢😢😢😢😢
એ હજુ એ હ ગરેલા પડા છે ફોન માં મારા હન તાડે લા તારા મારા ફોટા જોઈ તારા ફોટા અમે રઈ ગયા રોતા આ લાઈન હું દિવસ માં 10 વાર સાંભળું છું વાહ જીગા ભાઇ વાહ 😅
દિવાના જીગાભાઇ ના હો સોગ .જીગાભાઇ આપણા ગુરુ છે હો એમનુ જોઇ હુ સીખુ શુ હો
જીગાભાઈ બાલારામ ની જગ્યા હોય તો મને જરા રીપ્લાય આપજો
પ્રેમ તો મે એને દિલ થી કર્યો હતો પણ એને ગરિબ સાથે કેમ ફાવે એતો પૈસા વાળા છોકરા સાથે પ્રેમ કરતી હતી ગરિબ ના છોકરા સાથે નહી.... 😢😂❤
સાચું ભાઇ
આજે શનિ વાર છેતો કોણ કોણ હનુમાન દાદા માટે લાઈક કરી ❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏👍👍
Jayhnumaadada
6:15 😊
સરસ ગીત છે જીગ્નેશભાઈ બારોટ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
આ ગીત સાંભળીને એવું લાગ્યું કે જીગાભાઈ જોડે રિયલ માં આવું થયું હોય❤
Congratulations Ramesh bhai 😊
ઉપર આભ થી લઈ ને બધા સોંગ જોરદાર છે મારા જીગા ના સાચે યાર આજે મનીરાજ બારોટ હોય તો કેટલી મોજ આવત સાચે યાર જીગો તો બાકી જીગો છે જૉરદાર સોંગ બનાવ્યું છે અને પ્રેમ પ્રેમ છે યાર ❤
Only rakesh barot ❤️🔥
કોને કોને આ સોંગ ગમે છે
પ્રેમ કરવો કોઈ ગુનો થી
મેં પણ પ્રેમ કર્યા હતો
એક છોકરી ને
આવી ને કોઈ બીજી લઈ ગયું..... Payal
Hii Good Suaper Hiat Gujarati song Jignesh kaviraj 👌👌👌👌
જીગ્નેશ કવિરાજ દરેક સોંગ સુપરહિટ સાબિત થાય છે
હું રવિવારે નાં દિવસે ૭/૪/૨૦૨૪ નાં રોજ ૧૦:૦૯ સમયે આ સોંગ સાંભળી રહ્યો છું! તમે?
જીગ્નેશ કવિરાજ ના કોન કોન આશીક છે લાઈક કરો 👍
બહુ સરસ સોંગ છે ફૂલ સપોર્ટ છે તમને અને તમારી આખી ટીમ ને અને બધા ને જય મેલડી માં મિત્રો ❤🙏🏻🦋
રાજા સતલાસણા વાળા તરફથી ફુલ સપોર્ટ
બાબુ સોલંકી ચેખલા તરફથી ફુલ સપોટછે ❤❤❤❤❤❤
વાહ જુગા ભાઈ વાહ
વાયડ મો બધા ગીતકાર જ઼ છે નૈ 😄😄
વાહ ભાઈ ગુજરાતી કલાકારો ની વાત ના થાય મજા પડી ગઈ ❤❤❤
જે ને માનો જાન એજ કરે જીન્દગી બે ભાન❤😮💨
વાહ જીગા વાહ આખુ ગુજરાત ડોલાવી નાખ્યુ તમે તો હો હા ઘાયલ હા જોરદાર સોંગ છે આ જીગાભાઈ તમારા ગીતો તો બધા જ બોમ પડાવે છે હા હા હાવાજ હા
❤❤❤❤❤🎉🎉
બધા જ મિત્રો નો અમને આ સોંગ માં બહુ સપોર્ટ મળી રહ્યો છે આભાર તમામ જીગ્નેષ ભાઈ ન ચાહકો ને ગીતકાર નરેશ ઠાકોર વાયડ ના નમસ્કાર 🎉
❤
@@RajendraSinhRathod-qn2ic❤ son we❤😊b
Ha naresh bhi duper super bhi
હા નરેશભાઈ ફૂલ મોજ❤❤
Super git se 😊
❤ જય શ્રી ચામુંડા માતાજી શંકર બી રાઠોડ અમદાવાદ ❤❤❤
જીગા ના જૂના ગીત નો ઢાળ છે કંઇક અલગ ઢાળ થી ગાયું હોત તો શબ્દો બઉ સારા હતા
ખૂબ સરસ જીગભાઈ આવા સરસ ગીત બનાવતા રહો ❤🎉
વાહ નરેશ ભાઈ ❤❤❤
જીગ્નેશભાઈ તમારા તો લાખો ફ્રેન્ડ હસે પણ હું સૌથી જૂનો ફ્રેન્ડ છું❤❤❤❤
જીગ્નેશ કવિરાજ નું ખુબ સરસ સોંગ છે મિત્રો જય માતાજી
વિડિયો જોતા રીયલ સ્ટોરી લાગે શે ભાઇ વિડિયો સોંગ હોય તો આવોજ આ કળિયુગ માં ચેટલાની જિંદગી બગડી હસે 🎉😮😢😢😢
ભાઈ ભાઈ શુ સોંગ છે વાહ વાહ જીગ્નેશ કવિરાજ સુપર વોઇસ ફુલ સપોર્ટ કરજો ભાઈ જય માતાજી
આ દુનિયામાં કોઈ દિવસ 💔 દિલ નય આપવાનું 😢એ તો ખબર પડી ગઈ છે યાર
😂😂હેમતસિંહ વાઘેલા ભડથ તરફથી ફુલ સપોર્ટ છે ❤❤
જીગા ભાય તમે કાતો મને દવા પીવડાવસો😢😢😢😢😢😢😢😢😢
જોરદાર સોંગ જીગા ભાઇ ફૂલસપોટ હો
વા નરેશ ઠાકોર સુ સબ્દો બનાયા સે ❤love you Bhai ❤🎉
ખૂબ ખૂબ અભિનંદન જીગ્નેશભાઈ આ ગીત બહુ મને ગમે છે 🎉🎉❤❤
Jiga bhai haji tamne page saru thayu nathi ke su ♥️♥️❤️❤️❤️💖💖💖💖♥️❤️💖
જોરદાર સોંગ ભાઈ 👌👌👌
વાહ નરેશ વાયડ
નરેશ ઠાકોર ગીત લખે અને જીજ્ઞેશ ભાઈ કવિરાજ ગાય એટલે પૂરી વાત...આ ગીત માર્કેટ માં 10 મિલિયન થી વધુ વ્યું આવશે.... અને મતાજી ને પ્રાથના કે નરેશ ઠાકોર નું નામ દુનિયા માં ગુંજતું રહે... ❤❤
🎉સર્યગઅગ😅તી
By ni ¹ ni in 8
આજે પણ હું આ ગીત મારા ડાયરામાં ગાઉં છું
🙏🙏🙏🙏🙏🤲🖕👌👌🥰🥰🌷💐🤚
Ha moj jignesh bhai
Vaah tiger jigaa vaah 👍
હા ઘાયલ આશીકો ના બેતાજ બાદશાહ
Khub saras jiga bhai
જીગ્નેશ કવિરાજ 2015થી આજ સુધી સારા એવા ગીતો ગાયા છે......2024 સાલે સે.......❤❤❤❤❤
તમારું સોંગ સાંભળી ને મને મારો પ્રેમ યાદ આવી ગયો
હાલો ભાઈઓ બહેનો જીગ્નેશ કવિરાજ સોંગ આવી ગયું
વાહ જીગા વાહ❤❤❤❤
दिखाने को दुःख तो सभी जताते हैं मगर कोई भी आँसू क्यों नहीं पोछता😢
દયા કરે તો માં એવી રે કરજે આખી દુનિયા રી જાય જોતી... એ ગીત નો રાગ છે
Ha Mitr Naresh Thakor Ni Kalam ✍🏻
આ સોગ કોને ગમિયું ❤❤
હે રાજ મને શેગોડા વેણવા દોને પરથી ઉઠાવ્યુ છે જુની ગીત નવી રીતે રજુ કર્યુ 😅😅😅
હા જીગાભાઈ હા 👍🏻 ખરેખર ખૂબ જ અદભૂત સોંગ છે 👌 બૂમ પડી જાશે 👏😇
જય માતાજી બધા મિત્રો ને શુભ અભિનંદન 🙏🙏
જોરદાર સોંગ છે જીગ્નેશ ભાઈ બારોટ 🙏🌹🙏🌹🙏
સિંગલ માણસ ને પણ ઘાયલ 💔 કરી નાંખે
ઘણા દિવસે ઘાયલ જાગ્યો હો ❤❤
આ ગીત લખમાં કદાચ જોડે અમરત વાયડ હોત તો મીલીયનોમા હોત
બનાસ કાંઠા નું બાલારામ નું શુટિંગ છે આ..
❤❤❤❤ super songs Sha jigabhai tamaru❤❤❤❤
Vah mara tigar naresh vayad super hit sabdo bhai bhalaino jamanoj nahi have badhi avuj karese sali 😂😂😂😂😂😂😂😂😂😂 from laxman mudetha singar
Saras🎉
વાહ નરેશ ઠાકોર વાયડ
કોન કોન જીગાભાઈ ના આશિક છો ❤
BEST SONG❤
Jordar song 6 ji ka bhai❤❤❤❤,godharavala,ame
😭 હા જીગનેશ ભાઈ તમારું સોંગ 👌
❤❤❤જોરદાર
જોરદાર....Jiga Bhai..❤❤❤❤❤
Vha jiga bhai ani hesiyat dekhadi didhi i love you jigabhai
જોરદાર સોન્ગ છે સુપર ❤❤❤❤
Super jiga pan ghayal kare aevu banavo yar
વાહ નરેશ ભાઇ વાહ સુ વાત કરીસે 👍👍👍👌
જોરદાર આવા ગીત 100 વાર બનસે 100 વાર ગમસે
પેલી વાર ઠાકોર ને ગાતા ગાતા અટકી જાય મે એક માં 😢 માટે 😢😢😢
જીગા નો દિવાનો 💫❤️
બાલારામ નું લોકેશન છે એમાં ❤
બહુ સરસ સોંગ છે જીગાભાઈ સુપરહિટ મિત્રો સપોર્ટ કરી રહ્યા છો❤❤❤
જીગા જેવું કોઈ ના ગાય સ્કે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mast actress lidhi chhe aa song maa 🌺❤
જીગ્નેશ કવિરાજ ઠાકોર નું ગીત બનાવો
Wahhh guruji super song jordar lyrics ❤️
મસ્ત સોંગ જીગા ભાઈ❤💔💔❤👌👍
આ ગીત સાંભળી જૂની યાદો આવી હોય તે જ લાઈક કરો
Super song bovaj sarash che bovaj sarash lyrics che
ગમ્યું હો જીગા ❤👍
Super jignesh kaviraj❤
છે મારા જેવું કોઈ જેને પ્રેમ નાં થયો હોય gf નાં હોય છતાંયે ગીત સાંભળી ને કોઈ દિલ તોડ્યું દગો કર્યો હોય એવું દર્દ થતું હોય...😅